Mele Thi | Gujarati | Priya Saraiya | Sachin-Jigar | Valam

Sdílet
Vložit
  • čas přidán 14. 04. 2020
  • Music by - Sachin-Jigar
    Lyrics by - Priya Saraiya and Sachin Sanghvi
    Video by :
    32 Farvari Production (Bhagyashri V Thakur | Bhaveshkummar | Rupali Thaakur)
    Listen & Download "Mele Thi"
    ♪ iTunes : apple.co/3qjFvhK
    ♪ Apple Music : apple.co/3qjFvhK
    ♪ Spotify : spoti.fi/30cP5sv
    ♪ JioSaavn : bit.ly/2OjJYE1
    ♪ Gaana - bit.ly/3uQsznj
    ♪ Resso : bit.ly/2PvKXkZ
    ♪ Hungama : bit.ly/3c5hYw2
    ♪ BoomPlay : bit.ly/3e7tUA9
    ♪ Anghami : bit.ly/3bi7IkT
    ♪ CZcams Music : bit.ly/2OsSjVO
    વાયરા માં ઘોળી ઘોળી
    તમારી સુગંધ ને
    હૈયુ મહેકાવ્યું મારું આજ...
    કેસુડા ને ઘૂંટી ઘૂંટી
    રંગ્યુ આકાશ ને
    કેવું રુડુ લાગે આજે આભ...
    મેં તો કેટલા શમણાં સજાવ્યા મારી આંખ માં
    વળતા તમને હવે મોડુ થાય ના...
    હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા
    પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા
    તમે વ્હાલ નો દરિયો અમે તરસ્યા વાલીડા
    કે વેલેરા તમે આવજો હો...
    ---
    કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો
    રુપાળી વેરણ જોડે આંખો ના માંડજો
    મીઠી મીઠી વાતો માં એ તમને ભરમાવશે
    હૈયુ તમારું તમે ના એને આપજો
    ભલે નથણી ના લઇ આવો મારી હાટુ વાલીડા
    પણ દલડું ના દઈ આવતા મારા વાલમ વાલીડા
    હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા
    પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા
    હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા
    કે વેલેરા તમે આવજો હો...
    મારા ચહેરા થી પ્રીત નો રંગ ઉડી જાય ના
    વળતા તમને હવે મોડુ થાય ના...
  • Hudba

Komentáře • 1,4K

  • @priyasaraiyaofficial
    @priyasaraiyaofficial  Před 4 lety +900

    Thank you for all the love 💕 please don’t forget to subscribe to my channel. Lots of Love ❤️

    • @ashchawda6683
      @ashchawda6683 Před 4 lety +3

      Hi mrs Priya saraiya I m a big fan of your and especially your daughter and Sachin Jigar who always serving very beautiful song to us.
      It is one request from me that make on cover song named "odhaji" it will be great pleasure to hear you in your voice

    • @chintankalathiya8284
      @chintankalathiya8284 Před 4 lety +6

      Lockdown છે સો વાલિડો ઘરમાજ છે હમણા સોરી પ્રિયાજી😂

    • @SuketVyas
      @SuketVyas Před 4 lety +5

      This is just not a song it is an emotion because not every song touch your heart not every lyrics touch your soul...Have no words to appreciate you again and again for this one So will just say Thank You ❤️

    • @bhomikZ84
      @bhomikZ84 Před 4 lety +1

      please release on jiosaavn so that can be listen on HQ mode... would love to listen priya voice..big fan..sachin-jigar you are magician..

