1 March 2022

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • વધાઈ વધાઈ વધાઈ
    વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદયશ્રી ના પ્રાગટય દિવસે શ્રી સર્વોત્તમ હોરી રસિયા ફૂલ ફાગ્ મહોત્સવ
    તારીખ - 04/03/2022
    ફાગણ સુદ બીજ
    વધાઈ કીર્તન - સાંજે 5:30 કલાકે
    આપ શ્રી ના વચનામૃત - સાંજે 6 કલાકે
    પાઠશાળા ના બાળકો દ્વારા કૃતિ - સાંજે 6:30 કલાકે
    આપ શ્રી ના કેશરી સ્નાન - સાંજે 7 કલાકે
    મહા પ્રસાદ - સાંજે 7 કલાકે
    હોળી ફૂલ ફાગ્ રસિયા - રાત્રે 8:30 કલાકે
    સ્થળ - ક્રિષ્ના પાર્ક રિસોર્ટ, ગોંડલ ચોકડી પાસે, રાજકોટ.
    આયોજક - સર્વોત્તમ સેવા સંસ્થાન, રાજકોટ

Komentáře •