Rajkot Fire : FIRમાં સામે આવ્યું સત્ય? સૌથી મોટો ખુલાસો થયો જાણો કોણ છે મુખ્ય આરોપી| Gujarat Tak

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • #GujaratTak #Gujaratinews #RajkotFire #RajkotGamingZone #TRPGamingZone
    Rajkot અગ્નિકાંડની FIR માં સૌથી મોટો ખુલાસો, જાણો કોણ છે મુખ્ય આરોપી
    -----------------------------------------------------
    કેટલો સટીક છે તમારો જીત-હારનો દાવો? અહિં કરો ટેસ્ટ
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    Description Links-
    Check out Tecno Spark 20 - shorturl.at/hkyC1
    Check out Tecno Spark 20 C - shorturl.at/deGV3
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

Komentáře • 127

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 Před 3 měsíci +11

    Boycott BJP candidate in future election now in India

  • @NaranMakwana-lf9fw
    @NaranMakwana-lf9fw Před 3 měsíci +8

    સાહેબ આ દેશ મા તમારી જેવા જ સાચા અને ઈમાનદાર પત્રકાર ની જરુર છે.

  • @mayarampatel9259
    @mayarampatel9259 Před 3 měsíci +18

    IPC કલમ 302 લગાવીને તપાસ થવી જોઈએ .

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 Před 3 měsíci

      નેતા .બધાંજ ખાતાના અધિકારીઓ ને કીસમીસ કરો જેલમાં ભરો

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 Před 3 měsíci

      બધાંજ મોતના ભાગીદાર છે

  • @rightmike24
    @rightmike24 Před 3 měsíci +2

    પત્રકાર મિત્રો નો ખુબ ખુબ આભાર

  • @yakubughratdar942
    @yakubughratdar942 Před 3 měsíci +6

    સૌથી પહેલાં ફાયર બ્રિગેડના અધિકારી ની ધરપકડ કરી જેલમાં નાખવા જોઈએ, NOC. વગર કેવી રીતે ગેમ જોન ચાલુ રાખવા આપ્યો,

  • @user-kj4il8ey5g
    @user-kj4il8ey5g Před 3 měsíci +8

    હે ઈશ્વર બાળકો ને સતગતી આપજો!

  • @tulsisabhaya8178
    @tulsisabhaya8178 Před 3 měsíci +3

    સાચી વાત કરવા બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ

  • @yogeshsinhdarbar8173
    @yogeshsinhdarbar8173 Před 3 měsíci +7

    NOC વિના ગેમ ઝોન ચાલવા દીધું એ અધિકારી ની રહેમ નજર હેઠળ જ ચાલતું હતું . તો એવા અધિકારી ઓની સામે પણ FIR થવી જોઈએ
    દરેક ની દિવ્ય આત્મા ને શાંતિ આપે.
    ૐ શાંતિ શાંતિ શાંતિ

  • @hanifhbaharuni
    @hanifhbaharuni Před 3 měsíci +5

    Verynice analysis sir

  • @ratilalpatel2517
    @ratilalpatel2517 Před 3 měsíci +3

    This type of disaster shows at how much level of corruption goes in Gujarat. BJP GOVERNMENT also encouraging corruption at highest level and loosing faith .

  • @ChanduChaplin
    @ChanduChaplin Před 3 měsíci +2

    આટલું મોટું gamezone પરવાનગી વગર કઈ રીતે ચાલી શકે? આમ બીજેપીની મિલીભગત ચોક્કસ જ છે. બધા જ મળેલા છે. ખુબ રૂપિયા ખાધા છે.....

  • @ajitshidabhi7100
    @ajitshidabhi7100 Před 3 měsíci +2

    અધીકારીઓ બીચારી શું કરે આ બધું ભાજપ સરકાર ગુજરાત રાજ્ય માં મંત્રી ઓં કે ધારાસભ્ય ભાજપ ના મંત્રી ઓ નું કામ છે ગુજરાત ના મુખ્ય મંત્રી ક્યાં ઞયા સાલાઓ રંડી ની પેદાશ છે બાકી ભાજપ સરકાર નેં વાટ આપી જીતાડનારા પણ્ માદરચોદ ની ઓલાદ છે રંડી ઓની પેદાશ છે ભાજપ સરકાર મંત્રી ઓ કે ધારાસભ્ય કે સાંસદો નેં પોતાના ખીસ્સાભરે છે હવે તો સુધર વાની જરૂર છે જનતા ને આમાં કોઈ ધારાસભ્ય કે મંત્રી ઓ લોકો ના માણસો નથી આ લોકો કોઈની જરૂર નથી નેતાઓ બની ગયા પછી જનતા નું જેથવુ હોય તે થાય

    • @niteshsingal316
      @niteshsingal316 Před 3 měsíci

      Right 👍

    • @nazirpatel8956
      @nazirpatel8956 Před 3 měsíci

      Aama ketla vykatio /kaamdaro-dukaandaro-suppliers - ni vigato bhegi karo ane puchho ke Aa illegal tamaari jaankaari hova chhata FIR kem naa kari.