    • @rushisoni3200
      @rushisoni3200 Před 4 lety

      Hello madam, thank you for this. Since i heard valam song, i was searching for full gujarati verses... You are amazing lyricist. You have written many magical songs.... Thank you for this one, too....🙏🙏🙏🙏🙏

  • @mehulmaharaj4197
    @mehulmaharaj4197 Před 4 lety +163

    માતૃભાષા ગુજરાતી હવે થી એવું લાગે છે કે તમારા જેવા કલાકારો દ્વારા પાછી તેની રાહે ચડી છે
    ખૂબ સરાહનીય મધુર સંગીત સાથે તેના શબ્દો પણ ખુબજ નિરખેલા છે.
    ખૂબ ખૂબ આભાર પ્રિયાબેન અને સચીજભાઈ, જીગરભાઈ
    તમારા થકી પાછી લુપ્ત થતી સંસ્કૃતિ ધમ ધમવા મંડી છે.
    Love & respect
    Mehul Maharaj
    From Kachchh- Gujarat

    • @mehulmaharaj4197
      @mehulmaharaj4197 Před 4 lety +1

      દવસમાં 4વખત તો સાંભવળવા ની ઈચ્છા તો થાયજ તેટલું મધુર છે

    • @jaypaida
      @jaypaida Před 4 lety +1

      Koi samaj mate vahiyat sabd prayog ne protsahan na aapo

    • @kamaldesai
      @kamaldesai Před 3 lety +1

      i am also kutchi ..😎 from rapar

  • @bhargavbhatt4251
    @bhargavbhatt4251 Před 4 lety +279

    ગુજરાતી ભાષા માં વ્યક્ત થયેલી પ્રેમ ની આ અભિવ્યક્તિ ને એક્દમ આહલાદક છટા મા વર્ણવી છે... આજ આપડી બધા ની માતૃભાષા ગુજરાતી નો જાદુ છે.. કે જેમાં લાગણી ને ખૂબ જ સરસ રીતે ગીત મા રચી શકાય છે... 👌 👌 👌 ખૂબ ખૂબ આભાર આ અસલી ગીત બદલ..
    સચિન-જીગર અને પ્રિયાબેન..
    હદયપૂર્વક પ્રેમભાર્યા અભિનંદન અને આભાર..
    કુવૈત થી..!!! 🎼 🎼 😍 😍 😍

    • @bestworlds1626
      @bestworlds1626 Před 4 lety +3

      Wahhh Tamara sabdo ma ek lekhak ni chabi dekhay che. Ho aa ek artist j Jani sake 😆😆😆

    • @chetanjasani5945
      @chetanjasani5945 Před 4 lety

      ..........🌹

    • @jaydipladumor2091
      @jaydipladumor2091 Před 4 lety +1

      સાચી વાત છે ભાઈ તમારી અંગ્રેજી નો વિરોધ નથી પણ લાગણી ની બાબત મા ઈ ભાષા થોડી પાંગળી લાગે છે મને

    • @kamaldesai
      @kamaldesai Před 4 lety +2

      તમારી શુધ્ધ ગુજરાતી જોઈ એમને બઉ આનંદ થયો ..

    • @ravinkathrotiya6315
      @ravinkathrotiya6315 Před 4 lety +2

      વાહ ગુજરાતી વાહ.....

  • @SantvaniTrivediMusic
    @SantvaniTrivediMusic Před 4 lety +152

    I Love this song 😍😍 in your voice 😘😘😘

  • @rammangla1645
    @rammangla1645 Před 3 lety +91

    This is the first gujrati song I had heard and I can't stop repeatedly listening it.

  • @snehdeepparmar334
    @snehdeepparmar334 Před 4 lety +233

    સાંભળવાની ઘણી જ મજા આવે છે. વારંવાર સાંભળવાની ઈચ્છા થયા કરે. ખાલી એક જ વસ્તુ નઇ ગમતી કે ગીત વહેલું પૂરું થઈ જાય છે હજી લાંબુ હોત તો વધારે મઝા આવત

    • @maitrypatel7733
      @maitrypatel7733 Před 4 lety +2

      Exactly....listen it many times

    • @himanshuhthakkar
      @himanshuhthakkar Před 4 lety +2

      Male version pan try karyu che, hope everyone likes czcams.com/video/h8APB-3UYYI/video.html

