કપાસના ડોલર 60 ની જારીએ ચાહ નાખવાની રીત હવે એકદમ ઈઝી

Sdílet
Vložit
  • čas přidán 16. 05. 2023
  • કપાસના ડોલર 60 ની જારીએ ચાહ નાખવાનીરીત હવે એકદમ ઈઝી
    #jiteshgvlogs #dailyvideo #farmiglife
    #કપાસનાચાહ #કપાસનાચાહનાખવાનીરીત
    #ચાહકેવીરીતેનાખવા#કપાસવાવવામાટેખેતીકરવાનીરીત
    #કપાસના60ઇંચનીજારીએચાહ #ટ્રેક્ટર#ટ્રેક્ટરડ્રાઇવર
    your Queries
    કપાસના ચાહ
    ચાહ કપાસના
    કપાસના ચાહ નાખવાની રીત
    ચાહ કેવી રીતે નાખવા
    ટ્રેક્ટર
    ગુજરાતી ટેકટર વાળો
    ટ્રેક્ટર વાળો ગુજરાતી
    ટ્રેક્ટર ડ્રાઇવર
    ડાયવર ટેકટર નો
    ટ્રેક્ટર કઈ રીતે હકાવવું
    ટ્રેક્ટર હાંકવા ની રીત
    Gujarati farming
    farming Gujarati video
    Indian farming
    farming Indian Gujarat video
    video farming no
    farming no video
    tractor driver
    tractor thi chah kairitya nakhva
    don't, forget like share and subscribe my channel
    🙏🙏 thanks for watching 🙏🙏❤️❤️❤️

Komentáře • 39

  • @chetanhirapara90
    @chetanhirapara90 Před 3 měsíci +1

    Saras mahiti aapi👌

  • @lakhamandabhi1790
    @lakhamandabhi1790 Před měsícem

    😮😮 જય માતાજી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જીતુભાઈ 😮😮

  • @dishabenvalavlogs9356
    @dishabenvalavlogs9356 Před rokem +3

    જય માતાજી ભાઈ 🙏

  • @atulmakwanavlog
    @atulmakwanavlog Před rokem +1

    Nice sharing 👌👍
    Jay shree Krishna 🙏

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 Před rokem +1

    જય સ્વામિનારાયણ
    ખૂબ સરસ વિડીયો

  • @sanjayundhad8149
    @sanjayundhad8149 Před rokem +1

    બહુ સરસ જીતુભાઈ

  • @kajalrangani2215
    @kajalrangani2215 Před rokem +1

    Jay shree krishna 🙏

  • @anirudhbhaivala1556
    @anirudhbhaivala1556 Před rokem +1

    જય માતાજી ભાઈ

  • @pravinbhaiundhad4791
    @pravinbhaiundhad4791 Před rokem +1

    જય દ્વારકાધીશ

  • @lakhamandabhi1790
    @lakhamandabhi1790 Před rokem +1

    જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ

  • @organicfarming7955
    @organicfarming7955 Před rokem +1

    જય સ્વામિનારાયણ જય માતાજી

  • @rajeshgondliya95
    @rajeshgondliya95 Před rokem +1

    Jay Mataji

  • @alpeshvanar4717
    @alpeshvanar4717 Před rokem +1

    Jay mataji

  • @chetanhirapara90
    @chetanhirapara90 Před 3 měsíci +1

    રામ રામ ભાઇ ,મારે ખડ નો પ્રશ્ન બહુ જ છે મીની ટ્રેક્ટર રોટાવેટર હકાવાનું હોય છે તો કેટલા ફૂટે કપાસ નું વાવેતર કરાય?

  • @LifeinWalesLakhan
    @LifeinWalesLakhan Před rokem +1

    Jay mataji 🙏

  • @vaghelaghanshyamsinh2069
    @vaghelaghanshyamsinh2069 Před 2 měsíci

    ૬૦ ની ગારિયે ટ્રેકટર નું આગળ નું ટાયર ખઆળની અનનદર રાખવાનું હોય

  • @Lt_Rv_Family
    @Lt_Rv_Family Před rokem +1

    20 ની જારી યૅ નાખીયૅ અમી મગફળી મા Yuvraj 215

    • @jiteshgvlogs4251
      @jiteshgvlogs4251  Před rokem +1

      🙏 જય દ્વારકાધીશ ભાઈ 🙏
      આ કપાસના છે ભાઈ

  • @sanjayvaghela7713
    @sanjayvaghela7713 Před rokem +1

    સાહેબ તમે જે ચાહ નાખો છો તેમાં બે ચાહ વચ્ચે કેટલા ફુટનુ અંતર રહેશે ???

    • @jiteshgvlogs4251
      @jiteshgvlogs4251  Před rokem +1

      🙏 જય દ્વારકાધીશ ભાઈ 🙏
      એમાં અંતર પાંચ ફૂટનું રહે છે ભાઈ

  • @pankajvekariya6137
    @pankajvekariya6137 Před rokem +1

    કપાસ પાણી હોય તો કયારે વવાય ઓરવીને

    • @jiteshgvlogs4251
      @jiteshgvlogs4251  Před rokem

      સારા પાણીની વ્યવસ્થા હોય તો પાંચ સાત દિવસમાં વાવેતર કરી શકાય

  • @bhimaodedra5462
    @bhimaodedra5462 Před rokem +1

    તમારું ટ્રેકટર મહિન્દ્રા 275 ભૂમિપુત્ર છે એમાં 13 ના ટાયર નાખ્યા છે કે શું....?
    અને 13ના ટાયર ટ્રેકટરની આઈવરેજ ને અસર કરે કે કેમ...

    • @jiteshgvlogs4251
      @jiteshgvlogs4251  Před rokem +1

      ટાયર 12428 છે ભાઈ અને 13 નો ટાંગો મેં ક્યારે હકાવ્યો નથી એવરેજમાં કાંઈ ખ્યાલ નથી

  • @ViruDodha-lk6qg
    @ViruDodha-lk6qg Před rokem +2

    રામ રામ ભાઈ મે ઉનાળુ તિલ ની વાવેતર કર્યું હતું હવે કપાસ પારા ભાંગી ને ડાયરેક્ટ વાવની કરું કે ખેડ કરીને??????

    • @jiteshgvlogs4251
      @jiteshgvlogs4251  Před rokem

      વ્યવસ્થિત ખેડ કરીને કપાસની વાવેતર કરજો ભાઈ🙏 રામરામ સીતારામ🙏

    • @ViruDodha-lk6qg
      @ViruDodha-lk6qg Před rokem

      પેલી વાર તલી વવેલ છે