ક્ષત્રિય સમાજ ની આ દીકરી ને સાંભળી તમે ધ્રુજી જશો | Avniba | jadav gadhvi loksahitya

Sdílet
Vložit
  • čas přidán 30. 04. 2024
  • ક્ષત્રિય સમાજ ની આ દીકરી ને સાંભળી તમે ધ્રુજી જશો | Avniba | jadav gadhvi loksahitya
    Title : ક્ષત્રિય સમાજ ની આ દીકરી ને સાંભળી તમે ધ્રુજી જશો
    Artist : Avniba
    Copyright : Studio Bansidhar Una
    📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    #mayabhaiahir
    #kamo
    #kamokothariya
    #kamo_rajula
    #kirtidangadhvi
    #kirtidan_gadhvi_with_kamo
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Komentáře • 1K

  • @gujratimedia6122
    @gujratimedia6122 Před měsícem +112

    ખુબ સરસ હંમેશા સચ્ચાઈ ની સાથે ઉભા છીએ અને ઊભા રહશું ભલે કોઈ પણ જાતિ હોય જય ભવાની

    • @kureshiirfanhusen2079
      @kureshiirfanhusen2079 Před měsícem +1

      saru kehvay pan hasavu aave chhe aavu bane kharu

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      આનું પચ્ચાસ ટકા ત્રાસવાદીઓ વિરુદ્ધ બોલ્યા હોય તો દેશમાં જાગૃતિ આવી જાય અને દેશ મજબુત બની જાય.
      આ કોન્ટ્રાક્ટ જાણે મોદીજીનો એકનો જ કેમ હોય એવું સૌ સમજી રહ્યા છે.
      ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓને પડકારો સાચી હિંમત હોય તો.
      ખાલી ભાષણો થી દેશનું કલ્યાણ ના કરી શકાય.
      આજે અધમણ વાત કરતાં અઘોળ આચરણ ની જરૂર છે.
      યા,,,,, કોંગ્રેસ એડવાન્સ મુર્દાબાદ 🔥❤🎉

    • @dkchandrashekarnayak420
      @dkchandrashekarnayak420 Před 15 dny

      Bulu jp chunvana bhond chura anpadaa Modi naparatha exit 😂

  • @dineshgadhadara
    @dineshgadhadara Před měsícem +34

    આગળ જતાં યુવા વર્ગને જોડતા દિકરી બા ખુબ આગળ જશે..એકતા રાખી હંમેશા સૌ રાખજો..એકતા મૈં બલ હે💪👍🙏🚩

  • @kunjchaudhari8285
    @kunjchaudhari8285 Před měsícem +120

    વાહ ! વાહ, દિકરી ધન્ય છે તને અને તારા પાલકને. ભાન ભૂલેલા આપણા પ્રધાનમંત્રી ને આંગળી બતાવી ને ગુજરાતીઓને ઘણું ઘણું સમજાવ્યું.

    • @kukadiyachirag2145
      @kukadiyachirag2145 Před měsícem

      2 var mafi mangi che ene .....nathi johr ke jihad kryo...nani vat ne gand ma lai lidhi che😂😂😂😂

  • @navnitkariyanavnitkariya7965
    @navnitkariyanavnitkariya7965 Před měsícem +15

    ધન્યવાદ બહેન જી તમે સોળ આના સત્ય વાત કરી પરંતુ અંધ ભકતો ને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના 🙏🙏🙏જય માતાજી🙏

  • @xreadertmobile
    @xreadertmobile Před měsícem +24

    વાહ બેટા વાહ જય ભવાની

  • @dilipsinghparmar9252
    @dilipsinghparmar9252 Před měsícem +54

    આ દેવી જેવી દીકરી ને ધન્ય છે

  • @PintuBharwad-jc7sv
    @PintuBharwad-jc7sv Před měsícem +31

    ખૂબ સરસ વક્તવ્ય છે

  • @panchabhaya6667
    @panchabhaya6667 Před měsícem +18

    ખુબ ખુબ ધન્યવાદ આ દિકરી ની જય માતાજી

  • @pratapsinhfatesinhgohil4330
    @pratapsinhfatesinhgohil4330 Před měsícem +9

    અવનીબા ને અભિનંદન

  • @narendrarathod8130
    @narendrarathod8130 Před měsícem +19

    જય ભવાની 🔥🔥🔥
    ક્ષત્રિય એકતા 🙏🏻🙏🏻🙏🏻

  • @sakiralisaiyed8581
    @sakiralisaiyed8581 Před měsícem +20

    દીકરીબા તમારી વાત બીલકુલ સાચી વાત છે

  • @santalparagovindbhai6175
    @santalparagovindbhai6175 Před měsícem +17

    ખૂબ ખૂબ દિકરીબાને અભિનંદન .