    • @chauhanhiren5335
      @chauhanhiren5335 Před 4 lety +2

      Yuvraj Singh sachu bhai👍

    • @hindalgo264
      @hindalgo264 Před 4 lety +8

      યુવરાજભાઈ અમી નાતો છાંટણા જ હોય 😉

    • @jaydeep25ybhatt26
      @jaydeep25ybhatt26 Před 4 lety +2

      સાચિવાત છે

  • @durvavyas0523
    @durvavyas0523 Před 3 lety +42

    I heard it while my mother was playing it and I was just impressed and I felt so happy by thinking that our gujarati culture will be preserved by artists like you.just loved it.🥰(lots of love from gujarat)

  • @prashantgandhi9313
    @prashantgandhi9313 Před 3 lety +11

    10000 top Bollywood songs cant beat this Gujarati song ! Bravo priya and all team

  • @thakor4493
    @thakor4493 Před 4 lety +97

    સૂર ના આ રંગ માં રંગાજો વાલીડા,ને હૈયે ટાઢક પામજો મારા વાલમ વાલીડા ❤️😍
    Priyama'am you have our heart💞

  • @mc_classic_23
    @mc_classic_23 Před 4 lety +129

    Finally..The Original from the Original Creators..I was fed up by the COVER versions..😑😑 Beautiful Lyrics and Amazing Arrangements...Thank you Sachin-Jigar sir and Priya Mam..😊

    • @allrounderayes5583
      @allrounderayes5583 Před 3 lety +1

      In both original and remake singer and creators are same

    • @shloktalati4519
      @shloktalati4519 Před 2 lety

      How are you even fed up with cover??....... Maybe the cover was more famous becoz it was BETTERR????

    • @SoyaProLife
      @SoyaProLife Před 3 měsíci

      Tamara better no spelling khoto che Talati saab

  • @divyadharsrivastava3820
    @divyadharsrivastava3820 Před 11 měsíci +10

    Mereko gurjati natthi ayo 😂. Pr sunyo repeatedly. Bahut sundar gayo.

  • @anishdesai3082
    @anishdesai3082 Před 4 lety +18

    If any song in Gujarati literature comes close to the amazing "Savariyo Re Maaro" by the legendary Ramesh Parekh then it is this song! Brilliant lyrics. May we continue to be blessed by such lyrics and music

  • @flyingwings9969
    @flyingwings9969 Před 3 lety +4

    I cant expalin how beautiful this line is...
    હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા
    પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા
    હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા
    કે વેલેરા તમે આવજો હો...

  • @hathalraghav7
    @hathalraghav7 Před 4 lety +14

    ઘણા સમય પછી ગુજરાતી Lyrics ❤ ને અડી ગયા ✌✌

  • @devangbharthi871
    @devangbharthi871 Před 4 lety +36

    કેસૂડાં ને ઘૂંટી ઘૂંટી રંગ્યો આકાશ ને... ✨👌✍❤

  • @jaineshv
    @jaineshv Před 2 lety +13

    When i listen first time i thaught that it may be old song from gujarati folk music (80's & 90's)...but when i get to know that it is latest song by priya saraiya i get very surprised from this words "vhalam", "vhalida", "sonaran", "veran", "nathani" and "vayra"...i felt like i am in heaven....thank you so much priya mam & sachin jigar...and thanks to Santvani bcoz first i heard in her voice❤️

  • @gujaratmahiti
    @gujaratmahiti Před 4 lety +1

    Super... Duper... Cool... Superr.. Se bhi upeerrr

  • @RedoxGamingIs
    @RedoxGamingIs Před 3 lety +9

    02:35 That Beat ...

  • @niraj_bhalsod17
    @niraj_bhalsod17 Před 4 lety +73

    હું પ્રેમ નો માળો..તારો..ઉડતા પંખીડા...કે....!!
    #lyrics

  • @sonudealwanahir1358
    @sonudealwanahir1358 Před 4 lety +131

    i can't understand a single word,,,still i am madly in love with this song

    • @lancypatel8336
      @lancypatel8336 Před 4 lety +9

      Sonu Yadav it’s a very beautiful and deep song with awesome lyrics. A female lover dedicates this song to her lover.

