Aval Vani.. Dekho Nav Me Nadiya Dubi Jay | નાવ મેં નદિયા ડુબી જાય | || Uttamdas Na Bhajan ||

Sdílet
Vložit
  • čas přidán 22. 04. 2021
  • Aval Vani Dekho Nav Me Nadiya Dubi Jay.. || Uttamdas Na Bhajan ||
    #કબીર સાહેબ ની અવળવાણી નો ખુલાસો
    #kabir saheb ni avalvani
    #સત્સંગ સાથે ભજન
    #uttamdas na bhajan
    #ઉત્તમ દાસ
    #કબિર સાહેબ ની રચના
    #bhajan..
    #Satsang
    #Aatmgnan..
    #ભજન
    #Uttamdas
  • Hudba

Komentáře • 226

  • @MahekVala-f9x
    @MahekVala-f9x Před měsícem +2

    Jay gurudev 🙏🙏🙏

  • @snehda
    @snehda Před 3 lety +6

    Waah uttamdas bapu jai jo kabir saheb..kharo arth સમજાઈ e bhav paar kari le..

  • @bhajannabheru6443
    @bhajannabheru6443 Před 3 lety +5

    જય હો ખૂબ સુંદર

  • @jagdishchandegra2381
    @jagdishchandegra2381 Před 3 lety +3

    જયહોમારોપ઼જાપતિ કોટીકોટીવંદન જયઅલખધણિ

  • @vadhapathubhajethubha849
    @vadhapathubhajethubha849 Před 10 měsíci +1

    Wah very good

  • @jasvantgirigoswami6943
    @jasvantgirigoswami6943 Před 3 lety +6

    👌

  • @vadhapathubhajethubha849
    @vadhapathubhajethubha849 Před 10 měsíci +2

    Wah very nice bhajan

  • @AshokAshok-wc3vr
    @AshokAshok-wc3vr Před 3 lety +3

    જહો....

  • @ravalkamlesh6761
    @ravalkamlesh6761 Před 3 lety +2

    Jayho.bhapu

  • @jaynatibhailalabhaisalat8338

    Jaynatibhai

  • @rajubarotofficial2556
    @rajubarotofficial2556 Před rokem +1

    Jay Ho

  • @chimanbhaipatel5053
    @chimanbhaipatel5053 Před 3 lety +3

    Satsang bhuj saras chhe maharaj dhanya vad

  • @vinodkumarg6716
    @vinodkumarg6716 Před 3 lety +3

    Vah prabhu

  • @jadavjadav8923
    @jadavjadav8923 Před 3 lety +4

    Jay guru dev

  • @sureshdetwal7932
    @sureshdetwal7932 Před rokem +1

    naam

  • @devjibhairohit6976
    @devjibhairohit6976 Před 3 lety +4

    GHANU SARAS DAREK BHAJANNO SAR SAMJVOAGHARO CHAE JAY GURU DAVE

  • @divyabambharoliya5075
    @divyabambharoliya5075 Před 2 lety +1

    🙏🙏🙏

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 2 lety

      જય ગુરુદેવ પ્રભુ..🙏🙏🙏🙏

  • @haribhaijograna3948
    @haribhaijograna3948 Před 3 lety +7

    જય માતાજી ખુબ સરસ સંતવાણી

  • @maheshkher5981
    @maheshkher5981 Před 3 lety +3

    જય ગુરૂમાહારાજ

  • @user-xc3cp6fj7d
    @user-xc3cp6fj7d Před 10 měsíci +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @SanjayRathod-hg8do
    @SanjayRathod-hg8do Před 3 lety +6

    ઈતના તો ભેદ ગુરૂજી હમબો બતાદો સબદ પકડ ગુરૂ મોરી બયારે આ ભજન કબીર ઉલટ વાણી નુ સે પ્રભુ જો તમારી પાસે સમય હોયતો પ્રભુ આ ભજન થોડુ અજવાળુ પાડો જેથી તમામ ભજન પ્રેમી ને આનંદ થાય 🙏 ૐ તત્ સત 🙏 સત્ય પુરૂષ 🙏

