Ajvada Mari Mata Na Thata | અજવાળા મારી માતા ના થાતા | Kiran Gadhavi |
Vložit
- čas přidán 18. 09. 2022
- Sur Sagar Presents Ajvada Mari Mata Na Thata | અજવાળા મારી માતા ના થાતા Sung by Kiran Gadhavi & Rap By Aghori Muzik.. Show Your Love In the Comment Box, Like, Share this with Your Friends & Family.
Dedicated to my Uncle Suryakant Bhailal Bhai Patel (1943-2022) & Late Grand Parents Bhailalbhai Motibhhai Patel and Late Smt. Jadaben Bhailalbhai Patel. Special Thanks to BMP Family. Alpesh Patel
♫ Full Audio Listen And Download On
♫ Spotify : open.spotify.com/track/0Eg4ZN...
♫ Resso : m.resso.com/ZSRXBw9Ay/
♫ Gaana : gaana.com/song/ajvada-mari-ma...
♫ JioShaavn : www.saavn.com/s/song/gujarati...
♫ Apple Music : music.apple.com/in/album/ajva...
♫ Amazon Music : music.amazon.in/albums/B0BFXF...
♫ Wynk Music : open.wynk.in/5WLaywyMttb?~des...
Singer: Kiran Gadhvi (@kiranba_gadhavi_official)
Music: Kruz (@kruz420)
Rap & Lyrics : Aghori Muzik @aghorimuzik Kruz & K.Deep (@kruz420 & @the_k.deep)
Lyricists: Devraj Adroj & Bharat Ravat @devraj_bharat.ravat_lyricists
Mixed & Mastered : Kruz
Keyboard Chords : @tron_productions
Publicity Designs: Jey Artist (@iamjeyartist)
Lyrics :
ગઢ કડી નમાવ્યો ભુપ ભમાવ્યો
સુબો આવ્યો શીર નમાવી
નકોપ સમાવ્યો શંખ બજાવ્યો
જગત જમાવ્યો જસ જામ્યો
ઓખાઈ રમાવ્યો નાચ નચાવ્યો
ખુબ ખેલાવ્યો ખેધાડી
ઓખાધર વાળી
દેવ દાઢાડી
જય માઁ મોગલ
મછરાળી માઁ
જય માઁ મોગલ
મછરાળી
માઁ ના હાથના
માઁ ના હાથના
હો
માઁ ના હાથના
કુમ કુમ હાથના
માઁ ના હાથના
પડે જ્યાં છાપા
અજવાળા મારી
માતા ના થાતા
વેણ ને વધાવે
પાટે આવે મારી માતા
પડે જ્યાં પગલા માઁ ના
સ્વર્ગ થઈ જાતા
અજવાળા મારી
માતા ના થાતા (2)
માડી
હા
હે માડી
માડી
કંકુ કેરા
થાપા પાડી
અજવાળા કરે
હેઠે પડેલા ને
જટ ઉભા કરે
માઁ નુ વેણ પડે
ત્યાં તો તમામ
અશુભ ઘડીયો
પગલા પાછા કરે
થાય પાણી મા રસ્તા
માડી ની મમતા
જેને ફળે
એના મોઢે સદા
ખાલી સ્મિત જડે
એવો માડી નો સ્નેહ
માડી નો વ્હાલ
જમો નેવજ ને
કરી દો હાંકલ
આવે તો
તુટી જાય
બધીયે હાંકળ
ખુશી ના આંસુથી
પલડે પાંપણ
પલડે આંખ
વરસે આભ એ
રમો માડી
વાગે રૂડા
આ ડમ્મર ડાક
એ વાગે ડમ્મર ડાક
રમો રે રમો
હાકલે રે ડાકલે
મધ રાતે રમો
વાગે ડમ્મર ડાક
રમો રે રમો
હાકલે ને ડાકલે
મધ રાતે રમો
જેડું રે રતન રતન ઈ
ચામુંડ રમો
ઘીની ચોડી લાપસી
માઁ નેવદ જમો
હે માઁના દર્શન થી
હૈયા હરખાતા
એ
માઁના દર્શન થી
હૈયા હરખાતા
તારા નામ લેતા
દુઃખ ટડી જાતા
અજવાળા મારી
માતા ના થાતા (2)
હે માઁ ના હાથના
કુમ કુમ હાથના
હો
માઁ ના હાથના
પડે જ્યાં છાપા
માઁ ના પડે
જ્યાં કુમ કુમ થાપા
અજવાળા મારી
માતા ના થાતા (2)
આંખ બંધ કરું
હામે ભાળું મારી
માઁ
માઁ...
મોત ને આવતી રોકે
એવી મારી
માઁ
માઁ...
