Video není dostupné.
Omlouváme se.

કોઈ ખરાબ કે નાલાયક માણસોનો પનારો પડે તો શું કરવું ? શ્રી ગિજુભાઈ ભરાડ

Sdílet
Vložit
  • čas přidán 14. 08. 2024

Komentáře • 162

  • @chhaganbhaicharamata8919

    Saras bharad saheb

  • @AnilKakadiya-oh2gi
    @AnilKakadiya-oh2gi Před měsícem

    આભાર ધન્યવાદ જયશ્રી કૃષ્ણ જયશ્રી હરિ ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અને અંતઃકરણથી શુધ્ધભાવનાસાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને અમારી પ્રાર્થના હજો અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ

  • @ashabenmadhak2688
    @ashabenmadhak2688 Před 4 měsíci +40

    અદ્ભુતમ , મોંન થઇ જવું પરંતુ દરરોજ કોઈ જોબ માં સાથે હોય ત્યારે શું કરવું .

    • @Action_movies..
      @Action_movies.. Před 4 měsíci +3

      Modhe kahi devu. Ne koi ne kai sikhvadvu nahi.

    • @snehalpadhya528
      @snehalpadhya528 Před 3 měsíci +10

      સમય ઉપર છોડી દેવું, એક સમયે દરેક ને પોતાના ખરાબ અને સારા કર્મો નો હિસાબ ઉપરવાળો કરી જ દે છે...આપડે આપણી ધીરજ ના ગુમાવવી, આપડું ધ્યાન અન્ય કામ મા વ્યસ્ત રાખવું...

    • @nitignyagandhi5973
      @nitignyagandhi5973 Před 3 měsíci

      Mari padosan pan nalayak che

    • @loveyourlife1067
      @loveyourlife1067 Před 3 měsíci

      Kai jagiya cho ?

    • @NaransShirvi
      @NaransShirvi Před 3 měsíci

      Ni​

  • @vatsalvachhrajani42
    @vatsalvachhrajani42 Před 4 měsíci +12

    માનનીય ભરાડ સાહેબ જેવા શિક્ષણવિદ ને સાંભળી ને જીવનમાં ઘણુંજ માર્ગદર્શન મળે છે.

  • @pkgami3940
    @pkgami3940 Před 4 měsíci +26

    આતો ઉદાહરણ છે.વાસ્તવિક સ્થિતિ અલગ હોય છે.ત્યા આ કામ નથી આવતું

    • @spiritualperson9450
      @spiritualperson9450 Před 3 měsíci +2

      Sachi vat che ...jo aapde kai na boli ae to ae Manas vadhare padto shaktishali bani Jay che...Ane enu kharab vartan vadhare khrab Bantu Jay che.....jo aana karta aapde ene kai dai ae ke aa tamari bhul che...tamare aavu na karvu joi ae...to e chup Thai Jay che....

    • @shantagohil5834
      @shantagohil5834 Před 3 měsíci

      Sachi vat

    • @pintu2266
      @pintu2266 Před 3 měsíci

      સાચી વાત છે

    • @yagneshkumartrivedi9015
      @yagneshkumartrivedi9015 Před 3 měsíci

      સાચી વાત છે, હાલનાં સમયમાં વાસ્તવિક પરિસ્થિતિ માં શક્ય નાં બને.

  • @shivkrushnsastri
    @shivkrushnsastri Před 4 měsíci +7

    ૐ તત સત શ્રી 🙏👍🚩🚩સાહેબ ની પ્રત્યેક વાત ને આચરણ માં લાવવી જરૂરી હોય, તો જ આપણે સહુ સાચા સમર્થક અને ફોલોવર્સ છીએ 👍🇮🇳

  • @sunitarawal1225
    @sunitarawal1225 Před 3 měsíci +4

    ખુબ સરસ ..પણ ક્યારેક મૌન રહેવાથી લોકો ને ગેરસમજ થાય છે ને આપનને જ લોકો દોષી માનવા લાગે છે...તેથી તે ખરાબ વ્યકિત માતે નહિ પણ આપડી સચ્ચાઈ કહેવા માટે મોં ખોલવુ પડે છે...

  • @hitmusic2437
    @hitmusic2437 Před měsícem

    Khubj sars dada🎉

  • @ratanshibhadra2171
    @ratanshibhadra2171 Před 3 měsíci +10

    મૌન રહેવાથી સચ્ચાઈ સમજાતી નથી આને સહન શક્તિ ધપતી જાય પરિણામ બદલાઈ જાય

  • @natubhaijadav4519
    @natubhaijadav4519 Před 4 měsíci +9

    જરૂર પડે તો બોલવું જોઈએ નય તો મુરખાઓ ફાવી જાય છે

  • @krunalparmar242
    @krunalparmar242 Před 3 měsíci +1

    Definitely aavij ek nalayak wayakti maari company pann chhiyea atle mane ano Jawaab aavo rite aapvo eni seekh Saari mali gayi, thanks for such inspirational video.