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 3 lety +1

      ભાઈ 2-3દિવસ માં બનાવશું.. આભાર

    • @SanjayRathod-hg8do
      @SanjayRathod-hg8do Před 3 lety +1

      @@uttamdasnabhajan આભાર પ્રભુ

  • @SanjayRathod-hg8do
    @SanjayRathod-hg8do Před 3 lety +5

    જેહો પ્રભુ જેહો આનંદ આવી ગયો પ્રભુ જેહો નામદાસ પ્રભુ ને જેહો ઉતમદાસ પ્રભુ ને મારા જે ભગવાન 🙏સત્ય પુરૂષ કબીર ની જય 🙏

  • @avinashistudiobhajan_satsa6725

    જય હો

  • @patelneel1623
    @patelneel1623 Před 3 lety +3

    Wah... Uttam bhai nice

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 3 lety +1

      આભાર ભાઈ...🙏🙏

    • @patelneel1623
      @patelneel1623 Před 3 lety

      @@uttamdasnabhajan વેલકમ ઉત્તમ ભાઈ & તમે કયાં ગામના છો...

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 3 lety

      રાજુલા... આપનું ભાઈ ક્યું ગામ..

    • @patelneel1623
      @patelneel1623 Před 3 lety

      @@uttamdasnabhajan અમારે ચીખલી તા.. દેગામ ગામ

  • @bhikhubhaibhatt9121
    @bhikhubhaibhatt9121 Před 2 lety +1

    જય શ્રી રામ....જય શ્રી સંત કબીર દાસ શ્રી

  • @JagdishKumar-ul4uw
    @JagdishKumar-ul4uw Před 2 lety +1

    Very nice 👍

  • @nimavatjagdish9704
    @nimavatjagdish9704 Před 3 lety +3

    જય
    સંત ઉત્તમદાસ
    જયસિયારામ🙏🙏

    • @nimavatjagdish9704
      @nimavatjagdish9704 Před 3 lety +2

      સંત ઉત્તમદાસ
      જય સીયારામ 🙏🙏
      કબીર સાહેબ નો સાર શબ્દ એટલે કરો મંત્ર થાય તે જણાવો સોં .સંત

  • @user-lf1qh1un9i
    @user-lf1qh1un9i Před 3 lety +4

    સત્ય, નામ, સાહેબ

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 Před rokem +2

    ખૂબ ખૂબ આભાર

  • @ashokjzalamakvana3196
    @ashokjzalamakvana3196 Před 2 lety +1

    પ્રણામ ઉતમદાશ બાપુ તમે ભજન નો મર્મ સમજાવ્યો ખુબ ખુબ ધન્યવાદ

  • @kirtisinhdabhi3102
    @kirtisinhdabhi3102 Před 2 lety +1

    હરિ હરિ

  • @JayshigVagudar-kw6hk
    @JayshigVagudar-kw6hk Před rokem +1

    s

  • @manubhaiparmar4625
    @manubhaiparmar4625 Před 3 lety +1

    બહુ સરસ મજાની વાત કરી

  • @dhanjibhaimakvana2448
    @dhanjibhaimakvana2448 Před 3 lety +4

    જય ગુરૂ મહારાજ

  • @dharmistha.shah.alakhdhamo4140

    Jay alakhdhani 🙏

  • @chandulalpatel835
    @chandulalpatel835 Před 3 lety +6

    🙏 jay ho santvani moj 🙏

  • @kunprakhodabhai9538
    @kunprakhodabhai9538 Před 3 lety +3

    Jay uttm das Maharaj

  • @SanjayRathod-hg8do
    @SanjayRathod-hg8do Před 3 lety +5

    બઘા ભજન પ્રેમી સત્સંગ પ્રેમી ભાયયોને મારી નંમર વીનતી કે ઉતમદાસ પ્રભુ ના વીડિયો ને વઘુ મા વઘુ સેર કરવા 🙏 ૐ તત્ સત 🙏

  • @AshokAshok-wc3vr
    @AshokAshok-wc3vr Před 3 lety +4

    જય હો..........

