Ramjaane | Rakesh Barot | રામજાણે | Gujarati Full Movie 2024 | Ram Audio

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Rakesh Barot Full Gujarati Movie "Ramjaane" ‪@RamAudio‬
    Video Times Presentsગુજરાતી ફિલ્મ
    In Asociation With Jay Vision & Music Junction
    Movie : Ramjaane
    Story - Dialogue : Ratna Rabari
    Producer : Dixit Ghoda, Raju Patel, Dharmesh Shah
    Starcast : Rakesh Barot, Chhaya Thakor
    Artist : Ratan Rangwani, Mitresh Verma, Jinal Raval, Nisith Bhrambhat, Prakash Mandora, Guru Patel, Dipika Raval, Neela Patel, Nivedita Mukhi, Richa Shah, Dev Thakar, Vivan Patel
    Singer : Rakesh Barot, Tejal Thakor, Nayna Sharma
    Music : Maulik Mehta
    Background : Jay Mehta
    Lyrics : Bharat Ravat, Devraj Adroj
    DOP : Paresh Patel, Shailesh Thakor, Jay Patel
    Editor : Kaavir Chauhan
    Production Manager : Jatin Mewada
    Art Director : Roshan Luhar
    Fight Master : Ilyas Shekh
    Choreographer : Deepak Turi
    Poster Design : Raj Charoliya
    Digital Partner : Ram Audio
    Music Label:Shri Ram Audio And Telefilms
    Online Download:www.rajaramdigital.com
    For More Entertainment Like us On Facebook:-
    / rajaramdigital
    For More Entertainment Like us On Twitter:-
    / shriramaudio
    Circle us On Google+:-
    plus.google.co...
    For More Entertainment Follow On :)-
    www.dailymotion...
    CZcams Channel Subcribe On:-
    www.youtube.co...
    #ramjaane #newgujaratimovie2024 #ramaudio #rakeshbarot

Komentáře • 826

  • @GJmoviereview7
    @GJmoviereview7 Před 7 měsíci +61

    રાકેશ બારોટ નું ધમાકેદાર ફિલ્મ + લોકેશન સોંગ ના સરસ છે ❤

    • @user-fz6dw8pu6t
      @user-fz6dw8pu6t Před 5 měsíci

      રાકેશભાઈ બારોટ ની છાયાબેન‌ ઠાકોર ની જોડી જોરદાર જામે છે. એકટીગ રીતે બધા સોગ મા જોડી જોરદાર લાગે છે. મને જોવા ની ખૂબ મજા આવે છે..ખૂબ ખૂબ ધન્યવાદ અભિનેતા રાકેશભાઈ બારોટ અભિનેત્રી છાયાબેન ઠાકોર. ફિલ્મ બનાવા બદલ.. આવા ને આવા નવા ફિલ્મ બનાવતા રહો.. નવા સોગ બનાવતા રહો. મને ખૂબ મજા આવે છે. તમારૂ ફિલ્મ જોવાની મજા પડી ગઈ.❤

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 Před 7 měsíci +26

    જય શ્રી ગણેશાય નમઃ જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જય શ્રી સંગ્રામસીહ દાદાભા જય શ્રી લક્ષ્મી ફોઈ જય માતાજી જય શ્રી રાધે ક્રિષ્ના જય શ્રી ગોગા મહારાજ જય શ્રી રામદેવ પીર મહારાજ જય શ્રી ગુરૂદેવ જય શ્રી પુવૅજ દેવ જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ ફીલ્મ રાકેશ ભાઈ બારોટ Congratulations

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Před 7 měsíci +147

    રાકેશ બારોટ ના પિકચર ની રાહ કોણ કોણ જોઈને બેઠા છે તે લાઈક કરે ❤

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Před 7 měsíci +235

    સાથ છોડ્યો નસીબે મારો ખરા ટાણે ફરી ચહેરો જોવા ક્યારે મળસે એતો રામ જાણે ❤

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 Před 7 měsíci +10

    ખુબ સરસ ફિલ્મ છે ❤ દેવરાજ ભાઈ ભરત ભાઈ નાં સોંગ બહુ સરસ છે વિખરેલા વાળ મારા સોંગ મસ્ત છે