  • @maheshjoshi3552
    @maheshjoshi3552 Před 4 měsíci +2

    બહુ સરસ જોરદાર વાત કરી સાહેબ🙏

  • @prakash4899
    @prakash4899 Před 4 měsíci +3

    ખુબ સુંદર 🙏

  • @kiyanbarad6035
    @kiyanbarad6035 Před 2 měsíci

    Right👌👌

  • @dilipbhandari9881
    @dilipbhandari9881 Před 3 měsíci +3

    Ghana varsho pachhi darshan thaya, saheb aapne vandan🙏🏻 surat dada bhagwan mandir par ek shibir ma aapne manvano lahavo malyo hato🙏🏻🙏🏻

  • @farooqkhira2553
    @farooqkhira2553 Před 2 měsíci

    Good

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 Před 4 měsíci +3

    Highly appreciated

  • @user-fy2un9iu3y
    @user-fy2un9iu3y Před 3 měsíci +1

    ખરાબ અને નાલાયક શબ્દ વિશે થોડુંક જાણો. તોરલ કે સોજા ને સુલક્ષણા જેના હયે ન હોય હલકી વાત🙏🇮🇳👍

  • @dineshgosai5181
    @dineshgosai5181 Před 3 měsíci +5

    Gujarati cho atle video mate 1000 war like

  • @ahiriskingahirisking9533
    @ahiriskingahirisking9533 Před 4 měsíci +4

    Wah wah wah super super super

  • @bhavnapathak7747
    @bhavnapathak7747 Před 4 měsíci +2

    💯 Percent Agree with you Sir 🙏 pranam 🙏

  • @laxmichandsangoi6236
    @laxmichandsangoi6236 Před 3 měsíci +2

    Khub saras 👌🏻👌🏻👌🏻

  • @julekhaajmeri6475
    @julekhaajmeri6475 Před 3 měsíci +1

    Saras apriciate abhipray... 😊

  • @zaranapathak5130
    @zaranapathak5130 Před 3 měsíci +3

    Ghar ma j aava nalayk sasriyao hoy enu su karvu ?? Kya sudhi maun rahevu e pan janavso🙏🙏

    • @DIVYAMEWAR
      @DIVYAMEWAR Před 3 měsíci +2

      Tamare Eva Loko jode tamaro saro time na bagadso. Tame Tamara Jivan ma aagad vadho ,tame jivan ma top level jao , Tamara dushmano Automatic Hari jase . Jay Dhwarkadhish

    • @jayloving2005
      @jayloving2005 Před 3 měsíci

      Sahan Karo to agad vadhso, stree E to Sahan J karavu

  • @bharatborisagar3641
    @bharatborisagar3641 Před 3 měsíci +2

    ખુબજ સરસ

  • @pankajbidhol814
    @pankajbidhol814 Před 4 měsíci +2

    અદ્ભુત છે.

  • @dineshdavariya7442
    @dineshdavariya7442 Před 3 měsíci +2

    👌🙏🤗ખૂબ જ સરસ

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 Před 4 měsíci +6

    હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤❤❤

  • @pareshmaheta7163
    @pareshmaheta7163 Před 3 měsíci +3

    હર હર મહાદેવ દાદા. આ વાત મને ગમી

  • @ahiriskingahirisking9533
    @ahiriskingahirisking9533 Před 4 měsíci +4

    Papaaaaapa🎉🎉🎉🎉🎉

  • @dipeshbharad4098
    @dipeshbharad4098 Před 4 měsíci +3

    🙏🏻🙏🏻🙏🏻

  • @pritidoshi1248
    @pritidoshi1248 Před 3 měsíci

    Jai jinendra🙏

  • @deepachheda4643
    @deepachheda4643 Před 3 měsíci

    Bahu Saras👌👌👌

  • @satyamxerox
    @satyamxerox Před 4 měsíci +1

    જય શ્રી રામ

  • @kiritbhaivyas5866
    @kiritbhaivyas5866 Před 3 měsíci

    Wah Gijubhai u r really a Wonderful n hv a tremondus experience which u share to us..❤

  • @prakashparmar232
    @prakashparmar232 Před 4 měsíci +2

    pota thi kharab manas duniya ma koi nathi. aato koi aapnne andar jantu nathi mate.

  • @vrundavanchandarana2564
    @vrundavanchandarana2564 Před 3 měsíci +1

    સાહેબ શ્રી, હું આપનો ચાહક છું-પણ અહીં સહમત નથી મૌન નો અર્થ સૌ પોતાની રીતે સમજે -તારવે છે. બન્ને તરફી કહેવત છે: ન બોલ્યા માં નવ ગુણ/ બોલે તેના બોર વહેંચાય
    સમયાનુસાર વર્તન એ હાલના સમય માં પર્યાપ્ત.

