Radha hu pukaru | કૃષ્ણ અને પ્રેમ | Kirtidan Gadhvi Best Song | Sairam Dave | Ankit Trivedi

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • Radha hu pukaru | કૃષ્ણ અને પ્રેમ | Kirtidan Gadhvi Best Song | Sairam Dave | Ankit Trivedi
    Enjoy this mesmerizing song sung by Kirtidan Gadhvi Written By Sairam Dave and feel the immense love of Radha and Krishna.
    Gujarati Stage show recorded live exclusively for our viewers Watch Writer Poet Columnist Novelist Ankit Trivedi hilarious Speech Gujarati Poems in his inimitable style.
    Swarostsav is Gujarati Culture Festival held in Ahmedabad.
    Radha Hu Pukaru Audio Platform Links:
    CZcams MUSIC: • Radha Hu Pukaru
    JIOSAAVAN: www.jiosaavn.c...
    WYNK: wynk.in/u/CEci...
    APPLE MUSIC: / radha-hu-pukaru-swarot...
    AMAZON PRIME MUSIC: music.amazon.i...
    TO SET CALLER TUNE OF RADHA HU PUKARU
    Airtel: 009186200007361
    Airtel -To Set Hello Tunes Dial The (5432118627361)
    BSNL - To Set Dialer Tunes SMS BT(13706328) to 56700
    IDEA: To Set Dialer Tunes Dial 53713706328
    Vodafone: To Set Dialer Tunes Dial 53713706328
    Vodafone clip Id: vicallertunes....
    Follow Us on
    / kaviankittrivedi
    / ghazalsamrat
    / ankittrivedikavi
    Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
    Performed By
    Kirtidan Gadhvi
    #kirtidan_gadhvi #radha_hu_pukaru #swarotsav

Komentáře • 454

  • @bipinraval
    @bipinraval Před 4 měsíci +2

    સાંઈરામ ભાઈ અને અંકિત ભાઈ ની અદ્ભૂત શબ્દ રચના તથા કીર્તિ ભાઈ ના સ્વર મળે એટલે કઈ ન ઘટે.

  • @RONAK_BAROT
    @RONAK_BAROT Před 3 měsíci +3

    આ કવિતા ને રચનાર એવા સાઈરામ દવે ને મારા શો શો વંદન છે સાહેબ 🙏

  • @neetajoshi9062
    @neetajoshi9062 Před 8 hodinami

    સ્વરની સાથે આત્મા સુંદર છે એટલે જ કીર્તિદાનભાઈ આટલું બધું કર્ણપ્રિય ગાઈ શકે છે!!

  • @ansoyabavaliya2911
    @ansoyabavaliya2911 Před rokem +1

    Osm very nice song kirtidan bhai man khovay Jay che Santi thi sabhla j Kari ye avu thay se Radhe Radhe 🙏🙏

  • @hiteshbhatti4753
    @hiteshbhatti4753 Před rokem +4

    હે ,દ્વારકા ધીશ ,કીર્તિ ભાઈ તમો તો પોતેજ કૃષ્ણ છો,બહુજ સુંદર આવાજ ,અને કવિ કલપના ❤

  • @joshirajendra2971
    @joshirajendra2971 Před 3 lety +15

    Awesom
    કહેવા માટે કોઈ શબ્દ નથી.
    વાહ કીર્તિદાન ભાઈ માઁ મોગલ લાંબુ આયુષ્ય આપે

  • @harshadbhaiahir2984
    @harshadbhaiahir2984 Před 3 dny

    વાહ કીર્તિ દાન ભાઈ ..સરસ પહાડી અવાજ છે...ભાઈ વાહ..

  • @neetamakwana4397
    @neetamakwana4397 Před 4 lety +8

    ખુબ સરસ હો 👌 ભાઈ ભાઈ 👌👌👌👌👌👌પ્રેમ તો પ્રેમ છે સાહેબ પછી એ કૃષ્ણ રાઘા નો હોય કે બાળ પણ નો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DharmaPrakash9
    @DharmaPrakash9 Před 11 měsíci +3

    || श्री राधपुरुषोत्तमाभ्यां नमः ||

  • @nancypandya675
    @nancypandya675 Před rokem +6

    Mara papa thoda divso agaav gujri gaya… emne a Geet bau gamtu… have bas Emni yaadon ne aa Geet che mari pase… j darr vakhat radavi dey che…

