😡 મણિપુરની દર્દનાક ઘટના માનવતા શર્મશાર | Manipur Horror - Manipur Women Paraded Naked

Sdílet
Vložit

Komentáře • 19

  • @dhigurukulplusapp
    @dhigurukulplusapp  Před 11 měsíci +1

    🔥SUMMER SPECIAL OFFER🎉FLAT 50% OFF
    JOIN COURSE NOW:
    play.google.com/store/apps/details?id=co.tarly.glzkf
    👉 Dhi Gurukul App ના બધા કોર્સ પર FLAT 50% ડિસકાઉન્ટ🌟
    💥GPSC, DYSO, VMC JUNIOR CLERK, GENERAL CLASS 3, FOREST GUARD, PSI-ASI, CONSTABLE💥
    વધુ માહિતી માટે 6353399437 પર સંપર્ક કરો

  • @vasavamehul8477
    @vasavamehul8477 Před 11 měsíci +16

    સાચી વાત છે સર બધા લોકો હેરાન છે પણ રાજનીતિ પણ જવાબદાર છે 😡😡😡

  • @kaviyachuhan666
    @kaviyachuhan666 Před 11 měsíci +10

    😢😢😢હવે ક્રિષ્ના નહિ આવે બચવા , દ્રૌપત્તિ શસ્ત્ર લેવા જોસે

  • @hinamer5133
    @hinamer5133 Před 11 měsíci

    Sachi vaat sir

  • @girishpatel9923
    @girishpatel9923 Před 11 měsíci +5

    મને ખૂબ સરમ આવે છે કે વીડિયો ૨ મહિના પેહલા આ ઘટના બની જે દેશમાં અત્યારે ખબર પડી..જ્યાં દેશમાં રામ રાજ્ય અને વિશ્વ ગુરુ બનવાની વાતો હોય.....!વિચાર એ પન આવે કે પિતા એ દીકરીને જન્મ આપવો જોઈએ.??
    જો રામ રાજ્યમાં આવા કાંડ થતા હોય તો રાવણ રાજ્ય જ બરાબર છે.. 😡😡

  • @samratchandraguptamaurya9693
    @samratchandraguptamaurya9693 Před 11 měsíci +1

    ખુબ જ દુઃખદ ઘટના છે

  • @abhishekgamit4126
    @abhishekgamit4126 Před 11 měsíci +2

    Ekdam sachi vat che sir aa sarkar kasu j nathi karti Manipur ne ignore kare che

  • @hasmukhsonagara1755
    @hasmukhsonagara1755 Před 11 měsíci +1

    આમાં સમાજ કરતા વધારે રાજનીતિની જવાબદાર છે.

  • @grsking
    @grsking Před 11 měsíci +3

    Saheb ram Raj amj hoy. ....ravan Raj hot ne kyre dikri uper hath na utht

  • @bharatchaudhary535
    @bharatchaudhary535 Před 11 měsíci +2

    Desh andhakarma jayi rahyo che have

  • @solankihiteshsinh8700
    @solankihiteshsinh8700 Před 11 měsíci +1

    સર ભરતી આવશે કે નઈ !કોઈ કહેછે કે આવાની કે! બીજા કહે છે કે આવું કઈ છે જ નઈ! તૈયારિ નું શુ

  • @sachinparmar1281
    @sachinparmar1281 Před 11 měsíci

    નફરત ના બીજ રોપાય રહ્યા છે.બસ વિચારવાની જરૂર છે

  • @Ahir8293
    @Ahir8293 Před 11 měsíci

    Atle j ak bap dikri n Ghar ni bahr મોકલતા 100 વખત વિચારે છે કેમ k kyak koi asuri vyakti the temni dikri pareshan na thai ..sorry mumy papa tamari vat ક્યારેક ના માનવા માટે...

  • @n.jknowledgevolgs4119
    @n.jknowledgevolgs4119 Před 11 měsíci

    Bjp sarkar pase Biju su asha rakhi sakay ....😂😢😅 Aadiwasi dikri o par thyelo atyachar 😂😂😂😂

  • @krupalchavada9121
    @krupalchavada9121 Před 11 měsíci

    Congress leader rahul tya gya ane malya pan hta tyana lokone ane aapna pm???

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw Před 11 měsíci +1

    ચાલે હવે થોડું અને આ અપડી સંસ્કૃતિ છે! કંઈ નવું નથી.