હર્ષ સંઘવી ગુજરાતમાં મહિલા રમતવીરોનું શિયળ જોખમમાં છે ! આ અધિકારીઓનું તમે શું કરશો ? | Gujarati news

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • #gujaratinews #harshsanghavi #Gujaratsportsauthority #tajanews #gujaratimasamachar #aajnasamachar #taazakhabar #sportsnewsingujarati #khelmahakumbh #ગુજરાતીસમાચાર #આજનાતાજાસમાચાર #latestgujaratinews #bhupendrapatel #cmogujarat #tusharbasiya #PrashantDayal #navajivannews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnavajivan

Komentáře • 171

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 Před 19 dny +62

    નવજીવન ચેનલ ના સિનિયર પત્રકાર શ્રી તુષારભાઈ બસિયા સાહેબ ને ખુબ ખુબ ધન્યવાદ ભાવનગરના સ્પોર્ટ્સ અધિકારી નો પર્દાફાશ કર્યો તેની રજૂઆત નવજીવન ન્યુઝ ચેનલ દ્વારા અમને જાણવા મળ્યું આવા અધિકારીઓ સમક્ષ સરકાર તરફથી કડક કાર્યવાહી કરવી જોઈએ નવજીવન ન્યુઝ ચેનલ ને અમારા ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર

  • @rajivvyas9788
    @rajivvyas9788 Před 19 dny +21

    સર
    નિડર પત્રકારત્વ ને સલામ
    ભશ્ષ્ટ શરમ વગરના અધિકારી
    ને ખુલ્લું પાડવા માટે અભિનંદન

  • @dhiraj_damor_official_85
    @dhiraj_damor_official_85 Před 19 dny +12

    सलाम है इस बेखौफ पत्रकारिता को, हमेशा सत्य के साथ बने रहे और उनके साथ खड़े रहे, सत्य परेशान हो सकता है पराजित नहीं 🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @bharatbhaidabhi3425
    @bharatbhaidabhi3425 Před 19 dny +20

    નવજીવન ‌ન્યુજને લાખ લાખ વંદન 🙏🙏🙏🙏

  • @mansukhlalsuchak6684
    @mansukhlalsuchak6684 Před 19 dny +15

    મહિલા રમતગમત ના ખેલાડીઓ પણ પરિવાર માથી આવતા હશે બધાં ભેગાં મળીને હૂડી નાખો સેન્સિટિવ બાબતો ની ફરિયાદ ના કરાય કા તો ખેલાડીઓ હિંમત કરીને ધમધમાવી નાખો આ ભાજપયાવ ભડવાવ પાહે ન્યાય ની આશા અપેક્ષા ના રાખવી

    • @ArtGgggg
      @ArtGgggg Před 17 dny

      સાચી વાત છે..ફરિયાદ કરેલી j છે...પણ बीजेपी वाला બચાવી લે છે...એટલે જાતે પૂરું કરવું પડે એવું છે

  • @rajivrao4042
    @rajivrao4042 Před 19 dny +14

    હુ 2009 થી વ્યાયામ શિક્ષકો ની ભરતી માટે લડત લડુ છુ મારી પાસે પાક્કા ન્યુઝ છે કે ગુજરાત મા વ્યાયામ શિક્ષકો ની ભરતી 20 વર્ષ થી નથી થઈ એનુ મુખ્ય કારણ અને પાપ ગુજરાત સરકાર ના સ્પોર્ટ્સ અધિકારીઓ અને ગુજરાત સરકાર ની મિલી ભગત છે

    • @vipinsinghchuhan
      @vipinsinghchuhan Před 19 dny +1

      અહીં લાઈક કરવામાં કોઈને ભાન નથી. તો લડત લડવામાં કોને રસ હોય.😮?