  • @shamjibhaimakwana7736
    @shamjibhaimakwana7736 Před měsícem +24

    ખુબ ખુબ અભિનંદન આ દિકરીબાને જય માતાજી

  • @kalubhasodha7441
    @kalubhasodha7441 Před měsícem +64

    ધન્ય છે આ દીકરીબા ને જે સ્પીચ આપી છે ક્ષત્રિય સમાજ લોહી ઉકળી જવું પડે 🙏🏼🙏🏼

  • @kiritnaik3099
    @kiritnaik3099 Před měsícem +16

    જય ભવાની સીએમ બાપુ જ હોવો જોયે

  • @dpvaghela9593
    @dpvaghela9593 Před měsícem +47

    દીકરીબાને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @zaladhirubhai2040
    @zaladhirubhai2040 Před měsícem +17

    ખુબ ખુબ ધન્યવાદ શક્તિ સ્વરૂપા દીકરીબા ને

  • @rathodjasavantsinh5736
    @rathodjasavantsinh5736 Před měsícem +10

    દીકરી ને ખુબ અભિનંદન

  • @jashodamakwana7936
    @jashodamakwana7936 Před měsícem +10

    ખૂબ ખૂબ સરસ વકતવ્ય આપ્યુ.

  • @rdvaghela9417
    @rdvaghela9417 Před měsícem +29

    માં ભવાની ના ચારે હાથ સદાયે આ દિકરીબા ને માથે રહે
    જય ભવાની

  • @user-ny3nd8cs3g
    @user-ny3nd8cs3g Před měsícem +11

    વાહ દીકરીબા વાહ ખૂબ ખૂબ અભિનંદન

  • @user-xd9ps9bq1z
    @user-xd9ps9bq1z Před měsícem +39

    ખૂબ ખૂબ અભિનદન દીકરીબા જયમાતાજી

  • @navinvarli1882
    @navinvarli1882 Před měsícem +41

    શ્રેષ્ઠ ભાષણ માટે " ખુબ ખુબ
    અભિનંદન" sister 👌👍

  • @DilipsinhSindha-oz6dt
    @DilipsinhSindha-oz6dt Před měsícem +46

    દીકરીબા ખુબજ સુંદરતા પૂર્વક પ્રવચન કરીને ભાજપુત નુ કૃત્ય યાદ અપાવી ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩👍👍👍👍👍👍👏👏👏👏👏👏

  • @ramabhaivanol4693
    @ramabhaivanol4693 Před měsícem +98

    ખુબ ખુબ અભિનંદન દીકરી બાને

  • @yograjsinhrana8079
    @yograjsinhrana8079 Před měsícem +9

    જય માતાજી .😂❤🎉 દિકરી બા માં શક્તિ તમારી સાથે સદા ને માટે રહે, અને મા સરસ્વતી તમારી વાણી મા સદા રહે.
    દીકરીબા આપનું જે વક્તવ્ય સાંભળીને ખૂબ ખૂબ હર્ષના આંસુ આવી ગયાં, વાહ ક્ષત્રિય વિરાંગ ના 21 મી સદીના આ યુગમાં જે ખરેખર આપનું વક્તવ્ય ધન્યવાદ ને પાત્ર છે. આ આખા એક ક્ષત્રિય સમાજને અખંડિત એકતા જાળવી રાખવા ની પ્રેરણા આપી રહ્યું છે.
    ખૂબ ખૂબ અભિનંદન દીકરીબા
    જય માતાજી, જય ભવાની
    ખરેખર હવે આખા ભાજપ પક્ષને ભીંસ થવાની

  • @vimalsolanki1215
    @vimalsolanki1215 Před měsícem +35

    ખૂબ સરસ દિકરી બા માં ભવાની તમને સદાય શક્તિ આપે
    તમે બસ ભાઈ ઓ નું સુરતના ચડાવતા રહો

  • @pravinsinghrajputgujarat7175
    @pravinsinghrajputgujarat7175 Před měsícem +91

