પગાર કેટલો આવ્યો અને કેટલો કાપે છે

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • પગાર કેટલો આવે છે અને કેટલો કાપે
    #salary #agricultureIsrael

Komentáře • 231

  • @bhedavijay2427
    @bhedavijay2427 Před 7 měsíci +19

    વિજય ભાઈ તમે પેટ સુટી વાત કરી હો મારા ભાઈ તામારો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏🙏

  • @mastizade1991
    @mastizade1991 Před 7 měsíci +23

    આભાર ભાઈ આવા વિડિઓ બનાવો કારણ કે અમે બચી ગયા 40 ની આવગ મુકેન આવતા ન્યાં આવતા હતા લાખ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻અને એજન્ટ મરજી પડે એવા ભાવ કરે નાખા છે

  • @BashirbhaiLakhaniRajkot
    @BashirbhaiLakhaniRajkot Před 7 měsíci +17

    વિજયભાઈ સરસ રસપ્રદ માહિતી આપી... ઈઝરાયલ ના તમામ વિડિયા હું જોવ છું... એક યુટ્યુબરે ,વિડિયા માં કુલ નવસો સેકલ પગાર માથી કપાતા હોવાની વાત કરી હતી... તમારા આ વિડિયો થી તો ઘણી નવી વાત સામે આવી છે...😮🤔🙄

  • @dinesharaniyaaraniyadinesh1303
    @dinesharaniyaaraniyadinesh1303 Před 7 měsíci +3

    Saras mahiti api bhai sachi mahiti aptarajo thanks

  • @hitmusic2437
    @hitmusic2437 Před 7 měsíci +16

    તોય સારું ભાઈ ૮૦ હજાર એટલે સારા માં સારું કેવાય ઇન્ડિયા મા ભણી ભણી ને ટુટી ગયા ને એને ય ૮૦. હજાર પગાર નથિ ભાઇ ધીમે ધીમે તમારે પણ સારું થય જસે જય શ્રી કૃષ્ણ

  • @user-pz1gw5if3u
    @user-pz1gw5if3u Před 7 měsíci +2

    ભાઈ ખુબ સરસ માહિતી છે.સાચી વાત છે ઉતાવળ કરે કરે ને આયા એજન્ટો ભાવ વઘારે નીયા પગાર મા કાતર ✂️ મુકે એક ખેતર થી બીજે ખેતર જવા માટે ટાઈમ કાપે ઈ તો ખોટું થયું.વીજય ભાઈ ખુબ ખુબ આભાર તમારા વીડિયો થી ઘણા ને ફાયદો થશે....❤જય વછરાજ

  • @gauravkotiya9355
    @gauravkotiya9355 Před 7 měsíci

    Khubaj shars bhai jai mataji
    Aavi badhi information aapva mate

  • @jesakaravadra7358
    @jesakaravadra7358 Před 7 měsíci +5

    7:49

  • @user-yx6ws6dd7y
    @user-yx6ws6dd7y Před 7 měsíci +2

    Thank you bhai aabhar
    Ame rai giya

  • @mehtasandip6567
    @mehtasandip6567 Před 7 měsíci +6

    Vijay bhai tantion nahi Levanu sigen aave etle Kharcho nikdi Jase tthodi Himmat rakhjo . Ahi karta to bahu saru che kon aape 1 lakh rupia pagar

  • @user-hh7xc1kn9f
    @user-hh7xc1kn9f Před 6 měsíci

    Good information bhai very nice thankyou so much

  • @dchavda3520
    @dchavda3520 Před 6 měsíci

    Jordar bhai aekdam sachi vaat kro cho sachi mahiti aapjo je baki che tya aavva ma aene faydo thase

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Před 7 měsíci +10

    કોય કારણ ની પાસ વર્ષ કામી લીયો ભાઇ એને જે કાપવુ હોય ઈ કાપવાદીયો આપણ કાપવા બેઠા સાત લાખ આઠ લાખ પુગાડી દીધુ થાવા દીયો😂😂😂😂