  • @_jymsdhi_channal4451
    @_jymsdhi_channal4451 Před 7 měsíci +27

    મસ્ત સોંગ ની સાથે મૂવી પણ આવી ગયું. મજા પડી ગઈ જોવાની

  • @akdivanodiku5286
    @akdivanodiku5286 Před 7 měsíci +23

    આખા દિવસ નુ નેટ નહી વાપરીયુ આ ફિલ્મ જોવા માટે તો ❤

  • @kuldeviofficial7752
    @kuldeviofficial7752 Před 7 měsíci +14

    Hindi movie Ramaiya vastavaiya... Ni jevuj movie che ❤️❤️❤️❤️❤️❤️

  • @GautamKalara
    @GautamKalara Před 7 měsíci +24

    રાકેશ ભાઈ પ્રેમ કરે એને લોકો કેમ એક નથી થવા દેતા😂😂😂😭👍👍👍👍I love movie bhai❤️❤️❤️

  • @Bhavesh_rabari241
    @Bhavesh_rabari241 Před 7 měsíci +4

    વાહ સુ મોવી હતું મને તો ખૂબ ગમ્યું બારોટજી ❤❤ અને છાયા બેન ઠાકોર ❤️ ફેવરિટ એક્ટર

  • @DashrathThakor-gi5wz
    @DashrathThakor-gi5wz Před 7 měsíci +13

    જોયતુ હતું એના કરતાં પણ વધારે મજા આવી ગઈ રાકેશ બારોટ ❤❤❤❤❤

  • @sindhinasirkhan4294
    @sindhinasirkhan4294 Před 7 měsíci +11

    Jordaar ek alag anaaz chhe bhai❤

  • @RajaDarbari3
    @RajaDarbari3 Před 7 měsíci +22

    કોણ કોણ રાકેશ બારોટ નાં ગીત સાંભળે છે_____🙏🙏🙏

  • @jagdishrana7226
    @jagdishrana7226 Před 7 měsíci +3

    કોને કોને રાકેશ ભાઈ બારોટ નું ફિલ્મ ગમ્યું ❤👍

  • @SURESH_EDIT.
    @SURESH_EDIT. Před 7 měsíci +25

    રામજાણે મૂવીની 🌴રાહ કોણ કોણ જોઈ રહ્યા હતા ❤ રાકેશ બારોટની મૂવી કોણે કોણે ગમે છે.💯

  • @netalthakor6698
    @netalthakor6698 Před 7 měsíci +14

    ખુબ સરસ ફિલ્મ ❤️❤️

  • @user-ex7td4cf4k
    @user-ex7td4cf4k Před 7 měsíci +8

    હવે ફરી થી મળી ગયા રામે ભેગા કર્યા ❤ આવી જોરદાર પિચ્ચર જોવા માટે લાઈક કૉમેન્ટ કરો...♥️😋

  • @JeckpotHindi
    @JeckpotHindi Před 7 měsíci +2

    એક નબર ફિલ્મ છાયા બેન એમનો રોલ સારી રીતે નિભાવ્યો છે good

  • @singhbalvir1184
    @singhbalvir1184 Před 7 měsíci +3

    સુપર ક્લાસ મૂવી. ખૂબ સરસ. What a movie yaar...