  • @ushakapadia243
    @ushakapadia243 Před 2 lety +2

    Wah Radha ni yad mane kanta jevi lage saras vat wah saras git kirtidan bhai thanks

  • @Jivi.Kanji.Deepti.Niyati

    અદભુત... અવર્ણનીય...!! આકાશને આંબતો સૂર...! ધન્યતા અનુભવું છું! ગીતને, કૃષ્ણને અને રાધાને પણ ન્યાય મળ્યો એવું લાગી આવે છે.!!!💐

  • @Pratapgadhvi79
    @Pratapgadhvi79 Před 3 lety +4

    Adbhut lyrics sai.ram dve.. ane kirtidan Gadhavi ni rajuaat.... jordaar...

  • @harshadpandya7952
    @harshadpandya7952 Před 2 měsíci +1

    Good Morning 🌞🙏 Jai matadi
    .Jai Shri Krishna.. Jai Shri Mahakal 🔱🙏🔱
    Outstanding kirti bhai
    Gujarat ki Shaan
    India ki Dhadkan...
    Lovely Explained and Evergreen..all are failed front of True Love ❤️..
    Radha Krishna
    Jai Shri Krishna 🙏

  • @696shivshaktiguidedjourney6

    Prem ni vyakhya gani badhi chhe ,pan ene sangit ni sathe khubaj sundar shabdoma varnavya chhe tame kirtidanbhai 🦋🦋😇🙏 jaruri nathi ke prem jivan ma madej par chhata ene nibhavo ej sacho prem ane Radha-Krishna no e prem ani nishani chhe 🦋🦋🙏

  • @Compy_Music
    @Compy_Music Před 3 lety +12

    Mujhe Gujraati nhi aati h
    But ye song 20+ baar sun chuka hoon
    Thoda thoda samjh aagya
    Dil ko chhu rha h sir ye song
    Aur apki gayaki ki kya baat kre
    Aap mahaan h

  • @mukeshjoahi4564
    @mukeshjoahi4564 Před 2 lety +3

    Sairam Dave
    Shabdo nathi Malta ankhmathi aansu vahe chhe
    Kirtibhai mind blowing

  • @bharatinaghera9338
    @bharatinaghera9338 Před 2 lety +4

    Ati sundar sairam dave 🙏tamari rachna ne salam 🙏🙏 radhe krishna 🙏🙏

  • @sabariyaakshay.
    @sabariyaakshay. Před 4 lety +7

    કાયદેસરની ની કહા ની બનાવી દીધી સાહેબ એક અનોખી પ્રેમ કથા કરી દીધી જે શબ્દો ના લીધે કાયદેસર ની આંખો ની સામે દેખાઈ છે વાહ કિર્તીદાન ગઢવી વાહ ભાઈ મોજ આવી ગઈ

  • @rameshdarbar5007
    @rameshdarbar5007 Před 3 lety +15

    કિર્તીભાઇ ભાવમાં જ ગાય છે મોજ પડી ગઈ
    અને શબ્દોની વાત જ નો થાય યાર

  • @piyushsorathiya2537
    @piyushsorathiya2537 Před 4 lety +32

    Jordar ...kirtidan bhai gadhvi jordar jordar jordar ..ketlu andarthi feeling sathe gay 6....sambhadine kharekhar kanudo atyare j aa feeling sathe radha mate gato hoy avu Lage...ane bahu saras shabdo banaya 6 bhai Sairam daveji a...moj aavi gay

  • @yogeshgadhavi9679
    @yogeshgadhavi9679 Před 4 lety +100

    શિવરંજની રાગ મા અલગ અલગ ગીતો ની મોજ કરાવી,ખરેખર કિર્તીદાન એટલે કિર્તીદાન કહેવું પડે અમારા સમાજ નું તો ગૌરવ છે જ પણ આખું ગુજરાત ગૌરવ લેછે...