જેનો માથે હાથ
સાજા કરે બીમાર ને
હાજરા હજૂર એ
લેતી હંભાળ ને
અખૂટ ભંડાર જે
આપતી બાળ ને
ગમે ચૂડલો
લાલ કંકુ
શ્રીંગાર ને
જેનો જયકરો
બેકારો કરે લખાણ ને
વિધિ ના
જેની વિધિ ના મંત્ર
ફેરવે ચડ્યંત્ર
મેલી વિદ્યા
જેના પગ નીચે બંધક
અજવાળા હૈયા મા
આપી દે ઠંડક
જેના પગ તળે
આવી જાય શંકર
હા
ઢોલ નગારા વાગે
ધ્રિબક
ધ્રિબક
કહે છોરુડા ને માઁ
ખમ્મા રે ખમ્મા
રાખે મારી લાજુ માઁ
ઝાઝી રે ખમ્મા
જગ જનની ને
માઁ ઘણી રે ખમ્મા
હે માઁના ધૂપ ધુમાડા
જ્યાં થાતા (2)
એના દુઃખ દરિદ્ર
મટી જાતા
અજવાળા મારી
માતા ના થાતા (2)
હે માઁ ના હાથના
કુમ કુમ હાથના
હો
માઁ ના હાથના
પડે જ્યાં છાપા
માઁ ના પડે
જ્યાં કુમ કુમ થાપા
અજવાળા મારી
માતા ના થાતા (3)
Enjoy & stay connected with Sursagar!
►Subscribe to Sursagar: / sensewor. .
► Like us on Facebook: / sursagarmusic
► Follow us on Twitter: / sursagarmusic
► Follow us on Instagram: / sursagarmusic
W: WWW.SENSEWORLDMUSIC.COM
E-MAIL: info@senseworldmusic.com
#dakla #aghorimuzik #aghorimusic #kirangadhavi #song #gujarati #music #jay #mogal - Hudba
Lyrics :
ગઢ કડી નમાવ્યો ભુપ ભમાવ્યો
સુબો આવ્યો શીર નમાવી
નકોપ સમાવ્યો શંખ બજાવ્યો
જગત જમાવ્યો જસ જામ્યો
ઓખાઈ રમાવ્યો નાચ નચાવ્યો
ખુબ ખેલાવ્યો ખેધાડી
ઓખાધર વાળી
દેવ દાઢાડી
જય માઁ મોગલ
મછરાળી માઁ
જય માઁ મોગલ
મછરાળી
માઁ ના હાથના
માઁ ના હાથના
હો
માઁ ના હાથના
કુમ કુમ હાથના
માઁ ના હાથના
પડે જ્યાં છાપા
અજવાળા મારી
માતા ના થાતા
વેણ ને વધાવે
પાટે આવે મારી માતા
પડે જ્યાં પગલા માઁ ના
સ્વર્ગ થઈ જાતા
અજવાળા મારી
માતા ના થાતા (2)
માડી
હા
હે માડી
માડી
કંકુ કેરા
થાપા પાડી
અજવાળા કરે
હેઠે પડેલા ને
જટ ઉભા કરે
માઁ નુ વેણ પડે
ત્યાં તો તમામ
અશુભ ઘડીયો
પગલા પાછા કરે
થાય પાણી મા રસ્તા
માડી ની મમતા
જેને ફળે
એના મોઢે સદા
ખાલી સ્મિત જડે
એવો માડી નો સ્નેહ
માડી નો વ્હાલ
જમો નેવજ ને
કરી દો હાંકલ
આવે તો
તુટી જાય
બધીયે હાંકળ
ખુશી ના આંસુથી
પલડે પાંપણ
પલડે આંખ
વરસે આભ એ
રમો માડી
વાગે રૂડા
આ ડમ્મર ડાક
એ વાગે ડમ્મર ડાક
રમો રે રમો
હાકલે રે ડાકલે
મધ રાતે રમો
વાગે ડમ્મર ડાક
રમો રે રમો
હાકલે ને ડાકલે
મધ રાતે રમો
જેડું રે રતન રતન ઈ
ચામુંડ રમો
ઘીની ચોડી લાપસી
માઁ નેવદ જમો
હે માઁના દર્શન થી
હૈયા હરખાતા
એ
માઁના દર્શન થી
હૈયા હરખાતા
તારા નામ લેતા
દુઃખ ટડી જાતા
અજવાળા મારી
માતા ના થાતા (2)
હે માઁ ના હાથના
કુમ કુમ હાથના
હો
માઁ ના હાથના
પડે જ્યાં છાપા
માઁ ના પડે
જ્યાં કુમ કુમ થાપા
અજવાળા મારી
માતા ના થાતા (2)
આંખ બંધ કરું
હામે ભાળું મારી
માઁ
માઁ...