  • @Cricketmbking
    @Cricketmbking Před 7 měsíci +5

    મારો પણ નસીબે સાથ છોડ્યો છે હવે આગળ શું થાશે રામ જાણે❤❤❤❤❤

  • @sureshthakor3662
    @sureshthakor3662 Před 7 měsíci +125

    કોણ કોણ રાકેશ ભાઇ બારોટ ના આશિક છે તો લાઇક કરો 👍👍💟💟💟

  • @dipalimonpara2445
    @dipalimonpara2445 Před 7 měsíci +28

    ખુબ ખુબ આભાર રાકેશ ભાઈ❤❤❤❤❤❤

  • @kiranthakorofficial2449
    @kiranthakorofficial2449 Před 7 měsíci +39

    કેટલા જણાને ફિલ્મ ગમી ગમી હોય તો લાઈક કરજો 🙏

  • @MukeshDabhiDabhi
    @MukeshDabhiDabhi Před 5 měsíci +5

    ❤❤❤પણ ભગવાનને ખબર છે કે રામ જાણે

  • @user-sh4qp3jo1x
    @user-sh4qp3jo1x Před 7 měsíci +10

    🦁એક દમ‌‌
    સાઉથ જે વુ મૂવી એક દમ‌‌ ‌સાઉથ લવ સ્ટોરી મૂવી❤❤❤❤❤❤❤❤❤❤

  • @editrameshsholnki642
    @editrameshsholnki642 Před 7 měsíci +1

    🙏 જય શ્રી રામ 🙏 હર હર ઘર કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા 🙏 બોલો જય શ્રી રામ 🙏

  • @CHIRAG_OFFICIALRUGNATHPURA
    @CHIRAG_OFFICIALRUGNATHPURA Před 7 měsíci +1

    ખરેખર જોવાની મજા આવી ગઈ હો
    સુ ફિલ્મ છે રાકેશ ભાઇ તમારી
    જય માતાજી ❤❤❤

  • @kalpeshbaria
    @kalpeshbaria Před 7 měsíci +3

    આ પિચર જેવું કેટલા ઘાયલ ભાઈઓ સાથે ઠયુ છે 💙💙💙

  • @tigerjogani450
    @tigerjogani450 Před 7 měsíci +3

    ખુબ સુપર મુવી બનાવ્યું છે રાકેશભાઈ આવા ખૂબ સારા મુવી બનાવતા રહો

  • @BROKEN....958
    @BROKEN....958 Před 7 měsíci +4

    સરસ મુવી છે મજા આવી ગઈ સરસ મુવી બનાવી છે ફુલ સપોર્ટ છે મારા તરફથી

  • @jaymeldimajayma6774
    @jaymeldimajayma6774 Před 7 měsíci +16

    મજા આવી ગઈ જોવાની ❤ રાકેશ બારોટ ❤

  • @VikramsinhChauha
    @VikramsinhChauha Před 7 měsíci +11

    જોરદાર મૂવી હો મારા ભાઈ ❤

  • @Gujarati_Remix_Am
    @Gujarati_Remix_Am Před 7 měsíci +4

    Kon Kon Gujrati Movie Ne Laike ❤️❤️❤️ Kre chhe

  • @user-yl7xs2nl7b
    @user-yl7xs2nl7b Před 7 měsíci +1

    આ ફિલ્મ તો મારો સાચો પ્રેમ યાદ કરાવી દીધો પ્રેમ સાચો હોય છે પણ એમની મજબૂરી ઈજ્જત નડે છે 😊❤

  • @nvdofficial8650
    @nvdofficial8650 Před 7 měsíci +2

    Rakesh Barot Na Badha Movie 🍿 Supar dupar Heet che👑

  • @hiteshpanchal5509
    @hiteshpanchal5509 Před 7 měsíci +25

    લાયા હો બૂમ 💥

  • @chauhanjigar4280
    @chauhanjigar4280 Před 7 měsíci +3

    Super Film 🎥 Ram Audio super Hita Rakesh Barot

  • @sagarmakwna4499
    @sagarmakwna4499 Před 7 měsíci +1

    ઉત્તર ગુજરાત નો ટ‌ઉકતો મોરલો રાકેશ બારોટ નું મુવી રામ જાણે એ જૉઈને તો જુની યાદો યાદ આવે ગંઈ સુપરહિટ મુવી રાકેશભાઈ આવી મુવી બનાવજો❤❤❤❤❤