    • @himalaysinhtapariya4470
      @himalaysinhtapariya4470 Před 2 lety +6

      Jay mataji 🙏🏻

    • @jagdishmistry7758
      @jagdishmistry7758 Před rokem

      Kirtidangha NE Vahsabash nashabdo thi navajvani Jarurpadti nathiEna nammayash anekirti chhupayela chge from Jagdish

    • @mahendramaru8307
      @mahendramaru8307 Před rokem +2

      A

    • @bharatbhaidave3721
      @bharatbhaidave3721 Před rokem

      ​@@himalaysinhtapariya4470Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @minturaval8035
      @minturaval8035 Před 11 měsíci

      આખા ભારત નું ગૌરવ જય હિંદ મિત્ર

  • @harshadvaishnav3270
    @harshadvaishnav3270 Před 4 lety +34

    હવે આવતે ભવ રાધા થાવુ મારે
    તને પ્રેમ કરવો મારે વિચારે વિચારે...💔
    વાહ થી આહ નીકળી જાય એવા અતીસુંદર શબ્દો..
    આભાર સાઈરામ દવે સર આવા સુંદર શબ્દો ની રચના માટે,
    આભાર કિર્તીદાન ગઢવી સર શબ્દો ને સ્વર આપવા માટે,
    આભાર અંકિતભાઈ ત્રીવેદી સર સ્વરોત્સવ દ્વારા અતીસુંદર રચના અમને સાંભળવા મળી.
    થાક ઊતરી જાય બાપ,
    અદભુત શબ્દ સ્વર અને સંગીત...❤😍

    • @KaviAnkitTrivedi
      @KaviAnkitTrivedi  Před 4 lety +1

      Aabhar

    • @jitkumar5802
      @jitkumar5802 Před 3 lety +1

      Ha bhai saras kadi chhe aa

    • @sumitvegada537
      @sumitvegada537 Před 6 měsíci

      ખરેખર સુધ્ધ સીંગતેલ માં તળેલા શબ્દો થી તમે... આભાર વ્યક્ત કર્યો..❣️❣️

  • @chiragpatel-uc9tk
    @chiragpatel-uc9tk Před 11 měsíci +4

    An absolute goosebump when "રાધા તારા ઘૂંઘર ના પડઘા પડે છે, મારા હાથ મા મારી મુરલી રડે છે ".

  • @SatishChaubey-pt8tf
    @SatishChaubey-pt8tf Před měsícem +2

    THE BEAST OF BHAJAN AND SOUNGS THANKS😅😅😅😅😅❤❤❤❤❤❤❤😂😂😂😂😂😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉

  • @bhavikdangi785
    @bhavikdangi785 Před 3 lety +4

    Ruvanta ubha thai gaya , Sambhli ne 🙏🏻🙏🏻

  • @shriradherecordingstudio3821

    વાહ વાહ ક્યા બાત હૈ.. આ પ્રોગ્રામ સાંભળીને બાર મહિનાનો થાક ઉતરી ગયો lockdown કોરોના બધુ ભુલાઈ ગયું.. જય દ્વારકાધીશ_રાધે રાધે....

  • @hirenbhavsar4485
    @hirenbhavsar4485 Před 3 lety +7

    ભજન ખૂબજ પ્રેમાળ છે. એક વાર સાંભળીયે તો વારં વાર સાંભળવાનુ મન થાય. જય શ્રી કૃષ્ણ 🤗

  • @kirtipatel7858
    @kirtipatel7858 Před 4 lety +4

    Waah kirtidan Bhai Ghadhvi Moj karavi didhi ne Dil ma Ehsass karavi didho moj ho

  • @chowalalkureel3549
    @chowalalkureel3549 Před 4 lety +2

    REALLY THE BEST SINGING STYLE BY KIRTIDAN GADHVI JI.TUMHE DEKHTI HOON TO LAGTA HAI AISE..KE JAISE YUGON SE TUMHE .JAANTI HOON.ORIGIONALLY BY SUR SAMRAAGI..RESPECTED LATA JI.

  • @kalpeshkataria27_official

    Radhe radhe. હૃદય સ્પર્સી કવિતા અને તેને મળેલો કિર્તીદાન ભાઈનો કંઠ ખરે ખર રાધા કૃષ્ણનો પ્રેમ જીવંત ચલચિત્ર ની જેમ નજર સમક્ષ ઉભરી આવે છે. ખુબ ખુબ આભાર સાઈરામભાઈ દવે અને કિર્તીદાન ભાઈ

  • @paramarpravin3683
    @paramarpravin3683 Před 3 lety +5

    Wah bhai wah
    Wah kirtidan bhai aapne to dil jit liya ❤❤❤❤🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍😍😍😍💗💗💖💖💝💝

  • @nitinrachani2339
    @nitinrachani2339 Před 5 lety +5

    વાહ કીર્તિદાન ગઢવી.. આભાર અંકિતભાઈ.. ખૂબ સરસ રચના સાંઈરામ દવે.