  • @yashwantpurohit2010
    @yashwantpurohit2010 Před 3 měsíci

    Thank you sir ji aapno khub khub aabhar

  • @punitvyas1137
    @punitvyas1137 Před 4 měsíci

    Khub Saras, Saheb...🙏🌹

  • @rafiksaiyad8844
    @rafiksaiyad8844 Před 4 měsíci

    Khubaj saras saheb

  • @user-oj2wn8qn7m
    @user-oj2wn8qn7m Před 3 měsíci

    Bhu saras samjva jevi vaat kari 🙏

  • @narendramasrani9436
    @narendramasrani9436 Před 4 měsíci

    🙏 Really life changing video. Thanks for this video.🙏

  • @VijayPrajapati-bd7zf
    @VijayPrajapati-bd7zf Před 3 měsíci

    બોગસ જવાબ

  • @sonalvadaiya5377
    @sonalvadaiya5377 Před 3 měsíci

    Bilkul great👌🙏

  • @urmitvvlog
    @urmitvvlog Před 4 měsíci +4

    Padosi j avu hoy to su karvu ghar meli ne kya javu?

    • @pradipvagadia3470
      @pradipvagadia3470 Před 4 měsíci

      તમારા ફ્રેન્ડ કે જે એનો પણ ફ્રેન્ડ પાસે તેના ખૂબ વખાણ કરવા અને તે વ્યક્તિ તમારા પડોશી ને આ વાત સારી રીતે કહી શકે તેવો હોવો જોય.

  • @pravinchavda9132
    @pravinchavda9132 Před 3 měsíci

    Extremely true sir keeping silence is ony clue

  • @jayshreekshatriya9662
    @jayshreekshatriya9662 Před 3 měsíci

    आभार 😊

  • @shilpasolanki6531
    @shilpasolanki6531 Před 3 měsíci

    Thankyou so much sir 🌹🙏

  • @sangarabari9999
    @sangarabari9999 Před 4 měsíci

    જય સીયારામ ⛳⛳

  • @Prashant_Helaiya111
    @Prashant_Helaiya111 Před 4 měsíci

    Saheb aap ne vandan 🙏🙏

  • @user-cl6hr9do4q
    @user-cl6hr9do4q Před 3 měsíci

    Varta vaibhav.tamne.saval..karuchhu.🇮🇳desh.sevamate.20Sal.free.Seva.garibni.swachhtani.Sevamoti.ya.girnar.spardha.dodvani..dodma.1lakh.Inam.and.20.Sal.SWAchhtani.Seva.nagrik.nano.chayvalane..only.1.PRA man.patra..kevo.nyay.Javab.dejo

    • @gijubhaibharad
      @gijubhaibharad  Před 3 měsíci

      સૌથી પહેલા આપણી પોતાની સેવા જેમાં આપણા મન ને સ્વચ્છ કરો પછી વિચારો ને સ્વચ્છ કરો પછી વર્તન અને શબ્દો ને સ્વચ્છ કરો પછી કોઈ પણ સેવા સ્વીકારો એ ઉતમ જ બનશે

  • @piyushparikh1262
    @piyushparikh1262 Před 3 měsíci

    Very nice story

  • @rajeshmodha3045
    @rajeshmodha3045 Před 4 měsíci

    Jay sri ram🙏

  • @jyotsnabenmevada9533
    @jyotsnabenmevada9533 Před 3 měsíci

    Aabhar sir

  • @sureshbhaivala5845
    @sureshbhaivala5845 Před 3 měsíci

    Well... Explain... Bharadsirji....

  • @VijayPrajapati-bd7zf
    @VijayPrajapati-bd7zf Před 3 měsíci

    આને જવાબ ના કહેવાય

  • @tejaspatel-wb1cb
    @tejaspatel-wb1cb Před 3 měsíci

    Aekanath ,Tukaram ,Tiruvalluvar,Mirabai , Narsinh Maheta Na UdaharnJodo Akabar Na Nahi

  • @umeshpatel5595
    @umeshpatel5595 Před 3 měsíci

    અદભુત

  • @kantilaldhulla218
    @kantilaldhulla218 Před 4 měsíci

    Very correct ..to keep good health..

  • @bhavnavyas1658
    @bhavnavyas1658 Před 4 měsíci +1

    👌

  • @jayantilalparmarjayantilal906

    Sachiv acche bhai

  • @govindbhaigohel3837
    @govindbhaigohel3837 Před 4 měsíci +2

    જય જય સિયારામ 😂😂😂😂😂

  • @koihe2460
    @koihe2460 Před 4 měsíci

    Om Shanti

  • @harishpathak9730
    @harishpathak9730 Před 4 měsíci

    Very nice thank you sir

  • @kanaksinhbarad154
    @kanaksinhbarad154 Před 3 měsíci

    Naman saheb..

