Hun To Bolish | હું તો બોલીશ | જાતિ આધારિત જનગણનાથી જીત કોની?

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • Hun To Bolish | હું તો બોલીશ | જાતિ આધારિત જનગણનાથી જીત કોની?
    For more videos Visit our CZcams Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    / @abpasmitatv
    ABP Asmita Website: abpasmita.abpl...
    Facebook: / abpasmita

Komentáře • 90

  • @Lalaji-yp1rv
    @Lalaji-yp1rv Před 17 dny +5

    ધન્યવાદ રોનકસર

  • @kiranshithakorkiranshi.tha237

    ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ શ્રી રોનકભાઇ પટેલ ને

  • @vaghelachhanabhai878
    @vaghelachhanabhai878 Před 17 dny +3

    ખરેખર ભાઈ આભાર આવાજ પત્રકાર હોવા જોઈએ

  • @sanjayvala2189
    @sanjayvala2189 Před 21 dnem +9

    જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ

  • @badhabhaichavda9430
    @badhabhaichavda9430 Před 17 dny +2

    ખૂબખૂબ ધન્ય વાદ છે

  • @kukadiyaanupji2283
    @kukadiyaanupji2283 Před 21 dnem +13

    જાતિ આધારિત જનગણ થવી જોઈએ રાજ્યમાં ચોક્કસ બે , ત્રણ જાતી રાજ્યમાં શાસનમાં છે

  • @kanupurigosai2946
    @kanupurigosai2946 Před 14 dny

    ધન્ય છે તમારી હિંમતને

  • @KuldeviStudio-nf9qs
    @KuldeviStudio-nf9qs Před 14 dny +1

    સાચી વાત છે રોનકભાઇ

  • @kanubhaisolanki3353
    @kanubhaisolanki3353 Před 16 dny +1

    Ha.ronakbhai.sav
    Sachi.vat.chhe

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc Před 18 dny +4

    Jago public Jago

  • @gokalbhaidhokiya4432
    @gokalbhaidhokiya4432 Před 19 dny +5

    એકદમ રૂતવીક ભાઈ મકવાણા ની વાત સાવ સાચી છે કે સરકાર ની નીતી માં વીશારધારા માં બંને માં ખોટ છે ધન્યવાદ જયભારત જયહીનદ

  • @chavdaashok304
    @chavdaashok304 Před 21 dnem +11

    વણજારા સાહેબ ની વાત 100% સાચું કહું છે જાતિ આધરિત વસ્તી ગણતરી થવી જોઈએ

  • @limbachiyabharatkumar8924

    જાતિ આધારિત ગણના થવી જોઇએ.

  • @devendratadvi8629
    @devendratadvi8629 Před 17 dny +3

    બંધારણની અનુસૂચિ પાંચ લાગુ કરો

  • @DasaMakwana-xt9kz
    @DasaMakwana-xt9kz Před 17 dny +1

    💯

  • @jayveer007
    @jayveer007 Před 21 dnem +7

    જાતી આધારિત વસ્તી ગણતરી થવીજ જોઈએ....જેથી વંચિત સમાજોને લાભ થાય
    સરકારી તંત્ર... બજેટ તમામ તંત્ર માત્ર બે ત્રણ જાતિ ને લાભ પહોંચાડે છે બાકી જય શિયારામ

  • @desairamesh3111
    @desairamesh3111 Před 17 dny +2

    ખુબ ખુબ અભિનંદન રોનકભાઈ જીઓ હજારો સાલ

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Před 17 dny +3

    પ્રમાણિક રીતે જાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવે તો,એસ.સી.એસ.ટી.ઓ.બી.સી.ની વસ્તી આશરે સીતેર ટકા જેટલી થાય તેમ છે.