    જય ભવાની દિકરીબા

    • @ranveersinghrathore3643
      @ranveersinghrathore3643 Před měsícem +4

      Jai bhawani

    • @HshsHshhs-no3cz
      @HshsHshhs-no3cz Před měsícem +1

      Jayvha mare dekari tare matane dhanya se

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      સર ભાજપુત લોકો કઈ કઈ ગીનાતી માંથી સર્જાયા હશે ?
      કોઈએ એ વાતની ચોખવટ જ ના કરી.પાછા સમાજ મા હજુ ચાલુ રાખ્યા છે.
      એ જોવું જરૂરી છે.

    • @panadajitesh
      @panadajitesh Před 16 dny

      Sx 1:21 ​@@hematchavda2701

  • @surendrasinhmahida9580
    @surendrasinhmahida9580 Před měsícem +22

    સો સો સલામ મારા સમાજ ની દીકરી ને

  • @sprajgor4623
    @sprajgor4623 Před měsícem +49

    જય રાજપુતાના તથા જય માં ભવાની બનાસકાંઠા ના તમામ બ્રાહ્મણો રાજપૂત અને દરબાર ની સાથે છે હર હર મહાદેવ ગીતા ગાયત્રી ની શાખે❤

    • @dilipbhatt6404
      @dilipbhatt6404 Před měsícem

      રાજપૂતોએ જ બ્રાહ્મણનું રક્ષણ ખુબ કર્યું છે.

    • @vijubhabapu3382
      @vijubhabapu3382 Před měsícem +2

      Ha bhudev 🙏🏻

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      એલા ભાઈ લોટ આપવાનું બંધ કરો અંધ શ્રધ્ધા માંથી બહાર આવો બાબા સાહેબ આંબેડકર ના સર્જનાત્મક વિચારો ને ચરિતાર્થ કરો અને સંવિધાન નું જતન કરો.
      બાકી ઘેર ઘેર ધોતી પુત્ર નો એડલ્ટ્રી રુલ્સ લાગુ કરી દેશે તો બધા ભારતીયો પસ્તાવો કરશે.
      જય ભીમ,જય સંવિધાન....નમો બુદ્ધાય....

  • @PadhiyarRajputOfficial
    @PadhiyarRajputOfficial Před měsícem +43

    या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ए नमस्तस्ए नमस्तस्ए नमो नमः
    Jy bhavani

  • @patelramesh5035
    @patelramesh5035 Před měsícem +40

    અતિ સુંદર અને હકીકત વાણી માટે આભાર લડાઈ લાંબી ચાલશે ચૂંટણી સુધીમાં પટવાની નથી એવું લાગી રહ્યું છે

  • @bhimjivador1113
    @bhimjivador1113 Před měsícem +61

    વાહ બહેન. રાણી લક્ષ્મીબાઈ કહું કે દેવી લક્ષ્મી કહું વંદન છે બહેન

  • @muljisolanki-pl9lf
    @muljisolanki-pl9lf Před měsícem +26

    વાહ બેની બા વાહ ભગવાન તમને સુખી રાખે અને જનતાને તમે બધા સાથ આપીને સુખી કરો

  • @mamojanidar2815
    @mamojanidar2815 Před měsícem +107

    દળ ફરે વાદળ ફરે, ફરે નદી ના પુર પણ
    સુરા બોલ્યા નવ ફરે ભલે પ્રચિમ ઉગે સુર

    • @sanjaysitapara1941
      @sanjaysitapara1941 Před měsícem +7

      એ ટાઈમ ને સુરા વયા ગ્યા અત્યારે તો ફાતડાવ નો ટાઈમ હાલે છે બોલે કાંઈ ને કરેય કાંઈ

    • @karangiyadk3018
      @karangiyadk3018 Před měsícem +2

      😂

    • @AcharyaPramodray
      @AcharyaPramodray Před měsícem

      692
      ​@@sanjaysitapara1941

    • @RajdeepsinhRathod-fl7ry
      @RajdeepsinhRathod-fl7ry Před měsícem +3

      સિતપરા ભાઈ તમે તમારું વિચારો 14 હોમાય ગયા તમારી શૂરવીરતા જોય અમે અને જુવાન જોધ ને હોમી ને ય ફરવા વાળા અમે વરસો પેલા પણ નોતા ફર્યા અને અત્યારે પણ નહિ ફરી ઇતિહાસ જોય લે ભાઈ અમે જેને જેને ઊભી બજાર મા ધરબી દીધાં છે ને એ લાખો ની ફોજ વાળા જ હતાં હો તું તારા સમાજ નું કર

