અમેરિકામાં સ્ટોર માલિક ગુજરાતીએ પોતાના સ્વજનને જ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, ચોંકાવનારા VIDEO વાઇરલ

Sdílet
Vložit
  • čas přidán 2. 04. 2024
  • હાલ અમેરિકાના ગુજરાતી ગ્રૂપમાં આ વીડિયોને લઇ ખાસી ચર્ચા જોવા મળી રહી છે. જ્યાં સ્ટોર ઓનર ગુજરાતી પર ચોમેરથી ફિટકાર લોકો વરસાવી રહ્યા છે. પોર્ટ ચેસ્ટર સિટીમાં કન્વીનિયન્ટ સ્ટોર ભાગીદારીમાં ચલાવતા ગુજરાતી માલિકે પીડિતને છેલ્લા ચાર વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. પીડિત વર્ષ 2020માં ગેરકાયદે અમેરિકા પહોંચ્યા હતા. નમસ્કાર ગુજરાત ઓસ્ટ્રેલિયા ન્યૂઝને જે વીડિયો હાથ લાગ્યા છે. અમે આપને બતાવી રહ્યા છીએ. જેમાં સ્પષ્ટ થાય છે કે સ્ટોર પર જો આટલો અત્યાચાર થતો હોય તો ઘરે આ પીડિત સાથે કેવો વ્યવહાર થતો હશે. વીડિયો વાઇરલ થયા બાદ સ્ટોર માલિકને જાણતા લોકોએ હવે પોતાનું મોં ખોલ્યું છે અને ચોંકવનારા ખુલાસા બહાર આવી રહ્યા છે. માલિક કલોલ તાલુકાના ભાઉપુરા ગામના લિંચિયા વાસનો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે પીડિત મહેસાણા જિલ્લાના જેતલપુરનો વતની છે.
    #America #NRI #Gujarat #gujarati #patel #gujaratiinstareels

Komentáře •