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 18 dny

      બીજેપી સાંસદ નેતા નાં પરીવાર ને જનતા ના ટેક્સ નાં રૂપિયા થી મોજ કરે છે બંધ કરો સાંસદ નેતા નું પેશન બંધ કરો કેટલી સુવિધા આપવાનું બંધ કરો

    • @sp0099
      @sp0099 Před 18 dny

      M p Ed TAT pass ભાઈએ બેકાર રખડે છે ઓવર ઍજ માટે જવાબદાર કોણ ભારત ની ન્યાય પાલિકા મહાન છે,pvt સ્કૂલો શોષણ કરે તો પણ ચાલે છે... કેમ્ કે 26/26

  • @ChadubhaRathore-kd5tq
    @ChadubhaRathore-kd5tq Před 19 dny +18

    હલકી,ના,હલકાઝ,હોય,છે,

  • @maheshmungra2351
    @maheshmungra2351 Před 19 dny +14

    આખો વિભાગ ભ્રષ્ટ છે

  • @bhavsinhchavda9604
    @bhavsinhchavda9604 Před 19 dny +5

    તુષારભાઈ મહિલા સ્પોર્ટ અધિકારી મહિલા હોય તો આવા પ્રશ્ન બને જ નહીં.

  • @bhaviksalat3387
    @bhaviksalat3387 Před 19 dny +12

    बहुत दुखद भविष्य है हमारा न जाने कोन सी तरक्की और विकास की ओर सब पागल हो रहे हैं जब की लंका लूटी जा रही है 😢

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před 19 dny +14

    આ અધિકારી ને તાત્કાલિક બરખાસ્ત ટરમીનેટ કરો

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 19 dny

      Chukado aapi pan didho?

    • @sp0099
      @sp0099 Před 18 dny

      આકરી સજા થવી જ જોઇએ

    • @ArtGgggg
      @ArtGgggg Před 18 dny

      નહી થાય...દિલ્લી મા કોઈ છે ..એની પહોંચ ઊંચી છે ટ્રાન્સફરપણ નથી થઈ ..5 વર્ષ थी..અને આ બધુ સાચું છે

  • @rajeshrajput-uk5qu
    @rajeshrajput-uk5qu Před 19 dny +6

    Salute sir.

  • @apujoshi6576
    @apujoshi6576 Před 19 dny +9

    એની દીકરી ઉપર આવું બનીયું હોય તો તેને ખબર પડે

  • @HitkarsinhGohil
    @HitkarsinhGohil Před 17 dny +1

    આવા અધિકારીઓ ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જોઈએ અને ધરે બેસાડી દેવા જોઈએ

  • @harsh.hk__
    @harsh.hk__ Před 19 dny +12

    એમને ઘરની અંદર માં બહેન હસે તેમની સાથે આવું થાય ત્યારે એમને ખબર પડે.

    • @ArtGgggg
      @ArtGgggg Před 18 dny

      2 દીકરી છે તોય નથી સમજ્યો

    • @paragbhoraniya2615
      @paragbhoraniya2615 Před 17 dny

      ​@@ArtGgggg Worst Home Minister ever, chamarbandhi to ee potte j che.....ava ne Rajkot agnikand thayo ee rite sadgavo joiee rasta par.

  • @prashantdesai2553
    @prashantdesai2553 Před 19 dny +3

    ખુબ ખુબ આભાર તુષાર ભાઈ

  • @ashokbhaipatel6780
    @ashokbhaipatel6780 Před 19 dny +5

    Tushar bhai ne salam chhe 🙏

  • @Funny_tv-cj7pe
    @Funny_tv-cj7pe Před 18 dny +1

    સર નવજીવન ન્યુઝ ને ખૂબ ખૂબ અભિનંદન તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો

  • @ruksanashaikh4340
    @ruksanashaikh4340 Před 19 dny +3

    Satya sathe ubhi rehnar Navjeevan news naman ho. Tamari himmat ne daad aapu chu.

  • @devduttbhokare5441
    @devduttbhokare5441 Před 18 dny +4

    નવા નિશાળીયા ..બિન અનુભવી રાજ્ય ગૃહ મંત્રી નું શું કરવું જોઈએ ?