  • @Vithalwadi
    @Vithalwadi Před 3 měsíci +2

    100%

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 Před 3 měsíci +4

    Arrest Collector and commisner of Rajkot also state government officers who are involved in this insidence urgently

  • @chandreshkaklotar1541
    @chandreshkaklotar1541 Před 3 měsíci +1

    🙏⚘ .. ૐ શાંતિ શાંતિ .. પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માઓ ને શાંતિ અર્પે ..તથા પરીજનો ને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે ..⚘🙏😢

  • @mahendrasinhmakwana4387
    @mahendrasinhmakwana4387 Před 3 měsíci +3

    🙏ૐ શાંતિ ૐ 🙏

  • @amitkhoda8962
    @amitkhoda8962 Před 3 měsíci +2

    આ એપ આઈ આર માં પરમિશન વગર ચાલતું હોવાથી બધા અધિકારીઓના નામ પણ જોઈએ

  • @amirassheta4950
    @amirassheta4950 Před 3 měsíci

    ગુજરાત ના ગૃહ મંત્રી ક્યારે રાજીનામું આપશે ? તેના સમય ગાળામાં કેટલા લોકો ના મોત થશે.... જવાબદારી કોની ?

  • @JayantiSolanki-ok7og
    @JayantiSolanki-ok7og Před 3 měsíci +6

    Gujarat peoples why give vote bjp never no givevote bjp.

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 Před 3 měsíci

      ઇવીએમ ગોટાલા ગૂન્ડા થી ભાજપ જીતે છે

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 Před 3 měsíci +6

    Chanda do and Dhandha Lo Modi ji culture in India today

    • @N.g.Chanal
      @N.g.Chanal Před 2 měsíci

      bhai tame je lakhu te bimari hajaro vars thi bharat ma chalirahi chhe.kem k aaj sudhi koy saro neta avyo j nthi.

  • @narendrashah3925
    @narendrashah3925 Před 3 měsíci

    આભાર સર સાચી જાણકારી આપવા બદલ

  • @ajayshah55
    @ajayshah55 Před 3 měsíci +2

    જમીન માલિક, ભાગીદાર.. કોણ? તે નથી લખ્યું?

  • @vasavabharsingbhaibhai5656
    @vasavabharsingbhaibhai5656 Před 3 měsíci +2

    આ બાબતે ભાજપ સરકાર જવાબદાર છે

    • @monil3095
      @monil3095 Před 3 měsíci

      રાજકોટના અગ્નિકાંડના મુખ્ય વિલન તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તેમજ મ્યુનિસિપલ ઓફિસના કર્મચારીઓ અને અધિકારીઓ જ છે... તેઓને કોને રોક્યા હતા આ ગેમ ઝોન બંધ કરાવવા માટે....... તેઓ વગર વિઝિટ કરે રૂપિયા લઇ લાઇસન્સ આપી દીધેલ.... તો જ આ ગેમ ઝોન ખુલી શકેલ હોય

  • @knowledgeacademy7662
    @knowledgeacademy7662 Před 3 měsíci

    #allEyesOnRajkot-TRP

  • @hindusadhu
    @hindusadhu Před 3 měsíci +1

    ૧૦૦% ટકા પ્રશ્ન કરવો જોઈએ
    મે હમણા ઈલેક્ટ્રીક BRTS બસ માં પ્રશ્ન કરેલ હતો ઈ કઈ બસ રેવું હોય તો રેયો એ જવાબ આપ્યો કેપેશીટી 65 વ્યક્તિની હોય પણ બેસાડ્યા 150 જેટલા તો જવાબદારી કોની

  • @user-py2si4pv3m
    @user-py2si4pv3m Před 3 měsíci +2

    આ તો મળતિયા જ હોય ઓમ શાંતિ

  • @pravinbhairatabhaipravinbh6061
    @pravinbhairatabhaipravinbh6061 Před 3 měsíci +1

    ખરેખર સરકારી કર્મચારીઓ ની તાકાત એટલી હોવી જોઈએ કે ગમેવા મોલ હોય કે ગાર્ડન જનતા બનાવવા આવ્યા છે અને

