બહાર જેવી પાવભાજી બનાવો ઘરે તેના માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ - Street Food Paavbhaji

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે બહાર જેવી પાવભાજી ઘરે બનાવાની એક સિક્રેટ ટિપ્સ જો આ રીતે બનાવશો તો ખરેખર તમારી રસોઈમાં ચાર ચાંદ લાગી જશે એટલી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે કે બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ વખાણ કરતા નહિ થાકે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???
    1- સૌથી પહેલા તો તેના માટે શાક કયું લેવાનું.શાક બધા અલગ અલગ લેતા હોય છે ઘણા બટેકા વધારે લેતા હોય છે.જે રેગ્યુલર ખાતા હોય તે બટેકા વધારે લેતા હોય છે.અને જે જૈન ખાતા હોય એ લોકો કાચા કેળા લે.તેની સાથે વટાણા,કેપ્સિકમ તે બધું તમે લઈ શકો છો.તો પહેલા તો શાક કયું લેવું જોઈએ.જો તમે જૈન પાવભાજી બનાવો તો કેપ્સિકમ,વટાણા એની સાથે થોડા પ્રમાણમાં કોબી લઈ શકો છો.
    2- તેમાં એક કાચું કેળુ ઉમેરો ને તો એક જ એડ કરજો.અને એક નાનો ટુકડો દુધી નો પણ લેજો.તેની સ્વાદ પણ સરસ આવે છે.તમે ફ્લાવર ખાતા હોય તો તે પણ લઈ શકો છો.આ બધું શાક તમે ૫૦૦ગ્રામ જેટલું લઈ શકો છો.અને એક આખું કેપ્સિકમ બાફવા માં પણ લઈ લેવાનું.આપણે બધા શાક ને બાફતા હોઈએ છીએ.તેને ઓવર કુક નથી કરી લેવાના.તેને કૂકર માં બાફો ત્યારે બે થી ત્રણ સીટી કરી લેવાની. જેથી કરી ને જ્યારે તમે મેસ કરો ને ત્યારે એકદમ તેની ગ્રેવી ના બની જાય.
    3- હવે તેની સાથે તમે ટામેટા કેટલા લેશો.હવે તમે ૫૦૦ગ્રામ શાક લેતા હોય તો બે થી ત્રણ મોટા ટામેટા લેવાના છે તો તેનો સ્વાદ સરસ આવશે.ક્યારેય પણ ભાજી માં ટામેટા ગ્રેવી કરી ને નઈ લેવાના.એટલે કે ક્રશ કરી ને નઈ લેવાના.તેને છીણી લેસો તોપણ ચાલશે હવે ભાજી વઘાર વાની વાત કરીશું. તેમાં ઘી અને તેલ બન્ને લેવાના છે.ફકત તેલ માં નથી વઘાર વાની અને ફકત ઘી માં પણ નથી વઘારવાની.બટર પણ તમે લઈ શકો છો.પણ ઘી નો સ્વાદ એટલો જ સરસ લાગશે.
    4- હવે પા ચમચી જીરૂ એડ કરીશું.હવે એક સિક્રેટ ટિપ્સ છે પહેલા તમે ટામેટા વઘારતા હોવ છો.પણ હવે શું કરવાનું છે કે તેના બદલે એક મસાલા વોટર રેડી કરવાનું છે.જેમાં બે ચમચી લાલ મરચું પાવડર,એક ચમચી ધાણાજીરૂ પાવડર, તેની સાથે બે ચમચી પાઉંભાજી મસાલો અને એક ચમચી ગરમ મસાલો અને પા ચમચી હળદર આ બધું મિક્સ કરી તેની અંદર પા કપ પાણી એડ કરીશું.અને પાણી માં આ બધો મસાલો મિક્સ કરી લેવાનો છે.હવે ઘી અને તેલ ગરમ થાય જીરું તતડે એટલે તેની અંદર આ મસાલા વોટર રેડી કર્યું ને તે વઘારવાનું છે.
