Video není dostupné.
Omlouváme se.

છાસનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો - How To Make Chaas Masalo At Home - Gujarati Recipes - Surbhi Vasa

Sdílet
Vložit
  • čas přidán 16. 03. 2021
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "છાસનો મસાલો" હંમેશા આપણે છાસનો મસાલો બાહરથી લાવતા હોઈએ છીએ.બહારથી મસાલો લાવીએ તો ઘણીવાર તેમાં લીબુંના ફૂલ આવતા હોઈ છે.એટલે હંમેશા આપણે છાસનો મસાલો ઘરે જ બનાવવો જોઈએ.માર્કેટમાં મળે એના કરતા પણ એકદમ સરસ અને ચોખ્ખો તેમજ હાઇજેનિક બનશે.જયારે પણ છાસ પીવો ત્યારે આ મસાલો નાખશો તો છાસનો ટેસ્ટ એકદમ લાજવાબ આવશે.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને ભાવશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    છાસનો મસાલો :
    1/2 કપ જીરું
    2 ટેબલ સ્પૂન સૂંઠ
    1 ટેબલ સ્પૂન મરી
    1/4 કપ સંચળ
    1/4 કપ હિંગ
    1/4 કપ આખા ધાણા
    1/4 કપ મીઠું
    1 ટેબલ સ્પૂન આમચુર પાવડર
    1 ટેબલ સ્પૂન ફુદીનો
    મસાલા છાસ :
    50 ગ્રામ કાકડી
    10 - 15 ફુદીના પાન
    1 ટી સ્પૂન છાસ મસાલો
    1 કપ દહીં (200 ગ્રામ)
    1- સૌથી પહેલા મેન સામગ્રી જીરું છે.તો અડધો કપ જીરું લઈશું.અને તેની સામે ૧/૪કપ આખા ધાણા લઈશું.આ બન્ને ને શેકી લેવાના છે.જો તમારી પાસે જીરું પાવડર હોય તો તે પણ યુઝ કરી શકો છો.
    2- હવે તેની સાથે એક ચમચી મરી પણ ઉમેરી શું.જેથી તે પણ શેકાય જાય.હવે એક પ્લેટ માં લઈ લઈશું.જેથી ઠંડુ થઈ જાય.હવે ઠંડુ થઈ ગયું છે.
    3- હવે તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.હવે બાકી ના મસાલા ઉમેરી શું.તેમાં ૧/૪ ચમચી હીંગ ઉમેરી શું.ત્યારબાદ ૧/૪કપ આમચૂર પાઉડર નાખીશું.
    4- હવે તેમાં ૧/૪કપ સંચળ પાવડર નાખીશું.ત્યારબાદ ૧/૪કપ મીઠું નાખીશું.ત્યારબાદ એક ટેબલ સ્પૂન ડ્રાય ફુદીના પાવડર નાખીશું.હવે તેની સાથે બે ટેબલ સ્પૂન સૂંઠ પાવડર નાખીશું.
    5- હવે આ મિશ્રણને ક્રશ કરી લઈશું.હવે છાસ મસાલો તૈયાર છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે.બહાર મળે તેવો જ કલર આવ્યો છે.હવે આ છાસ મસાલો તમે ઘરે ચોક્ક્સ થી બનાવજો.
    6- હવે આપણે છાસ બનાવી લઈશું.હવે એક ટેબલ સ્પૂન ફુદીનો લઈશું.તેની સાથે એક કાકડી લઈશું.ત્યારબાદ એક કપ દહીં લઈશું.હવે એક ચમચી છાસ મસાલો નાખીશું.હવે તેને ક્રશ કરી લઈશું.
    7- હવે છાસ તૈયાર થઈ ગઈ છે.એકદમ સરસ છાસ નો મસાલો તૈયાર થઈ ગયો.અને તેમાં થી મસાલા છાસ પણ તૈયાર થઈ ગઈ.આ મસાલો જ્યારે તમને પેટ માં દુઃખ તું હોય એટલે કે ગેસ કે કબજિયાત કે અપચો જો આ તકલીફ થતી હોય ત્યારે પણ આ મસાલો છાસ માં ઉમેરી ને પીસો ને તો આ તકલીફ દૂર થઈ જશે.તો ચોક્કસ થી આ છાસ નો મસાલો ઘરે જ બનાવજો.આ જ રીતે બનાવજો.
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Komentáře • 91