  • @MaaOfficalStudioPundrasan

    એ મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં
    વેલડા જોડો તો મળવા જાયે રે
    એ મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં
    વેલડા જોડો તો મળવા જાયે રે
    અરે આલાને લીલુડા રે રૂડા
    વાંસ રે વઢાવું રે વાલીડા
    આલાને લીલુડા રે રૂડા
    વાંસ રે વઢાવું રે વ્હાલા, વ્હાલા
    એના તે રથડા ઘડાવું એ વ્હાલા, એ વાલીડા
    મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં રે
    વેલડા જોડો તો મળવા જાયે રે
    અરે વેલને જોડાવું રે રૂડા
    દોરી ને દમરા વ્હાલા
    વેલને જોડાવું રે રૂડા
    દોરી ને દમરા વ્હાલા, વ્હાલા
    મલપતી ચાલ ચલાવુ એ વ્હાલા, એ વાલીડા
    મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં
    વેલડા જોડો તો મળવા જાયે રે
    એ સાસરિયાના રૂઠ્યાં રે બેની હા
    પિયરિયે નવ જાય મારી બેની
    સાસરિયાના રૂઠ્યાં રે હા
    પિયરિયે નવ જાય મારી બેની
    નફટ નાર કેવાય એ વ્હાલા, એ વાલીડા
    મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં
    વેલડા જોડો તો મળવા જાયે રે
    અરે ભલે રે મળ્યા રે મેતા હા
    નરસૈંયાના સ્વામી રે વાલીડા
    અરે ભલે રે મળ્યા રે મેતા હા
    નરસૈંયાના સ્વામી રે વાલીડા, વ્હાલા
    ગોપી આનંદ સુખ પામી એ વ્હાલા, એ વાલીડા
    મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં
    વેલડા જોડો તો મળવા જાયે રે
    વેલડા જોડો તો મળવા જાયે રે
    વેલડા જોડો તો મળવા જાયે
    પ્રભુ આ વાણીનો ખુલાસો કરવા વિનંતી

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před rokem

      પ્રભુ આ વાણી નો ખુલાસો કર્યો છે.. ચેનલ મા તપાસી જુઓ મળી જશે...🙏🙏🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před 3 lety +3

    ખૂબ ખૂબ સુંદર👌👌👌👍👍💐💐

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 3 lety

      આભાર.... 🙏🙏🙏

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 3 lety

      બહેન જી યુટ્યુબ માં ચેનલ લિંક મોકલો આમાં ખૂલતું નથી...

    • @ranjanbenkotadiya8234
      @ranjanbenkotadiya8234 Před 3 lety

      @@uttamdasnabhajan રંજનબેન કોટડીયા લખો એટલે મારા બધા ભજન ખુલશે👍👍

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 3 lety

      Okk

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 3 lety

      આપનો નંબર આપવા વિનંતી

  • @shreeramsatsangmandal2514

    सदगुरुदेव भगवान की जय जय श्री राम जय हनुमान हर हर महादेव 🙏🙏🙏🙏

  • @virampadhiyar6727
    @virampadhiyar6727 Před 3 lety +7

    Saheb kabir kevanu karn ke kabir saheb j savu thi mota bhagwaan che 🙏🙏🙏

  • @user-su6qj8tt9e
    @user-su6qj8tt9e Před 2 lety +1

    સરસ

  • @user-re7vv9hn1v
    @user-re7vv9hn1v Před 5 měsíci +3

    જય શ્રી ગુરુદેવ

  • @rameshsudani335
    @rameshsudani335 Před 3 lety +13

    ભક્ત સુખરામ કહે ભય મટે તપ્પર થાવો તૈયાર નામ નિશાની મારા નાથની તમે હાથ લીયો હથિયારો

  • @bharatbhaimistry6491
    @bharatbhaimistry6491 Před rokem +1

    જય ગુરુદેવ સપ્રેમ સાહેબ બંદગી સાહેબ બંદગી સાહેબ બંદગી

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před rokem

      જય ગુરુદેવ પ્રભુ..🙏🙏🙏

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 Před rokem +2

    જય નારાયણ

  • @user-cv9qe1wr3l
    @user-cv9qe1wr3l Před 2 lety +1

    જય ગુરુદેવ સતનામ સાહેબ

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 2 lety

      જય ગુરુદેવ પ્રભુ જય ગુરુદેવ...