  • @Vinod-jh6oy
    @Vinod-jh6oy Před 7 měsíci +16

    રામજાણે ❤❤❤❤❤❤

  • @K.S.Amliyar.01
    @K.S.Amliyar.01 Před 7 měsíci +2

    Rakesh Barot ni bum ho vala jordar supar majaavi Jay mataji ram ram

  • @user-on4lj6kj8y
    @user-on4lj6kj8y Před 7 měsíci +1

    ખુબ સરસ છે આવીજ ફિલ્મ મોં બનાવતા રહો રાકેશ ભાઈ જય 🙏 માતાજી 🙏

  • @munkapanchal6973
    @munkapanchal6973 Před 7 měsíci +1

    વાહ ભાઈ વાહ સરસ હુ તમે એક જવાબ આપુ છું ભાઈ વાહ સરસ રાકેશ બારોટ

  • @kishanbharwad9159
    @kishanbharwad9159 Před 4 měsíci +1

    ❤લોકો કહે છે કે તારો હમ સફર કેવો છે. 😘હું એમ નથી કહેતો કે ચાંદ જેવો છે🤞 પણ ચાંદ ખુદ એના જેવો છે 💕❗

  • @Mobilepianomusic9037
    @Mobilepianomusic9037 Před 7 měsíci +4

    Super Gujarati movie Rakesh Barot🎉❤🎉

  • @broken_heart_stetus_lover
    @broken_heart_stetus_lover Před 7 měsíci +5

    Rakesh Barot na bdha film hit hoy se

  • @zalakismatsinh8633
    @zalakismatsinh8633 Před 7 měsíci +3

    Vikram bhai ni movie jevi maja na aavi bhai je vikram bhai na aasik hoy te like kare❤

  • @Chamuda983
    @Chamuda983 Před 7 měsíci +3

    ખુબ ખુબ આભાર રાકેશ ભાઈ ❤જય માતાજી 🙏

  • @user-sh4qp3jo1x
    @user-sh4qp3jo1x Před 7 měsíci +1

    આ મૂવી ની હિરોઈન એક દમ‌‌ ‌સાઉથ જેવી આ હિરોઈન બોલીવૂડ હીરોઈન ને ટક્કર આપે

  • @user-sh4qp3jo1x
    @user-sh4qp3jo1x Před 7 měsíci +1

    Rakesh Barot Gujarat no kesav king 🦁🦅💯

  • @thakormukesh8010
    @thakormukesh8010 Před 7 měsíci +4

    હા મોજ હા ❤❤👌👌👍🏼

  • @nareshsakariya4726
    @nareshsakariya4726 Před 7 měsíci +2

    વા સાયા ના ભાઈ નુ કામ જોરદાર સરસ કામ કરયૂસે

  • @DASHRATH.THAKOR.7310
    @DASHRATH.THAKOR.7310 Před 7 měsíci +18

    રામજાને સુપર ગુજરાતી મુવી 💥💥💥💥💥💥

  • @user-bm5oy1bc3q
    @user-bm5oy1bc3q Před 2 měsíci +12

    જોર દાર છે રાકેશ ભાઈ બારોટ 🎉🎉🎉

  • @sureshthakor3662
    @sureshthakor3662 Před 7 měsíci +8

    મજા આવી જશે આ મુવી જોવા ની ❤❤❤❤

  • @tegarshadimaa2446
    @tegarshadimaa2446 Před 7 měsíci +3

    ખુબ સરસ રાકેશભાઈ બારોટ ફુલ સપોર્ટ

  • @Sanjay_Thakor_Gujarati_status
    @Sanjay_Thakor_Gujarati_status Před 7 měsíci +11