    5- તેના કારણે સુગંધ કલર અને સ્વાદ ત્રણેય એકદમ સરસ મળશે. આ એક બહુ સિક્રેટ ટિપ્સ છે આ ચોક્કસથી તમે ટ્રાય કરજો.અને પછી તેમાં ટામેટા એડ કરો.અને પછી તેલ છુટુ પડે ત્યાંસુધી સાંતળો.તમે જોશો ને વઘારસો પછી જે સંતળાશે ત્યારે સુગંધ બહુ સરસ આવતી હશે.અને કલર પણ બહુ સરસ થઈ જશે.હવે તેમાં ફરી થી પા કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. જેથી તમારી ગ્રેવી એકદમ સરસ થઈ જસે.અને જે બાફેલા શાકભાજી છે જેને આપણે મેસ કરી ને રાખ્યા હતા છે તે એડ કરવાના છે એ બધા શાક ઉમેરી ફરી થી મેસર થી મેસ કરી લેવાના.તમે જો કડાઈ માં કરતા હોય તો કડાઈ માં થોડા મેસ કરી લેજો.અને જો તવા પર કરો તો આહા આહા એ સ્વાદ તમને ક્યાંય નઈ મળે.
    6- જો તમે કેપ્સિકમ ઉમેરવા માગતા હોય તો બારીક સમારેલા કેપ્સીકમ તમે પાણી ઉમેરો તેના પહેલા ઉમેરી લેવાના. તેને આવતા જતા સાતળી લેવાના છે. જેથી તે ક્રન્ચી રહેશે અને તેને સ્વાદ મળશે.અને પછી મસાલા વોટર એડ કરવાનું છે.પછી બાફેલા શાક એડ કર્યા પછી તેને મિક્સ કરી લઈશું. ફરી થી ઉપર મસાલા કરવાના છે.મીઠું ઉમેરી અને દસ મિનિટ ઢાંકી ને થવા દેવાના છે. આમ કરવાથી જે શાક છે તેની સાથે મસાલો ભળી જશે.
    7- આપણે શું કરતા હોઈએ કે ફટાફટ બધું ઉમેરતા જઈએ અને કલર આવી જાય એટલે ગેસ બંધ કરી દઈએ એટલે ભાજી તૈયાર.કોઈ વાર એવું થાય કે શાક નો ટેસ્ટ જ આવ્યા કરે છે.શાક એકદમ ફીકું લાગે છે.મસાલા ને શાક મિક્સ થવા જોઈએ ને તે મિક્સ નથી થતા.હવે તેને પાચ થી સાત મિનિટ ચડવા દેશો ને અને ફરી થી મસાલા કરવાના છે.એક ચમચી લાલ મરચું પાવડર આ જે ચમચી છે તે ટી સ્પૂન નું માપ છે એટલેકે નાની ચમચી છે.એક ટી સ્પૂન પાઉંભાજી મસાલો અને પા ટી સ્પૂન હળદર અને અડધો લીંબુ નો રસ એડ કરી લઈશું.અને ફરી થી એક ચમચી ઘી એડ કરીશું.અને ફરી થી ઢાંકી ને લગભગ દસ મિનિટ જેટલું થવા દઈશું.
    8- આમ કરવાથી તમારી ભાજી જે છે ટેસ્ટી બનશે.બહાર જેવી જ બનશે. અને તમારા બાળકો તો બહુ જ ખુશ થઈ જશે.અને કોથમીર ચોક્કસથી ભભરાવજો.અને હા કોથમીર ની જે દાંડી હોય ને તે મસાલા વોટર માં એડ કરી દેજો.અને તેને પણ સાથે સાતળી લેજો.તેની જે સુગંધ મળશે ને તે બહુ સરસ મળશે. જો તમે આદુ ખાતા હોય તો આદુ પણ છીણી ને નાખવાનું.જો તમે કાંદા અને લસણ ખાતા હોય તો ભાજી માં વધારે નથી ઉમેરવાનું.નહી તો કાંદા અને લસણ નો જ સ્વાદ આવશે.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Komentáře • 379