    • @mansukhlalsuchak6684
      @mansukhlalsuchak6684 Před 16 dny

      @@devduttbhokare5441 કલેકશનમાં અવ્વલ નંબરે ખાતો નથી ખાવા દેતો નથી નો વિશ્વાસુ એજન્ટ

  • @user-jp1ip4eq2x
    @user-jp1ip4eq2x Před 19 dny +2

    🇮🇳🌻🌹✍️🙏✍️🌹🌻🇮🇳jay ho sty mev jyte ki

  • @rajendrapatel3839
    @rajendrapatel3839 Před 18 dny +1

    નવજીવન ન્યુઝ ના પત્રકારો ને કોટિ કોટિ નમન.. જય હિંદ🙏🏻🌹🕉🇮🇳

  • @anilbhaisanura7466
    @anilbhaisanura7466 Před 19 dny +2

    નવજીવન ચેનલ જ ગુજરાતી નુ નવ જીવન છે

  • @parimalgarasiya
    @parimalgarasiya Před 18 dny +2

    પત્રકાર નીડર છે પણ પ્રજા નમાલી છે

  • @RamkujiBawda-jk5qh
    @RamkujiBawda-jk5qh Před 19 dny +14

    આમનો પ્રદાર્થ પાસ કરો આપને ખુબ ખુબ ધન્યવાદ

  • @jamadvocate7121
    @jamadvocate7121 Před 19 dny +4

    બેસ્ટ જર્નાલિઝમ છો

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 Před 18 dny +3

    ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર છેલ્લાં 10 વષૅ કરતાં વધારે સમય થી એક જ જગ્યાએ ફરજ બજાવે છે... તેની બદલી પણ થતી નથી.

  • @VasrambhaiMeniya-nw2qf
    @VasrambhaiMeniya-nw2qf Před 19 dny +1

    જયહો

  • @navinraval3698
    @navinraval3698 Před 18 dny +1

    સો ટકા સાચી વાત છે

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 Před 19 dny +6

    નવજીવન ન્યુઝ ચેનલ ને અમારા નમસ્કાર બચ્ચન સાહેબ આપ જાહેરાત કરો છો ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા લેકિન આપ ભાવનગર આવો ભાવનગર નહીં દેખા તો કુછ નહીં દેખા જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર

  • @sanjaypandya2815
    @sanjaypandya2815 Před 18 dny +2

    ખૂબ સરસ.
    આવા નાલાયક, લબાડ અધિકારીઓને ખુલ્લા પાડો.

    • @sp0099
      @sp0099 Před 18 dny

      કોઈ ને સજા થાય.. તો.... કહેજો

  • @bhavyeshsoni1753
    @bhavyeshsoni1753 Před 18 dny +2

    Direct action thoki do...Fariyad Naa Karo.Govt ne fariyad karva do.....!!!!!!

  • @gopalsinhthakor7306
    @gopalsinhthakor7306 Před 17 dny

    💪🙏👍👍👍 navjivan good work

  • @aryansolanki3622
    @aryansolanki3622 Před 19 dny +3

    એવા હરામી જ ભર્યા છે

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 Před 11 dny

    આરક્ષણ ભરતી છે

  • @victorb22622
    @victorb22622 Před 19 dny +3

    बसिया भाई आपको कुछ प्रति नही सरकारी तंत्र मा की क्या ही सकता है।कॉन्ट्रैक्ट सिस्टम में महिलाओ की हालत सरकार में केसे मजबूरी में होती है।महिला सफाई कर्मचारियों की भी तपास करो । hint

