બા બાપુજી ફર્યા STATUE OF UNITY | Anand Sata Vlog 516

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Anand sata
    બા બાપુજી ફર્યા STATUE OF UNITY | Anand Sata Vlog 516

Komentáře • 175

  • @veenart2588
    @veenart2588 Před 4 měsíci +3

    🙏💐😄🍰🍨🍟☕🍰✍️ અતિ ઉત્સાહ, આનંદ, શાંતિ, હિમ્મત થી ઘરે થી જે ટ્રીપ કરી!! & સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સંપૂર્ણ માહિતી સભર અદભુત દર્શન કરાવ્યા!! વાહ 👏👌🙌👍
    અમને રૈયાલી એવુજ ફીલ થયું કે અમે ખરેખર આપ સર્વે ની સાથેજ છીએ!! 🙌
    તમે સફારી જોવા ગયા!! ને જે જુસ્સા થી બાપુજી હસતા જોઈન થયાં તે તેના નિયમિત પ્રાણાયામ ની દિવ્ય એનર્જી નો પરિચય છે!! ને બા જે તૈયારી માં ઉત્સાહથી જોઈન થયા તે માતાજી ની શક્તિ નો પરિચય છે. માતાજી જ શાક્ષાત તમારી સાથેજ છે!!જે તમને રિયા ને સેવા કરી આશીર્વાદ પ્રાપ્ત કરવાનો યોગ પ્રદાન કર્યો!! તમારી જેવા વિચાર દરેક દીકરાવહુને આવે ભગવાન ની દયાથી.!! બેને પણ ઉત્સાહ આનંદ શાંતિથી માતાપિતાની સેવા ની સાથે ભાઈ ભાભી સાથે ટ્રીપ નો આનંદ ઉઠાવી રહ્યાછે!! રિયાણા વિચાર ખુબજ દિવ્ય છે કે તમને રિમોઝીન ગાદી લેવાની ફરમાયિશ કરી કે વિથ રિલેક્સએશન તમે વિથ ફેમિલી જર્ની નો આરામ થી આનંદ લયી શકો ને તમે પણ તેની ઈચ્છા, વિશ્વાસ, શ્રદ્ધાંનું રિસ્પેક્ટ રાખી રિયાને કહ્યું કે હા!! આપણે તે ગાડી તો જરૂર ખરીદશું પરચેઝ કરીશું!! તે વિચાર માટે સહમતી આપી ને તેમાટે તમે સક્ષમ છો તેની ખાત્રી આપી રિયાને શાંતિ આપી!! દરેક દીકરા પોતાના ના માતા પિતા ભાઈ બહેન, પત્ની છોક્કરો માટે, મતલબ ફેમિલી માટે ને એટટલુંજ નહિ પોતામાંટે કેમકે પોતાનામાં પરમ કૃપાળુ પસારમાત્માછે તેની સેવામા જેટટલું બને ટેટટલું કરીયે તે ઓછુંજ છે. અત્યારે તમે બા, બાપુજીની સેવા તે
    પરમાત્મા નીજ સેવછે.( વીણા. એ. માંકડ )'સ જય શ્રી કૃષ્ણ 🙏💐 અંબા અંબા 😄🙏💐🍨🙌👌🙏💐😄☕🍟👍🏆🥇

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 Před 4 měsíci +9

    આનંદભાઈ અહી થોડુ જ દુર છે શુલપાનેશ્રવર મહાદેવ જ્યાં નર્મદામૈયા ની આરતી ગંગામૈયા ની જેમ જ થાય છે
    ખુબ આનંદ આવશે મહાદેવ ના ને આરતી ના દર્શન કરી ને બા દાદા બધા ને 🙏🙏

  • @ushashastri2019
    @ushashastri2019 Před 4 měsíci +3

    Statue of unity ખુબજ સરસ video બધુજ મસ્ત તમારી meman gati પણ ખુબ સરસ થઈ vlog very very nice 👍 આનંદ જય હિંદ જય ભારત વિજયાબેન બેન ખુબ થાકી ગયા છે ઘરે જઈને પુરતો આરામ કરશે એટલે થાક ઉતરી જસે જય શ્રી કૃષ્ણ 🙏 જય જલારામ