  • @kuldipsinhsgohil274
    @kuldipsinhsgohil274 Před 3 měsíci

    Khub saras kaviraj ❤

  • @shrishti7073
    @shrishti7073 Před 4 lety +4

    અદ્ભૂત, પ્રેમ ની આ કવિતા....... નમન તમોને.

  • @rahulodich5157
    @rahulodich5157 Před 3 lety +2

    અદ્ભુત.... સુંદર રચના..શબ્દો ... અને ગાયકી...

  • @bimaldave1533
    @bimaldave1533 Před 11 měsíci

    વાહ કિર્તીદાનભાઈ ખુબ મોજ કરાવો છો આમ જ સદાય મોજ કરાવતા રાખે તમને દ્વારકાધીશ. 🌹🙏

  • @djvaja9711
    @djvaja9711 Před 11 měsíci +5

    જીંદગી ને સાહેબ વાંસળી જેવી બનાવો ભલે છેદ ગમે તેટલા હોઇ પણ અવાજ તો મધુર જ નીકળવો જોઈએ...✔️🙏

  • @trivedivlogs5154
    @trivedivlogs5154 Před 5 měsíci

    Kirtidan to Kirtidan che jay hoo 👍

  • @dipakbarot3161
    @dipakbarot3161 Před 25 dny

    Vah saras kirtidan gadhavi bhai

  • @harsiddhisadhu2636
    @harsiddhisadhu2636 Před 4 lety +9

    Lagbhag 2year pela aa bhajan me sambhdel.. Tyarni aa bhajan sodhu chu.. Aaje achanak dekhai gyu... Bouuu j adbhut rachna ane vicharo che... Khub saras.. Khub aagal vadho.. Jay khodal mogal.. 🙏🙏

  • @jalpamakvana295
    @jalpamakvana295 Před 4 lety +4

    badho mansik thak utri jay sambhadi ne. 👌....em thay ke sambhadya j kari...

  • @truptijoshi4886
    @truptijoshi4886 Před 3 lety +6

    પ્રેમ એજ જીવન! 👌👌

  • @krushnabharwad5558
    @krushnabharwad5558 Před 4 lety +2

    Adbhut kirtidanbhai
    Maa Navlakh lobdiyali tamara kanth ma virajman chhe.

  • @vagdiyagaming131
    @vagdiyagaming131 Před 2 lety +4

    Mari Nakhe Ho Baki😘🥰🥰

  • @h_e_e_r_007__7
    @h_e_e_r_007__7 Před 4 lety +9

    આ સાંભળીને જે શાંતિ થઈ અને શબ્દોમાં વર્ણવું બહુ મુશ્કેલ છે..વાળ ઉભા થઇ ગયા...અદ્ભૂત👌

  • @DKBAROT-nl3fu
    @DKBAROT-nl3fu Před 4 lety +5

    વાહ સ્વર અને શબ્દો નો અદભુત સંગમ

  • @Khokark25555
    @Khokark25555 Před 3 lety +3

    वाह सुंदर रचना अपने सुंदर छे तमारो अवाज वाह🙏🙏👌

  • @pgoswami88
    @pgoswami88 Před 4 lety +3

    Wow Bahuj saras bhajan che adbhut...

  • @PravinParmar-qq8hh
    @PravinParmar-qq8hh Před rokem

    Super vaah kirti dan bhai

  • @rajeshwarigadhvi1952
    @rajeshwarigadhvi1952 Před 4 lety +2

    Adbhut.....kirtidanbhai

  • @parbatbhaipatel3780
    @parbatbhaipatel3780 Před rokem +1

    સ્વર અને રચના બન્ને વંદનીય છે ❤🙏👍👍

  • @surendraratnu6692
    @surendraratnu6692 Před 4 lety +3

    રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે

  • @jayeshkumarchhaganbhaidave9083

    શબ્દોની સાથે જેમને પ્રીત ભાઈ સાઈ રામ ભાઈને આવી સરસ રચના કરવા બદલ શબ્દ સ્વરૂપે સંગીતના સથવારે જેમણે રજૂ કરી છે એવા કિર્તીદાન ભાઈને બંને ગુજરાતના ગૌરવ સમા મિત્રોને અભિનંદન.