  • @brjadeja2677
    @brjadeja2677 Před 18 dny +4

    ,,,,,, , , સિહ?? બારીયા😂

    • @ArtGgggg
      @ArtGgggg Před 18 dny +1

      Na re na .... સિંહ આવું ના કરે

  • @mayurchauhan3342
    @mayurchauhan3342 Před 19 dny

    ❤❤❤

  • @ketansinh4747
    @ketansinh4747 Před 19 dny +2

    Sahan karso to crime kyarey bandh ny thay

  • @new_bhagwati
    @new_bhagwati Před 19 dny

    Top sir

  • @umeshmesvaniya76
    @umeshmesvaniya76 Před 18 dny

    Sir thanks

  • @shivdattsinhjadeja9266

  • @Riyuathlet99
    @Riyuathlet99 Před 16 dny +1

    ભાવનગર સ્પોર્ટ્સ મા ખાલી કાગળ ઉપર જ કામ થાય છે હોસ્ટેલ રહેતા બાળકો ને સમય સર નોટબુક શાળા વાહન, જમવાનું ખરાબ, શિયાળામા ગરમ પાણી ની સુવિધા નથી

  • @mayurchavda9221
    @mayurchavda9221 Před 18 dny

    🙏🙏🙏🙏

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 Před 19 dny

    🎉🎉🎉

  • @er.parvezsheikh4358
    @er.parvezsheikh4358 Před 18 dny

    🙏

  • @mukeshhadiya564
    @mukeshhadiya564 Před 19 dny +1

    આવા.

  • @ArtGgggg
    @ArtGgggg Před 18 dny

    This is true

  • @AbdulSattar-mp2fh
    @AbdulSattar-mp2fh Před 19 dny

    ❤❤❤ very good ❤❤❤

  • @BHAVAJI-zy9hi
    @BHAVAJI-zy9hi Před 18 dny +1

    નેતાઓ.ની.દીકરી.સાથે.આવુ.થાય.તારે.ખબર.પડે

  • @49amitkumargodcut
    @49amitkumargodcut Před 12 dny

    39 fareeyado ma no F.I.R. in valsad, Surat,Charada, Ahwa.

  • @ketankava34
    @ketankava34 Před 19 dny +1

    आ गांधीनगर मीटींग नी मीटींग मां शु थाय छे मीटींग..मीटींग

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 Před 11 dny

    આરક્ષણ બંધ કરો

  • @rajeshgohel6641
    @rajeshgohel6641 Před 18 dny +2

    Gujarat no brijbhushan

  • @bhagvatpbhagvatp8099
    @bhagvatpbhagvatp8099 Před 18 dny +2

    તુષાર ભાઈ નંબર આપો આવીજ એક ઘટના જણાવુ તમને સુરત માં

    • @sp0099
      @sp0099 Před 18 dny

      બધે આવુજ.... છે અમુક પક્ષ ના લોકો ને ફાયદો કરાવવા પ્રજા નો પૈસો વપરાય છે. રાહુલ ભાઈ ગાંધી ને મુદ્દો આપો કરોડો નો ફાયદો કયાં પક્ષ🎉 ને..

    • @ArtGgggg
      @ArtGgggg Před 17 dny

      અહીં જ જણાવો...नाम સાથે એટલે શરમ આવે એને

  • @new_bhagwati
    @new_bhagwati Před 19 dny

    Spupar

  • @JaydeepGhadeshiya-uk5bp
    @JaydeepGhadeshiya-uk5bp Před 18 dny +2

    Aam kai thase nahi 1 GABBAR SACHO peda thay to j have badhu clear thay aem che

  • @williammacwan6069
    @williammacwan6069 Před 18 dny

    thank you and Congrtultion for fact message we hope it will be continue in future

  • @farukshah8837
    @farukshah8837 Před 18 dny +2

    Ano no number aapo 💯

  • @Gujju17219
    @Gujju17219 Před 19 dny +1

    Raja na rajwada Jata rahiya ama ne ama

  • @rajeshchihlarajeshchihla1395

    Mare tamari shathe kam karvu hoi to su kh arvu pade

  • @harsh.hk__
    @harsh.hk__ Před 19 dny

    Harsh truth😢

  • @KanubhaiKanani-sd4mt
    @KanubhaiKanani-sd4mt Před 18 dny

    Iproud,,Of,,To,,Tushar ,Bakhiya,For,,Its,,,

  • @jigarbhadani
    @jigarbhadani Před 19 dny +1

    Vacant the post @Harsh

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 Před 11 dny

    બારૈયા એટલે આદિવાસી. ?