  • @malvikmehta2199
    @malvikmehta2199 Před 4 měsíci +4

    khub j saras vlog...bhuka kadhi nakhe evi garmi ma saata family ma manso nu superb enjoyment..🎉🎉hitwave ma tabla tod performance..👏👏👌have badha thak utaro..aaram karo..sui jao..& pachho comeback karo pura utsah sathe..tya sudhi aavjo..bye bye...love you all from vadodara..❤

  • @binapatel9379
    @binapatel9379 Před 4 měsíci +1

    🙏 Jai shree Krshna Anandbhai Riya n Ben 💐🙏 What a Beautiful Video With your great Parents a Big Salute and it’s the
    Highest Blessings!!!! 💐 you have made Beautiful Memories That you Will “ Capture n Remember all your Life ❤️❣️❣️❣️Baa n Bapuji ne mara Jai shree Krshna 🙏🇺🇸

  • @kapildand61
    @kapildand61 Před 4 měsíci +4

    Riya na vichar family mate bau saras che beta God bless u bau daayi che

  • @prafulshah2131
    @prafulshah2131 Před 4 měsíci +4

    Manisha
    Jay jinedar 🙏🙏
    Mojma lovely family So cute ba & bapuji

  • @vorapiyush6965
    @vorapiyush6965 Před 4 měsíci +1

    ખુબજ સરસ વિડિયો
    સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સરસ માહિતી આપી👍

  • @GeetaGandhi-zl9nl
    @GeetaGandhi-zl9nl Před 4 měsíci +2

    Jayjinendra🙏 khubj fine video n tme. Baa bapuji nu atlu dhyan rakho cho ej sachi

  • @SurtaMehta
    @SurtaMehta Před 4 měsíci +1

    બા બાપુજીને આનંદ આવ્યો એની ખુશી છે. પ્રાણીઓને પાંજરામાં જોઇને દુખ થયું.

  • @rkisarani2454
    @rkisarani2454 Před 4 měsíci +3

    Khub j saras hu to badha ne farva jata joi ne j khush thau 6u. Bhagvan kare badha khush rahe. 😊❤

  • @Princegopi123
    @Princegopi123 Před 4 měsíci +2

    Wah bhai and bhabhi 😊😊bauj ba bapu ni seva karaso 😊😊😊ma khodal tamane hamesha khush rakhe 😊😊

  • @suryapatel2477
    @suryapatel2477 Před 4 měsíci +1

    Jay sri Krishna 🙏 Amba amba 🙏

  • @filakotha4025
    @filakotha4025 Před 4 měsíci +2

    Anand bro...Excellent vlog.Ame bov enjoy karyu👌👌👌.God bless u✨Riya is very decent & lovely girl

  • @pravinachudasama5638
    @pravinachudasama5638 Před 4 měsíci

    બા બાપુજી કેટલા ખુશ છે મસ્ત વિડિયો રિયા બવ સમજદાર વહુ મળી બા બાપુજી ને

  • @dishamshah
    @dishamshah Před 4 měsíci +2

    Anand Bhai bahu j saras video. Tame Statue of Unity ma information saras aapi ena mate thank you so much. And ha Riya bhabhi mate gai kale negative comments aavi hati to ema bahu mind na karsho. Loko ne aadat j hoy chhe sara loko ma khod kadhvani.

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel5992 Před 4 měsíci

    Riya is really very sweet Doughter in low Mom. and Dad is very Lucky 🍀

  • @manishashah6777
    @manishashah6777 Před 4 měsíci

    This clip was done very well & long. Nice to see you all having good time & creating memories.

  • @jyotibensoni9519
    @jyotibensoni9519 Před 4 měsíci +1

    Anand and riya have baa ne ek balakni khushi aapi dyo

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před 4 měsíci +1

    Wah wah ba bapuji khush khush ❤

  • @saraswatipatel2604
    @saraswatipatel2604 Před 4 měsíci +1

    enjoy with your family god bless you

  • @shraddhakapadia6800
    @shraddhakapadia6800 Před 4 měsíci +2

    Jordar video 👍🏻 maja avi vlog jovani

  • @bhargavidesai1249
    @bhargavidesai1249 Před 4 měsíci +1

    Khubj saras video..

