Vadodara boat tragedy : મૃતક પુત્રીના પિતાની વેદના 'રૂપિયાનું શું કરું, મારી છોકરી થોડી પાછી આવશે?'

Sdílet
Vložit
  • čas přidán 18. 01. 2024
  • #vadodara #vadodaranews #bbcgujarati
    વડોદરાના હરણી લેકમાં બોટ ડૂબી જવાની ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોમાંથી એક આઠ વર્ષની બાળકી આયતબાનુ મન્સુરીએ પણ જીવ ગુમાવ્યો.આયાતના પિતા અલ્તાફભાઈ વડોદરામાં ખાણીપીણીની દુકાન ચલાવે છે. તેઓ શાળાએથી પ્રવાસે ગયેલી તેમની પુત્રીને સાંજે ચાર વાગ્યાની આસપાસ લેવા પહોંચ્યા પુત્રીને લેવા ગયા જ્યાં તેમને કંઇક અઘટિત થયું હોવાનું સાંભળવા મળ્યું
    વીડિયો : રોક્સી ગાગડેકર છારા/ પવન જયસ્વાલ/સદફ ખાન
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 29

  • @MobatchohanMobatchohan-cm4vl
    @MobatchohanMobatchohan-cm4vl Před 5 měsíci +5

    નિશાળો મા હવે પ્રવાસ બંધ કરી દેવો જોઈએ હવે આપણે બાળકો તરફથી સાવધાની રાખવી જરૂરી છે.

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před 5 měsíci +15

    વાલીઓને પૂછ્યા વગર બોટિંગ માં મોકલ્યા તે જવાબદારી શાળા સંચાલક ની હોય

  • @kishorjbhattbhatt3930
    @kishorjbhattbhatt3930 Před 5 měsíci +5

    પ્રવાસ માં જોખમ વાળા વિસ્તાર માં જવા ની પરવાનગી ના હોવી જોઈએ.. પાણી સમુદ્ર. જંગલ.

  • @hemangisurve5182
    @hemangisurve5182 Před 5 měsíci +2

    Om Shanti🙏🙏🙏

  • @bhavinpatel3242
    @bhavinpatel3242 Před 5 měsíci +2

    You Right

  • @shamoonharijwala7214
    @shamoonharijwala7214 Před 5 měsíci

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @poojarana3871
    @poojarana3871 Před 5 měsíci

    🙏😭

  • @ranvirvarma9358
    @ranvirvarma9358 Před 5 měsíci +1

    I am sad😞😔

  • @Jai_DashaMaa_
    @Jai_DashaMaa_ Před 5 měsíci +1

    🥺🙏🏻

  • @nehathakkar8418
    @nehathakkar8418 Před 5 měsíci +2

    Right fasi ni Saja apo

  • @priyankamodi2465
    @priyankamodi2465 Před 5 měsíci

    🙏

  • @bhavinpatel3242
    @bhavinpatel3242 Před 5 měsíci

    😢😢

  • @komalkapadiya4753
    @komalkapadiya4753 Před 5 měsíci +6

    Have school tarafti nana badako mate piknik pravas band karo 🙏🙏🙏

    • @vadansinghranawat5081
      @vadansinghranawat5081 Před 5 měsíci

      No kids pucknik
      School authority must stop such kind of tour or traveling
      Special the Boating should not be in tour
      Prawas

  • @vadansinghranawat5081
    @vadansinghranawat5081 Před 5 měsíci +2

    Atayant dukh ki gatana hai

  • @kiranbhagariya9658
    @kiranbhagariya9658 Před 5 měsíci

    Hasdev jagl ni pan news batavo koy var 😢

  • @nasimsaiyad6610
    @nasimsaiyad6610 Před 5 měsíci

    Prwas ni khoti reet bndj krinakho kyare pn koi vhali potana vhalsoya ny kya pn na moklo

  • @jaytrivedi9503
    @jaytrivedi9503 Před 5 měsíci +1

    Picnic bhand karo

  • @vadansinghranawat5081
    @vadansinghranawat5081 Před 5 měsíci +2

    Ower load kareyaj nahi karay
    School authority must be panished
    This is all responsibilitues who orgainised picknik
    They have look into the safety first

  • @farhasiddiqui6319
    @farhasiddiqui6319 Před 5 měsíci

    Principal ne pakdo

  • @ParulBarot-ho2ws
    @ParulBarot-ho2ws Před 5 měsíci

    😂😂😂😂😂😂