NCERT અને GCERT માંથી ઈતિહાસની તૈયારી કંઈ રીતે કરવી? By:- Satish Kotar Sir

Sdílet
Vložit
  • čas přidán 23. 05. 2024
  • ■ આહીર સમાજ જોગ___
    આવનારી પોલીસની ભરતીમાં આહીર સમાજનાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે અલગ અલગ માર્ગદર્શન વોટ્સએપ ગ્રૂપ બનાવવા જઈ રહ્યાં છે.
    ગ્રુપમાં જોડાવા માટે ફોર્મ ભરવું ફરજીયાત છે.
    ફોર્મની લિંક:-
    surveyheart.com/form/660e37ef...
    ■ આ ગ્રુપની વિશેષતાઓ__
    ● આહીર સમાજના અધિકારીઓ/વર્ગ સંચાલકો દ્વારા આવનારી પોલીસ ભરતીમાં પરીક્ષા અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે....
    ● પરીક્ષાને લાગતું pdf મટીરીયલ મુકવામાં આવશે.
    ● ટેસ્ટ પેપર મુકવામાં આવશે..
    ● કોઈને પણ ડાઉટ હશે તો આ ગ્રુપમાં પ્રશ્ન પૂછીને માર્ગદર્શન મેળવી શકશે..
    ● આ અગાઉની કોન્સ્ટેબલ/PSI/PI/GPSC ની ભરતીઓમાં આ પ્રમાણે ગ્રુપ બનાવામાં આવેલ હતું, જેનું ખૂબ જ સારું પરિણામ મળેલ છે..
    ● તમે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વર્ગમાં અભ્યાસ કરતાં હોય અથવા ઘરે રહીને મહેનત કરતાં હોય તો પણ આ ગ્રુપમાં જોડાઈ શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો..
    ■ અવારનવાર સમાજનાં જ પોલીસ અધિકારીઓ દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે..
    ● પરીક્ષા સમયે સમાજ દ્વારા જ્યાં પણ રહેવાની વ્યવસ્થા થઈ હશે તો, ત્યાંની માહિતી પણ આ જ ગ્રુપમાં મુકવામાં આવશે..
    ■ સહાયક સંસ્થાઓ
    ◆ ક્રિષ્ના ફાઉન્ડેશન
    (નિકુલભાઈ આહીર)
    ◆ મુરલીધર કેરિયર એકેડેમી (હર્ષભાઈ સોલંકી)
    ◆ ધર્મેન્દ્ર કનાળા સાહેબ..
    ● સંકલન:- ASVK Group અને આહીર સમાજ���ી સંસ્થાઓ..
    વિનંતી:- આહીર સમાજના દરેક ગામમાં અને પોલીસ ભરતીમાં જોડાયેલ દરેક ઉમેદવાર સુધી પહોંચાડવાની જવાબદારી દરેક ભાઈ - બહેનની છે..અને પોતપોતાના ગામમાં અને વિસ્તારમાં આ ભરતીના ફોર્મ ભરાય તેવા પ્રયત્નો સમાજના દરેક વ્યક્તિએ સંસ્થાએ કરવા વિનંતી છે..
    સમસ્ત ગુજરાત આહીર સમાજ વતી સૌને જય શ્રી કૃષ્ણ...

Komentáře • 22

  • @Asvk_group
    @Asvk_group  Před měsícem +4

    જય શ્રી કૃષ્ણ,
    આજના સમગ્ર લેક્ચર દરમિયાન આર .જે. રામ સાહેબ ચાલુ ડ્રાઈવિંગમાં હોવા છતાંય છેક સુધી લેક્ચરમાં હાજર રહ્યા હતા. જે હૃદયથી જોડાયાનો ભાવ અને લાગણી દર્શાવે છે.

  • @allrounderaj2332
    @allrounderaj2332 Před měsícem +1

    Very good

  • @RamAhirPI
    @RamAhirPI Před měsícem +3

    Good

    • @ashvinkarangiya119
      @ashvinkarangiya119 Před měsícem

      Ram Sir.... Competative exam mate nu group hoy to contect nmbr shre krjo ne jethi apda samajan na badhaj Loko ne upyog thy sake

  • @vijayram8459
    @vijayram8459 Před měsícem +1

    Khub khub aabhar saheb shree

  • @RamAhirPI
    @RamAhirPI Před měsícem +3

    Good adir

  • @maheshchhatrodiya5352
    @maheshchhatrodiya5352 Před měsícem +3

    સર ગીર સોમનાથ જિલ્લામાં એકેડમી ખોલો ને સમાજના લોકોનો વધારાનો વધારે લાભ મળે

  • @ahirani2013
    @ahirani2013 Před měsícem +1

    Thank you Sr

  • @maheshchhatrodiya5352
    @maheshchhatrodiya5352 Před měsícem +2

    ખૂબ સરસ કામ

  • @vikramahir-143
    @vikramahir-143 Před měsícem +2

    જય દ્ારકાધીશ

  • @neetaram7592
    @neetaram7592 Před měsícem +3

    Jay dwarkadish

  • @Microstudy155
    @Microstudy155 Před měsícem +2

    Good sir

  • @PARESH_AHIR_7878
    @PARESH_AHIR_7878 Před měsícem +1

    Jay murlidhar

  • @muljiahir4893
    @muljiahir4893 Před měsícem +2

    Jay dwarkadhish

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir Před měsícem +2

    👌👌👌

  • @vijayram8459
    @vijayram8459 Před měsícem +1

    Sir adhunik bharat aek var karavjo ne pls sir and psi na nava syllabus ma kaya topic ne priority aapvi ae pan sathe karavo to amne gudance mali jase

  • @ahirmehulbaral9856
    @ahirmehulbaral9856 Před měsícem +2

    જય મુરલીધર

  • @bhumidabhi-3020
    @bhumidabhi-3020 Před měsícem

    Sir me police ma fom bharyu hatu tema aadhar card ma hasband nu naam che to chalase please aansar me

  • @muljiahir4893
    @muljiahir4893 Před měsícem +2

    Good

  • @RamAhirPI
    @RamAhirPI Před měsícem +2

    Good