  • @liyakatmemon3227
    @liyakatmemon3227 Před 3 lety +3

    माय फेवरिट कीर्ति दान वाह गढवी

  • @hitendranayak76
    @hitendranayak76 Před rokem

    વાહ કિર્તીદાન ભાઈ વાહ ખરેખર જોરદાર હો .... મોજ આવી ગઈ મોજ

  • @hitendranayak76
    @hitendranayak76 Před 3 lety +3

    બહુજ સરસ મોજ આવી ગઈ

  • @anilmakvana6072
    @anilmakvana6072 Před 4 lety +2

    Jordar mane radhavi didho

  • @hitashvnanavatilalo1767
    @hitashvnanavatilalo1767 Před 2 lety +2

    अद्भुत shabdo shree sairambhai ane अद्भुत स्वर shree kirtibhai अद्भुत

  • @katariyajayesh6101
    @katariyajayesh6101 Před 4 lety +9

    વાહ કિર્તીદાનભાઈ વાહ..
    ગીતના દરેક શબ્દો માનસપટ પર દ્રશ્ય ઊભુ કરી દે છે..
    Speechless gadhvi..

  • @prakashprajapati3884
    @prakashprajapati3884 Před rokem +2

    હા શિવરંજની...... હા 🙏🙏🙏🙏🙏🙏

  • @HBdigital
    @HBdigital Před rokem +1

    Jay Ho ❤ #kirtidangadhvi

  • @puneetacharya2
    @puneetacharya2 Před rokem +1

    Kirti is kohinoor of Gujarat …!

  • @shiyanibhavesh2067
    @shiyanibhavesh2067 Před 4 lety +3

    kai na ghate kirtidan gadhavi

  • @ketannaiya3167
    @ketannaiya3167 Před 4 lety +3

    Jordar bhai

  • @VineshbhaiSolanki-xn5ze
    @VineshbhaiSolanki-xn5ze Před 3 měsíci

    ❤ પ્રેમ તો પ્રેમ છે ❤ અદભુત વેદના ❤️વાહ ભાઇ ❤️

  • @karishmavyas4463
    @karishmavyas4463 Před 4 lety +4

    Bhuj sundar .....

  • @dimplebaraiya3299
    @dimplebaraiya3299 Před měsícem

    Radhe radheee jay shree radhe krihsna

  • @vijaybarot7257
    @vijaybarot7257 Před 2 lety +1

    ખરેખર મહાન છો કિર્તીદાનભાઈ બેસ્ટ પરફોર્મન્સ

  • @kdparmar3342
    @kdparmar3342 Před 4 lety +2

    Wah mast kirtidanbhai

  • @Sanjay_Rath0d
    @Sanjay_Rath0d Před 3 lety +8

    સાંઈરામ ના શબ્દો અને કીર્તિદાન ભાઈ નો સ્વર જેટલી વાર સાંભળું એટલા વાર હૃદય ને સ્પર્શી જાય છે😍😊👍

  • @Pornvidiyomovi
    @Pornvidiyomovi Před 2 lety

    Khub j sundar

  • @minturaval8035
    @minturaval8035 Před 10 měsíci

    Kirti bhai to kirti bhai chhe
    Jindagi nu ek sapnu chhe kirti bhai ne tedava chhe
    I am biggest fan kirti bhai

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Před rokem +2

    Jay shree krishna

  • @mohan107
    @mohan107 Před 3 lety +15

    I am from Maharashtra, I do not understand Gujarati language but I listen songs of Kirtidhan Gadhvi ji everyday ❤️🎶🎵 10:21

    • @user-wr1ug7cu8d
      @user-wr1ug7cu8d Před 3 lety +1

      gujrati dayra 👈 search karna
      rajbha gadhvi
      kiritdan gadhvi
      ishardan gadhvi
      devayat khavad
      mayabhai ahir
      sahitya ni moj ho
      rajbha gadhvi dayro search karna

