જન્મની નોંધણી થયેલ ન જન્મનો દાખલો કેવી રીતે મેળવવો | મોટી ઉંમરે Birth Certificate કેવી રીતે કઢાવવો ?

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • Jai Hind, aa video ma apade vat karvana chiye tamari jode birth certificate nathi ane tame moti umar pachi birth certificate kadhava mago to tame kai rite kadhavi sako to yeni vat apade aa video ma karsu. Tamari Nondhani thayel nathi and tame birth certificate kadhava mago cho tame kai rite kadhavi sako yeni vat pan aa video karsu.

Komentáře • 21

  • @bigfanRajbhagadhvi099
    @bigfanRajbhagadhvi099 Před 2 měsíci +2

    અરે 3500 નો ખર્ચો કર્યો છે ભાઈ અરજી કરી હતી હવે 30 દિવસ મા આવી જશે

  • @Akgaming0.1340
    @Akgaming0.1340 Před 2 měsíci +1

    Sir niwas banwane ke liye kya document lagta hai hamara banwa dijiye ga

  • @hardikparmar1111
    @hardikparmar1111 Před měsícem +1

    Sir, Jaldi ma jaldi kemna time ma madi sake dakhalo ? Mara father no kadavano chhe.

  • @RajuShaikh-qn5in
    @RajuShaikh-qn5in Před 16 dny

    1971 અમદાવાદમાં જન્મ થયેલો નામમાં સુધારો થઈ શકે છે

  • @RajuShaikh-qn5in
    @RajuShaikh-qn5in Před 16 dny

    1971 અમદાવાદ નો જન્મ દાખલો છે નામમાં સુધારો થઈ શકે છે

  • @dineshkingofficial
    @dineshkingofficial Před měsícem

    હાય ફ્રેન્ડ મારે એક ભુલ છે કવુ

  • @jagdishbhaipopat136
    @jagdishbhaipopat136 Před měsícem

    બર્થ રજીસ્ટ્રેશન થયું છે પણ આ સર્ટિફિકેટ માં નામ નોંધાવવા મા બહુ લાંબો સમય થઈ ગયો છે.નામ નોંધાવવા માટે શું કરવું જોઇએ તો માગૅદશૅન કરી જણાવશો.આપનો આભાર
    નથી

  • @jagdishbhaipopat136
    @jagdishbhaipopat136 Před měsícem

    બર્થ સર્ટિફિકેટ માં નામ નોંધાવેલ નથી.અને સમય બહુ વધારે ‌ થઈ ગયો છે.ના નોંધાવવા માટે શું કરવું જોઈએ

    • @GujjuGyanKJ
      @GujjuGyanKJ  Před měsícem

      affidavit kari ne karvu padse

    • @MahendraPatel-oj8pt
      @MahendraPatel-oj8pt Před 2 dny

      તમારો જ્યાં જન્મ થયો હોય ત્ત્યાં નગરપાલિકા ની ઓફિસે તમને શુ પ્રોસીજર કરવી તે કહેશે

  • @kamalsolanki17
    @kamalsolanki17 Před 2 měsíci

    વકીલ 9000+ ખર્ચો થશે એવું કે છે 5 વર્ષના બાળક નું એનું શું કરવું મમતા કાર્ડ મા નામ છે તોય

    • @GujjuGyanKJ
      @GujjuGyanKJ  Před 2 měsíci

      ha vakil to charge alag alag hoi sake

  • @dineshkingofficial
    @dineshkingofficial Před měsícem

    તમે મને કોલ કરશો