  • @mamtatrivedi7978
    @mamtatrivedi7978 Před 4 měsíci

    Jsk Anandbhai. Very nice video. Baa Bapuji ne Bahu j saras batavi didhu. Saras

  • @niruthanki3951
    @niruthanki3951 Před 4 měsíci +2

    Jai Ambe Maa Baa ❤️🙏

  • @priyamehta4761
    @priyamehta4761 Před 4 měsíci

    Wah wah Baa ne farva lai gaya.Baa ne joie ne maza avi

  • @vinam48
    @vinam48 Před 4 měsíci

    Thank you very much we really enjoy the sou from Toronto 🇨🇦great

  • @jaswantisoni8036
    @jaswantisoni8036 Před 4 měsíci +1

    jordar vlog hato maja aavigai

  • @hinalmakvana5315
    @hinalmakvana5315 Před 4 měsíci +1

    Super vlog 👌👌👌👌mja aavi gai aaj no vlog joi ne

  • @zalakpandya8403
    @zalakpandya8403 Před 4 měsíci

    I Love You Baa... Cute baa❤❤❤❤... mare ek var baa ne malvu 6e

  • @pratikgandhi8168
    @pratikgandhi8168 Před 4 měsíci

    Gujarati - so classic...food everywhere...

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p Před 4 měsíci

    Baa baapuji ne khush joi ne mann ne Khushi mli aevi trip 2/3 months maarai
    Amba amba baa ❤️❤️

  • @GeetaGandhi-zl9nl
    @GeetaGandhi-zl9nl Před 4 měsíci +2

    Ej sachi seva che❤❤

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati Před 4 měsíci +1

    🙏જય શ્રીકૃષ્ણ બા અંબા અંબા

  • @meenaximehta7691
    @meenaximehta7691 Před 4 měsíci

    Amazon ma senior folding scooter type karso ne wheel chair so many varieties you have look very well I liked couple of them for your mom it's comes basket too just show her put key turn and go slowly and showed break too once she used to it it's easy one lady was driving that scooter in rajkot her grandson send from London I show in someone CZcams vloger but Amazon sell in India and if not then go America Amazon then email them get all information so many varieties for wheel chair and scooter.

  • @dhwanimankad5539
    @dhwanimankad5539 Před 4 měsíci +1

    Khub saras Anand bhai

  • @ushamehta6414
    @ushamehta6414 Před 4 měsíci

    આનંદ ભાઇ તમારા વિડિયોબહુજ ગમ્યો
    બહુજ આનંદ આવ્યો
    તમારી વડીલો માટેની ભાવના

  • @umeshpatel3391
    @umeshpatel3391 Před 4 měsíci +1

    ખૂબ સરસ....ભાઈ..તમારી સાથે અમને પણ ખૂબ મજા આવી...

  • @yashvantpattani5237
    @yashvantpattani5237 Před 4 měsíci

    Lajawab.Video.yu.Bemisal.Person.Be.Happy.All.Family

  • @pravinapanwala5590
    @pravinapanwala5590 Před 4 měsíci

    Khub j mast vlog.dhany chhe Aanandbhai n Riya ne...mummy pappa ne moj karavi.

  • @arunamochi3752
    @arunamochi3752 Před 4 měsíci

    ,,,,વાહ મારા વીરા ચાર ધામ ની યાતરા ધરે બેઢા કરી જલારામ બાપા ભા,ઈ ભાભી ની બધી મનોકામના પૂર્ણ કરે 🎉🎉🎉🎉 અંબા અંબા બધા?ને

  • @malvikmehta2199
    @malvikmehta2199 Před 4 měsíci +2

    💥💫 First Viewer 💫💥

  • @vandnapandya7842
    @vandnapandya7842 Před 4 měsíci

    સ્ટેચ્યુ ઓફ યુનિટી માઆપેબધીજગ્યાએખુબજસારીમાહિતીઆપીબાપુજીએત્યાએનજોયકર્યુબાનેખુબથાકલાગ્યોછેપગનાદુખાવાનાહિસાબેએકદમબેસ્ટvlogઆજનો❤જયહિદજયભારતજયજલારામબાઅંબાઅંબા

  • @jaswantisoni8036
    @jaswantisoni8036 Před 4 měsíci

    👌👌👌 pan baa 😢 khub thaki gaya baa gare khub aaram karjo mane mara baa ni yad aavi gai jay shree Krishna baa🙏

  • @DrVaibhavi36
    @DrVaibhavi36 Před 4 měsíci

    Baa Your earring is so antique, Dipali didi u looks stylish and pretty..

