Glasgow Shibir-2003 Part 9 | Aptavani 12(U) | Page 247 -258 | Gujarati | Pujya Niruma

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • According to Dada Bhagwan, What does Dada Bhagwan say about 'Nhoy Maru'? Do attachment and abhorrence exist where there is no myness? Bhagwan Shri Krishna was naishthik brahmchari, how? What are the benefits of chanting "Nhoy Maru"? What is the role of "Pragna"? what is the base on which world continues? After self realization what creates confusion? How to bring seperation using nhoy maru? How to keep seperation keeping this is not my? How karma are seperate from Soul? How to unwind our myness with our near ones? How to get rid of suffocation? How to break phases of mind? How to deal with depression and come in pure soul? How to remain in happiness during difficult period? How to deal with pressure coming in our life saying this is not mine?
    પ્રસ્તુત વિડીયો દ્વારા નીરુમા સહુને પરમ પૂજ્ય દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનની સમજણ પ્રમાણે, 'ન્હોય મારું' એટલે શું છે ? કૃષ્ણ ભગવાન નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, કેવી રીતે ? 'ન્હોય મારું' બોલવાથી શું ફાયદા થાય છે ? પ્રજ્ઞાનું કામ શું છે ? સંસાર શેના આધારે ઉભો રહ્યો છે ? આત્મજ્ઞાન થયા પછી કેમ મુજવણ ઉભી રહે છે? ન્હોય મારું કરી દેહથી જુદું કેવી રીતે પડાય? કર્મ આત્માથી જુદા કેવી રીતે છે? ગુંગળામણથી કેવી રીતે છુટાય? નજીકની વ્યક્તિઓ માટે મારાપણું ઉકેલવા, ન્હોય મારું કેવી રીતે વપરાય? મનના પર્યાયથી કેવી રીતે છુટાય? ડીપ્રેશન સમયે આત્મમાં કેવી રીતે આવવું? મુશ્કેલીના સમયમાં આનંદમાં કેવી રીતે રહેવું? ન્હોય મારું વાપરી દબાણની પરિસ્થિતિઓનો કેવી રીતે સામનો કરવો? મોક્ષ માટેના પરમ નિમિત્તનો ઉપકાર કદી ન ભૂલવો વગેરેની આધ્યાત્મિક સમજણ આપી છે.
    English : www.dadabhagwa...
    Gujarati : www.dadabhagwa...
    Hindi : hindi.dadabhag...
    ►Now you can listen to the Podcasts on,
    Dada Bhagwan Radio: dbf.adalaj.org...
    Spotify: dbf.adalaj.org...
    Amazon Music: dbf.adalaj.org...
    Google podcast: dbf.adalaj.org...
    Itunes: dbf.adalaj.org...
    Gaana Podcast: dbf.adalaj.org...
    Tune in: dbf.adalaj.org...
    ►Dive into the ocean of Inner Happiness.
    (Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
    ►We bring fresh & new Spiritual videos for you every day.
    (Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
    ►Charge your Spirituality Through Our Official Apps (Download)
    Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwa...
    ►Explore Dada Bhagwan Foundation Online Store
    Dada Bhagwan Store: store.dadabhag...
    #gyan #PujyaNiruma #spiritualpodcast #podcast

Komentáře • 2