  • @narottammonpara7975
    @narottammonpara7975 Před 3 měsíci

    Thank you sir.

  • @Anjana-sc1cw
    @Anjana-sc1cw Před 3 měsíci

    Thank you so so much sir

  • @samajibhaiupadhyay3968
    @samajibhaiupadhyay3968 Před 3 měsíci

  • @hitendrakumarparmar1027
    @hitendrakumarparmar1027 Před 3 měsíci

    Saras

  • @ameeraval7457
    @ameeraval7457 Před měsícem

    Mara sasu sasara aava j chhe pan jawab to devo pde chhe

  • @rajendraranpara8155
    @rajendraranpara8155 Před 3 měsíci

    वंदन

  • @rekhamehta220
    @rekhamehta220 Před 4 měsíci +1

    પ્રણામ સર

  • @ashachauhan2263
    @ashachauhan2263 Před 4 měsíci

    Thank you. Saheb

  • @user-jg6td5gn7c
    @user-jg6td5gn7c Před 3 měsíci

    Thank you sir 🎉

  • @sureshghaghda2979
    @sureshghaghda2979 Před 3 měsíci

    Aankal. Chelli. Payrina. J. Chhe mota. Bhagna

  • @user-qz9ig1ec1t
    @user-qz9ig1ec1t Před 3 měsíci

    ગુડ

  • @DineshPrajapati-sg5hf
    @DineshPrajapati-sg5hf Před 3 měsíci

    🙏🏻

  • @prathamm4266
    @prathamm4266 Před 3 měsíci

    🌱 🙏🙏💫😊

  • @hardikraval3058
    @hardikraval3058 Před 3 měsíci

    👍👍👍

  • @alpeshpanchal1127
    @alpeshpanchal1127 Před 3 měsíci

    AA samaj sathe jeva sathe Teva paristhiti ne anukul thavu pade che

  • @Jagdish11139
    @Jagdish11139 Před 4 měsíci

    Hmmmm

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Před 4 měsíci

    Thanks sir

  • @paragpandya3206
    @paragpandya3206 Před 4 měsíci

    🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💯

  • @anilpandya6459
    @anilpandya6459 Před 3 měsíci

    અકબર ને જીવન માં પ્રશ્નો જ હતા....
    બીરબલ ના હોત તો કોણ સમજાવતા...!?

  • @mustafarazaqureshi2590
    @mustafarazaqureshi2590 Před 3 měsíci

    😊❤

  • @sadikmomin493
    @sadikmomin493 Před 3 měsíci

    પૈસા લઈ લીધા હોય to શું કરવું..?

  • @manishthakar5485
    @manishthakar5485 Před 4 měsíci

    🙏🏾👌👍

  • @devika253
    @devika253 Před 3 měsíci

    सांची वात ।

  • @mustafarazaqureshi2590
    @mustafarazaqureshi2590 Před 3 měsíci

    😊

  • @ramilabenrajvansh1393
    @ramilabenrajvansh1393 Před 4 měsíci

    ખુબ ખુબ ધન્યવાદ
    વાતનુ વતેસર ના થાય એ માટે મૌન ઉત્તમ ઔષધી છે

  • @shreegokuldhaam5734
    @shreegokuldhaam5734 Před 3 měsíci

    Sav sachi vat che sir

  • @Manan0612
    @Manan0612 Před 3 měsíci

    7:17

  • @pravinsolanli3532
    @pravinsolanli3532 Před 4 měsíci

    100,% Right

  • @valabapuvalabapu6588
    @valabapuvalabapu6588 Před 4 měsíci

    ખરેખર સાચું જ કહ્યું છે સાહેબ અભિનંદન 😊

  • @jaykrushnabhaidevajibhaima8780

    Khub khub khub "saras "prernadayak vat kari ! Bharad saheb sri ne khub khub "Abhinandun" !

  • @Jayshreekrishna1994
    @Jayshreekrishna1994 Před 3 měsíci

    Daily maun revu possible chhe?

  • @ajitbhumbhariyabhumbhariya5082

    Mare samasya se te nu su karvu

  • @user-yz5je1do7q
    @user-yz5je1do7q Před 3 měsíci

    Roze Roz Kam ni jagya ae bhagadi Deva moto Bhai z osakeri karav to hoy khotirite tyare su krvo

  • @manojvmevada9993
    @manojvmevada9993 Před 3 měsíci

    Mmv

  • @bhupatbhaiharaniya9397
    @bhupatbhaiharaniya9397 Před 3 měsíci

    અભિનદન સાહેબ સરસ ખૂબ ખૂબ આભાર