લોકો બાયલો કહેતા, પિતાએ ઘરેથી કાઢી મુકનાર સુરતના કિન્નરની ગજબ કહાણી

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • #Surat #Transgender
    સુરતમાં રહેતા રાજવી જાન એવા કિન્નર છે જેમણે આત્મનિર્ભર બનવા માટે ખુદનો નમકીનનો બિઝનેસ શરૂ કર્યો. જ્યારે તેમના પરિવારજનોને જાણ થઈ કે રાજવી કિન્નર છે તો તેમને ઘરેથી કાઢી મુકવામાં આવ્યાં. ત્યારબાદ રાજવીએ પોતાના પગ પર ઊભા થવા માટે ખુદનો બિઝનેસ શરૂ કર્યો.
    Video : Dharmesh Amin / Ravi Parmar
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj
    Instagram : bit.ly/2oE5W7S
    Twitter : bit.ly/2oLSi2r
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 342

  • @mr.gaurangparmar3785
    @mr.gaurangparmar3785 Před 3 lety +26

    આપનામાં ખૂબ જ હિંમત છે બેન કે આપ સત્ય સિવકર્યું અને પારકા તો ઠીક પણ પોતાના વ્યક્તિઓની સામે ઝઝૂમ્યા અને સફળ બન્યા...
    પણ
    ઘણા બધા એવા પણ હોય છે કે જેમના માં આપના જેવી હિંમત નથી હોતી...ભલે એ આ સત્ય હોય ક બીજું કોઈ પણ પ્રકારનું સત્ય હોય...
    ફરીથી કહીશ કે આપના માં ખૂબ હિંમત અને સાહસ છે બેન સત્ય સ્વીકારવા માટેની...
    આભાર

  • @anjalitrivedi5737
    @anjalitrivedi5737 Před 3 lety +79

    તમે આગળ વધો. ભગવાન તમને હંમેશા સાથ આપશે જ. તમને દિલ થી ૧૦૦ સલામત.

    • @jashvantlalsuthar1261
      @jashvantlalsuthar1261 Před 3 lety

      Samaj mate dark sandesh

    • @friendforever80000
      @friendforever80000 Před 3 lety +1

      Shalam h

    • @dujadeja6404
      @dujadeja6404 Před 3 lety

      Rajviji, joyu ne Anjli Trivedi jeva ketketlaae loko hase je aapni safalta maate hridaythi paramkripalu parmatma pase prarthna karta hase ane dil thi 100-100 salamo aapta hase. Maate aap 'tuchchhata' taraf aankh-aada-kaan karo ane 'uchchata' taraf j jovo.

    • @hiteshvasan9305
      @hiteshvasan9305 Před rokem

      સુપર 👌👌👌👌👌👌

  • @kunaljadav633
    @kunaljadav633 Před 3 lety +54

    આ લોકો પણ આપણા જ છે. તેમને પણ સરખા માન સમ્માન નો અધિકાર છે. આપણે તેઓને આપનાવાની જરૂર છે. અંધ શ્રદ્ધા માંથી બહાર આવીએ.

  • @rameshjithakor9999
    @rameshjithakor9999 Před 3 lety +40

    તમારાં આ ધંધામાં માં બહુચર તમારી લાજ રાખે

  • @maheshkparmar7077
    @maheshkparmar7077 Před 3 lety +11

    ધન્યવાદ છે તમને
    તમારી હિંમત બીજા કોઈને હિંમત આપે છે
    🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @asifkhanpathan1779
    @asifkhanpathan1779 Před 3 lety +20

    All the best! God bless you.

  • @rajupatel1094
    @rajupatel1094 Před 3 lety +26

    આપણે આપણો દ્રષ્ટિકોણ બોલવાની જરૂર છે..... એ લોકો પણ આખરે માણસ છે....

  • @dhara4072
    @dhara4072 Před 3 lety +5

    કોઈ પણ જીવન નર કે નારી શરીર થી પહેલા એક મનુષ્ય છે. તમે એક મનુષ્ય તરીકે ખુબ સરસ ઉદાહરણ પૂરું પાડ્યુ છે.
    તમને સફળતા અને ખુશી મળે. તમારા મમ્મીને અને તમને ખુબ ધન્યવાદ.👌

  • @user-kg6sx3us4c
    @user-kg6sx3us4c Před 3 lety +5

    આપને વંદન કરું છું ભગવાન હંમેશા આપની સાથે છે

  • @mayankpatanvadiya
    @mayankpatanvadiya Před 3 lety +29

    The best example of Unity has shown in UP's one railway station where they have kept only keenners in staff

  • @dhruvgadhavi8171
    @dhruvgadhavi8171 Před 3 lety +5

    Very nice job BBC news 👍
    Thanks for sharing positive News and Vibes

  • @anilautoservice6152
    @anilautoservice6152 Před 2 lety

    ખુબ ખુબ સરસ
    ભગવાન તમને ઉતર રો ઉતર પ્રગતી આપે એવી પ્રાથના

  • @patelaltaf9113
    @patelaltaf9113 Před 3 lety +15

    AAP KE BUESNESS ME ALLAH BARKAT AAPE

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 Před 3 lety +6

    Wow..very interesting..all the best..thanks n Love from USA..