  • @nayanaghoda227
    @nayanaghoda227 Před 4 měsíci

    Video bahu mast aavi j rite ma baap ni seva karta raho bija pan shikhe

  • @gj_41
    @gj_41 Před 4 měsíci

    Riya nu ghare phrelu blue colour nu nice ane white colour nu pan very nice 👍 dress 👗

  • @girishvysh2863
    @girishvysh2863 Před 4 měsíci +1

    Godblessyou. Aanad.bhai

  • @Ginitrups
    @Ginitrups Před 4 měsíci +1

    Ba bapuji bahu himat vada che

  • @Jani55559
    @Jani55559 Před 4 měsíci

    First comment Amba Amba. Ba bahu thaki gya che but you guys are really looking after parents.

  • @heenabhatti3236
    @heenabhatti3236 Před 4 měsíci

    Statue of unity ma 1 divas stay Karo to bov maja Ave & winter ma vadhare mja Ave farvani...

  • @hdave3928
    @hdave3928 Před 4 měsíci

    Exactly.. આ વીડિયો માં બા ને જોતા મને આ જ વિચાર આવ્યો તમે imported foldable કે એ પ્રકાર ની જે યુએસ માં વાપરે એવી સર્ચ્ કરજો..મારા વડીલ માટે ત્યાં વાપરતા..આનંદભાઈ ચોક્કસ બા બાપુજી.નાં ખુબ અંતર નાં આશિષ રહેશે અને વેનીટી વાન પણ આવશે જય અંબે

  • @chandrikagosaigosai6468
    @chandrikagosaigosai6468 Před 4 měsíci

    Very long distances nice video enjoying form Nairobi Kenya

  • @ravalskitchen8974
    @ravalskitchen8974 Před měsícem

    Nice baa jsk👌👌👌

  • @pallavijoshi9667
    @pallavijoshi9667 Před 4 měsíci

    To baa salute che.she never complains.

  • @Nihaalmahajan7306
    @Nihaalmahajan7306 Před 4 měsíci

    WAAAH BAA/BAPUJI NE BOV MAJJA AVI GAI

  • @pinanandani
    @pinanandani Před 4 měsíci

    Riya jevi vahu badha ne male...khub dahi chhe...God bless u both

  • @ranasatyajeet4661
    @ranasatyajeet4661 Před 4 měsíci

    Bhai ba mat

  • @mukeshbhatt5525
    @mukeshbhatt5525 Před 4 měsíci +2

    જય અંબે

  • @ninabham6151
    @ninabham6151 Před 4 měsíci

    Statue of unity jowa 2 thi 4 no time rakhyo hot to thodo sangatine ma tadko ochholagat ane 7 vage lezarshow jowa malat ane e-rixa ladise ne independent mate khas ladise ne trening apine protsahan aapyu chhe. Nice Vlog.

  • @user-nu4vd7gt2d
    @user-nu4vd7gt2d Před 4 měsíci

    જય શ્રી કૃષ્ણ બા

  • @maheshkninama2693
    @maheshkninama2693 Před 4 měsíci

    Saras Jodi che . Tamari Aanand Bhai...

  • @sanjayvasara2100
    @sanjayvasara2100 Před 4 měsíci +1

    Jay shree krishna baa

  • @nirajbhalodiya2874
    @nirajbhalodiya2874 Před 4 měsíci

    🙏 જય મહાદેવ 🙏

  • @darshanatrivedi2991
    @darshanatrivedi2991 Před 4 měsíci

    Very nice videos 🎉❤

  • @nitabenparmar1046
    @nitabenparmar1046 Před 4 měsíci

    srs vlog hate Maja aavi gy❤

  • @Shipythakkar7777
    @Shipythakkar7777 Před 4 měsíci

    25:53 😊🙏swaminrayan dharm satsangi wha .badko agiyaras kare j .

  • @vandnapandya7842
    @vandnapandya7842 Před 4 měsíci

    થેકયુ ❤

  • @pratikgandhi8168
    @pratikgandhi8168 Před 4 měsíci

    Anand Bhai - what do you do for work/ job?

  • @Pateltejal24
    @Pateltejal24 Před 4 měsíci

    Rate pan mast light show. Chale se

  • @kinjalvalmbhiya1105
    @kinjalvalmbhiya1105 Před 4 měsíci

    Aaj no blog jordar che.

  • @meenajoshi572
    @meenajoshi572 Před 4 měsíci

    Very nice vlog ❤ 👌

  • @purvivora5320
    @purvivora5320 Před 4 měsíci

    Super family. Love from ahmedabad. Anandbhai electric chair male che tapas karjo. Bas mate bahu sari che. Folding pan thay. Tapas karjo . Online pan khadach malse.

