પૈસા માટે કામતો ધર ચાલશે🪀પૈસા તમારા માટે કામ કરશે પૈસાથી ઘરભરાશે🪀મૂડી કોઠાસુજ ના સંયોજન થી પૈસા બનશે

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024

Komentáře • 26

  • @markhibhaihardashbhai6308

    kub kub aabhar bahu satya vat kari

  • @user-mu4sb9is6y
    @user-mu4sb9is6y Před 25 dny +2

    વડીલ તમે તમારા 60 વર્ષના અનુભવ અમને શેર કરો છો તેથી ખૂબ નોલેજ મળે છે ક્યાં અટકવું ક્યાં છટકવું ખુબ ખુબ આભાર તમારો 🙏🙏🙏

  • @jayeshkorat9606
    @jayeshkorat9606 Před 24 dny

    Jamshri.riyliti.vise.vidiyo.banavo

  • @sureshbarot9305
    @sureshbarot9305 Před 25 dny +2

    જય દ્વારાકાધીશ 🙏🌺 વડીલ ની વાત સાચી છે મે જવાની માં કાઈ ન કરી શક્યો તે આજે પસ્તાવો થાય છે.અને આજે બધું સમજાય છે તો યુવાની,ને સમય બન્ને વહી ગ્યા છે.છતાં બચેલા સમય નો સદઉપયોગ કરવા માં લાગી ગ્યો છું.હવે જે થાય તે સાચું. માટે જે યુવાનો મિત્રો આવા વિડિયો જોતા હોય તો સવેરા સમજી જજો ને અમલ માં મુકજો અને તમે બધા ખુબ આર્થિક વિકાસ કરો તેવી શુભેચ્છા ઓ શહ ,જયશ્રીકૃષ્ણ.🌄🙏

  • @lclcbhai145
    @lclcbhai145 Před 25 dny +1

    ખરેખર અદભૂત વાતો કરી આભાર દાદા❤

  • @BHANDERI_KETAN
    @BHANDERI_KETAN Před 24 dny

    જય શ્રી કૃષ્ણ દાદા

  • @user-ln2gu7ew1b
    @user-ln2gu7ew1b Před 25 dny +1

    ખુબ સરસ વાત કરી

  • @jayeshbhadresha7192
    @jayeshbhadresha7192 Před 24 dny

    Aap ni soneri salah mate aabhhar

  • @jayeshkorat9606
    @jayeshkorat9606 Před 24 dny

    Jamshri.riyalti.vishe.vidiyo.banavo.jaladi

  • @rajeshrakholiya8880
    @rajeshrakholiya8880 Před 25 dny +1

    તમારી કોઠાસૂઝ તો બહુ સારી છે માવતર

  • @thakorashok4694
    @thakorashok4694 Před 25 dny

    Jay mataji

  • @shaileshthakor315
    @shaileshthakor315 Před 25 dny

    Sachi vat6 kaka

  • @visheshfurnituregujarat

    Paisa bolta hai

  • @Jainam_jaytri_2019
    @Jainam_jaytri_2019 Před 24 dny

    Nice kaka

  • @hasmukhkanjariya5312
    @hasmukhkanjariya5312 Před 25 dny

    Ok kaka

  • @VijayeshMehta
    @VijayeshMehta Před 25 dny +3

    વડીલ શ્રી આપની દરેક વાત ખુબ ખરી ખૂબ સાચી સાહેબ શ્રી. પણ સામે એક નસીબ પણ છે. ખટ્યો વખણાય. ડૂબ્યો તણાય. ઘણીવાર સારી company ma રોકાણ કરો અને જ્યાં સુધી તમારી પાસે શેર છે ત્યાં સુધી ચાલે નહિ અનેવહેંચે 3 દિવસ માં ચાલે. આમ કેમ??? અરે ઉપરવાળા એ લખીજ રાખ્યું છે. મહેનત કરવી એ જરૂરી છે ફળ ઉપરવાળા નાં હાથ માં છે.

    • @sureshbarot9305
      @sureshbarot9305 Před 25 dny +1

      એ શેર આપડે એકલા નથી લેતા બીજા ઘણા લોકો લેતા હોય છે એજ ભાવે કાતો એનાથીયે ઉપર ના ભાવે. માટે સમય સમય બળવાન મે નહિ બળવાન એ પન એક કહેવત છે.

    • @rajeshrakholiya8880
      @rajeshrakholiya8880 Před 24 dny

      તમે જે દિવસે સેર વેચ્યા હોય તેજ દિવસે પાછા ડબલ લઈ લેવાના બસ એટલું જ કરવાનું આ ગણિત તો સાવ સહેલું છે

  • @pankajmithalaljain1987

    Kaka .. share bazar ketlo zuni che... Mahatma Gandhi ni time share bazar kevi rite chalta hata...?

    • @Sher_bazar_ni_vato
      @Sher_bazar_ni_vato  Před 22 dny

      ૧૮૭૫. મા. બોમ્બે સ્ટોક એક્ષચેનજ. સરુઆત.

    • @Sher_bazar_ni_vato
      @Sher_bazar_ni_vato  Před 22 dny

      ૧૮૭૫. BSE. શરુઆત

    • @pankajmithalaljain1987
      @pankajmithalaljain1987 Před 22 dny

      @@Sher_bazar_ni_vato pan te waqt ma azadi ni ladai focus ma hati.. share kevi rite trading karta ? Te waqt ma aaj ni technology nahi hati.

  • @jayeshkorat9606
    @jayeshkorat9606 Před 24 dny

    Jamshri.riyaliti.vise.vidiyo.banavo