મોત ને આવતી રોકે
એવી મારી
માઁ
માઁ...
જેનો માથે હાથ
સાજા કરે બીમાર ને
હાજરા હજૂર એ
લેતી હંભાળ ને
અખૂટ ભંડાર જે
આપતી બાળ ને
ગમે ચૂડલો
લાલ કંકુ
શ્રીંગાર ને
જેનો જયકરો
બેકારો કરે લખાણ ને
વિધિ ના
જેની વિધિ ના મંત્ર
ફેરવે ચડ્યંત્ર
મેલી વિદ્યા
જેના પગ નીચે બંધક
અજવાળા હૈયા મા
આપી દે ઠંડક
જેના પગ તળે
આવી જાય શંકર
હા
ઢોલ નગારા વાગે
ધ્રિબક
ધ્રિબક
કહે છોરુડા ને માઁ
ખમ્મા રે ખમ્મા
રાખે મારી લાજુ માઁ
ઝાઝી રે ખમ્મા
જગ જનની ને
માઁ ઘણી રે ખમ્મા
હે માઁના ધૂપ ધુમાડા
જ્યાં થાતા (2)
એના દુઃખ દરિદ્ર
મટી જાતા
અજવાળા મારી
માતા ના થાતા (2)
હે માઁ ના હાથના
કુમ કુમ હાથના
હો
માઁ ના હાથના
પડે જ્યાં છાપા
માઁ ના પડે
જ્યાં કુમ કુમ થાપા
અજવાળા મારી
માતા ના થાતા (3)
જય મેલડી માં 🙏🏻🙏🏻
*ઈશરદાન* *ગઢવી* નાં મેલડી માં નાં વિડિયો સ્ટેટસ મેળવવા આજે જ CZcams Channel ની મુલાકાત અવશ્ય લો!
😊😊
😊😊
P
0😊
Mataji Ni Jay Bolavta Jajo !!
Vah kiranba gadhvi mogal sday sathe re
Wow amazing
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
jordar j hoy sambhaliya pela lakhi nakhu chu
ઘણા સમય બાદ આજે કિરણબેન ગઢવી નો અવાજ સાંભળ્યો ખુબ ખુબ અભિનંદન બેન 🙏🏻
જય મેલડી માં 🙏🏻🙏🏻
*ઈશરદાન* *ગઢવી* નાં મેલડી માં નાં વિડિયો સ્ટેટસ મેળવવા આજે જ CZcams Channel ની મુલાકાત અવશ્ય લો!
Vaah kiran Ben vaah🙏jay ho jogmaya 🙏
કિરણબેન ગઢવી ના બીજા સોન્ગ પણ બનાઓ પ્લીઝ
બાકી જોરદર ગીત છે હો.. 😊
super Duper 💖💖 Dev Shaab and Bharat Bhai
અમારે કિરણ બેન નો અવાજ અદભુત છે અને બહુજ સરળ અને નેચરલ વોઇઝ છે અમારા પરિવાર નું રતન (ઘરેણું) છે. ખુબજ સુંદર
ઘણા સમય બાદ આજે કિરણબેન ગઢવી નો અવાજ સાંભળ્યો... ખુબ ખુબ અભિનંદન બેન
વાહહ કિરણબા superb song જય મોગલ 🙏🏻
Supar
❤️
Jay ho... Jay ho..
Jordar
Khubsurat Ben jay mataji
Ha mara AGHORI MUZIC HA ❤❤❤
Good job devraj Bharat ravat good bless you jay ma ratni jaminda ma ❤️❤️
ખૂબ સરસ કિરણ બેન મારા વઢિયાર પંથક નું ગૌરવ
Vahhh ben baa....🙏 Super
Jay Ho Kiranben Khub Khub Abhinandan Ben
Jay ho Mataji
કિરણભીન ઘણા સમય આપનુ ગીત સાંભાળીને આનંદ થયો, જય હો માતાજી ની,
સાચીવાત ભાઈ Nice Geet👌
Jordaer deveaj bharat bahi very nice
Thank you bhai
વાહ
Jay Maa Mogal 🙏
The k deep... &kruz jordaar bhai😍
Haaa moj haaa 🥰🥰🥰
Aakha divs ma ketliy var sambhalto hasu ane my fav singer 😍❤️
Vah kiran ben🙌🏻❤️
ગુજરાતી માં ગણા સારા સારા ગાયક કલાકાર છે અને સારા ગીતો આપે છે પણ કિરણ બેન હું તમારા સ્વરે ગવાતા ગીતો ને ખુબ પસંદ કરું છું જય હો ચારણ જી
After a long time , I heard good composition and voice on the beat of dakla 🔥
Jay mataji 🙏🏻✨
☝️🎼🎼✌️
Jordar song se bharat Rawat and devaraj adaroj and nice voice kiran ben
Congratulations Ladli ben
Full support ✅
વાહ બેન જય મોગલ જય દ્વારકાધીશ ખૂબ સરસ
Nice song kiran ben...