  • @mavjibhaimaru8776
    @mavjibhaimaru8776 Před 3 lety +2

    Jy guru dev satnam saheb

  • @keshavodedara5710
    @keshavodedara5710 Před 3 lety +5

    🌹Jay Gurudev 🌹

  • @MSP74106
    @MSP74106 Před 3 lety +5

    બાપા તમા જેવા સત્ય પુરુષ ને અને તમારા માત પિતાને ધન્ય સે

  • @bharatbhaiprajapati7162
    @bharatbhaiprajapati7162 Před 3 lety +4

    भर तभाई

  • @rathodkuldeepsinh1989
    @rathodkuldeepsinh1989 Před 2 lety +1

    બધા સંતો આ ભજન વિશે અલગ અલગ સમજાવે છે કોનું સાચું સમજવુ

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 2 lety

      આપણને યોગ્ય લાગે એનું... બધા પોતાની સુજ પ્રમાણે સમજાવે...

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 Před rokem +3

    જય હો સંતવાણી.

  • @miteshmitesh4230
    @miteshmitesh4230 Před 3 lety +2

    Jay Satnam Saheb

  • @Farming5479
    @Farming5479 Před 2 lety +1

    જય સીતારામ ભગવાન

  • @sureshdetwal7932
    @sureshdetwal7932 Před rokem +1

    સત્યનામ સાહેબ

  • @kunprakhodabhai9538
    @kunprakhodabhai9538 Před 3 lety +3

    Jay gurudev Maharaj

  • @user-zb9nj2yx2q
    @user-zb9nj2yx2q Před rokem +1

    Jay thakar 🚩 Uttam dash 🚩

  • @prataprathod6624
    @prataprathod6624 Před 2 lety +1

    Thanks 🙏🙏

  • @j.p.matholiya8240
    @j.p.matholiya8240 Před 2 lety +1

    સદગુરુ ભગવાન ની જય

  • @jatubhasodha174
    @jatubhasodha174 Před 3 lety +6

    🙏 જય ગુરૂમહારાજ 🙏

  • @maheshbhaikher6350
    @maheshbhaikher6350 Před 2 lety +1

    જય ગુરુદેવ

  • @rameshbhai4727
    @rameshbhai4727 Před 3 lety +7

    🙏જય ગુરુમહારાજ🙏

  • @kirtisinhdabhi3102
    @kirtisinhdabhi3102 Před 2 lety +2

    કેટલા સમયથી આ ભજન સંભળાતો હતો પણ તેનો અર્થ સમજતો નોતો
    આજ તમે સમજાયો.
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @virendrapipaliya6281
    @virendrapipaliya6281 Před 3 lety +6

    જય ગુરુ મહારાજ પ્રભુ

  • @ranabhairana1172
    @ranabhairana1172 Před 3 lety +3

    WHA WHA JAY KIBIR SAHEB RANA BHAI RAJKOT THI

  • @radhikabearingsradhikabear1859

    Jay ma bhagvati malik

  • @bhuvadhanabhai9502
    @bhuvadhanabhai9502 Před 5 měsíci +1

    Jay ho guru Maharaj 🙏🙏🙏

  • @panchalganpatbhai9037
    @panchalganpatbhai9037 Před 3 lety +5

    🙏જય સત સાહેબ 🙏

  • @user-tp6po5kp8v
    @user-tp6po5kp8v Před 3 lety +8

    અવલ વાની નો ખુલાશો ખુબ 👌સરશ 🙏🙏જય હો ઉત્તમદાસ મહારાજ 🙏🙏🙏આપ જ્ઞાની શો આપને કોઈ જ્ઞાની હોય તેજ જાણી શકશે બાકી ગુરુ વિના ના નર ગોથા ખાય છે.