    • @sanjaysitapara1941
      @sanjaysitapara1941 Před měsícem

      @@RajdeepsinhRathod-fl7ry
      આ પ્રકરણ મા તો એકેય નથી હોમાણા બસ મોટી મોટી કરે આમ કરી નાંખશુ ને તેમ કરી નાંખશુ હમણાં રૂપાલો જીતી પણ જશે વાતુ સિવાય કાંઈ નહિ થાય

  • @PravinbhaiChaudharyPravinbhai
    @PravinbhaiChaudharyPravinbhai Před měsícem +7

    આવી.દીકરી.દેશ‌‌જરૂરીછે

  • @chavdaanil2976
    @chavdaanil2976 Před měsícem +11

    Jay mataji jay bhavani,,,

  • @user-ek6jl6mf2o
    @user-ek6jl6mf2o Před měsícem +7

    બેન બા.ખુબ સરસ. જય ભારત

  • @rajpravin3650
    @rajpravin3650 Před měsícem +17

    ધન્ય છે એ જનેતાને જેને આવી દીકરીબા ને જન્મ આપ્યો. જય ભવાની

  • @gordhanbhaipatel8062
    @gordhanbhaipatel8062 Před měsícem +18

    ખૂબખૂબ અભિનંદન દિકરીબા ને.
    જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની
    જય ભવાની

  • @gautamgohel2097
    @gautamgohel2097 Před měsícem +7

    Jay ksatriy Jay bhavani

  • @narendrasinhjadeja7159
    @narendrasinhjadeja7159 Před měsícem +54

    ધનય છે દિકરીબા ‌આપ ને રાજપુત ક્ષત્રિય સમાજ જે યારે ‌જરુ પડસે તેયારે મા ભવાની નુ નામ બોલી ‌સષતર ઊઠાવસે ક્ષત્રિય ઠાકોર કાયર નથીઃ દેશનાં નાલા કો ને દેસમુકી ભાગવું પડસે ‌નહી તો ઊપર જવાની વિજા આવસે એક દિવસ બતાવિ દેસુ મસનમા મોદી કાઈ પણ ‌ગડબદ કરી તો આ રાજપુત ક્ષત્રિય સમાજ ચલાવી નહીં લે મોદી જે કરે વિચારીને કરજે અંઠાર સમાજ ના લોકો ‌ચલાવી નહીં લે એયેદ રાખજો

    • @jekob3323
      @jekob3323 Před měsícem +3

      BJP bhuli ne sanatan ne vote aapso

  • @user-nq9rh2ec6i
    @user-nq9rh2ec6i Před měsícem +7

    ખુબ સરસ અભીનંદન બહેન આપના પ્રતિભાવ આવકાર્ય છે જય માતાજી ધન્યવાદ

  • @DipakDipakkumar-sf9jo
    @DipakDipakkumar-sf9jo Před měsícem +25

    Good you is speech

  • @chandansinhchavda7926
    @chandansinhchavda7926 Před měsícem +20

    Jay. Mataji. Ben. Age. Badho. Khub. Agar. Vadho.

  • @yoguthakor3999
    @yoguthakor3999 Před měsícem +6

    જય માતાજી

  • @tushalrajput5771
    @tushalrajput5771 Před měsícem +19

    ખુબ સરસ સત્ય હકીકત ઉજાગર કરતું.વક્તવ્ય સલામ છે મારા સમાજની બેન ને

  • @saiyadyasin792
    @saiyadyasin792 Před 29 dny +2

    વાહ સિંહણ વાહ જોરદાર વક્તવ્ય #avniba તમારા જેવી છટા દેશની દીકરીઓ માં આવે

  • @f.mshaikh6595
    @f.mshaikh6595 Před měsícem +8

    આ સિંહણ છે

  • @husendal6133
    @husendal6133 Před měsícem +5

    જયજય ભવાની

  • @user-nf7ho3nk3b
    @user-nf7ho3nk3b Před měsícem +4

    વાહ.શકતિ઼નો.અવતાર.જય.ભવાની

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 Před měsícem +56

    આ દિકરી ની ઉમર નાની છે પણ જ્ઞાન સારૂ ધરાવે છે ધન્ય હો બેન તમારી વાત 100000 ટકા સાચી છે હું પાટીદાર છુ પણ ક્ષત્રિય સમાજ ને સમર્થ ન કરૂ છુ સાચું હોય તેને જ સપોર્ટ કરવો જોઈએ માનવ ધરમ છે