    આ ફિલ્મ સારી છે ❤❤❤❤

  • @bharatsabhad6058
    @bharatsabhad6058 Před 7 měsíci +11

    સુપરહિટ

  • @suresh......1432
    @suresh......1432 Před 7 měsíci +9

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤.. સુરેશ ઉટવેલીયા

  • @Rohylkigok7488
    @Rohylkigok7488 Před 7 měsíci +8

    સુપર સ્ટાર સોંગ રાકેશ બારોટ જી ❤❤❤❤❤

  • @status-dw7yz
    @status-dw7yz Před 7 měsíci +2

    રાકેશ બારોટ ને કોણ કોણ સપોટ કરે છે લાઈક કરો

  • @BheekhabhaiVaghela567
    @BheekhabhaiVaghela567 Před 7 měsíci +1

    સુપરહિટ છે ફિલ્મ ભાઈ રાકેશ બારોટ

  • @user-ug7fh8xm2f
    @user-ug7fh8xm2f Před 3 měsíci +1

    કોપી હિન્દી પિક્ચર ની સે સેમ ટુ સેમ❤

  • @SangodAnilEdit
    @SangodAnilEdit Před 7 měsíci +3

    Me Pan Tamari Kahani Jevo Prem Kriyo Rakesh Bhai😢😢😢😢😢

  • @NatvarThakor143
    @NatvarThakor143 Před 7 měsíci +1

    Super Hits Movie Jordar Rakesh Bhai Barot Full Saport Jai Mataji

  • @sarkarofmahakali
    @sarkarofmahakali Před 7 měsíci +4

    સુપ્પર ❤

  • @shortvideoGujarati
    @shortvideoGujarati Před 7 měsíci +4

    સુપર હિટ ❤

  • @JAYKNAGARAMAHADEV
    @JAYKNAGARAMAHADEV Před 7 měsíci +9

    સુપર ❤ ફિલ્મ રાકેશ ભાઈ

  • @kalpeshthakor3040
    @kalpeshthakor3040 Před 7 měsíci +2

    એક નંબર મુવીઝ સે રાકેશ ભાઈ

  • @tigermeladiedit002
    @tigermeladiedit002 Před 7 měsíci +15

    Miss you 😢❤ રામજાણે

  • @singerdilipraval3807
    @singerdilipraval3807 Před 7 měsíci +20

    શુંપર રાકેશ ભાઈ 🎉 જેને પશદ હોય લાઈક કરો🎉

  • @jayshreepansara2
    @jayshreepansara2 Před 7 měsíci +1

    વાહ વાહ રાકેશ ભાઈ જોરદાર સુપર જય માતાજી ભાઈ 🙏🙏👌👌

    • @jayshreepansara2
      @jayshreepansara2 Před 7 měsíci

      મને બહુ ગમે છે ગીત બેની મારી નારે ભીંજાવશો આંખડી રે 👌🙏

  • @vlong..saillu4421
    @vlong..saillu4421 Před 7 měsíci

    મજા આવી ગઈ.. ગરેટ મોવી

  • @Nareshtiger5
    @Nareshtiger5 Před 7 měsíci +15

    I am waiting for New Film Rakesh Barot ❤

  • @balochlaalkhanofficial
    @balochlaalkhanofficial Před 7 měsíci +3

    સુપર ફિલ્મ રાકેશ ભાઈ ❤❤

  • @devendraparmar9777
    @devendraparmar9777 Před 7 měsíci +2

    જોરદાર રાકેશભાઈ

  • @thakormukesh8010
    @thakormukesh8010 Před 7 měsíci +2

    સુપર રાકેશ ભાઈ 👌🏼👌♥️♥️🙋🙋

  • @RanmaRana-vn8do
    @RanmaRana-vn8do Před 7 měsíci +1

    જય માતાજી રાકેશ બારોટ

  • @Sureshbajahia-dj2im
    @Sureshbajahia-dj2im Před 7 měsíci +2

