માત્ર 1 ચમચી દાણા થી તાવ ઊભી પુછડિએ ભાગશે | વાઇરલ ફ્લૂ, કાયમી તાવ, અશક્તિ માં અકસીર

Sdílet
Vložit
  • čas přidán 15. 04. 2024
  • વારંવાર તાવ, વાઇરલ ઇન્ફેક્ષન
    પોણા ગ્લાસ પાણી માં 1 ચમચી મેથી ના દાણા અને 1 ઇંચ આદું નો ટુકડો મિક્સ કરી પાણી ઉકાળવું. પાણી અડધો ગ્લાસ થી થોડું ઓછું થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ આ પાણી ના બે ભાગ કરી સવારે-સાંજે જમવાના 10 થી 15 મિનિટ પહેલા પી જવું.
    આ મિશ્રણ માં સ્વાદ માટે ગોળ ઉમેરી શકો છો.
    -------------------------------
    યોગાલય દ્વારા બનાવેલ તેલ, સૌંદર્ય લેપ, શેમ્પૂ તેમજ અન્ય વસ્તુ, દવાઓ ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો.
    harishvaidya.in/store/
    વંદે માતરમ !!
    યોગાલય માં આવતા લોકો તેમજ અન્ય લોકો સુધી માહિતી પહોચાડ્વા નો એક પ્રયત્ન છે!!
    અહી અમે આપને યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ વિષે માહિતી આપીશું!! આપ અમને પ્રતિપ્રશ્ન પણ કરી શકો છો.. આપને કોઈ મુંજવણ છે તો અમને જણાવો!!
    યોગાચાર્ય હરીશભાઇ વૈદ | Sarvopathy Yogalaya
    5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
    Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
    Website: www.harishvaidya.in Mail: sarvopathy@gmail.com
    ================================
    અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને Subscribe કરો.
    / harishvaidya
    Disclaimer: This is for informative use only. Result may vary from person to person. We do not claim/offer cure for Illness or Diseases.
    ================================
    આ એક ઉપાય લખી લેજો ગમે તેવો તાવ થશે ગાયબ | Fever Home Remedy
    • આ એક ઉપાય લખી લેજો ગમે...
    ================================
    વિટામિન B 12 ની ઉણપ થવાનું કારણ અને તેનો શાકાહારી ઉપાય !!
    • વિટામિન B 12 ની ઉણપ થવ...
    ================================
    ડ્રાય સ્કીન(સૂકી ત્વચા) માટે જેલ | એકદમ સરળ અને સસ્તું | Dry Skin Homemade Gel
    • ડ્રાય સ્કીન(સૂકી ત્વચા...
    ================================
    અપચો ,ખાટા ઓડકાર, ગેસ, પાચન, ભૂખ, કમજોરી નો એક આસાન ઉપાય
    • અપચો ,ખાટા ઓડકાર, ગેસ,...
    ================================
    ડાયાબીટીશ, હૃદય માં બ્લોકેજ, બ્લડપ્રેસર, થાઈરૉઈડ ના પીડિતો માટે અકસીર ઈલાજ
    • આ એકજ જ્યુસ(રસ)શરી ના ...
    ================================
    શરીર માં કોઈપણ નસોમાં સર્જાયેલ બ્લોકેજ ખોલવા બસ આટલું કાફી છે
    • શરીર માં કોઈપણ નસોમાં ...
    ================================
    લાંબા અને ઘાટા વાળ નું તેલ(ઘટ્ટ જેલ) જાતે ઘરે બનાવો
    • લાંબા અને ઘાટા વાળ નું...
    ================================
    હાથ પગ ના વાઢિયા, ચામડીનો સુકારો, અનિન્દ્રા, કેલ્સિયમ ની કમી, અને ખરતા વાળ માટે ઉપયોગી મિશ્રણ.
    • હાથ પગ ના વાઢિયા, ચામડ...
    =================================
    વાળ ને ખરતા અટકાવવા શું કર​વું? | How to stop Hairfall | Hair Loss | Hair Fall Remedy
    • વાળ ને ખરતા અટકાવવા શુ...
    ==================================
    ઘુટણ​, સાંધા, કમર​, હાથ​-પગ ના દુ:ખાવા | Joint Pain | Knee Pain | Back Pain | in Gujarati
    Part -1: • ઘુટણ​, સાંધા, કમર​, હા... |Part -2: • ઘુટણ​, સાંધા, કમર​, હા...
    ===================================
    પંદર દિવસ માં 3 ઇંચ પેટ અને 4 કિલો વજન ઘટાડો!! | How to lose weight in one week
    • પંદર દિવસ માં 3 ઇંચ પે...
  • Jak na to + styl

Komentáře • 14

  • @dilipgandhi1251
    @dilipgandhi1251 Před 3 měsíci +1

    વાહ.... બહુ જ સરસ સચોટ ઉપાય બતાવ્યો.
    ધન્યવાદ આભાર અભિનંદન શુભકામનાઓ

  • @ashwinbhaibalar5499
    @ashwinbhaibalar5499 Před 3 měsíci

    Jay shree Ram 🙏 thank you so much guruji 🙏👍❤️

  • @vickkyy62
    @vickkyy62 Před 3 měsíci

    Bahuj upyogi mahiti aap a janavavi guru ji Vandana saha

  • @ilaben8309
    @ilaben8309 Před 3 měsíci

    🙏🙏🙏

  • @dharmishthajani658
    @dharmishthajani658 Před 3 měsíci

    શરદી માટે નો ઉપાય

  • @minapatel4410
    @minapatel4410 Před 3 měsíci

    methi garm pade 6 to su કરવું

    • @HarishVaidya
      @HarishVaidya  Před 3 měsíci

      આપે મેથી નો ઉપયોગ ના કરવો.

  • @vallaripatel9426
    @vallaripatel9426 Před 3 měsíci

    5 વર્ષના બાળક માટે કરી શકાશે?

  • @spatel7303
    @spatel7303 Před 3 měsíci

    થાઇરોઇડ માટે શુ કરવું?

    • @HarishVaidya
      @HarishVaidya  Před 3 měsíci

      થાઇરોઈડ ની સંપૂર્ણ સારવાર યોગાલય માં ઉપલબ્ધ છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @jayhohmusiclover4112
    @jayhohmusiclover4112 Před 3 měsíci

    હરીશ સર તમારી વાત બિલકુલ સાચી સાચી સાચી છે માથા ઉપર મુલતાની માટી લગાવો ફાયદા જ ફાયદા થાય છે અને ડુંગળી નો રસ લગાવો તો વધારે ને વધારે ફાયદા ફાયદા ફાયદા થાય છે ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ 14 વર્ષ નો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો તમે થેન્ક્યુ