  • @dharmendrachaniyara520
    @dharmendrachaniyara520 Před 2 měsíci

    Good 👍

  • @mukeshdevani6712
    @mukeshdevani6712 Před 3 měsíci +1

    D

  • @amitpanchasara59
    @amitpanchasara59 Před 3 měsíci +2

    Bharat ma rahevu a ek guno che saheb karan aaya sata ne rupiya thi badhu j thae jay che j aapde joe rahya chiye ane aama jetla pan adhikari ni faraj a chukya che aemne dismisses kari ne badha ne jail thavi joeye aatlu karva thi pan jena gharna a jiv gumavyo a pacha to nahi j aave pan marnar ne thodo nyay malyo aevu loko ne lagse.

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 Před 3 měsíci +1

    આવા કામો નેતાઓના ઇશારે j કરવામાં આવે છે

  • @javidpatel9865
    @javidpatel9865 Před 3 měsíci +1

    Na bhai bhukhe mari jasu par vote to bjp nej aapisu

  • @hitulparipackaging8515
    @hitulparipackaging8515 Před 3 měsíci

    Saras

  • @user-qk1lv6bh2k
    @user-qk1lv6bh2k Před 3 měsíci

    આ મુખ્યમંત્રી ને જ બદલી નાખવા જોઈએ, આમના સમય માં જ આવા બનાવો વધારે બને છે.

  • @jayeshthesiya6970
    @jayeshthesiya6970 Před 3 měsíci +1

    BHAI AA LOKO KALAM NE NY MANTA KEM K SARKAR ANA BAP NI CHHE

  • @ajaymasuriya5146
    @ajaymasuriya5146 Před 3 měsíci +1

    હપતા ખોર ઉચ્ચ અઘિકારી જ જવાબદાર કહેવાય

  • @maheshbhatt1961
    @maheshbhatt1961 Před 3 měsíci

    ગુજરાતમાં અન્ય જગ્યાએ ચાલતા ગેમ ઝોન બંધ કરાવ્યા તેનો મતલબ બધે આવું જ હશે,

  • @gautammech0323
    @gautammech0323 Před 3 měsíci +1

    light nu connection j no malvu joy jo fire NOC no hoy to
    Khali tempareray malvu joy jevu construction male 6e evu

  • @samjjagdish9792
    @samjjagdish9792 Před 3 měsíci +1

    media pan atlij javabdari nirdosh ane garibo ni pachad padi jase jya sudhi Ani jindagi barbad na thay .... ane mota matha pase thi cover Mali jay. atle band Thai jay 1000%bhrast media... bhrst sarkar bhrast police

  • @p.bpatel3067
    @p.bpatel3067 Před 3 měsíci

    Om shanti🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajusprajusp8409
    @rajusprajusp8409 Před 3 měsíci

    દારૂ ત્યા પકડાયો ગેમઝોન માથી એ કેમ વાત દબાઇ
    ગઇ છે ભાઇ તમારા વિડિયો કેમ બંધ થઇ ગયો

  • @vikrantshah1144
    @vikrantshah1144 Před 3 měsíci +1

    2021 thi chale chhe saheb.

  • @ratilalpatel2517
    @ratilalpatel2517 Před 3 měsíci

    Is there any I p c act against violate of the safety law and who is responsible for the same . Can add all the name in F . I . R . as the authorized personnel ignore all violations?

  • @ajayshah55
    @ajayshah55 Před 3 měsíci +1

    302 કેમ ન લગાવી

  • @user-xx7kf7oo8g
    @user-xx7kf7oo8g Před 3 měsíci +2

    Shachi vat pahela tapash nathi karta have tapas karine dekhav sha mata

  • @hardikhalari-ke9mv
    @hardikhalari-ke9mv Před 3 měsíci +4

    Naga kari e badha nu sarkas kadho

  • @bhattsr6649
    @bhattsr6649 Před 3 měsíci

    Everyone must ask for the valid liscence before boating, riding etc. including the SAATAM AATHAM Mela etc. etc. Public needs to raise voice continuously against all such evils within around us to save ourselves and our nearer dearer....Continue questioning constantly rather getting silent after few days.

  • @user-eg9se9td2l
    @user-eg9se9td2l Před 3 měsíci

    Adhikari javabdar 6e

  • @khatunsoni6976
    @khatunsoni6976 Před 3 měsíci

    Petrol , Deasal , Gas na batla pan hata , sathe Renovation Kam chalu game zone sathe rakhyu hatu , lakda , Rabbar na tayar Ane sathe aa badha jvalanshil vastu sathe velding nu Kam chalu rakhyu hatu.