    • @bhavin105
      @bhavin105 Před 4 lety +51

      हवाओं (वायरा) मे घोल घोल कर, तुम्हारी सुगंध ने, मन (हय्यू) महकाया मेरा (मारु) आज।
      पलाश के फूलों (केसुड़ा) को घोट घोट के रंगा है आकाश को, कितना सुहावना (रुड़ू) लगता है यह आसमान (आभ)
      मैंने कितने सपने (शमणा) सजोये है आखों में, लौटने में तुमसे अब देर ना हो
      मेले (मेणे) से कुछ लेतेआना (लावजो) मेरे लिए (हाटु) प्रियतम (व्हालीडा)
      पर जल्दी (वेल्ला) वापस आना (आवजो), मेरे बालम प्रियतम
      तुम प्रेम (व्हाल) का सागर, हम तरसे है प्रियतम पर जल्दी वापस आना ...
      कोई सुनारन तुम्हे मेले में मिल जाए जो, गोरी (रूपाड़ि) बैरन (वेरण) से नैन ना मिलाना
      मीठी मीठी बातों में तुम्हे भ्रमित (भरमावशे) करेगी। अपना दिल उसे मत दे देना
      भले ही नथनी ना लाना मेरे लिए प्रियतम - २
      पर दिल (दलड़ू) मत दे आना मेरे बालम प्रियतम।
      मेले से कुछ लेतेआना मेरे लिए प्रियतम
      पर जल्दी वापस आना, मेरे बालम प्रियतम
      में तो प्रेम का घोंसला (माड़ो), तारे उड़ते पंछी (पंखिड़ा)
      पर जल्दी वापस आना ...
      मेरे चेहरे से कहीं प्रीत का रंग उड़ जाये ना अब लौटने (वड़ता) में तुम्हे देर (मोड़ु) हो ना

    • @cartoonanimationindia3833
      @cartoonanimationindia3833 Před 4 lety +3

      @@bhavin105 🙌🙌

    • @cartoonanimationindia3833
      @cartoonanimationindia3833 Před 4 lety +4

      Try learning Gujarati language...
      Beautiful and awesome language

    • @cartoonanimationindia3833
      @cartoonanimationindia3833 Před 4 lety +2

      Try learning Gujarati language...
      Beautiful and awesome language

  • @ankitpansara7687
    @ankitpansara7687 Před 4 lety +3

    Bov mst ...jabrdust song ...bov maja aavi samblvani .....very nice voice

  • @rutikmandviya602
    @rutikmandviya602 Před 4 lety +3

    શબ્દ નાના પડે તમને કહેવા માટે પણ એક પ્રેમિકા નો તેના પ્રેમી પ્રત્યેનો છૂપી ચિંતા અને આહલાક જાણે બહાર ઉભરી હોય અને પોતાનાં પ્રેમીને સુવર્ણ શબ્દો વડે જે ઈશારો ચમકાવે છે. વાહ વાહ. ખુબ ખુબ ખુબ મનમોહક લાગણી રજુ કરી છે તમે.

  • @dhruvilsoni2
    @dhruvilsoni2 Před 4 lety +24

    Lyrics written by me..
    જીવનભર સાથ માંગું,
    હૈયું ના તોડતા..
    રાખી બેઠો છું હું આશ... ❤

  • @teznick
    @teznick Před 4 lety +15

    I don't understand gujrati but....What crazy voice ...too beautiful 💜💜

  • @jemish2101
    @jemish2101 Před 4 lety +8

    These are the trio we have loved so far. Sachin-Jigar and Priya ma'am. Being a Gujarati we have always loved you and we'll keep loving you as you all have given us some memorable melodies. Would request you only one thing. Never ever lose your authenticity and originals. Never be commercialize. We all know how indestry works and you get to make loud and jumpy songs to make a hit. In that case, keep making your original tracks. We have loved all your tracks. Valam, Dariyo, Radha ne Shyam and everyone. We love you people. And we will keep loving you. Thanks for all the tracks. We hope we'll get more and more reasons to love you more and more.
    💛💛💛💛💛

  • @jaykishandobariya5428
    @jaykishandobariya5428 Před 4 lety +8

    હું પ્રેમ નો માળો... તારો ઉડતા પંખીડા.....
    what a line!!