  • @jigarkumarprajapati4466
    @jigarkumarprajapati4466 Před 2 lety +1

    Supperb all songs & Bhajan .... Wahhh bhai wahhh

  • @degamapankaj1847
    @degamapankaj1847 Před 3 lety +2

    સુ શબ્દો છે યાર રડાવી જાય છે 🥺

  • @dineshthakorofficial4284
    @dineshthakorofficial4284 Před 6 měsíci

    Solid voice kirtidanbhai

  • @UmangPandya05
    @UmangPandya05 Před rokem

    Vah vishal banjo master..miss you bhai ❤

  • @shalipatel9024
    @shalipatel9024 Před 3 lety +7

    Very nice song. We always see krishna happy but no one knows what kind of pain he was going thru. He didn’t get Radha who he deeply loved.

  • @badalpatel5702
    @badalpatel5702 Před 4 lety +4

    vaah kirti bhai vaah bapo bapo sajan patel

  • @SingerAnkitTrivedi
    @SingerAnkitTrivedi Před 3 lety +5

    આંસુ આવી ગયા😭 વાહ 🙏🏽

  • @bhupendrasinhgohil5607
    @bhupendrasinhgohil5607 Před 2 lety +1

    Verry nice Gadhvi saheb 💐

  • @sadgurusangeetclassesrajko7404

    વાહ કીર્તિદાનજી...
    શુ કહું શબ્દ નથી..પણ..એહસાસ છે

  • @mukeshzapadiya7369
    @mukeshzapadiya7369 Před 7 měsíci

    वाह वाह कीर्तिदान

  • @gunvantbhaiboda762
    @gunvantbhaiboda762 Před 3 lety

    Jay Shree krushna
    Aa geet me ketli badhi vakhat sambhalyu chhe pan ma n bharatuj nathi
    Krushnama tanmay thai Java

  • @mukeshtanna2228
    @mukeshtanna2228 Před 3 lety +1

    શ્રી. અંકિત. ભાઈ. ત્રીવેદી. દાદા
    મારા. સરસ રીતે. પ્રણામ
    જય. શ્રી. રાધે

  • @vipulvaghela8018
    @vipulvaghela8018 Před 3 lety +2

    વાહ જોરદાર કિર્તીદાન બાપુ વાહ

  • @patelsachinpatelsachin3593

    Khubsurat saras
    Jetli var sambharu etali var sambharvanu maan thai che

  • @pravinsidhpursinger8905
    @pravinsidhpursinger8905 Před 4 lety +4

    Vaah daan ji aapke charno me pranam 🙏🙏🙏🙏🙏

  • @saritabenchaudhari7381
    @saritabenchaudhari7381 Před 3 lety +3

    Jay shree Radhe Krishna

  • @jayeshtadvijayesh685
    @jayeshtadvijayesh685 Před 3 lety +3

    Great singar kirtidan gadvi jay krishna jayesh tadvi

  • @mohanbhairathod1528
    @mohanbhairathod1528 Před 3 lety +2

    Wah kirtidan radhe krishna YMCA Ahmedabad

  • @zalavijaysinh8676
    @zalavijaysinh8676 Před 4 lety +2

    રાધે કીર્ષના

  • @vishwasdadhich9797
    @vishwasdadhich9797 Před 4 lety +4

    Kirtidan and vishal benjo awesome jugalbandi

  • @puneetacharya2
    @puneetacharya2 Před rokem +1

    Waah..!

  • @viveknarola7908
    @viveknarola7908 Před 3 lety +1

    Super song Kirtidan gadhvi|| Hare krishana🙏🙏🙏

  • @SingerAnkitTrivedi
    @SingerAnkitTrivedi Před 3 lety +2

    આવું અદભૂત સ્વરાંકન કોનું છે મહેરબાની કરી જણાવશો🙏🏽

    • @pd7639
      @pd7639 Před 3 lety

      Tumhe dekhti hun to lagta he aise song

    • @SingerAnkitTrivedi
      @SingerAnkitTrivedi Před 3 lety

      @@pd7639 i know that song.. bt aashabdo a song pr set karva a vichar pn uncho kevay

  • @naturalboyankur3578
    @naturalboyankur3578 Před 4 lety +3

    જય શ્રી કૃષ્ણ

  • @rahulodich5157
    @rahulodich5157 Před 4 lety +2

    Jay ho