  • @HakubhaDarbar-ot3gc
    @HakubhaDarbar-ot3gc Před měsícem +24

    જય માતાજી જયભાવાની ❤❤❤❤

  • @mahendrabhuriya4208
    @mahendrabhuriya4208 Před měsícem +4

    જય જોહાર ભારત દેશ ની દીકરીને વંદન

  • @vijubhabapu3382
    @vijubhabapu3382 Před měsícem +3

    Jai mataji ba saheb

  • @pinjaramubarak1232
    @pinjaramubarak1232 Před měsícem +4

    તમારી વાત એકદમ સાચી છે દિકરીબા આપને હુ સો વાર સલામ કરુ છુ જય હીન્દ જય ભારત જય રાજપુતાના

  • @user-cj2om8mc7l
    @user-cj2om8mc7l Před měsícem +8

    જય ભવાની જય ભવાની દીકરી ભવાની

  • @jaydipsinhparmarbapu9937
    @jaydipsinhparmarbapu9937 Před měsícem +16

    ખુબ ખુબ સરસ આ દીકરી બા ને
    ચૂંટણી મા જરૂર ઊભા રાખો

  • @bhargavvora9687
    @bhargavvora9687 Před měsícem +24

    बहुत अच्छा भाषण... हमें आपके अच्छे और स्पष्ट बोलने पर गर्व है....लेकिन सच तो ये है कि...मोदी जी को रुपालो बहुत पसंद है.... रूपाला ही नहीं, मोदीजी को वृजभूषण, प्रज्वल रेवन्ना,अजय मिश्रा जैसे बुने मोती बीजेपी के...मोदी जी को बहुत पसंद हैं...

  • @kalubhai7747
    @kalubhai7747 Před měsícem +16

    વાહ બેનબા વાહ સુ ખુમારી સે

  • @BhaiBhai12345
    @BhaiBhai12345 Před měsícem +15

    Waah ben ba waah

  • @user-uw5zu8hk4r
    @user-uw5zu8hk4r Před 28 dny +1

    Saba's ben

  • @Bloki_Gamer_2.0
    @Bloki_Gamer_2.0 Před 25 dny

    આવી દીકરી નો સાથ સહકાર આપજો જેથી સમાજ આગળ વધે ગેન બારીક ને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @hareshchauhan5658
    @hareshchauhan5658 Před měsícem +27

    બિલકુલ સાચું કહ્યું દીકરીએ,સમગ્ર ભાજપને ઘર ભેગી કરવાનો અવસર ચૂંટણી સ્વરૂપે આવ્યો છે તેનો સદુપયોગ કરી પરિણામ બતાવીએ

  • @harendrapuwar6786
    @harendrapuwar6786 Před měsícem +5

    Jay Bhavani 🚩

  • @user-pd5ti3nu1f
    @user-pd5ti3nu1f Před 29 dny +1

    વાહ બેન સલામ છે તમને સરકાર માં અત્યારે તમારા જેવા એજ્યુકેશન વારા જવાનયા ની જરુર છે આપણા દેશમાં

  • @user-ub5ru3xn8m
    @user-ub5ru3xn8m Před měsícem +4

    જય માતાજી બહેન બા...
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ધન્યવાદ

  • @MadhuSingh-bl4qb
    @MadhuSingh-bl4qb Před měsícem +6

    खुब खुब अभीनदन आपको जय माताजी हुकम

  • @harkantbhaipandya6969
    @harkantbhaipandya6969 Před měsícem +27

    આ બધું વડા પ્રધાન જોઈ રહ્યા હોવા છતાં કોઈ પડી ન હોય તેવા ફરી રહ્યા છે.

