ધર્મનું મૂળ કરુણા | Compassion | Humanity | Pujya Jinchandraji Maharaj (Bandhutriputi) - 1985

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • ધર્મનું મૂળ કરુણા
    The Essence of Dharma - Karuna - Compassion - Pujya Gurudev Shri Jinchandraji Maharaj Saheb in this enlightening pravachan dives into the most important aspect of Jainism i.e. Karuna during the Paryushan Parva of 1985 held in Matunga, Mumbai.
    ૧૯૮૫ ના વર્ષમાં માટુંગાની શ્રી સંઘની નારાણજી શામજીની વાડીમાં પૂજ્ય બંધુ ત્રિપુટી મહારાજનું જે ઐતિહાસિક અને યશસ્વી ચાતુર્માસ થયું હતું, તે ચાતુર્માસમાં પર્યુષણ પર્વ દરમ્યાન પૂજ્યશ્રી જિનચંદ્રજી મહારાજે માત્ર ૩૮ વર્ષની યુવાન વયે કરુણા ધર્મ વિશે જે હૃદયદ્રાવક પ્રભાવશાળી પ્રવચન આપ્યું હતું અને રોજીંદા જીવનમાં અજાણપણે પણ કેટકેટલી હિંસાથી બચવા જેવું છે તે માટેની અસરકારક અપીલ કરી હતી તે પ્રવચન યુ ટ્યુબ ઉપર પહેલીજ વાર આજે રજૂ થઈ રહ્યું છે તે પ્રવચન સાંભળવાનું રખે ચૂકતા !
    Jainam Jayati Shashanam!

Komentáře • 11