  • @j.b.surani_art
    @j.b.surani_art Před 4 lety +37

    વાલમને યાદ કરી હું છાનુંછાનું મલકું,
    મુજમાં આખો સમદર ઘૂઘવે હું ક્યાં જઈને છલકું

  • @manthanpatil7592
    @manthanpatil7592 Před 4 lety +37

    આટલા ક્યૂટ અવાજ માં કોઈક કહે તો આખો મેળો લઈ આવુ ☺️😅..bt dnt have that mch money😂..too nice song☺️👌

  • @chaudharychintan920
    @chaudharychintan920 Před 4 lety +6

    સાહેબ, આના આગળ કોઈનું કશું ના આવે... ગજબ ગજબ✌️😎

  • @parasmaru8608
    @parasmaru8608 Před 4 lety +51

    અદભુત....ખરેખર સુગમ એવું કર્ણપ્રિય કે વારે વારે સંભાળ્યા કરીએ ...😍@Priya Saraiya

  • @anita_sm
    @anita_sm Před 3 lety +64

    Heared in carryminati valam..fell in love with your voice

  • @iampriya_1
    @iampriya_1 Před 4 lety +8

    I love this one than the original one.
    Heart Touching ♥

  • @khalakmahadeviya6821
    @khalakmahadeviya6821 Před 4 lety +94

    Been waiting for a Gujarati version! it's beautiful.

  • @niketmistry7
    @niketmistry7 Před 4 lety +10

    Sooo beautiful. Loved the ravan-hattho music in the beginning and the lyrics. Thank you very much!

  • @ishanshukla2187
    @ishanshukla2187 Před 4 lety +3

    અદભૂત રચના... ખૂબ સૂરીલો કંઠ... એવું કરતા રહો અને ગુજરાતી સાહત્ય અને લોકસંગીત ને આગળ વધારો આવી આશા...🙏

  • @Shahid_Vegdani
    @Shahid_Vegdani Před 4 lety +32

    We need Male (male version) singer song for response of this song (female version)
    That would be so wonderful song too.

  • @kaushikvalangar9823
    @kaushikvalangar9823 Před 4 lety +7

    શબ્દો ની મઝા સાથે સુર સંગમ ! અદભુત ! કંઇક અલગ જ મઝા છે આવા સંગીત મા અંદર ડુબી જવાની !

  • @hetvipatel316
    @hetvipatel316 Před 3 lety +6

    Maru ane mara husband nu favourite song...everyday a 13 14 times sambhde 6 and pa6i mara mate gay 6..feeling so special😍👌

  • @vishalchandela5236
    @vishalchandela5236 Před 4 lety +2

    Dil khush thay jaay.....
    Divas ma 10 vaar to sambhrvu j pade se ho......
    ❤❤❤

  • @bhartiyasanatani
    @bhartiyasanatani Před 4 lety +33

    માજા આવી ગઈ" ભલે નથણી ના લઈ આવો, મારી હાતુ વલીડા;
    પણ દલડું ના દઈ આવતા, મારા વાલમ વલિદા" ... એક નાનકડી વિનંતી છે તમારી દીકરી ના અવાજ માં સંભાળવું છે

    • @jayminsuthar7762
      @jayminsuthar7762 Před 4 lety

      nowheregonetommorow એમને ખાલી દીકરો છે. દિકરી લાવવાનો હમના કોઈ પ્લાન નથી 😊

    • @cartoonanimationindia3833
      @cartoonanimationindia3833 Před 4 lety

      😂😂😂

  • @bhomikZ84
    @bhomikZ84 Před 4 lety +7

    please release on jiosaavn so that can be listen on HQ mode... would love to listen priya voice..big fan..sachin-jigar you are magician..