  • @hitmusic2437
    @hitmusic2437 Před 7 měsíci

    જય શ્રી કૃષ્ણ

  • @hitmusic2437
    @hitmusic2437 Před 7 měsíci

    ખુબજ સરસ માહિતી આપી

  • @user-vd8ld8oz9k
    @user-vd8ld8oz9k Před měsícem +1

    Amare avu hoy to su kavu

  • @mann4949-u9s
    @mann4949-u9s Před 7 měsíci

    Good ditel

  • @hardikjadi2389
    @hardikjadi2389 Před 6 měsíci

    Nice 👍

  • @gitakhunti
    @gitakhunti Před 6 měsíci

    Bhai aa pagar kapay j che varso thi tya care taker ma aave e 24 kalk kam kare toy ek kalk pan koi divas overtime na aapta nathi e tya na worker na badha na sarkha j niyamo che. Thoda mahina thase atle paisa vadhta jase atle saru lagse

  • @manojthanki1080
    @manojthanki1080 Před 7 měsíci +3

    Bhai badha sapot karo vijay Bhai ne 🙏🙏

  • @dchavda3520
    @dchavda3520 Před 6 měsíci

    Jordar bhai

  • @ravijethva9470
    @ravijethva9470 Před 7 měsíci +7

    ભાઈ એજન્ટ ને પુછો કે અમારા એગ્રીમેન્ટ મા બધુ કંપની ના ( માલિક) ઉપર છે તો કેમ પગાર માંથી કાપે છે પછી વાત ન માને તો indian embassy મા જાણ કરો

    • @jigarvanjara84
      @jigarvanjara84 Před 7 měsíci +3

      એજન્ટ ખોટું બોલે છે

    • @bestworlds1626
      @bestworlds1626 Před 7 měsíci

      ભાઈ બહાર નના કોઇ પણ દેશો મા ઇન્ડીયન એમ્બેસી કોઇ પણ અઆયપનિ ફરિયદુ હાપદ્તિનથી

    • @Mindfullmoment91
      @Mindfullmoment91 Před 7 měsíci +1

      Labour court Hoy 6 tya contract latter lkhelu Hoy to Ae apse

  • @dhadukbharat8123
    @dhadukbharat8123 Před 7 měsíci

    સરસ માહિતી આપી તમે.

  • @Mindfullmoment91
    @Mindfullmoment91 Před 7 měsíci +1

    Contract latter lkhelu Hoy Aa badhu Pehla vachvu pade

  • @hermasudhir1012
    @hermasudhir1012 Před 7 měsíci

    Thanksi bhai for information

  • @jayuagath4127
    @jayuagath4127 Před 7 měsíci

    Dhanyawad ❤

  • @dchavda3520
    @dchavda3520 Před 6 měsíci +2

    Bhai 24 rupiya aetlle India na k Israel na

  • @agrasmcs274
    @agrasmcs274 Před 5 měsíci

    DHARM NO DHOKHO PAR HOR.ONLY SEKEL 23 ONLEY,,,,,,,,,,

  • @zalajayrajsinh1675
    @zalajayrajsinh1675 Před 7 měsíci +3

    Bhai Hamna j 23 jana Aayvata Amna pan kapvani vat Kariti Aato Sav khotu kevay 😢

  • @kiranparmar4669
    @kiranparmar4669 Před 7 měsíci +1

    Ram Ram Bhai nice information

  • @bhupatmungalpara5486
    @bhupatmungalpara5486 Před 6 měsíci

    👌👌👌👌👌

  • @manojthanki1080
    @manojthanki1080 Před 7 měsíci +2

    Support karo Bhai ne 🙏🙏

  • @jitendraparmar4727
    @jitendraparmar4727 Před 7 měsíci

    Muskel chhe pan chale biju chhu saru chhe anhi karata❤

  • @Pain.and.Gain27
    @Pain.and.Gain27 Před 6 měsíci

    Hong kong koy ne javu hoy to kejo resturant ma cleaner nu kam che fix salary food and accomodation company provide kare che