  • @AnjanaParmar-ol6sm
    @AnjanaParmar-ol6sm Před 7 měsíci +2

    મુકોય. બી. રેસેપી. બનાવુ. તો. પહેલા. તમારી. રેસેપી. જોવુ. પછી. બનાવુ. છુ. તો. સરસ. થાય. છે. ધર્.મા બધા. ને. ભાવે છે🙏🙏🙏❤️❤️👍👍

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Před 2 lety +1

    રસોઈ શો ના રસોઈ ના મહારાણી...સૂરભીબહેન તમારી બધી જ વાનગી ઓ...ખૂબ સરસ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે...ધન્યવાદ 👌😋👍

  • @sheilapatel919
    @sheilapatel919 Před 5 měsíci +1

    Hi ben very good thanx u god bless u I like watch you Roiso show

  • @avanisanghvi7881
    @avanisanghvi7881 Před rokem

    Alway secret tips is awesome
    Thank you mam

  • @rinalpatel8191
    @rinalpatel8191 Před 2 lety

    I like honest pav bhaji very much , ... share its recipe

  • @mehtaparful7953
    @mehtaparful7953 Před rokem

    Super 👌👌👌

  • @harshamevada8154
    @harshamevada8154 Před 2 lety

    bhuj Massaatt👌👌😋

  • @rajnikantsukhadia9393
    @rajnikantsukhadia9393 Před 2 lety

    Very nice your sekart tip thanks

  • @kavitapatel4919
    @kavitapatel4919 Před 2 lety +1

    Nice mam

  • @amritlaldave2813
    @amritlaldave2813 Před 3 lety

    Very very nice usa

  • @kantilalmenger5066
    @kantilalmenger5066 Před 3 lety

    Very good

  • @daxagandhi770
    @daxagandhi770 Před 3 lety

    Mast

  • @sushilakabrawala9841
    @sushilakabrawala9841 Před 3 lety

    Are bhai ji very nice

  • @AnjanaParmar-ol6sm
    @AnjanaParmar-ol6sm Před 7 měsíci +1

    તમારી. સમજાવવાની. રીત. સરસ છે

  • @parulparekh2041
    @parulparekh2041 Před 3 lety

    Me banavi pavbhaji kharekhar mast bani hati

  • @jignathacker507
    @jignathacker507 Před 3 lety

    Nice

  • @kirtypabari9518
    @kirtypabari9518 Před 3 lety

    Fine che recipe

  • @poonamnayak4420
    @poonamnayak4420 Před rokem

    Ben hu tamari biggest fan chu Anne tamari recipe boj gamee che

  • @purnimamehta8544
    @purnimamehta8544 Před 2 lety

    Superb.

  • @420gaming26
    @420gaming26 Před 3 lety

    Surbhi mem i am yours big friend

  • @devikapatel7233
    @devikapatel7233 Před 4 měsíci

    Very nice
    Thank you so much

  • @bipinpatel2378
    @bipinpatel2378 Před 2 lety

    Recipe very nice

  • @bhumisathvara2783
    @bhumisathvara2783 Před 3 lety

    nice

  • @urmilashah7679
    @urmilashah7679 Před 2 lety

    👌👍🌷

  • @chandanimehta2106
    @chandanimehta2106 Před 2 lety

    Saras jain pavbhaji bane

  • @namratajain3672
    @namratajain3672 Před 3 lety +3

    Dhaba style sev tomato ki sabji btao na secret masala ke sath

  • @shneila
    @shneila Před 3 lety +1

    Jai jinendra Surbhiben. Today I followed all the steps for Jain pavbhaji. Turned out really good. Thank you for your tips.