  • @rockyluvs2
    @rockyluvs2 Před 4 lety +7

    great song - I am happy that you guyz are keeping alive our GUJARATI Culture and Songs
    Dil thi tamne dhanyawad

  • @mahaveersinhrathod861
    @mahaveersinhrathod861 Před 4 lety +4

    #Gujarat Nu Gaurav ... Sachin-Jigra & Priya Mam 🙏😍❤

  • @shwetavaja1117
    @shwetavaja1117 Před 4 lety +1

    Heart touching song and bhulya vagar ratre suta samaye hu aa song sambhdu chu 😊 Thank you Priya Madam for this Gujarati version song ☺️

  • @HareshPatel10
    @HareshPatel10 Před 3 lety +5

    Whenever I listen , I get goosebumps. I am listening daily from different singers . One fo the Great song , in history of Gujarati songs . ❤️👌👍🙏

  • @mdfarukh0
    @mdfarukh0 Před 4 lety +4

    i want to tell you @priya mam this is a soothing song but i am attracted because of those lines "mele thi..." 01:00 to 01:23 ❤️👍
    even now i am liking gujaratis more than before 😅

  • @RuleBreakertech
    @RuleBreakertech Před rokem

    00.59 best part. cannot understand a single word but still listening in loop

  • @joyceechristian7682
    @joyceechristian7682 Před 4 lety +1

    Amazingly superb. Hriday ne sparshi jay evu kai❤️

  • @mayankjaiswal1569
    @mayankjaiswal1569 Před 4 lety +4

    Love this song...I am not Gujju but After hearing I was mad to get its hindi meaning and did efforts to get proper meaning on Google... And in last my friend's friend's friend did for me....and it's Beautiful 😍

  • @ahir0612
    @ahir0612 Před 4 lety +17

    #whenever i listen to this song ,it take my world to a different level #thrilling_vibes.
    #priya you are just amazing....
    lots of luv from this fan ♥️

  • @jagrutigondaliya2538
    @jagrutigondaliya2538 Před 4 lety +1

    ♥️Ketla shamna sajavya mari ankh ma♥️soo meaningfull wordings in whole song...Thanks 🙏🏼

  • @pathanboy2562
    @pathanboy2562 Před 4 lety +2

    ફરીથી એક વખત સુંદર થી પણ અતિ સુંદર સોંગ સચિન અને જીગર ભાઈ દ્વારા... વાહ ભાઈ ગુજરાતી સંગીત ફરીથી મોજ આવી ગઈ...

  • @DhavalD2
    @DhavalD2 Před 4 lety +12

    You are like Arjun he hits arrow direct in eyes and your music and lyrics hits direct in heart..

  • @forumvora111
    @forumvora111 Před 4 lety +6

    Priya Ma'am... This is amazing... Pls extend this version in the form of a duet of male and female in Gujarati...😍

  • @ranakhyati3315
    @ranakhyati3315 Před 4 lety +2

    This song very very very very lovely. Evry lyrics is ekdam real. Kharekhar Dil thi million million salute song writer nd singer.😊
    And ek vaat kahis.....aa song ma ek girl tena infuture life partner maate aa song present kare 6e. Evry girls na Dil ni fillings jodayeli 6e aa song jode.
    This is a Great present reality of every girls.
    Sach me Awesome, Epic , Historic , unbitible , superb...!!
    So so so Beautiful Song.....nd my most most most Fav song..💕💕

  • @bodarsohil
    @bodarsohil Před 4 lety +1

    Such a great voice Priya...to be honest...I was not Gujatari Song advocate but when I heard your voice,my perspective has completely changed...keep serving us your sweet voice through different moulds of yours.Thanks for changing my perspective

  • @Ravi-yf4co
    @Ravi-yf4co Před 4 lety +5

    perfect composition and story ..........
    The extremely fill Virah Bhav and Shringar ras.
    It will be updating Gujarati song.
    Voice quality and background music is like Jordar...
    Thanks and respect with love for you and your team...

  • @diptiupadhyay6912
    @diptiupadhyay6912 Před 4 lety +4

    I just loved the voice and the words that melt in our mind ....while you are singing....all the best for your career ... .