  • @rameshbhaisabhani357
    @rameshbhaisabhani357 Před 7 měsíci +1

    વીજય ભાઈ આગળ માહિતી આપતા રહેજો મારા ભાઈ

  • @ranakhuti665
    @ranakhuti665 Před 7 měsíci

    Jay vachharaj

  • @vijaythakor1377
    @vijaythakor1377 Před 6 měsíci +1

    Mahina ma 50 000 kamao etlu badhu bovaj che bhai santi thi raho khus raho

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 Před 7 měsíci +1

    જય સોમનાથ ભાઈ

  • @rajubhaivala5792
    @rajubhaivala5792 Před 6 měsíci

    ત્યા કામ કરવા આવવા માટે કયા ને કોનો કોન્ટેક કરવો ગુજરાત મા

  • @karavadararanmal
    @karavadararanmal Před 7 měsíci +2

    સારુ ભાઈ ટુકી જગા વારા માટે

  • @BhimaJadeja-ql3sh
    @BhimaJadeja-ql3sh Před 7 měsíci

    વિજયભાઈ જય શ્રી રામ

  • @user-wl1sb1yp2r
    @user-wl1sb1yp2r Před 7 měsíci

    Jai jai Bharat, Ram Ram bro 🙏🙏

  • @rj_.odedra4976
    @rj_.odedra4976 Před 7 měsíci +2

    સાસુ કેવા માટે આભાર

  • @RameshOdedaraAadesh
    @RameshOdedaraAadesh Před 7 měsíci +10

    દૂરથી ડુંગર રળિયામણા તો તો એવું જ છે કે શું ભાઈ 😂😂😂😂

  • @dineshodedra7
    @dineshodedra7 Před 7 měsíci

    Jay veer vachhraj

  • @bharatsyamdj3875
    @bharatsyamdj3875 Před 7 měsíci

    ફૂડ પેકિંગ નું છું આપે

  • @u.m.rathva5786
    @u.m.rathva5786 Před 6 měsíci

    Bharat na rupiya ma ketli selary male

  • @atulmewada8321
    @atulmewada8321 Před 6 měsíci

    Levanu ...gaajar ...revaanu ..haajar😊😊

  • @yatinrathva9794
    @yatinrathva9794 Před 6 měsíci

    Hiii

  • @gokulgokul9792
    @gokulgokul9792 Před 7 měsíci +1

    जय मातादी विजय भाई

  • @harishgal9375
    @harishgal9375 Před 7 měsíci +2

    રામ રામ ભાઈ વીડિયા માં કેજોને બીજા સ્ટેટ વાળા કેટલા ભરી ને આવે છે આપણે તો વધતાજ જાય છે

  • @user-si2wz5bz5g
    @user-si2wz5bz5g Před 7 měsíci

    Rupya kape ena samu kam e parmanr kray dhiri dhiri

  • @user-fe1sl8xu2z
    @user-fe1sl8xu2z Před 7 měsíci

    Thanks 🙏🏻 Bai

  • @sharadbhateda8520
    @sharadbhateda8520 Před 7 měsíci

    Mahina no khava -piva no kharcho exact ketlo aave ena par vadhu sari rite 1 video banavo

  • @m.l.gurjar6511
    @m.l.gurjar6511 Před 6 měsíci

    Please share agency name

  • @BharatMaliMali-yr5uj
    @BharatMaliMali-yr5uj Před 6 měsíci

    ઇન્ડિયા નો કેટલો પગાર થાય

  • @zalajayrajsinh1675
    @zalajayrajsinh1675 Před 7 měsíci +1

    Jay mataji bhai

  • @jigarvanjara84
    @jigarvanjara84 Před 7 měsíci +3

    એજન્ટ ખોટી માહિતી આપે છે

  • @user-tf1ij1hs3c
    @user-tf1ij1hs3c Před 7 měsíci

    Okk

  • @ruhiruhi7820
    @ruhiruhi7820 Před 7 měsíci

    Thank you bhai

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn Před 6 měsíci

    ૫૫૦૦ ના ઈન્ડિયા કરન્સી મા કૅટલા થાય

  • @shanatan1793
    @shanatan1793 Před 7 měsíci

    Tamari mahiti bov shari chhe bhai, Ram Ram bhaine,

  • @rajugodhaniya3692
    @rajugodhaniya3692 Před 7 měsíci +1

    ખૂબ સરસ માહિતી આપી ભાઈ
    અને દુબઈ કરતા સારુ કેવાય આપડે આયા ૩૦૦ રૂપિયા રોજ આપે અને બધોય ખર્સો આપડા ઉપર જ હોય એના કરતા ૮૦૦૦૦ પગાર સારો કેવાય

  • @yalambar640
    @yalambar640 Před 7 měsíci +3

    Agar thodi se Hindi me hota na kitna help full hota hum logo k liye

  • @patelparas7222
    @patelparas7222 Před 6 měsíci

    Bhai javano khacho ketlo thayo to

  • @samatsamat2746
    @samatsamat2746 Před 7 měsíci +3

    Bhai amare 185 par day ne 25 sekal 1 kalak na over time na aape amare 23 day na 5700 pagar aapya n koi jat na paysa kapiya nathi badha sanivar no pagar +6 kalak no overtime aapde + daily. Nasto aape

