વજાભગતનો આશ્રમ જયાં આજે પણ અવિરત સેવા કાર્યો ચાલી રહ્યા છે ॥ Ram Roti Annakshetra Aashram ॥ वजा भगत

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • વજાભગતનો આશ્રમ જયાં આજે પણ અવિરત સેવા કાર્યો ચાલી રહ્યા છે ॥ Ram Roti Annakshetra Aashram ॥ वजा भगत
    આ વીડિયોમાં આપણે સુરેન્દ્રનગર થી દસેક કિલોમીટર દૂર વિરમગામ રોડ પર આવેલ, પૂ. શ્રી વજાભગતના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમની મૂલાકાત લઈશુ, અને વજા ભગત ના દેહાવસાન બાદ હાલમાં શું શું સેવાકીય પ્રવુતી ચાલી રહી છે તે આપને જણાવીશુ, અને અહીં આવેલી ગૌશાળા ની પણ મૂલાકાત લઈશુ.
    આ આશ્રમમાં વહેલી સવારમાં દરરોજ 20 મણ બાજરીના રોટલા બનાવી આજુબાજુના ગામડા તથા સુરેન્દ્રનગર, વઢવાણ જેવા શહેરી વિસ્તારમાં કુતરા, અપંગ, વુધ્ધો, અંધજન તથા જરૂરીયાતમંદોને, નાત જાતના ભેદભાવ વગર સાયકલ સવાર અને રીક્ષા દ્વારા પહોંચાડવામાં આવે છે.
    અહીં ચાલતા અન્નક્ષેત્રમાં સવારમાં શુધ્ધ ધીનો શીરો, દાળ, ભાત, શાક, રોટલી તથા સાંજે ખીચડી, કઢી, બાજરાના રોટલા નો પ્રસાદ, લગભગ 350 થી 400 માણસોનો, દરરોજ બનાવવામાં આવે છે.
    સાધુ-સંતોને આ સંસ્થા દ્વારા યોગ્ય દક્ષિણા આપીને વિદાય આપવામાં આવે છે. તથા રુતુ પ્રમાણે વસ્ત્રદાન કરવામાં આવે છે.
    આ આશ્રમમાં જૈન સાધુ-સાધ્વીજીની સેવા કરવા માટે ઉપાશ્રયની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
    આશ્રમ થી લગભગ 700 મીટર દૂર ગૌશાળા આવેલી છે.
    અહીં 1000 થી વધારે અસલ ગીર ગાયનું પાલન કરવામાં આવે છે. તેની મૂલાકાત પણ આ વીડિયોમાં જોઈશુ.
    - - -
    આશ્રમમાં દાન-પૂણ્ય કરવા માટે:-
    SHREE RAMROTI ANNAKSHETRA AASHRAM
    (Head Office)
    Address: Village:Kotharia, Taluka:Wadhwan City, Dist:Surendranagar, Gujrat, India.
    Mobile: +91 9825547265
    Phone: 02752-247265
    E-mail: ramrotiannkshetra65@gmail.com
    ramroti.com
    - - -
    Location:- maps.app.goo.g...
    - - -
    #વજાભગત #kothariya #vajabhagat #ramroti #ramdevpir #mytraveldiary #gujaratdekho #hindutemple #viralvideo #gj13 #yatra #tarmatazvlogs #rabarisamaj #gaushala #girgaygaushala #4kvideo

Komentáře • 20