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 Před 11 dny

    તમે પત્રકારો મૂળ મુદ્દા ઉપર આવો. જાતિ આધારિત આરક્ષણ ભરતી માં બધું આવું જ છે

  • @lovely54yahoo
    @lovely54yahoo Před 18 dny

    એ કંઈ પણ કરવામાં સક્ષમ નથી પોતાની પોતેજ કરો એજ સારૂં છે

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 Před 19 dny +1

    Have 5 varse pan Kay na thay te harsh sanghvi shu kare
    Kay nay

  • @RamGujariya-rz5vz
    @RamGujariya-rz5vz Před 19 dny

    Selut sir

  • @keshavlalpanchal9374
    @keshavlalpanchal9374 Před 18 dny

    Mahilaae Himmatbaaj banake Adhikaariko Methipaak chakhaanaa chaahiye.

  • @UmarMaru-cl7hb
    @UmarMaru-cl7hb Před 18 dny

    1/2" su ke chhe

  • @paragbhoraniya2615
    @paragbhoraniya2615 Před 17 dny +1

    Worst Home Minister Ever!

  • @ranjitmakwana600
    @ranjitmakwana600 Před 13 dny

    મારી પાચે બીજી કોઈ માહિતી જોતી હોય તો હું નવજીવન પત્રકાર ને આપવા માગું છું તો ખબર પડે કે અધિકારી કેટલું ખોટું કરે છે હું તો સ્પોર્ટ્સ સામે લાડુ જ શું કહેવત સે કે એક હાથે તાળી નો વાગે સાથે મળી ને તો સબક મળે એટલે એવું કોઈ ખોટું નો કરે તાનાશાહી ભાવનગર સ્પોર્ટ્સ કોપ્લેક્સ છે

  • @vijaylimbachiya8739
    @vijaylimbachiya8739 Před 19 dny +1

    Aa na publik sa ja kara
    Mari nakho

  • @vtpatel6962
    @vtpatel6962 Před 19 dny

    Desh ni praja jagrut nahi thay tya sudhi kasuj nahi thay aam j chalse jo sachu hoi to

  • @krishnarana5913
    @krishnarana5913 Před 19 dny +1

    This old family don't have a brother or father friends relative but they're male they are not going to do anything so women protect your own self your own father is not going to protect you get together have a hockey stick and take care of it

  • @parakramsinhgohil9222
    @parakramsinhgohil9222 Před 19 dny

    Adhikari same gunho dakhal karo

    • @ArtGgggg
      @ArtGgggg Před 18 dny

      Karelo hato kai nathi thayu

  • @shahbharat2419
    @shahbharat2419 Před 18 dny

    atla to olempic game ak pan gold malto nathi because a Desh ma Ava halka oni Kami nathi a Loko ana sivay bijo koi rus j nathi bus jalsa karva cha

  • @meetmehta471
    @meetmehta471 Před 18 dny

    Navajivan news ek var to Sting operation thay jay

  • @b.drajput1625
    @b.drajput1625 Před 19 dny

    Bdhej netaona.kala.kartuto.che.emnaj.manso.bdhe.besadi.didha.ch3.halkao.

  • @prafulvithani5372
    @prafulvithani5372 Před 18 dny +1

    નિડર પત્રકાર.

  • @aditya21491
    @aditya21491 Před 18 dny

    4 thi fail Raja ka Pradhan 8 vi fail.

  • @balwantraijoshi1412
    @balwantraijoshi1412 Před 19 dny +1

    Aa nich na dna tapasho,, baraiya che k bariya sih na hoy 😊😮😂

    • @ArtGgggg
      @ArtGgggg Před 18 dny +1

      Ha બારીયા છે of course not rajput ....