  • @ai_pie1000
    @ai_pie1000 Před 4 lety +3

    Khub Saras Priyaji 👌
    Me Tamaro ane Santavaniji bnne na version sambhdyu✨✨✨
    Actually Both Have Different Voice💕🎵💕 Texture Which Made You Both Are Unique 👏👏🌠😘😘😍👌👌✨

  • @tashmaypatel5273
    @tashmaypatel5273 Před 4 lety +2

    Saras geet hatu mane ghanu gamyu

  • @Shahid_Vegdani
    @Shahid_Vegdani Před 4 lety +4

    Me and my partner were waiting for full song it was than-ganat in our hearts but now it got satisfaction. Thanks for sharing full song. Sing more more Gujarati song like this
    You eill get our love and support always.
    જય શ્રી કૃષ્ણ

  • @devanshnandu9392
    @devanshnandu9392 Před 4 lety +5

    Priya Saraiya ur name is “ Suraiya”
    U r also add ur name to Gujrat famous n Great Singers. Hats off.

  • @GajendrasinhOO7
    @GajendrasinhOO7 Před 4 lety +1

    Awesome feeling between Lockdown ❤️❤️ koi chhe to nai but bau Maja aave sambhdvani😘😘😍😍😍

  • @vid4146
    @vid4146 Před 4 lety +1

    Just love it !!!.....Heart ma chupayeli koik ni yaado aapavi jay che ....😇😍😇...

  • @rakshabajadeja5778
    @rakshabajadeja5778 Před 4 lety +6

    Wounderful music and lyrics are also heart touching

  • @sahilshivdasani7381
    @sahilshivdasani7381 Před 3 lety +3

    No words for this masterpiece❤️ Pure talent and damm inki awzzzz h ya sehedd😂❤️😍

  • @vivektrivedi2700
    @vivektrivedi2700 Před 4 lety +2

    વાહ કેટલી બધી રાહને અંતે ઉનાળાને અંતે પહેલો વરસાદ જેમ જમીનને તરબોળ કરી તૃષ્ટ કરે તેમ આ ગીતે લાંબા સમય બાદ વરસાદની રાહે હૈયાને તૃષ્ટ કર્યું, ખૂબ સુંદર ગીત પ્રિયાબેન.... આવા અન્ય ગીતોના પણ આ રીતે રીમેક બનાવવા વિનંતી....

  • @armyloverindianarmy4376
    @armyloverindianarmy4376 Před 4 lety +2

    वाह
    શું शब्दों શું અવાજ
    સોના માં સુગંધ 👌👌

  • @hinalmaheta2055
    @hinalmaheta2055 Před 4 lety +3

    Your voice is amazing
    Listening again and again...
    You create more n more songs like this god bless u ....

  • @atulgandhi6528
    @atulgandhi6528 Před 4 lety +4

    Priya you have a fabulous voice. Song lyrics add more sugar to it.. God bless you.

  • @palakpatel1311
    @palakpatel1311 Před 2 lety +2

    Superb song.. sang so nice.. u r voice is beautiful ma’am👌🏻👌🏻

  • @ashishdarji1776
    @ashishdarji1776 Před rokem +1

    It's our pride that we have such beautiful gujarati singer

  • @tojizenin001
    @tojizenin001 Před 4 lety +3

    Very osm song😍આ ગીત માટે ક્યારે થી ઈંતજાર કરતો હતો। આ ગીત બહુ સારું છે। love from M. P. 😇

  • @chetanvirda5048
    @chetanvirda5048 Před 4 lety +5

    સાંભળીને હ્રદયની લાગણીઓ ભીની થઇ ગઈ. આવા સરસ શબ્દોના ગીત હવે નથી સાંભળવા મળતા.

  • @sanjayankoliya8464
    @sanjayankoliya8464 Před 4 lety

    Wah Dil ne touch kari de avu song che Priya Ben....