  • @MannuVanja
    @MannuVanja Před 3 měsíci

    Sir ek versh ke char versh thi chaltu hatu?

  • @user-lp9ip7mb7m
    @user-lp9ip7mb7m Před 3 měsíci +2

    Tantra.na.adhkriyo.chutayela.mla.sansad.su.karse.aa.ghatnama

    • @monil3095
      @monil3095 Před 3 měsíci

      રાજકોટના અગ્નિકાંડના મુખ્ય વિલન તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તેમજ મ્યુનિસિપલ ઓફિસના કર્મચારીઓ અને અધિકારીઓ જ છે... તેઓને કોને રોક્યા હતા આ ગેમ ઝોન બંધ કરાવવા માટે....... તેઓ વગર વિઝિટ કરે રૂપિયા લઇ લાઇસન્સ આપી દીધેલ.... તો જ આ ગેમ ઝોન ખુલી શકેલ હોય

  • @harishpatel4869
    @harishpatel4869 Před 3 měsíci +1

    Municipal & home department aaropina nam ma leva joye pera. No 2

  • @user-st2ei4hg2u
    @user-st2ei4hg2u Před 3 měsíci +1

    A નેતા naj game jone chale

  • @makvanamangabhai846
    @makvanamangabhai846 Před 3 měsíci +2

    ભાજપપ્રાઈવેટકમ્પનીચલાવેછેસરકારપાસેકોયસુવીધાનથી

    • @monil3095
      @monil3095 Před 3 měsíci

      રાજકોટના અગ્નિકાંડના મુખ્ય વિલન તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તેમજ મ્યુનિસિપલ ઓફિસના કર્મચારીઓ અને અધિકારીઓ જ છે... તેઓને કોને રોક્યા હતા આ ગેમ ઝોન બંધ કરાવવા માટે....... તેઓ વગર વિઝિટ કરે રૂપિયા લઇ લાઇસન્સ આપી દીધેલ.... તો જ આ ગેમ ઝોન ખુલી શકેલ હોય

  • @whooptybro8658
    @whooptybro8658 Před 3 měsíci

    ભાઇ સૌથી ગુનેગાર તો અઘીકારી અને નેતાઓ ગણા

  • @N.g.Chanal
    @N.g.Chanal Před 2 měsíci

    tapas ma akoy adhikari par arop nathi ? ! fire station matra 800meter najik hova chhata tem tarat na aavyu?
    hu to kav chhu kato aropi ne tatkal saja api athva nirdos mukt kari case 10 divas ma j puro karo..
    nahitar avi ghatna avar navar karavama avse.
    aa dhandho no bani jay, dhayn rakho.

  • @annieejames5936
    @annieejames5936 Před 3 měsíci +1

    Atla badha banavo bane che chatay loko ni ankho ughadti nathi ne sacchu khotu joi shakatu nathi

  • @nazirpatel8956
    @nazirpatel8956 Před 3 měsíci

    My comment

  • @rajeshpandya1990
    @rajeshpandya1990 Před 3 měsíci

    I heard that Ethyl Acetate in large quantity was stored in blue plastic drums ( 200 Liter size and picture shows 6-8 drums) may it could be more , This chemical is flammable and gas is heavier than water , due to this when this catches fire and burns, due to heavy nature it spreads on the ground and it does not go in the air. so the fire spreads on ground, on top of it , when water is used for fire extinguisher , water is not right for this chemical, Water spreads chemical even more due to splash action this fire needs Polymer foam, polymer foam was not used.
    People use chemicals without looking at MSDS ( Material Safety Data Sheet) people wants to use any chemical to increase profit, Profit is only objective , safety is not. This is very sad event,
    Will people start learning about safety first? and then all other requirements.

  • @jayeshthesiya6970
    @jayeshthesiya6970 Před 3 měsíci +1

    AA BADHA NE FASI AAPO TO MANI K SARKAR CHHE SACHI

    • @javidpatel9865
      @javidpatel9865 Před 3 měsíci

      Bhuli javanu

    • @javidpatel9865
      @javidpatel9865 Před 3 měsíci

      Ae mota loko che ne aemne faasi

    • @piyushparmar1703
      @piyushparmar1703 Před 3 měsíci

      Jemne potanao ne khoya chhe, e j have nyay kare to kaik badlav avshe.
      Baaki sarkaar and kaydo to kai nai kare.