    • @ashokgthakkra5583
      @ashokgthakkra5583 Před rokem

      111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111ßssß

  • @jadejabhupatsinh9493
    @jadejabhupatsinh9493 Před rokem +1

    Jay gurudev

  • @balkrishnarahevar6882
    @balkrishnarahevar6882 Před měsícem +1

    Saras bhagatji harmonium no voice vadhare che.

  • @vijayradhod9484
    @vijayradhod9484 Před rokem +1

    Jay Gurudev

  • @RinkuGopi-zo1og
    @RinkuGopi-zo1og Před 7 měsíci +1

    Jay durudev..

  • @ashokjzalamakvana3196
    @ashokjzalamakvana3196 Před 2 lety +1

    તમે ના સમજાવ્યું હોત તો આ ભજન નો મર્મ અમે કયારેય ના સમજી શકાત ખુબ ખુબ આભાર

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 2 lety

      પ્રભુ આ ચેનલ subscribe કરજો અને શેર કરજો જેથી બીજાને લાભ મળે... જય ગુરુદેવ પ્રભુ..🙏🙏

  • @mahekpareshbhutaiya2195
    @mahekpareshbhutaiya2195 Před rokem +4

    જય હો પ્રભુ વાહ... જય ગુરુદેવ જય હો પ્રભુ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..... લાખ લાખ વંદન ગુરુજી....

  • @NareshTank-uw4xu
    @NareshTank-uw4xu Před 2 měsíci +1

    Jay sayam

  • @solankinareshbhai8113
    @solankinareshbhai8113 Před 2 měsíci +3

    મારી ઇઢોણી ના ફુમતા ચાર ખોવાણી મારી અઢુણી આ ભજનનો ખુલાસો કરવા નમ્ર વિનંતી

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 2 měsíci +3

      9723871236... આ નંબર પર આખુ ભજન મોકલજો... જય ગુરુદેવ...

    • @mafatlalvaghela5752
      @mafatlalvaghela5752 Před 28 dny

      મારી ઈંઢોણી નાં ફૂમતાં ચાર, ખોવાણી મારી ઈંઢોમણી
      એનો ઘડનારો ઘટમાંય ખોવાણી મારી ઈંઢોમણી...મારી ઈંઢોણીનાં...
      આ ઈંઢોણીને કારણે મારો સસરો​ સૂરત જાય(2)
      સૂરત જેવું શહેર ફર્યો,
      તોયે ના મળી ઈંઢોણીની જોડ, ખોવાણી મારી ઈંઢોમણી...મારી ઈંઢોણીનાં...
      આ ઈંઢોણીને કારણે,
      મારી સાસુ સિદ્ધપુર જાય(2)
      સિદ્ધપુર જેવું શહેર ફરી, તોયે ના મળી ઈંઢોણી ની જોડ, ખોવાણી મારી ઈંઢોમણી...મારી ઈંઢોણીનાં...
      આ ઈંઢોણીને કારણે, મારો જેઠ જોધપુર જાય(2)
      જોધપુર જેવું શહેર ફર્યો, તોયે ના મળી ઈંઢોણીની જોડ, ખોવાણી મારી ઈંઢોણી...મારી ઈંઢોણીનાં...
      આ ઇંઢોણીના કારણે,
      મારી નણંદલ નડિયાદ જાય(2)
      નડિયાદ જેવું શહેર ફરી, તોયે નામળી ઈંઢોણીની જોડ, ખોવાણી મારી ઇંઢોમણી...
      આ ઈંઢોણીના કારણે,
      મારો દિયર દિલ્લી જાય(2)
      દિલ્લી જેવું શહેર ફર્યો,તોયે ના મળી ઈંઢોણીની જોડ,ખોવાણી મારી ઈંઢોમણી...મારી ઈંઢોણીનાં...
      આ ઈંઢોણી ના કારણે,
      મારો પરણ્યો પાટણ જાય(2)
      પાટણ જેવું ફર્યો,તોયે ના મળી ઈંઢોણી ની જોડ,ખોવાણી મારી ઈંઢોમણી...મારી ઈંઢોમણી...
      સાસુ મારી ઠગારી,
      ને નણંદલ જૂઠી(2)
      ઈંઢોણી કોઈએ ખોળી નહીં,એને ઘાલી ગવાડાની માંય,ખોવાણી મારી ઈંઢોમણી...મારી ઈંઢોણીનાં...
      આ ઈંઢોણી છે જ્ઞાનની,
      એને સંત કબીર ગાય(2)
      રામાનંદીના ચેલા એવા,એણે ખોળી બતાવી જોડ, ખોવાણી મારી ઈંઢોમણી...સ્વર્ગ ભુવનથી ઊતરી એવી મારી ઈંઢોમણી...મારી ઈંઢોણીનાં ફૂમતાં ચાર ખોવાણી મારી ઈંઢોમણી.
      (સમાપ્ત)