  • @bhilghansyam8874
    @bhilghansyam8874 Před 15 dny

    Khub. Khub. Abinandan. Mari. Ben. Mate. Jay. Johar. Aadivasi

  • @yogeshdarbar8980
    @yogeshdarbar8980 Před měsícem

    Khubaj saras ben

  • @amarsangthakor7165
    @amarsangthakor7165 Před měsícem +14

    જય માતાજી જય ભવાની

  • @sureshbhaiparmar6327
    @sureshbhaiparmar6327 Před měsícem +11

    દિકરીબા આપને મારા લાખ લાખ પાયે લાગણા.. દિકરીબા આજૈ હુ સીતોતેર વરશ નો વડીલ તમારી વાણી શાભણી આખ મા આશુ આવી ગયાછે.જય ભવાની ભાજપ જવાની.

  • @bhagavatsinhsolanki2602
    @bhagavatsinhsolanki2602 Před 24 dny +1

    ધન્ય છે દીકરી બા તમને

  • @chauhankanuji4710
    @chauhankanuji4710 Před 23 dny

    Tum aage badho ham tumare sath he

  • @surendrasinhmahida9580
    @surendrasinhmahida9580 Před měsícem +5

    ગર્વ છે સમાજ ની આ દીકરી બા ઉપર

  • @shaileshsinhchauhan1341
    @shaileshsinhchauhan1341 Před měsícem +4

    જય ભવાની 🚩

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc Před měsícem +1

    Sabas Beti

  • @muhammadrafikmalek8399
    @muhammadrafikmalek8399 Před 17 dny +1

    Good spich

  • @naklangironworks4879
    @naklangironworks4879 Před 28 dny +3

    કોઈ પણ સમાજ વચ્ચે વેર ઝેર ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

  • @chavdadashrathsinhji830
    @chavdadashrathsinhji830 Před měsícem +3

    વાહ સિંહણ

  • @dineshgadhadara
    @dineshgadhadara Před měsícem +1

    યુધ્ધ એજ કલ્યાણ..વાહ જબ્બર જસ્ત આહવાન ફૌલાદી ..સામે વાળની છાતી ચિરિ નાખે એવુ હો બેન બા..સરસ વિજય ભવ:🚩🙏જય ભવાની 🙏

  • @ShivbhadrsinhChudasama
    @ShivbhadrsinhChudasama Před měsícem +3

    વંદન હો તને માંત ભારતિ

  • @narpatsinhsodha405
    @narpatsinhsodha405 Před měsícem +3

    Jai Ma Bhawani

  • @user-mw7ux4lo7q
    @user-mw7ux4lo7q Před měsícem

    ગુડ્ સરસ બેનબા

  • @dhoraliyavelashi2196
    @dhoraliyavelashi2196 Před měsícem +4

    વાહ બેન વાહ 100% ની વાત છે

  • @vinubhaimakvana2644
    @vinubhaimakvana2644 Před měsícem +2

    Bahu saras ben ba jay rajputani jay bhavani prasaad aavaj jay nari shakti dhany dhara

  • @memanimran4175
    @memanimran4175 Před měsícem +5

    Congratulations sister

  • @thakorshovanji1940
    @thakorshovanji1940 Před 29 dny +1

    ખૂબ.સરસ.વાત.કરીછે

  • @NakumMahendra-wt6zr
    @NakumMahendra-wt6zr Před měsícem +6

    ખુબ ખુબ અભિનંદન દિકરી બા ને

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 Před měsícem +3

    ખુબ સરસ બેન બા અભીનંદન

  • @ashadpathan4436
    @ashadpathan4436 Před 29 dny

    Vaah benba vaah

  • @bhawanisinghbulletking6974

    Jai mataji hkm da

  • @laxmansolanki7428
    @laxmansolanki7428 Před měsícem +4

    બહુજ સરસ વાત કરી છે. જનતા જાગો ભાજપ ભાગો હવે સમય આવી ગયો છે

  • @amarsinhjadav4673
    @amarsinhjadav4673 Před měsícem +3

    વાહ દીકરીબા વાહ

  • @hanifvhora4903
    @hanifvhora4903 Před měsícem +1

    દીકરીબા ને ખુબ ખુબ અભિનંદન

  • @gurukrup9528
    @gurukrup9528 Před 28 dny

    દીકરીબા ને ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉

  • @naravatsinhpadhiyar3689
    @naravatsinhpadhiyar3689 Před měsícem +11

    Congratulations beta for your lecture about this statement made by you so much good

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara770 Před měsícem +4

    Very good speech speech bachcha tamane vandan abhinadan

  • @ParmarBhathiBhai-tx6ro

    Khub,sarasben