  • @joshijigisha9762
    @joshijigisha9762 Před 4 lety +2

    બહુજ સરસ રીત છે મેડમ Thanks

  • @kalpanapatel7212
    @kalpanapatel7212 Před 3 lety

    Very nice restaurant style pav bhaji very nice tips thx for shering the recipe 🙏

  • @binitashah9413
    @binitashah9413 Před rokem

    Thank you so much 💗

  • @rekhasayata3382
    @rekhasayata3382 Před 3 lety

    Thank you surbhiben

  • @sarikashahnand4826
    @sarikashahnand4826 Před 4 lety +2

    Thank you so much Surbhi Di..
    U cleared my confusion

  • @mayankmaheta3014
    @mayankmaheta3014 Před 3 lety +1

    Mam aap jain Punjabi gravey without kaju & magatri na bij ki receipe ki video banao

  • @jigishapatel4089
    @jigishapatel4089 Před 3 lety

    Jay swaminarayan
    Thanks
    Hu jarur tray karish
    👌👌👌👌👌

  • @kumudpanara310
    @kumudpanara310 Před 2 lety +1

    Now u showing video u speak nice u know different between theory and practical u demonstrate it's very important if u doing good i not heart u.and do imp this thing speak but people not language they demonstrate is very useful and help to people thk u

  • @jyotishah4477
    @jyotishah4477 Před 3 lety

    Superb bhaji bani
    Thanks

  • @khyatishah5357
    @khyatishah5357 Před 3 lety +1

    Today I have made bhaji using this tips and it was just superb... Thank you for best tips 🥰🌹...keep sharing 👍

  • @swarachaudhari3017
    @swarachaudhari3017 Před 3 lety

    Tamari tips pramane mast pavbhaji bani badha gami thank you mem

  • @seemajoshi6787
    @seemajoshi6787 Před 4 lety +1

    Hi, tmne youtube pr joi ne khub j annand thyo, tmari vangi ni to hu divani chu, thank you shurbhi ben.
    Vangi tipes aapta rhe jo.

  • @sejalacharya1291
    @sejalacharya1291 Před 3 lety

    આજે મેં બનાવી તમારી રીતે બહુ જ saras thai che
    Thanks 👍👍

  • @rekhaparikh5548
    @rekhaparikh5548 Před 4 lety +2

    Thankyou so much nice tips
    Sathe video banavo to amne eszee pade karvama

  • @timplebajaria1040
    @timplebajaria1040 Před 3 lety +2

    Surbhiben...non jain bhaji ma onion garlic ketla pramaan ma ane kyare nakhva...plz. janavo☺☺

  • @chandanimehta2106
    @chandanimehta2106 Před 2 lety

    Iam chandani mehta from Hyderabad, I am big fan of your jain recepies

  • @sulekhachewle625
    @sulekhachewle625 Před 3 lety +1

    સરસ

  • @Hetalmajithia
    @Hetalmajithia Před 3 lety +2

    I like your speech very much. I watched and tried many of your recipes from rasoishow....

  • @pravinparmar3353
    @pravinparmar3353 Před 3 lety

    Your speech is very good and clear many confusion ....

  • @dhyansavla4104
    @dhyansavla4104 Před 3 lety

    Hi Surabhi ben tamari receipe bahu sari hoy che. Kyarek bhaji no masalo vadhare nakhai jay to su karvu. Pls. Janavo.

  • @nafisakachwala8456
    @nafisakachwala8456 Před 4 lety +2

    Mem aap recipes pan Banavo to bahu saras

  • @pinaparikh7079
    @pinaparikh7079 Před 3 lety

    i will try today. txn. for tips

  • @sheetalshah7004
    @sheetalshah7004 Před 3 lety

    Mam .mara gare aje Jain pavbhaji bahu j alag n super thai bec I MD according to yr vedio.so thank you so much❤️

  • @pravinbhaiparekh5950
    @pravinbhaiparekh5950 Před 2 lety

    Very very nice 👌 tips omshanti

  • @vishakhaparikh3811
    @vishakhaparikh3811 Před 3 lety

    Thank you

  • @kalpanapatel7212
    @kalpanapatel7212 Před 3 lety

    Tava pulav pan khub saras baniyo wow I am so happy

  • @shamjiahir8115
    @shamjiahir8115 Před 3 lety

    Jai shree krisana didi

  • @TehmeenaAminShaikhShaikh
    @TehmeenaAminShaikhShaikh Před 3 lety +1

    I love you mam i love your all recipes i have try your recipes i am so happy when i saw from here. You are look like a madhuri dixit your smile, hair style look like her i love you soooooooooo much 🥰🥰🥰🥰

