કાનો ગાયોનો ગોવાળ કાનો ગાયો નો ગોવાળ કાના ગાવલડી ચારવા ને જાજે એકલો રે

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • કાનો ગાયોનો ગોવાળ કાનો ગાયો નો ગોવાળ કાના ગાવલડી ચારવા ને જાજે એકલો રે
    મનમાં લાગે અમને બીક વનમાં લાગે અમને બીક માતા ગાવલડી ચારવાને નહીં જવું એકલો રે
    સાખી.... હે નરસિંહ મહેતાએ બોલાવ્યો ભરી સભાની માય કુવરબાઈ ના મામેરા પુરવારે
    ત્યારે કોનો હતો સંગાથ ત્યારે કોનો હતો સંગાથ કાના ગાવલડી ચારવા ને જાજે એકલો રે
    સાખી..... સખુભાઈ એ જ્યારે બોલાવ્યો ઘરના કરવા કામ જ્યારે સાસુ સસરા મારતા ત્યારે કોનો હતો સંગાથ ત્યારે કોનો હતો સંગાથ કાના ગાવલડી ચારવા ને જાજે એકલો રે
    સાખી..... રાણાજીએ મીરા ને ઝેર મોકલ્યા આપ્યા મીરાંને હાથ રાણાજીના ઝેર આરોગવા
    ત્યારે કોનો હતો સંગાથ ત્યારે કોનો હતો સંગાથ કાના ગાવલડી ચારવા ને જાજે એકલો રે
    સાખી.... 16 16 ગોપીઓ બોલાવીને રાસ રમવાને જાય ત્યારે મધરાતે ચાલ્યો
    ત્યારે કોનો હતો સંગાથ ત્યારે કોનો હતો સંગાથ કાના ગાવલડી ચારવા ને જાજે એકલો રે
    કાનો ગાયોનો ગોવાળ કાનો ગાયોનો ગોવાળ કાના ગાવલડી ચારવા ને જાજે એકલો રે
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન

Komentáře • 50

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 měsíci +1

    જય ભોળાનાથ જલારામ સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 2 měsíci

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા જય ભોળાનાથ 🙏🙏🙏

  • @Jalak_ramani
    @Jalak_ramani Před měsícem

    Hari hari bahuj saras gayu

  • @kanchanmamandal
    @kanchanmamandal Před 7 měsíci +1

    ખુબજ સરસ ગાયું
    જય શ્રી કૃષ્ણ 👌🙏
    જય માતાજી 👌🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci

      જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏🙏🙏

  • @kishanmandaliya7382
    @kishanmandaliya7382 Před 6 měsíci

    👍👌👌🌹

  • @HarshPatel-rw2uy
    @HarshPatel-rw2uy Před 7 měsíci +1

    Jay ho benu jay shree krishna

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Před 7 měsíci +1

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏
    ખૂબ ખૂબ સરસ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩👌👌🏅🏅🏅🏅

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci

      ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 Před 7 měsíci +1

    Wah khub Sara's 🙏 sitaram

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci

      સીતારામ જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏🙏🙏🙏

  • @joshidaxa7850
    @joshidaxa7850 Před 5 měsíci

    🎉🎉❤❤

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 5 měsíci

      જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏🙏

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 Před 7 měsíci +2

    Jai Shree Krushna

  • @chamundabhajanmandalsrkhej
    @chamundabhajanmandalsrkhej Před 6 měsíci +1

    ખૂબ સરસ ભજન ગાયું🙏🙏🙏🙏🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 měsíci

      જય શ્રી ક્રિષ્ના આભાર 🙏🙏🙏🙏🙏

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 Před 7 měsíci +1

    ખૂબ ખૂબ સરસ ગાયું ભજન સાંભળવા ની મજા આવી મસ્ત ભજન હતું બધા બેનોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ 🙏🙏🙏👏👏👏👏👍👍👍👌👌👌

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci

      જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏🙏🙏🙏

  • @user-gj2hm5ce5o
    @user-gj2hm5ce5o Před 5 měsíci +2

    જયશ્રીકૃષ્ણ બેનો બહુ સરસ ગાયું રાધે રાધે

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 5 měsíci

      ખુબ ખુબ આભાર તમને પણ મારા જલારામ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏😄

  • @kanubhaidmewada7595
    @kanubhaidmewada7595 Před 6 měsíci

    જય બહુચર🙏🙏 જલારામ મંડળ ને ખૂબ જ સરસ ભજન ગાયુ લખીને મુકવા માટે ખૂબ ખૂબ આભાર હું મારા મંડળ મા ગાઇશ અમારૂ ઊઝા મંડળ ચાલે છે🙏🙏🎉🎉🎉🎉🎉

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 měsíci

      ખુબ ખુબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ મારા વીડિયો જોવા બદલ તમને પણ અમારા જલારામ મંડળના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 měsíci

      ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ તમને પણ અમારા જલારામ મંડળ નો વિડીયો જોવા બદલ જય શ્રી કૃષ્ણ આગળના કીર્તન પણ અમારા બધા ખુબ સરસ મુકેલા છે નડવાના ભાઈ નડવાના લઈલે લઈલે લાવ મનચ્યો માંગ્યો નહીં મળે 🙏🙏🙏

  • @user-hp1lp3uu2w
    @user-hp1lp3uu2w Před 7 měsíci +1

    Jay Shri Krishna

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci +1

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @sangitamadhu1497
    @sangitamadhu1497 Před 6 měsíci

    Saras saras

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 měsíci

      આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @Smitasheth008
    @Smitasheth008 Před 7 měsíci +1

    Nice Jay shrikrishna to all

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci

      જય શ્રી કૃષ્ણ આભાર🙏🙏🙏🙏🙏

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 Před 6 měsíci

    Very very very nice jay sheeri krishna Beno 🙏🙏🙏❤❤❤🌹🌹🌹👌👌

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 měsíci

      થેન્ક્સ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @ahirbansi1137
    @ahirbansi1137 Před 6 měsíci

    Benu,geet,khub,srs,pnlkhine,moklo,tosaru

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 měsíci

      આ કીર્તન નીચે લખીને જ મૂકવામાં આવેલું છે આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před 6 měsíci

    Very nice❤❤❤❤❤

  • @BHAVNABENCHAVDA-it6xn
    @BHAVNABENCHAVDA-it6xn Před měsícem

    ભોળાનાથ ના ભજન શ્રાવણ મહિનામાં લખીને મોકલજો

  • @MakvanaRam-tr1yt
    @MakvanaRam-tr1yt Před 5 měsíci

    સરસ કિર્તન ગાયા

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 5 měsíci

      થેન્ક્સ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @kanchanGandhi-yy8ie
    @kanchanGandhi-yy8ie Před 6 měsíci

    Saras.geet.gayu..laki.ne.mukso.

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 měsíci

      કીર્તન નીચે લખીને જ મૂકવામાં આવ્યો છે 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ ધન્યવાદ આભાર

  • @niketpatel783
    @niketpatel783 Před 5 měsíci

    Bhe no varmvar ame khi ae chiae ke bhjan lkhi ne moklo😊

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 5 měsíci

      કાનો ગાયોનો ગોવાળ આ ભજન નીચે લખીને જ મૂકવામાં આવેલો છે પ્લીઝ આપ બરાબર જુઓ મોરે લખેલું છે તેમાં ભજન લખીને મૂકવામાં આવે છે ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏😃😃

  • @amrutkapuriya2482
    @amrutkapuriya2482 Před 5 měsíci

    લખીને મોકલૉ

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 5 měsíci

      આ કીર્તન નીચે લખીને જ મૂકવામાં આવેલો છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @lalsinhzala5954
    @lalsinhzala5954 Před 3 měsíci

    LAkhi ne miklo ne benba

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 3 měsíci

      આ ભજન નીચે લખીને જ મુકવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @user-zk6tt2zh4q
    @user-zk6tt2zh4q Před 7 měsíci +1

    બે ન્યુ હા ભજન 10 વાર સાંભળી પણ તમે લખીને મોકલો તો બહુ સારું

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci +1

      મોરે માં જુઓ આ ભજન નીચે લખીને જ મૂકવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏🙏🙏