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 Před 3 lety +4

    Bravo..Come to USA..here is a Right place for you..all the best.. Love from USA..thanks BBC..

  • @oshoswami6050
    @oshoswami6050 Před 3 lety +5

    I respect your words. As well as your passion. Your words are your business. I know you will do very good. You will be blessed by you.

  • @ManojKumar-gm3ny
    @ManojKumar-gm3ny Před rokem

    જય માતાજી
    રાજવી માશી
    તમકેમછો ભગવાન બધુ સારુકરશે

  • @baldevhadiyel2550
    @baldevhadiyel2550 Před 3 lety +3

    Respect & love... God bless you

  • @nitapatel2612
    @nitapatel2612 Před 3 lety +1

    Jay mataji Ben Rajvi Ben tamne kamyabi ape mataji Bahuj Saras kam karo chho tamari shopma badhaj avse kharidi karva mataji na Ashirvadthi khub pragati karave mataji

  • @insaan2695
    @insaan2695 Před 3 lety +1

    Aapki himmat ko salam

  • @vijayshukla8068
    @vijayshukla8068 Před 3 lety +6

    God bless you, you will certainly get success in your life.

  • @NakumHarish
    @NakumHarish Před 3 lety +13

    super....

  • @jaydipjaydippateljaydip6421

    So good parivar ka સપ્પોર્ટ જરુરી hai 🙏

  • @ramilapatel9160
    @ramilapatel9160 Před 4 měsíci

    વાહ, ધન્યવાદ છે બહેનજી તમારી આવડત અને હિંમતને..બધાજ આવા બહેનો આ બહેનની માફક પ્રયત્ન કરે તો, સમાજમાં પ્રથમ નંબરનું સ્થાન જરૂર પ્રાપ્ત કરી શકે,,,સમાજ એમની પાસે મદદ માંગતો થઈ જાય.

  • @naynamanojrajput2983
    @naynamanojrajput2983 Před 3 lety +1

    Any Familis who have child like them..... please support them. Rajavi , We are with you dear.Proud of you and your thinking 😘

  • @sarifkhan4876
    @sarifkhan4876 Před 3 lety +1

    Tumhari himmat Ko Salam

  • @shingadgogan8523
    @shingadgogan8523 Před 3 lety +1

    ધન્ય વાદ છે તમને જય માતાજી

  • @sanjivnimedicle777
    @sanjivnimedicle777 Před 3 lety +11

    તમારુએડેસ
    આપો

  • @JigeshRawal
    @JigeshRawal Před 3 lety +4

    Keep it up - true inspiration, make your life successful. All the best :)

  • @kasturlalji3965
    @kasturlalji3965 Před 3 lety +11

    Ben tame je karo cho ae Barabar che tame jate ava nathi thaya bhagvan ne tamane Mokliya che hu tamane sulut karu chu samaj ne sath apvo joi bay raji Ben jay swaminarayan from London

  • @cineplus9320
    @cineplus9320 Před 3 lety +3

    તમને એવોર્ડ મળવો જોઈએ અને બીજા કિન્નરો એ તમારાથી પ્રેરણા લેવી જોઈએ.
    👍👍👍👍👍👌👌👌👌👌
    લોકો એ તમારો સાથ સહકાર આપવો જોઈએ.

  • @KiranPatel-rh4lw
    @KiranPatel-rh4lw Před 3 lety +1

    pure heart, hard work success in your life and business, only God judge...best of luck....

  • @jagdisrathod3839
    @jagdisrathod3839 Před 3 lety +1

    Aapnu Kary Khub J umda Che....
    Aap Khub J aagal vadho Tevi shubhkamna......