  • @sonalmakawana99
    @sonalmakawana99 Před 4 měsíci

    Shubh surgicals
    Street No 3, Mill Para Main Road,
    Rajkot.
    Tya mali jase

  • @kusumkakkad519
    @kusumkakkad519 Před 4 měsíci

    Salute Anand Bhai ❤

  • @nitahihoriya5751
    @nitahihoriya5751 Před 4 měsíci

    Video nano rakho bhai 👍

  • @nayanaghoda227
    @nayanaghoda227 Před 4 měsíci

    Paradise hotel to alkapuri ma che ne jawab aapjo

  • @ub6913
    @ub6913 Před 4 měsíci

    You can gets wheelchair in any medical equipment store or you can rent it when you need ❤

  • @prerna2023
    @prerna2023 Před 4 měsíci

    Nice vlog anand bhai ❤

  • @chandrikagosaigosai6468
    @chandrikagosaigosai6468 Před 4 měsíci

    Looking very hit India

  • @kaavyarajput1957
    @kaavyarajput1957 Před 4 měsíci

    Nice vlog 👍🏻👍🏻👌🏻👌🏻mja aavi vlog jovani😊😊

  • @nayanaghoda227
    @nayanaghoda227 Před 4 měsíci

    Hmm thodi chalvanu to che j

  • @harshasolanki7803
    @harshasolanki7803 Před 4 měsíci

    Bahuj Sars baa amba amba

  • @rjrj3693
    @rjrj3693 Před 4 měsíci

    Full detail video muko ne statue of unity ni ticket booking ne badhu km karvu ano please 🙏🏻

  • @KaminiDavda
    @KaminiDavda Před 4 měsíci

    Nice vlog👌💕

  • @user-mk4ub5eo4k
    @user-mk4ub5eo4k Před 4 měsíci

    You must buy your own while chair for parents

  • @harrinsinh395
    @harrinsinh395 Před 4 měsíci

    Bhai Milpara ( Rajkot) subham ma try Karo wheelchair mate
    Ya galaxy hotel ni niche fairdeal ma

  • @pinalpatel5676
    @pinalpatel5676 Před 4 měsíci

    Ala anand bhai borsad su karva rokaya tya thi anand 25 km che aapda ghare j aavu joiye ne RAJA baa dada ne laine fari vakhte aavu na karta

  • @dilpeshkotecha7998
    @dilpeshkotecha7998 Před 4 měsíci

    Bhai shall I send nice wheel chair from London folding

  • @kusumkakkad519
    @kusumkakkad519 Před 4 měsíci

    Awesome ❤

  • @ranasatyajeet4661
    @ranasatyajeet4661 Před 4 měsíci

    Bhai ba mate umbrella

  • @dharajadav1592
    @dharajadav1592 Před 4 měsíci

    Have next time aavo to panela thi vlog ma kehjo aame madva aavishu...ame najik k j rahiye che

  • @nayanaghoda227
    @nayanaghoda227 Před 4 měsíci

    Ahi shoyala ma aavo to majja aave

  • @pranavsheth6923
    @pranavsheth6923 Před 4 měsíci

    Very nice video

  • @meenaximehta7691
    @meenaximehta7691 Před 4 měsíci

    Amazon ma wheel chair Sara's male che folding aawe che je tame plane train car etc Lai jai shako. Try Karo Mali jase ne pachu battery operated aawe che je charge Kari shako expensive aawe pan very comfortable.

  • @user-nu4vd7gt2d
    @user-nu4vd7gt2d Před 4 měsíci

    Thank You Anand Bhai For Information For Statue Of Unity

  • @archanashah1781
    @archanashah1781 Před 4 měsíci

    Nice vlog ❤
    Baa nu thame badha khub j dhyan rakho cho
    Baa slow chale pan am thara loko nu pasins ney selut che ❤
    Amara bombay na loko ma thoo kok ma j avu pasins hase

  • @rekhabenchauhan8133
    @rekhabenchauhan8133 Před 4 měsíci

    Nice vlog bhai

  • @maneshapatel7653
    @maneshapatel7653 Před 4 měsíci

    અંબા અંબા જયશ્રી કૃષ્ણ બા મનિષા બેન કડી

  • @heratvlogs888
    @heratvlogs888 Před 4 měsíci

    Bhuj jordar 🎉😊