  • @MJ-dt8kx
    @MJ-dt8kx Před 7 měsíci

    Agent ni complaint karo k kidhu kik ne nikre kik
    Tmi paisa le lyo ho & problem thay avi to javab ki net apta,,, hjey je sachu hoy a video through kijo jethi bija ava vara ni help rey
    Agent nu khali ana paisa thi mtlb he, 5 mde jay atli pchi puru

  • @desivilogar8876
    @desivilogar8876 Před 7 měsíci +2

    Bhai tiya aavy ke nay

  • @rajeshodedara282
    @rajeshodedara282 Před 7 měsíci

    Jay bajrang bali

  • @hiteshrajgor1064
    @hiteshrajgor1064 Před 7 měsíci

    Paacha aavi. ne indiya ma. majuri karve saare

  • @rajkanagorsera5457
    @rajkanagorsera5457 Před 6 měsíci

    Tamaro agent kon hato? Ane india thi ketlo pagar kai ne moklel chhe??

  • @Love_4_gaumata
    @Love_4_gaumata Před 7 měsíci +3

    અરે ભાઈ મુંજાવાનું ના હોય ભગવાન નું નામ લઈ ને આપડે આપડું કામ કરતા રેવા નું કાલે ક્યાં ખબર હાતી તમારે કે હું ઈજરાલ મા કામ કરવા જાય ઉપર વારો કરે એ હવહારુ જ કરે

    • @Love_4_gaumata
      @Love_4_gaumata Před 7 měsíci +2

      અરે ગુજરાતી ક્યાંઈ થોડો પાછો પડે મોજ થી જીવો ને કામ કરો 🙏🏻🙏🏻🙏🏻

  • @user-xy3fh3tn8w
    @user-xy3fh3tn8w Před 7 měsíci +1

    અગરેજોસેભાઈ ભુરીયા

  • @user-xy3fh3tn8w
    @user-xy3fh3tn8w Před 7 měsíci +1

    ઈ ભાઈ ભુરીયાસે

  • @sharadbhateda8520
    @sharadbhateda8520 Před 7 měsíci +1

    Airport par thi lai Gaya ena 200 shekel kapya
    A to khali pela pagar/salary mathi 1 j vaar kapay
    Aavta mahina thi to a nai kapay
    Etle etlo pagar to vadhu aavse

  • @piyushsolanki8126
    @piyushsolanki8126 Před 7 měsíci

    Vijay bhai saras mahiti apo chho 🙏

  • @BharatRathod-ym9nf
    @BharatRathod-ym9nf Před 7 měsíci +1

    જય માતાજી ભાઈ સારું જાણ કરતા રહેજો

  • @IleshPatel-741
    @IleshPatel-741 Před 7 měsíci

    Don't worry bro solution aavse nerves na thata

  • @user-ej1vo5wv7f
    @user-ej1vo5wv7f Před 7 měsíci +1

    Tame kya agent sate gaya cho number moklavo

  • @arshiodedra3754
    @arshiodedra3754 Před 7 měsíci +1

    રામ રામ ભાઈ

  • @ADITYA-ud8ul
    @ADITYA-ud8ul Před 7 měsíci

    Haji gove no text 14000 hajar kapshe

  • @pithadiyaharsadbhai9091
    @pithadiyaharsadbhai9091 Před 7 měsíci

    Carpenter job visa

  • @ambuparmar5502
    @ambuparmar5502 Před 6 měsíci +3

    અરે ભાઈ પાસ પૉશ નાં 5લાખ ખર્ચો કરવો એના કરતાં 5 લાખ રૂપિયા પોતાનો કાંઈક ધંધો થાય

  • @patelnarsihn1527
    @patelnarsihn1527 Před 7 měsíci

    બેઝિક પગાર એટલે મીનીમમ પગાર.અને ટેક્સ એમાંથી જ કાપે ભાઈ .પછી વધે એજ તમને આપશે.અને ઓવર ટાઇમ ના અલગ થી આપે .એટલે તમારે ઓવર ટાઇમ વગર નો પગાર નો વિડીઓ બનાવજો

  • @ParkJimin-rg3zy
    @ParkJimin-rg3zy Před 6 měsíci

    Dollar ma che k rs ma?