  • @govinddhumda4801
    @govinddhumda4801 Před 16 dny

    ખુબ સરસ રોનક ભાઈ આવા ગુજરાતી હોવા જોઈએ

  • @chavdaashok304
    @chavdaashok304 Před 21 dnem +6

    સાચી વાત કહી છે પણ આ સરકાર ને કઈ ફેર નથી પડતો

  • @Sandy-mt1si
    @Sandy-mt1si Před 18 dny +2

    વણઝારા સાહેબ એકદમ સાચું બોલ્યા

  • @khumansuresh4972
    @khumansuresh4972 Před 14 dny

    વા રોનકભાઈ

  • @Mkwanamkwana
    @Mkwanamkwana Před 15 dny

    ❤❤❤❤

  • @rajuthakor5695
    @rajuthakor5695 Před 18 dny +2

    Jati aadharit vasti Gayatri thavi joiye

  • @gokalbhaidhokiya4432
    @gokalbhaidhokiya4432 Před 19 dny +2

    વણજારા સાહેબ ને સો સલામ સાસુ તો માને અને બાપ ને ભાઈઓને સૌને કહેવાય કે પસી સરકાર હોય્

  • @ghoghoshramshngji4109
    @ghoghoshramshngji4109 Před 14 dny

    Dhany vad shatty vat tmari shaheb abhst netao nhi sudhare

  • @vaishalliparmar7396
    @vaishalliparmar7396 Před 16 dny +1

    થાય તો સારું.. વસ્તી ગણતરી

  • @riyazbhaikasmani321
    @riyazbhaikasmani321 Před 16 dny +2

    સરકારી નોકરી મા કેટલા અધીકારીયો સરકારી શાળા માથી થયા તેનો સર્વે કરાવો જોવે

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc Před 18 dny +1

    Yes Gantari Thavi Joiye

  • @janakshah2170
    @janakshah2170 Před 21 dnem +2

    કોઈ પણ સરકાર આ પ્રશન પૂરો કરી શકે એમ નથી
    જનતા પોતેજ પોતાની મહેનતથી આગળ આવે તોજ નીવાડો આવે

  • @karansinhchavda9335
    @karansinhchavda9335 Před 17 dny +1

    Rusikas.p.ma.ambajima.chikivarasa.

  • @gokalbhaidhokiya4432
    @gokalbhaidhokiya4432 Před 19 dny +3

    રોનક ભાઈ આ ભાજપના વરિષ્ઠ નેતા ને કહો બાબાસાહેબ આંબેડકર તેમ જ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગતસિંહ સુખદેવ મહારાણા પતાપ આ બઘા નામ નામો ઓઠાં આપીને મજનતા ને ગુમરાહ કરી રહ્યા છો હવે તમો બધા નરેન્દ્ર મોદીના નામની ઉપર સરીખાઈ રહ્યા છે આ ભાજપના નેતા ને કહો તમે રાજકીય કાર્ય માટે જોખોટુ નાં કર્યું હોય તો ખાવ અયોધ્યામાં બેસાડે આપણા સીરામ ના સોગન

  • @bansilalmochi805
    @bansilalmochi805 Před 18 dny +1

    જાતિ ગણનામાં દરેક પુરુષ,shri, બાળક,ઉંમર, જાતિ નું પૃથક્કરણ થવું જોઈયે,

  • @natubhaijadav4519
    @natubhaijadav4519 Před 17 dny +1

    ઘણા લોકો વાતો કરે છે સાહેબ કે કોચીગ વારા નોકરી માટે સેટીગ કરી આપે છે

  • @shantilalahari6572
    @shantilalahari6572 Před 17 dny +1

    India me ase ki logo ki jarurat h India age badega

    • @ashokhadiyel9429
      @ashokhadiyel9429 Před 17 dny

      Bhai koe to chhe Aa desma te
      Bharat ne pachhd લયે જાયછે
      શોધો તમે

  • @karansinhchavda9335
    @karansinhchavda9335 Před 17 dny +2

    Jutuboloso

  • @chavdaashok304
    @chavdaashok304 Před 21 dnem +3

    અશ્વિન ભાઈ તમારી વાત સાવ ખોટી છે તમે ખાલી બીજેપી ની ગુલામી વળી વાત કરી છે Sc st ni vat Karo લોકો જાણે છે હવે બધું તમે કઈ સ્કૂલ માં ભણી ગણીને આવ્યા છો તે તો કહો