  • @ParmarNavghanbhai-ye9np
    @ParmarNavghanbhai-ye9np Před 7 měsíci +1

    Jay Gurudev....

  • @koshiyamansukhbhai116
    @koshiyamansukhbhai116 Před 5 měsíci +1

    જયજય ભગવાન

  • @ambupatel8359
    @ambupatel8359 Před 5 měsíci +1

    Mala kis mantra ki karni hai guruji

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před 5 měsíci

      સદગુરૂ આપે ઈ મંત્ર ની..

  • @user-dv4cl2xb2f
    @user-dv4cl2xb2f Před rokem +1

    સાહેબબંદગી

  • @user-tp6po5kp8v
    @user-tp6po5kp8v Před 2 lety +1

    🙏 જ્ય હો🙏

  • @Avinashchaudhari-fv1tx
    @Avinashchaudhari-fv1tx Před 5 měsíci +1

    so jage to jiva nav tarijay jay paramatma

  • @user-te8zd9hz1j
    @user-te8zd9hz1j Před 2 měsíci +1

    જય માતાજી ❤❤

  • @gopalbavadi5491
    @gopalbavadi5491 Před rokem +1

    જય ગુરુદેવ નમો નારાયણ

  • @arvindbhaipanchal8059
    @arvindbhaipanchal8059 Před 3 lety +3

    Arvind Panchal

  • @rameshsudani335
    @rameshsudani335 Před 3 lety +5

    🙏જય સીતારામ જય અલખધણી જય ગુરૂ મહારાજ 🙏

  • @thakorhushaji2298
    @thakorhushaji2298 Před 3 lety +2

    CFR CFR

  • @jadejanarendrashih2982
    @jadejanarendrashih2982 Před 3 lety +9

    સાચી વસ્તુઓ વિષેની સમજણ

  • @bhaveshkumbhani6948
    @bhaveshkumbhani6948 Před 3 lety +4

    ગગન ગઢ રમવા હાલો ભજન સમજાવો

  • @bhupatbhaisondigala1073
    @bhupatbhaisondigala1073 Před rokem +1

    જયગુરૂદેવ ૐનમોનારાયણ

  • @user-dy9wm3gs5x
    @user-dy9wm3gs5x Před rokem +1

    ,🙏જય,લાલગેબી,🙏

  • @hackergaming2219
    @hackergaming2219 Před 3 lety +3

    ઉતમદાસતમેશબદચીડીયાનહીકીડીયાબીજૃસાસૂકવારીએટલેસૃરતાવવયેટલેશબદજોશબદસાથેપરણેતોજથીરરેયસાહેબબંદગી

  • @pirabhainai3463
    @pirabhainai3463 Před 3 lety +3

    ..સામઙ

  • @garodmahendarbhai3953
    @garodmahendarbhai3953 Před 3 lety +1

    Satynaam Kabir saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb bandagi saheb

  • @bhupatbhaisondigala1073
    @bhupatbhaisondigala1073 Před rokem +1

    નમોનારાયણ

  • @rahemanmir8311
    @rahemanmir8311 Před rokem +1

    ઊંચી.મેડી.મારા.સંતની. આ. ભજનનો.અર્થ.સમજવો

    • @uttamdasnabhajan
      @uttamdasnabhajan  Před rokem

      સમય મળ્યે જરૂર સત્સંગ કરશું..