  • @bharatsyamdj3875
    @bharatsyamdj3875 Před 7 měsíci +1

    ભાઈ ઇજરાએલ અવાયે કે

  • @HB.Raval.
    @HB.Raval. Před 7 měsíci

    Avi chokh vat pelaj thay jay to maja ave kam kar vani ane have to a ron kay dhichhhe bhai avu no karay

  • @nileshbhutiya1560
    @nileshbhutiya1560 Před 7 měsíci +1

    AA khotu kevay Bhai

  • @Abroad_123
    @Abroad_123 Před 7 měsíci +6

    ત્યાં ગયા પછી તમારું મેડિકલ થયું તું કે નય? ને તમારા પાસપોર્ટ માં સ્ટીકર વિઝા લગાવ્યા કે નય?
    ઇ નો જવાબ આપવા વિનંતી. 🙏

  • @porbandarproperty8067
    @porbandarproperty8067 Před 7 měsíci

    Mota bhai apra pagar mathi tex ketlo lage

  • @pankaj...123
    @pankaj...123 Před 7 měsíci +2

    વિજયભાઈ ઓલા રાજ્યો મેર ને કાઠિયાવાડી GJ 25 ચેનલ છે એને બોવ સારું માયળુ હો

    • @bestworlds1626
      @bestworlds1626 Před 7 měsíci +1

      ભાઈ કોંન કેટલુ હસુ બોલે ને કોન કેટલુ ખોટુ કોને ખબર

    • @vijaykumarkuchhdiya8528
      @vijaykumarkuchhdiya8528  Před 7 měsíci

      Ha Bhai e Amara bhayu j se

  • @HappyGuitarPedals-xj1qi
    @HappyGuitarPedals-xj1qi Před 7 měsíci

    ઇઝરાયલ આયવા. જેવો. છે

  • @alpeshtank8345
    @alpeshtank8345 Před 7 měsíci

    કડીયા કામ નો વિડીયો બનાવો ને ભાઈ

  • @nathakuchhadiya2757
    @nathakuchhadiya2757 Před 7 měsíci +29

    થોડોક ટાઇમ જારવો ખેતરો ખેતર ફેરવવાના ભાડા ના પણ કાપશે 😂😂

    • @pankaj...123
      @pankaj...123 Před 7 měsíci +7

      ગાજા માં હજી આને મોકલ સે 😅😅😅

    • @vijaykumarkuchhdiya8528
      @vijaykumarkuchhdiya8528  Před 7 měsíci +15

      Thodak time thahe to ta amipan bhagiya rakhe lehu ketru

    • @nathakuchhadiya2757
      @nathakuchhadiya2757 Před 7 měsíci +1

      Bhupat ne Lilo bey aave jay to pasi rakhi leje

    • @FunnyVideos-po7ws
      @FunnyVideos-po7ws Před 7 měsíci

      😂😂😂😂

    • @vijaythakor1377
      @vijaythakor1377 Před 6 měsíci +3

      Gar ni javab dari hoy...makan banavanu hoy gare 3 bahen na merej karvana hoy ane ekj manas kamavnar hoy to....javu pade bhai...6kaa ni jem gare besi Reva karta jokham uthavu pade

  • @Jay_maher_4592
    @Jay_maher_4592 Před 7 měsíci +1

    Bhai vima na ketla kapeh

  • @kshish__0059
    @kshish__0059 Před 7 měsíci

    Bhai eni k khetr javano kem kapi tme khetr bajuma j rakho ame kiya na padiye

  • @user-vf4sc2cp5j
    @user-vf4sc2cp5j Před 6 měsíci

    Bhai javu hoy to su karvu pade ?

  • @ajitkeshvala1691
    @ajitkeshvala1691 Před 7 měsíci +5

    E kape to tme pn dandiya veda kro kam ma

  • @rajmaher7303
    @rajmaher7303 Před 7 měsíci

    Posi j gya cho to kam.karo baki have janvanu malu bhai ..have away no tiya majur kar va .kal vdhare kape to kon jvab dar .aapde j bhog vanu rahe ne

  • @noghankaravadra377
    @noghankaravadra377 Před 7 měsíci

    Social worker ne vat karo bhai