  • @aftabhusenpayak4738
    @aftabhusenpayak4738 Před 3 lety +1

    Best Bahen ❤️👍👍👍👍👍

  • @arvindkatudiya1971
    @arvindkatudiya1971 Před 3 lety +1

    ધન્યવાદ છે તમને જય માતાજી

  • @saraswatichandra6209
    @saraswatichandra6209 Před 3 lety +3

    તમે મારા ઘરે એક વાર અવશ્ય પધારો તમારૂ સ્વાગત છે

    • @mukeshvaghela9736
      @mukeshvaghela9736 Před 3 lety

      सही है आशिर्वाद लिजयेगा ओर मेरे लिऐ भी आशिर्वाद मागीयेगा

  • @rahulahir3707
    @rahulahir3707 Před 3 lety +2

    thanks popat bhai Foundation team & bbc news

  • @sipaiyavar389
    @sipaiyavar389 Před 2 lety

    તમે આગળ વધો ભગવાન તમારી સાથે છે

  • @tulsisathwara3328
    @tulsisathwara3328 Před 3 lety +1

    Tamari himmat ne so so Salam

  • @salimashaikh968
    @salimashaikh968 Před 3 lety +1

    Khub j sari vaat che manusya e samjha padse kinnar koi kharab hota nathi sachi vaat che

  • @tejaldesai3183
    @tejaldesai3183 Před rokem

    Congratulations Rajviji, keep it up. Tame jivanma khub pragati karo tevi subhecha.

  • @jagdisrathod3839
    @jagdisrathod3839 Před 3 lety

    Khub........ Khub........ Khub........ Abhinandan rajvi ji

  • @rishirupareliya1032
    @rishirupareliya1032 Před 3 lety +3

    I sporting you ❤️...

  • @ashabenchauhan375
    @ashabenchauhan375 Před 3 lety +7

    Ol the best God bless

  • @bapudhiru8891
    @bapudhiru8891 Před 3 lety +3

    જય જય રાજા બહુચરાજી માં

  • @mahendrathakor6912
    @mahendrathakor6912 Před 2 lety

    Khub saras❤️🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @narendrabafnajain4689
    @narendrabafnajain4689 Před 2 lety

    Jay jinendra
    Jay Matadi
    Page Lagu Guru Bhai
    God Bless you

  • @gulamnabikureshi1211
    @gulamnabikureshi1211 Před 3 lety

    Bahot khub video logo me ek accha msg dia hai

  • @rameshchadrapatel3448
    @rameshchadrapatel3448 Před 3 lety +4

    God bless you...

  • @afjaljargela4048
    @afjaljargela4048 Před rokem

    👌👌👌khub saras

  • @rahimajshaikh2427
    @rahimajshaikh2427 Před 3 lety +6

    Great job
    Allah bless you

  • @bhaktipatelphotography6644

    All the best
    God bless you....

  • @tarulatapatel1000
    @tarulatapatel1000 Před 3 lety +2

    No words for you i salute. You go your choice. Keepteup

  • @kanchanbenmrensiya1384

    U r brave. Good job & good thought. Keep it up. God bless u.

  • @safiyahotelwala
    @safiyahotelwala Před 3 lety

    Sun ke dukh hua but bohat khuse huwe ke ap strong aur educated ho aur apki soch bohat acchi hai salute h apko, apko bohat kamyabi aur khuseya miley. Aameen

  • @m.rajputmohan.rajput1777
    @m.rajputmohan.rajput1777 Před 3 lety +1

    पोपट भाई की आवाज

  • @mahmedhussainm.9628
    @mahmedhussainm.9628 Před 3 lety +1

    Keep it up didi

  • @drtejaspatel7641
    @drtejaspatel7641 Před 3 lety +1

    તમારી હિંમત માટે સલામ.

  • @Dd-td7kl
    @Dd-td7kl Před 3 lety +6

    Jai bahuchar Tamara jevu bhadha vichare to koi a train ma magvani jarur na pade God bless you

  • @shakuntlaprajapati8064
    @shakuntlaprajapati8064 Před 3 lety +1

    જય માતાજી ખુબ સરસ.તમારા સંઘષ બદલ.ભગવાન અેકજ છે.અે મૂરખો ને ભાન નથી હોતુ. આથી આવો વેવહાર કરે છે.

  • @hareshpatel3123
    @hareshpatel3123 Před 3 lety +5

    Lady boy is not bad.....It's making by god....so we help .... Human is best....,🙏jay mataji...

  • @arjansolanki2165
    @arjansolanki2165 Před 3 lety

    Aap age bado ,Sab desh vashi aap ke sath he

  • @bkbanpatel8365
    @bkbanpatel8365 Před 2 lety

    Make. Your. Life. Successful. God. Bless. You. 👌👌👌👍

  • @hanshabenpatel5079
    @hanshabenpatel5079 Před 3 lety +1

    સાચી વાત છે પોતાનું જીવનમાં જે ખૂસી મલે તે રીતે જીવન જીવવાની. મજા આવે

  • @jayshukla5511
    @jayshukla5511 Před 3 lety

    Va va kya baat hai selyut hai tumko khub aage badho

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 Před 3 lety +2

    મા બહુચરાજી આપનૅ આગલ જવા મદદ કરૅ

  • @shrutiaghara2126
    @shrutiaghara2126 Před 3 lety +3

    She is so beautiful ❤️❤️❤️ and hard working person 🙏🙏🙏

  • @aashishgghiya
    @aashishgghiya Před 2 měsíci

    Really appreciating..!!