  • @sampatbhaichaudhari6685
    @sampatbhaichaudhari6685 Před 17 dny +1

    Gujarat ne kotari khava nu kai baki nathi rakhyu

  • @smokegamer3233
    @smokegamer3233 Před 16 dny

    Palnpurmoavuchaleshe

  • @kkjoshi66
    @kkjoshi66 Před 18 dny +1

    I think congress will make india number 1 reserved country. Congress has only one agenda of reservations and caste politics, they don't have vision to make india a developed country. One highly educated person of congess parivar is demanding like this, shame on congress.

  • @Idargadh
    @Idargadh Před 13 dny

    નાટક કર્યા વગર સમાચાર બોલો.

  • @maheshamin581
    @maheshamin581 Před 21 dnem +1

    Prsadwara bhai tame to maa no prsadwad bhai tame Gujarat nu shu khakh saru ichvana

  • @janakshah2170
    @janakshah2170 Před 21 dnem +4

    આ બધી કસરત છોડો 75 વરસ પછી ગરીબ ની સનખયા વધી છે એટલે આનો કોઈ નીવાડો આવે એમ નથી

  • @vaghelachhanabhai878
    @vaghelachhanabhai878 Před 17 dny +1

    ભાઈ મોટી મોટી વાતો કરો છો જો આજ પ્રમાણે ચાલતું હોત ને ભાજપ સરકાર

  • @FatesinhParmar-ml8bq
    @FatesinhParmar-ml8bq Před 15 dny

    રોનકભાઈતમોમુદાકોઈપક્ષપાદવગરઉઠાવોપણસરકારકંઈપગલાલેતીનથીતેનેમાટેકંઈકરો

  • @SsGhosi-om9ks
    @SsGhosi-om9ks Před 16 dny

    Ronakbhai Patel tamne Abhinandan Nidarta purvak bolo chho.Tamara lidhe hu pan sachi vat bolva thi darto nathi.

  • @amrutteja3993
    @amrutteja3993 Před 16 dny

    Hi. To. Comet. Karis

  • @kkjoshi66
    @kkjoshi66 Před 18 dny +1

    When I read Rahul Gandhi is asking reservations in beauty contest as well, I couldn't control me to laugh on his poor thoughts and his greed for vote bank.

  • @bhikhubhaipatel25
    @bhikhubhaipatel25 Před 16 dny

    શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો

  • @ghoghoshramshngji4109
    @ghoghoshramshngji4109 Před 14 dny

    Shata ni kya mafade se

  • @maheshamin581
    @maheshamin581 Před 21 dnem +1

    Prsadwara bhai tame to maa no prsad vivad ma hata te tamne sobhtu nathi

  • @janakshah2170
    @janakshah2170 Před 21 dnem +1

    આપણાજ ઘરમા આપણે બધાની જરૂરીયાત પુરી નથી કરી સકતા તો આવડા મોટા દેશની જરૂરીયાત કયાથી પુરી થાય

    • @manubhairohit9791
      @manubhairohit9791 Před 21 dnem

      desh ni nahi rajya ni j.

    • @ashokhadiyel9429
      @ashokhadiyel9429 Před 17 dny

      ભાઈ દેશમાં સાચો અને નિષ્ઠા વાન માણસ જોઈયે દેશને
      પ્રગતિ તરફ લઇ જાય
      નાકે દુર્ગતિ તરફ

  • @Aparichit4725
    @Aparichit4725 Před 21 dnem +1

    Jaati janganna ma 🏹🏹🏹🏹👳🏻‍♀️👳🏻‍♀️👳🏻‍♀️👳🏻‍♀️Adivasi samaj ne Alag thi Colum Aapvu joi 100%....🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻 Tene aniya samaj ma jabar dasti samaves kari didha chhe te Aniyay chhe....Teno Itihas Identi no saval chhe...Adivasi ne Niyay madvo joi...🙏🏻🙏🏻🏹🏹👳🏻‍♀️👳🏻‍♀️👳🏻‍♀️