  • @rahuldesai1838
    @rahuldesai1838 Před 17 dny

    Gujarat me bhi BJP ki sarkar hai jab Modiji ne mahila pahelwano ke sath abhadra vyavahar karne vale Brij Bhushan ko kuch nahi kiya tha toh inka kya bigadega

  • @balwantraijoshi1412
    @balwantraijoshi1412 Před 19 dny

    Nimbhar nimbhar niche thi upar sudhi nimbhar Jay Amrit kal 😂😢😮😅😊

  • @Truthsoul2152
    @Truthsoul2152 Před 19 dny

    aama tapash thavani ane karyvahi pan thavani karanke divyraj patidar nathi, ladies bole etle satyvachan evu na mani levu,

  • @Hardik2326
    @Hardik2326 Před 19 dny

    Amna wife pi 6e to amni sathe pn avu thatu hase atle amni pase thi avu karva nu sikha lage 6e

  • @Maulik379
    @Maulik379 Před 19 dny +2

    Tushar bhai tme mashala khavanu aochu rakho k m k bolti vakhte tamaru mouth 👄 barabar khultu nathi

  • @harishmehta3442
    @harishmehta3442 Před 19 dny +1

    ઓડિયો નબળો છે

  • @gulammaryudinshaikh0078

    Matra one way ma Basiya saheb chhe Bariya kadak officer chhe Fariyad kem kari sachhai tapasi one way javu joia

    • @ArtGgggg
      @ArtGgggg Před 18 dny

      Bhai e badhu sachhu j chhe

    • @nmpatelpatel7545
      @nmpatelpatel7545 Před 17 dny

      100 ગુનેગારો ભલે છુટી જાય પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ ,બસ આ થીમ પર ન્યાય કરો તો વાધો ના આવે

  • @balwantraijoshi1412
    @balwantraijoshi1412 Před 19 dny

    Hamana j Anand na dharasabhya Manish shahe jaher ma nivedan aapyu k Mari pase daru ni parmit che Ane hu 24 kalak piu Ema koi ne vandho na hovo joia,, sachi vat kare tene ishar pan maf kare che mman che aava lok sevak mate❤

  • @user-qp8wt4zj2m
    @user-qp8wt4zj2m Před 18 dny

    😡😡

  • @saiyadismail8238
    @saiyadismail8238 Před 18 dny

    Kustibaaj dikario ne yaad karo.kaai nahi thay...kem ke....
    Samji jaav....

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 Před 19 dny +1

    आ अनामत ना परिणामो तुष्टीकरण काग्रेस पक्ष ना पापे आबधु थयाकरेछे पाघडीनो वल छेडे।

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Před 19 dny

    Ramatveer bani ne bahenone kya javu chhe ?

    • @nmpatelpatel7545
      @nmpatelpatel7545 Před 19 dny

      બહેનો વિરુધ્ધમા આવુ ના બોલાય ,પી.ટી ઉષા અને સાનિયા મિરઝા ,ક્રીકેટર મિતાલી ને ઓળખો છો ,પછી વાત કરો,નોટીસ આવી જશે,બહેનો માટે અપમાનજનક વાત કરી તો,બાબાઆદમના જમાનામા હજુ કેટલુ રહેવુ છે,બહેન દીકરીને આગળ મોકલવામા શેની તકલીફ છે ?

    • @ArtGgggg
      @ArtGgggg Před 18 dny

      Toh tu ramatveer bani ja

    • @ArtGgggg
      @ArtGgggg Před 18 dny

      Bhai desh ma jetla medal chhe tema vadhare.medal behno e melvela chhe

    • @ArtGgggg
      @ArtGgggg Před 17 dny

      રમતવીર બહેનો નોકરી કરે અને 1 લાખ પગાર પણ મેળવે છે...सोच बड़ी करो

    • @ArtGgggg
      @ArtGgggg Před 23 hodinami

      ભાઈ, આજે Olympic મા પ્રથમ મેડલ મહિલા शूटर ने મળ્યો છે....હવે नाम અને પૈસા બંને મળે...પતિ, પિતા, ભાઈ કોઈ ની પાસે માગવા નહીં જવાનું.....ક્યાં જવું છે? એનો જવાબ

  • @akbhatt9008
    @akbhatt9008 Před 14 dny

    हरसुडा ने हतावो

  • @shivdattsinhjadeja9266