ઓખાહરણ ની વાર્તા ભાગ 4 | સરળ ભાષામાં ઓખાહરણ ની કથા | okhaharan

Sdílet
Vložit
  • čas přidán 18. 04. 2024
  • ઓખાહરણ ની વાર્તા ભાગ 4 | સરળ ભાષામાં ઓખાહરણ ની કથા | okhaharan
    ઓખાહરણ કથા ભાગ ૩ | સરળ ભાષામાં ઓખાહરણ ની વાર્તા | okhaharan
    #ઓખાહરણનીવાર્તાભાગ4 | #સરળભાષામાંઓખાહરણનીવાર્તા | #okhaharankatha
    ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતી ઓખાહરણની કથા,ભાગ-4, કડવા-|| Okhaharan Part - 3 With Lyrics ||
    મિત્રો,
    CZcams ચેનલ "મનની વાર્તાઓ.આપ સૌ નુ હાર્દિક સ્વાગત છે.. આ વિડિઓ મા ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતી ઓખાહરણની કથા,ભાગ- 4 || Okhaharan With Lyrics ||
    સંભળાવવા મા આવેલ છે...
    આ વિડિઓ મા ચૈત્ર મહિના મા સાંભળવામાં આવતી "ઓખાહરણ "ની કથા નુ વાંચન કરવામાં આવ્યું છે.. આ કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મા શ્રી શુકદેવજી એ રાજા પરીક્ષિત ને કહેલી છે.. જે આ કથા કવિ પ્રેમાનંદજી એ 92 કડવાં ના રૂપ મા, શુદ્ધ ગુજરાતી ભાષા મા રજુ કરેલ છે.. આ ઓખાહરણ નુ વાંચન ત્રણ દિવસ કરવાનું વિધાન છે.. આ કથા ના ત્રણ પાર્ટ ( ભાગ ) પાડવામાં આવ્યા છે..આ વિડિઓ મા ભાગ - 4 કડવાં 71 થી 92, આપેલા છે, ગુજરાતી શબ્દો સાથે જેથી વાંચી શકાય ..આ ઓખાહરણ નુ વાંચન ચૈત્ર મહિના મા ત્રણ દિવસ કરવાથી મનુષ્ય ને તાવ, એકાંતરિયો, ભૂત બાધા, રોગ આદિ થી મુક્તિ મળે છે... જો આપને આ વિડિઓ પસંદ આવે તો...
    Like 👍 Share ➡️ Subscribe 🔔 જરૂર કરજો..
    ધન્યવાદ 🙏🙏
    Okhaharan
    Okhaharan in Gujarati
    okha haran
    Okhaharan with lyrics
    Okhaharan kadva 71 to 92
    Okhaharan part 4
    જય શ્રી કૃષ્ણ શરણં મમ જય ભોલે નમઃ
    #આવોસત્સંગમાં #ઓખાહરણકથા
    #મહાકવિપ્રેમાનંદકૃત_ઓખાહરણ_આખ્યાન
    #Okhaharan #Okhaharan_part 3 With_Lyrics
    #Okhaharan_Gujarati
    #MahakaviPremanand_Krit

Komentáře •