  • @narendrashah3925
    @narendrashah3925 Před 3 měsíci

    ગુનેગારને અ‌ગનિ માં બ‌ળવા ની સજા આપવી જોઈએ

  • @amarshibhaijadav7470
    @amarshibhaijadav7470 Před 3 měsíci

    Om shanti આપો મત બીજેપી ને

  • @hirenkumar8868
    @hirenkumar8868 Před 3 měsíci +3

    Jawabdar adhikario ne 24 kalak ma jail ma nakho k public ne sopi do

  • @komalsadrani9194
    @komalsadrani9194 Před 3 měsíci

    Kem badha parents potana 6okrao ne em j muki didha?
    Kya hata badha parents?
    Kya jay 6 e legal 6 k nay e kai tapas pela kem nai karta parents?
    Jyare avu kai thay jay 6 pa6i govt. Ni pa6al padi jay 6
    Potana 6okrao ne muki ne jata pahela kem nai joita?

  • @bhartibanethakker2220
    @bhartibanethakker2220 Před 3 měsíci

    #KAYAR ni sarkar

  • @devendrasinhajitsinhjadeja3478

    આ જનતા હવેથી હંમેશા યાદ રાખશે

  • @ashokbhaikunjadiya7196
    @ashokbhaikunjadiya7196 Před 3 měsíci

    Rajkotni*Ghatnama*Gujratma*Gujrat*sarkar*hotto*kadak*tapashthat*pan*aato*Bhajap*sarkar*chhe*bhai*adhikariyo*bjp*naa*Gulamo*chhe

  • @savitabutani1954
    @savitabutani1954 Před 3 měsíci

    In bjp's Shashank .you may do anything with public but BJP na Jeb Paisa thi full kar dyi . BJP ne only Paisa ja matlab chhe.corona vaccine mae pm ne Kiya tha, bhale people may die but BJP and every headed govt officers ka tarbhana bharo.

  • @N.g.Chanal
    @N.g.Chanal Před 2 měsíci

    have publice potana jiv ni safty pote j karva ni rese..jarur pade to kayada ne pan boycott kari nakhvu..kem ke badhu datta thi chale chhe.durghatna thay toy datta no varsad thay.
    to aa system public mate chhe j nay..paisa banava mate j chalki thi banavi chhe.

  • @ushashah5908
    @ushashah5908 Před 3 měsíci

    Jayla gunagar na sja kro,aavu bija rajyo ma n thay🙏🙏🙏

  • @bhartibanethakker2220
    @bhartibanethakker2220 Před 3 měsíci

    Atle police sachi tapas karshe??
    Aa ro bau moro joke che..

  • @mehroonchavda3847
    @mehroonchavda3847 Před 3 měsíci

    Aa badhi mochii PM ni mili Bhagat chhe aa mochii PM charey korthi Paisaj bhega karwamaj samajyo chhe aa mochii ne kaain aawadtu nathi aane kaadho badha bhega thaine toj aa desh bachshe nakar wara farti waro badhayno aawshe

  • @sanjeevshah303
    @sanjeevshah303 Před 2 měsíci

    Kayi nahi thay. Ane tame kayi ukhadi nahi sako

  • @jadejarajendrasinh6520
    @jadejarajendrasinh6520 Před 3 měsíci

    Sil Kem na karavayu

  • @bhartibanethakker2220
    @bhartibanethakker2220 Před 3 měsíci

    Katki madti hoy to chup j re ...

  • @ramindersingh53
    @ramindersingh53 Před 3 měsíci

    નફ્ફટ

  • @mitendragupta3051
    @mitendragupta3051 Před 3 měsíci

    Fire fighter uniform ane oxygen bottle vina ma kem hata? Shu direct ghare thi avya?

  • @mitendragupta3051
    @mitendragupta3051 Před 3 měsíci

    Fire fiighter no response time shu hato?

  • @devendrasinhajitsinhjadeja3478

    લગત તમામ અધિકારી પદાધિકારી નામ fri માં ઉમેરવા જોઇએ

  • @user-es3ci7nq2k
    @user-es3ci7nq2k Před 3 měsíci

    Sarkari adhikario,palika adhikario.mamlatdat, collector , police badha ne aaropio banavo.badha javabdar che. Kem game zone ni tapas kari nahi? Paisa lidha hoy to sho bole

  • @jaygaumatajaygopal9085
    @jaygaumatajaygopal9085 Před 3 měsíci

    Tame patrakaro su kartata ? Sarkar jetlaj tame doshi chho jya bane tya pochi jao chho pan durghatna bani sake evi jagyao ne ujagar karo 😡😡 e pan tamari naitik faraj chhe ...ghatna bani gya pachi akhi duniya ma bumo pado chho ..akha saher ma jai ne tapas karo durghatna bane evi jagyao ma jao ne sabhan karo e pan tamari faraj ma ave chhe