  • @shoaibvalodia4507
    @shoaibvalodia4507 Před 3 lety +1

    Wah Wah Wah Wah...... Ben bahuj saras tips share kari pavbhajini
    Chokkas banavsu tamari rete
    Aavij tips sathe navi navi recipe share karta rejo

  • @shilpalakhani7141
    @shilpalakhani7141 Před 3 lety

    Saras ne saheli recipe thanks

  • @kathiyawadifoodsecrets2812

    So nies shearing dear 🙏

  • @baraivarsha6682
    @baraivarsha6682 Před 2 lety

    વાહ... બેન ખૂબ જ સરસ રીત બતાવી છે ભાજી ની ખુબ જ સરસ

  • @sonalrupareliya1454
    @sonalrupareliya1454 Před 4 lety

    Nice tips di 👌
    Thanks di

  • @navinupadhyay9640
    @navinupadhyay9640 Před 3 lety

    You are my favourite, regularly following in color rasoi shaw

  • @deenapatel7912
    @deenapatel7912 Před 3 lety +1

    Jay Swaminarayan

  • @kavitapatel4919
    @kavitapatel4919 Před 2 lety

    જય સ્વામિનારાયણ

  • @mahendrachhadwa7986
    @mahendrachhadwa7986 Před 4 lety

    Super tips👌👌👌👍👍👍

  • @ritasolanki1165
    @ritasolanki1165 Před 3 lety

    Yesterday i made pav bhaji it was very nice thanks for sharing this tips to make this recipe

  • @vilatamna4305
    @vilatamna4305 Před 3 lety

    Hello Surbhiben u are so cute I like your tips u explain very nice.thanks USA

  • @sonallimbachiya5074
    @sonallimbachiya5074 Před 4 lety

    Thank you Surbhi maam

  • @akanxashah7289
    @akanxashah7289 Před 3 lety

    I try sev khamni it was very good in test.. ty

  • @pallavipanchal8281
    @pallavipanchal8281 Před 3 lety

    Today l have made pav bhaji using your tip's it was super testy 😋 my kids very happy 😘

  • @dharmisthapatel4362
    @dharmisthapatel4362 Před 2 lety

    ગરમ મસાલા ની રીસીપી આપોશો

  • @ishadave5022
    @ishadave5022 Před 3 lety

    Superb Ma'am.....I tried it n it was awesome. Thank you so much

  • @tanvigandhi6669
    @tanvigandhi6669 Před 3 lety

    Yesterday I tried ur pavbhaji receipe n pulao trust me owesome taste looking like restaurant n taste was really owesome thanku so much mam

  • @bhatttejal8750
    @bhatttejal8750 Před 3 lety

    Please send khichdi recipie

  • @smita22778
    @smita22778 Před 3 lety

    Today I made paavbhaji as per your tips and everyone at home liked it very much. It was super yummy. Thank you and Keep sharing such tips with us

  • @dhwanishah1243
    @dhwanishah1243 Před 3 lety

    Your all tips are very useful.The Jain pau bhaji turned out perfect.

  • @MomsStudio
    @MomsStudio Před 4 lety +1

    Yummy... Will try soon.