  • @mchaudhari485
    @mchaudhari485 Před 3 lety +4

    Lots of love and respect❤
    God bless you🥰
    Plz give shop's name or address so we can meet such a beautiful soul..

  • @jayraj69
    @jayraj69 Před 3 lety

    Tame khub aagad vadho evi dil thi kamna 🙏💐 jai mataji

  • @madhabhaibariya17
    @madhabhaibariya17 Před 3 lety +1

    માનવતા એ જ ધર્મ કોઈને અલગ સમજવા જોઈયે નહી એજ આપનો
    ધર્મ છે

  • @motivationlifefilling4732

    Wa no words.

  • @laxmibenchoudhrylaxmibench2105

    Abhinandan didi
    Bagvan tamne khub aagar vadare

  • @DeepakSharma-ds2bc
    @DeepakSharma-ds2bc Před 3 lety +3

    Keep it up 👍🏼

  • @ahemadaraza1572
    @ahemadaraza1572 Před 3 lety +1

    I like it

  • @sisodiyadilipkumar6908
    @sisodiyadilipkumar6908 Před 3 lety +1

    Salam che Tmne super tumse badkr koi nhi🙏

  • @bittu1559
    @bittu1559 Před 3 lety +2

    Nice story rajvi ji...i salute u....

  • @najmamandhra
    @najmamandhra Před 8 měsíci

    Allhuma aamin allah mdad krse❤❤❤❤❤

  • @drashtijoshi9033
    @drashtijoshi9033 Před 3 lety

    Yes,rajavi ham aap ke satha he.

  • @upendraparekh387
    @upendraparekh387 Před 3 lety +4

    Yes yes certain society should accept the vision of humanity without looking at the race

  • @mohammeddhupli1144
    @mohammeddhupli1144 Před 3 lety +1

    Hats off to this person. Please never discriminate amongst humans. Love n accept everyone as we all are creations of the Almighty God.

  • @GujaratiMomPriyanka
    @GujaratiMomPriyanka Před 3 lety +3

    God bless 🙏

  • @ddshihora1920
    @ddshihora1920 Před 3 lety +3

    All the best to you god bless you

  • @chandrikakapadia2898
    @chandrikakapadia2898 Před 2 lety

    Great.... Excellent...

  • @mahirbhai7913
    @mahirbhai7913 Před 3 lety +2

    God bless you 😍 very good 🙏

  • @Nirlep70
    @Nirlep70 Před 3 lety +2

    Sad reality of our society….
    But when efforts r honest, God always Help.

  • @ghanshyampadhiyar2454
    @ghanshyampadhiyar2454 Před 3 lety +1

    Listen Rajviiiiii,,, all r very selfish in t world, even our family... Don’t think for any one.. Ysss, you r doing n going sooo well, keep it up... Just leave that all fucking who even never help n think good for t self as well... Enjoy yr beautiful life... M feeling really very proud for yr great thoughts n courage... You r t best Rajviiii👍👍👍👍 B happy Tc of self alws dear 🙏🙏🙏🙏🙏

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 Před 3 lety

    Right baby.osam.

  • @harivadannavin6403
    @harivadannavin6403 Před 3 lety

    Very nice thanks

  • @parmarchirag981
    @parmarchirag981 Před 3 lety +4

    Saluate che Tamne
    Tame khub agal vadho ewi shubh kamna...
    Surat ma avis to Chokkas tamara tya thi saman kharidisu
    Address aapso.
    Jay Bahuchar Maa

  • @kishorgoswami6272
    @kishorgoswami6272 Před 3 lety

    જય હો

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 Před 3 lety

    I would like to meet you in my next visit to India..you're great..
    Thanks n Love from USA...

  • @sanjivtrivedi9181
    @sanjivtrivedi9181 Před 3 lety +1

    May you Rise.
    God bless you.

  • @sunilbarya6015
    @sunilbarya6015 Před 3 lety

    Super ma'am r u very good person

  • @pintubamaniya5654
    @pintubamaniya5654 Před 2 lety

    Tamane dil thi 100 Salam che

  • @dashrathbaria865
    @dashrathbaria865 Před 3 lety

    Jay mataji bhgavan tamane sath sahkar aape

  • @nimishaparmar372
    @nimishaparmar372 Před 2 lety

    Super
    Good job

  • @ashoklakshman1593
    @ashoklakshman1593 Před 3 lety

    सुप्रभात ॐनमौः नारायणाय जयगीरनारी

  • @mamtathakkar5383
    @mamtathakkar5383 Před 3 lety +3

    Salam che Tamane xsept you oll the best

  • @kantparmar6990
    @kantparmar6990 Před 3 lety +1

    Good job......