    રામ જાણે રાકેશ બારોટ મુવી લાવો ભાઈ તમે

  • @sureshthakor3662
    @sureshthakor3662 Před 7 měsíci +151

    જોયતું હતું એના કરતાં પણ વધારે મજા આવી ગઈ રાકેશ ભાઇ બારોટ ❤❤❤❤

  • @harshidhistudeo
    @harshidhistudeo Před 7 měsíci +18

    રાકેશ બોરોટ નો‌ અવાજ મા દમ નથી
    વિક્રમ ઠાકોર ની ફિલ્મ જેવી મોજ ના આયી ❤

  • @user-ez5ne9oc1x
    @user-ez5ne9oc1x Před 7 měsíci +2

    ખૂબ ખુબ આભાર રાકેશભાઈ બારોટ 🎉🎉

  • @vinodthakor2773
    @vinodthakor2773 Před 7 měsíci +2

    જોરદાર.સે.ફિલમ.

  • @SURESHDESAI759
    @SURESHDESAI759 Před 7 měsíci +26

    સુપર ફિલ્મ રામજાણે ન્યૂ 2024 ❤ ગમે તો લાઈક કરો

  • @Dua-do3bq
    @Dua-do3bq Před 7 měsíci +4

    Rakesh barot ❤❤ સરસ

  • @manjusingmavi
    @manjusingmavi Před 7 měsíci +1

    મોજ રાકેશ બારોટ ❤❤❤

  • @Harji_Thakor_9563.
    @Harji_Thakor_9563. Před 7 měsíci +1

    Good film. જેને આ ફિલ્મ જોવાની મોજ આવી હોય તે લાઈક કરો.

  • @user-mu3uk4ud4c
    @user-mu3uk4ud4c Před 7 měsíci +3

    બહુ શરશ

  • @dhansingdarbar8933
    @dhansingdarbar8933 Před 7 měsíci +1

    જય શ્રી મહાકાળી માં કુળદેવી ધનશિગ બી દરબાર 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉સરસ છે ફિલ્મ રાકેશ બારોટ ની

  • @KajalTimliDance456
    @KajalTimliDance456 Před 7 měsíci +3

    वा मजा आवी गई हीरो हीरोंइन मस्त से ❤❤ लव कर यू

  • @HariBhajanHaribhajana
    @HariBhajanHaribhajana Před 7 měsíci +3

    સુપર 👌 રાકેશ ભાઈ

  • @Daanbha_Bapu
    @Daanbha_Bapu Před 7 měsíci +1

    પ્રીત સાયબા ના ભુલાય એ પિકચર HD માં અપલોડ કરો... પ્લીઝ

  • @narayanvagdiya436
    @narayanvagdiya436 Před 7 měsíci +1

    મજા આવી ગઈ જોવાની આવી મોહવિ બનાવતા રહો

  • @nareshsakariya4726
    @nareshsakariya4726 Před 7 měsíci +1

    વા પકા ભાઈ જોરદાર હો બવજ સરસ તમારૂ કામ

  • @Thakortechnical5
    @Thakortechnical5 Před 7 měsíci +1

    જોરદાર મૂવી 😍❤

  • @umeshhathilaofficial7356
    @umeshhathilaofficial7356 Před 7 měsíci +1

    હા મોજ ટાઈગર

  • @MitalDigital5547
    @MitalDigital5547 Před 7 měsíci +8

    સુપર ફિલ્મ રાકેશભાઈ 🎉🎉

  • @user-hd8ur5go5t
    @user-hd8ur5go5t Před 7 měsíci +3

    Jordar movie che

  • @RAJAKHODAOFFICIAL4837
    @RAJAKHODAOFFICIAL4837 Před 7 měsíci +17

    જેન મોવી સારી લાગી હોય એ લાઇક કરે ❤ મને તો જોરદાર ગમી ❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BROKEN....958
    @BROKEN....958 Před 7 měsíci +5

    બધા ને મારા તરફથી જય માતાજી 🙏🙏🙏