  • @jignagada3761
    @jignagada3761 Před 3 lety

    Thank you for sharing this

  • @jaypurohit2938
    @jaypurohit2938 Před 3 lety

    Yum 😋

  • @kgrana5422
    @kgrana5422 Před 3 lety

    Nice tips

  • @yatignajain6551
    @yatignajain6551 Před 3 lety

    Pav bhaji na masala ni receip send karjone

  • @meenapatel5984
    @meenapatel5984 Před 4 lety +7

    જય સ્વામિનારાયણ
    મેમ તમે જે ટીપ્સ આપો છો એ એકદમ જ અમારા માટે ખુબ જ ઉપયોગી છે
    પણ મારી અને તમારા બધા જ ફેન ની એક રીકવેસ્ટ છે વીનંતી છે 🙏 કે તમે અહીંયા તમે જે જે રેસિપી ની ટીપ્સ આપો છો તો તમે એના વિડીયો માં જ અમને પાવભાજી શીખવા મળશે અને પંજાબી ની અલગ અલગ શાક ની ગ્રેવી પણ શીખવી છે
    આજે તમે રસોઈ શો માં જે ગ્રેવી બતાવી એ શીખવી છે ને પનીર પતીયાલા પણ શીખવું છે સોરી તમને તકલીફ બદલ માફ કરશો પણ હવે તમારી સાથે જોડાણ થયું છે તો અમારી ડીમાડં પણ અમે તમારી સાથે શેર કરીશું ને આશા રાખીશું કે તમે અમારા બધાની ડીમાડં પુરી કરશો 🙏🙏

  • @shilpathummar5346
    @shilpathummar5346 Před 3 lety

    Super

  • @poojavasita7327
    @poojavasita7327 Před 2 lety

    Nice tips Unty 👌 today i try it racipe 🥰

  • @hemlatagada6293
    @hemlatagada6293 Před 3 lety

    m very big fen of u

  • @hardikadave8255
    @hardikadave8255 Před 3 lety

    Hu aam ja pani ma masalo karine ja banavu 6u nice tips

  • @p.b.panchal7858
    @p.b.panchal7858 Před 3 lety

    Thanks, Very good.

  • @pannajoshi2827
    @pannajoshi2827 Před 3 lety

    Wow I like recipe😊😊😋😋

  • @jankeeparekh6649
    @jankeeparekh6649 Před 4 lety +1

    Just Superb Mam ❤️ amazing tips for mouthwatering restaurant style... I tried the same way u explained & the result was Wowwwwww 😍 taste colour Aroma same as street style 😋 thank you Mam ❤️ those who all haven't tried yet please do try it really works 👍🏻

  • @bindeeya_art10
    @bindeeya_art10 Před 3 lety

    સીતારામ and thank you

  • @rathodrathod1437
    @rathodrathod1437 Před 3 lety

    Very nice information mam in

  • @nehapasi9242
    @nehapasi9242 Před 4 lety

    Thanku u surbhi mam, for jain pav bhaji recipe. Now please share pani puri, na paani banavani recipe.

  • @sonaljiwani7564
    @sonaljiwani7564 Před 3 lety

    Video please request you to do video on your recipe

  • @heeraltrivedi840
    @heeraltrivedi840 Před 3 lety +1

    Hi surbhi mam i m a big fan of your recipes. I have seen many of your recipes in rasoi show and tried as well and they were super tasty. Hope you could upload your recipe videos on your channel along with tips. Wishing you good luck.

  • @23jainambheda60
    @23jainambheda60 Před rokem

    Hiii

  • @shilpaoza5644
    @shilpaoza5644 Před 4 lety

    Very good recipe tips surbhiben

  • @rinasomaiya9924
    @rinasomaiya9924 Před 3 lety

    Super recipe 👍👌👌👌👌 I try it and it was soooo testy without onian and garlic 👍

  • @krishbarot411
    @krishbarot411 Před 3 lety

    Tame bahu mast tips aapo Cho to pan tame recipe banavi ne batavo ne plssssssss

  • @poojajoshi8371
    @poojajoshi8371 Před 3 lety +2

    તમારી ટીપ્સ જોરદાર હોય છે હો super

  • @manishakulkarni9819
    @manishakulkarni9819 Před 3 lety +2

    I watched you on Gujarati rasoi show! So nice! Keep it up!

  • @sunitamacwan6617
    @sunitamacwan6617 Před 3 lety

    ખૂબ સુંદર માહિતી પૂરી પાડી આભાર