કોણે રે ઘડી રે કાયા કોણે રે ઘડી || Kone Re Ghadi Re Kaya Kone re Ghadi | ભક્તિ આહીર

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • કોણે રે ઘડી રે કાયા કોણે રે ઘડી || Kone Re Ghadi Re Kaya Kone re Ghadi | ભક્તિ આહીર #bhakti #bhajan #satsang #mandal
    ગાયિકા : ભક્તિ આહીર
    LYRICS : TRADITIONAL & BHAKTI AHIR
    ભજન :
    કોણે રે ઘડી રે કાયા કોણે રે ઘડી
    આવી રે મજાની કાયા કોણે રે ઘડી
    પૃથ્વી તેજ જલ વાયુ નભને મીલાવ્યા
    સાંધેથી સાંધો સાંધી મીલાવી કડી
    આવી રે મજાની કાયા કોણે રે ઘડી
    નવસો નવ્વાણું નાડી કેવી દીધી ગોઠવી
    લોહીની સરવાણી કેવી કાઢે છે હરિ
    આવી રે મજાની કાયા કોણે રે ઘડી
    કઈ રે વીજળીથી ચાલે આ સંચો
    અન્ન અને પાણી ની કેવી મૂકી છે નળી
    આવી રે મજાની કાયા કોણે રે ઘડી
    હાડ અને માંસ માથે બાંધી દીધા દોરડા
    રક્ષણ માટે રૂડી ચામડી જડી
    આવી રે મજાની કાયા કોણે રે ઘડી
    કારીગર કાયાનો કયાંયે ગોત્યો નહી જડે
    હારી ગયા વિજ્ઞાનીઓ ખબર ના પડી
    આવી રે મજાની કાયા કોણે રે ઘડી
    હરિ એ ઘડી રે કાયા હરિ એ ઘડી
    આવી રે મજાની કાયા હરિ એ ઘડી
    Thanks For Watching

Komentáře • 45

  • @Ahiranibhajanmandal
    @Ahiranibhajanmandal Před 2 měsíci +12

    ખુબ સરસ ભક્તિ બેટા તારા ભજનોમાં તારો ભાવ પણ પ્રગટ થાય છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci +4

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @DipakChohan-ls6wg
    @DipakChohan-ls6wg Před 2 měsíci +3

    ખુબ ખુબ અભિનંદન ખુબ સરસ ભજન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @vasudevjoshi6955
    @vasudevjoshi6955 Před 15 dny

    Khub j saras

  • @Aahirk1k
    @Aahirk1k Před 2 měsíci +1

    Khaub saras bakti betu🎉🎉🎉

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci

      ધન્યવાદ...મમતીબેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...🙏🏻🙏🏻

  • @DipakChohan-ls6wg
    @DipakChohan-ls6wg Před 2 měsíci +2

    ખુબ સરસ ભજન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @sangitabenpatel3072
    @sangitabenpatel3072 Před 2 měsíci +1

    Khb j saras

  • @shantibenbhatt1585
    @shantibenbhatt1585 Před 14 dny

    સરસ બેટા ધણુ બધુ સમજાય એવુ ભજન છે વેરી ગુડ જય શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 14 dny

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gayatripandya5136
    @gayatripandya5136 Před měsícem +1

    સરસ ભજન મંડળ

  • @joannabengadhiya866
    @joannabengadhiya866 Před 2 měsíci

    Khub srs bijabhjan mukso

  • @DipakChohan-ls6wg
    @DipakChohan-ls6wg Před 2 měsíci +2

    જય યોગેશ્વર ભગવાન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci

      જય યોગેશ્વર ભગવાન 🙏🏻🙏🏻🙏🏻

  • @leelabashukla
    @leelabashukla Před 2 měsíci +1

    બેટા કાયા હરિએ ઘડી,પણ તને ઘડી તારી માતાને ખુબ ખુબ અભિનંદન.. માતાજી સદાય તારી રક્ષા કરે....👌🏻🙏🏻👌🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DipakChohan-ls6wg
    @DipakChohan-ls6wg Před 2 měsíci +1

    જય યોગેશ્વર ભગવાન ભાવગીત ગાઓ ને બેન સ્વાધ્યાય પરીવાર

  • @dhirubhaivaniya2184
    @dhirubhaivaniya2184 Před 2 měsíci

    Khub sundor ❤

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 Před 2 měsíci

    Are vah beta khubaj Sara's Bhajan gayu che khub khub abhinandan 👌👌 Jay shree Krishna

  • @AvaniVyas-yu8rm
    @AvaniVyas-yu8rm Před 2 měsíci

    👌👌JAI Shree Krishna ♥️♥️

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Před 2 měsíci

    Khub khub khub saras Bhajan 🎉🎉❤❤

  • @atriharshabenjayeshkumar1904

    સુપર👌👌👌⭐

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @dharmeshrathod8901
    @dharmeshrathod8901 Před 2 měsíci

    ખૂબ સરસ ભક્તિ મજા આવી ગઈ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @chimanbhaijethva823
    @chimanbhaijethva823 Před 2 měsíci

    સુપર ફાઈન 🌹👍

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @श्रीपूर्ण12

    ખૂબ સરસ
    જય દ્વારકાધીશ 🪔🪔🪔🪔🪔🪔🪔🌼🌼🌼🌼🌼🌼
    જય શ્રી કૃષ્ણ 🪔🪔🪔🪔🪔🪔🪔🌼🌼🌼🌼🌼🌼🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci

      જય શ્રી દ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻
      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻

  • @pareshmakwana2770
    @pareshmakwana2770 Před 2 měsíci

    Khud saras gav so 😊😊

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pareshmakwana2770
    @pareshmakwana2770 Před 2 měsíci

    Jay dwarkadhish