ऐतिहासिक श्री घेला सोमनाथ महादेव मंदिर जसदण (विंछीया)

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ऐतिहासिक श्री घेला सोमनाथ महादेव मंदिर जसदण (विंछीया) #mahadev #History. 🙏🙏🌹🌹
    ઐતિહાસિક શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર નો ઈતિહાસ વેરાવળમાં આવેલા સોમનાથ મહાદેવ સાથે જોડાયેલો છે
    જ્યારે વિદેશ આક્રાંતા એ સોમનાથ ઉપર હુમલો કર્યો હતો
    શિવલિંગ ના રક્ષણ માટે શ્રી મીનળદેવી અને તેના બહેનપણી
    હુરલ શિવલિંગ ને લઈને ઘેલાનદી પાસે પહોંચ્યા ત્યારે વિદેશ આક્રાંતાઓ સાથે યુદ્ધ થયું અને મીનળદેવી પોતાના રક્ષણ માટે
    જીવતા ડુંગર ઉપર જમીન મા સમાધી લીધી શ્રી મીનળદેવી જે
    શિવલિંગ સાથે લાવ્યા હતા તેજ શિવલિંગ સ્થાપના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર મા છે..... જય શ્રી ઘેલા સોમનાથ 🙏🙏
    #ऐतिहासिक
    #श्रीघेलासोमथ
    #महादेव
    #मंदीर
    #जसदण
    #विंछीया
    #राजकोट
    #गुजरात
    #सौराष्ट्र

Komentáře • 8