Khub J Maja Aavi Jetli Vaar Sambhlo Aetlu Ochhu...
Va kiranben va
Kiran ben gadhvi mara mummy tmne khub j pasand kre che...ane tmaro avaj bahu j saras che....khub j saras song👌👌👌
🙏👌👌👌
kya baat hai total New
Jordar song devarjmama &bharatmama
Thank you bhai
ખુબ ખુબ અભિનંદન
કિરણબેન
BGM✌💣
Saheb jordar
Ha kiran ben ha
Jay Mataji Mitro, Song Gamyu? Song Ne Bane Etlu Agad Vadharjo Reels Banavi Tag Karjo ! ❤️❤️
Jay Mataji 🙏
અઅઅઅઅઅઅઅઅઅઅ
જોરદાર 🥰
જય માઁ ચામુંડા... 🙏🙏🙏
Bauj... Must...Tme kiranben ne spott kri khub umda kam kryu che...Jay Matajj
સરસ કિરણ બેન
કિરણ બેન ખૂબ સરસ અવાજ અને ગીત પણ સરસ👌👌
Jay Maa Mogal🙏🌹🙏
Jay mataji
Jay Maa Mogal Jay Maa Sonal.
ગુજરાતી ફિલ્મ સંગીત માં જાણીતું નામ ગીતકાર ભરત રાવત દેવરાજ આદ્રજ સુપર ભાઈઓ ખૂબ આગળ વધો એવી શુભકામના
jordar song 🙏
સુર સાગર મ્યુઝિક સુપપર ભાઈ
Ram Ram 🙏🙏🙏 Jay mataji
Congratulations
माँ जोगणी आपको हर पल खुश रखे 🥰🙏🏻🙇🏻♂️
best of voice kiranba gadavi👏
jay mogal maa🙏🙏🙏🙏
Jay Dwarkadhish 🙏
Jay jay maaa mogal🙏❤️🙏
Jay Mataji 🙏❤️ khub Saras . Kudos to the Entire Crew 👍
Ma meldi chamunda tamne bovu🥰 khus tatha aagar vadhare devraj Bharat Bhai
Thank you bhai
Vah kiran ben 🔥🎉🔱jai mataji
Super
Jay ma moghal💥💥💥💥
Vah kiranben tmaro avaj khub sars se
Benba
JAY MATAJI
KHUB SRS RAJUAAT
👍👍 🤩 bauj saro song che 😍😍😍😍 aavij reete nava song banavta rejo 🙏🙏🙏🙏🙏 god bless you 👍👍👍
Super song se devraj Bharat bhai
Thank you
❤❤❤માં😊
દેવરાજભાઈ ની જુગલ જોડી થી લખાવેલા સોંગ
ખૂબ જ સરસ અને સુંદર હોય છે દિલથી સલામ
Thank you bhai
Super 👌👌👌🙏
my all time favorite voice by kiranben gadhvi....bau time pachhi.....jay mangal
જોરદાર સોંગ છે...👍👍👍
JaY maa mogal
JaY maa Khodal
ચારણ❤️🔥
જય માં માંગલ❤️🙏🏻જય માં સોનબાઇ❤️🙏🏻
🙏🙏🙏🙏
અતિ સુંદર સોંગ કિરણ બેન
🙏🙏🙏
Wahh kiran ben wahh
જય માતાજી
Wow super song cha 😍😍😍😘😘😘😘😘😍😘😍😍😍😘😘
Kiran ben gadhvi su vat che new version ma song gay very beautiful voice and lyrics ☺️🤞☺️
Super 🔥🔥🔥
જય માં મોગલ 🙌🏿જય માં ખોડલ
Jaymataji
Gjb
Ha devraj bharat tamaru song
Ek number lyrics 6 chhotra kadhi didha bapu.ane singing nu to su kvu😍 i love it jay masani. Tamam artist unnati kre evi arji mane.
હા મારા ગુજરાતી ભાઇઓ ની મોજ ખુબજ સરસ સોન્ગ છે અઘોરી મ્યુજીક વારાના સોન્ગ બોવ મસ્ત આવે સે વારંમવાર સાંભળ વાનુ મન થાઇ 🙏જય માતાજી🙏
Jay Mogal ❤️🙏❤️
Welcome back kiranba gadhvi 🔥🔥🔥🔥
સુપર સોંગ અવાજની સાથે શબ્દો પણ ખૂબ મેચિંગ કરે છે
Super Song
Jay Meldi Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
Good job devraj Bharat
Super 👌👌👌
👌👌👌👌
Super song