  • @rahulpurohit9463
    @rahulpurohit9463 Před 3 lety

    Jordar song.... Rate sambhadvu jordar game.. Ekla hoi tyare so so salam se yar

  • @bhuvikpandya9062
    @bhuvikpandya9062 Před 4 lety +3

    Your Beautiful Voice priya ma'am 🌸❤
    Thank you for this version 😍 totally loving this 😍❤

  • @daxeshdesai6844
    @daxeshdesai6844 Před 4 lety +5

    Plz make another song like this
    And this is masterpiece ❤

  • @rakshitpatel9664
    @rakshitpatel9664 Před 4 lety +2

    no words , , , , this is a proof of existence . . .
    . . . superb

  • @darshanapatel9709
    @darshanapatel9709 Před 4 lety +1

    Really Amazing song mele thi kai lavjo 👌👌 Heart Touching song 💕 me & my little son listening again& again 💕💕💕💕😍😍😘

  • @priyankakher
    @priyankakher Před 4 lety +16

    સરળ શબ્દોમાં વાલમ માટેનો પ્રેમ ખુબ જ સુંદર રીતે વ્યક્ત કર્યો છે. Lots of love and more power to you

  • @krishnakumarghiyad9101
    @krishnakumarghiyad9101 Před 4 lety +3

    You are blessed with words !! Amazing lyrics everytime.

  • @anantvirani
    @anantvirani Před 3 lety +2

    I never listening this type of voice before listening this song,
    Simply amazing

  • @harleenparmar4378
    @harleenparmar4378 Před 4 lety

    Priya ma'am what a song sung by you!! Ek hi dil hai kitne bar jitoge..
    Priya ma'am truly blessed..
    Jay mataji 🙏🙏🙏

  • @jaydipsavani9763
    @jaydipsavani9763 Před 4 lety +4

    Amazing........
    One of my Favourite Track 😍❤️
    Nd this Gujarati version is Far Better than that Hindi version 🥰🥰💗💖

  • @ronakvyas3674
    @ronakvyas3674 Před 4 lety +4

    The full version I've wanted of mele thi from the 1st day when I heard valam and you give us in gujarati version.. Thank you so much mam.. Totally loved. ❤️

    • @ritathakar3768
      @ritathakar3768 Před 4 lety +1

      Wow very nice songs ♥️♥️♥️♥️

  • @nitikshabenpatel6437
    @nitikshabenpatel6437 Před 2 lety +1

    આ ગીત ખૂબ જ અર્થસભર છે,મને ખુબ જ ગમે છે.વારંવાર સાંભળવાનું મન થાય છે

  • @hardikmehta1613
    @hardikmehta1613 Před 4 lety +1

    Best
    Priya
    Master piece.
    Superb.
    Love to hear again n again.
    U made Us proud to be guju.
    Gujarati u proved is very lovechik language .words can be twisted in many ways.
    As if all countryside words were used n situated properly
    Big fan of urs priya.
    From
    O re piye song.
    Ritesh n jenela .
    God bless u
    Make such new song once every week.
    N live n leave guju legacy thru ur song n music for ever .
    I was studying with sachin.S
    He knows me well.
    Me n my son his best fan too.

  • @shiv9021
    @shiv9021 Před 4 lety +3

    The morning is with Mede thi moment I open my eyelids first song to cheer me up this song and nights are more soothing which sooths the softest breeze to my soul😇rest routine it's on repeat mode🔂☺️☺️
    I am willing for a male version🤙🤙✌️✌️

  • @digitalgujaratupdate8198
    @digitalgujaratupdate8198 Před 4 lety +4

    હા મારા નવ ગુજરાત નુ રતન હા♥️

  • @ravalankit9826
    @ravalankit9826 Před 4 lety +2

    Wah wah su voice che ne su mixup good job

  • @conkreteplywood4155
    @conkreteplywood4155 Před 4 lety +2

    Wow, I was waiting for full Song for long periods of time . Wow, Beautifully Sung. Wonderful composition.

  • @benazirpinal4113
    @benazirpinal4113 Před 4 lety +8

    Dear Priya you really are amazing......
    I just love this "mede thi" vadu mukhdu and I was in search of full song with this...
    And you did it very well done .
    Love it..
    Thank you...

  • @hardikvaghani8523
    @hardikvaghani8523 Před 4 lety +8

    ભલે નથણી ના લઈ આવો
    મારી હાતું વલીડા
    પણ દલડું ના દઈ આવતાં
    મારા વાલમ વલીડા
    dil ko 6u gy e line

  • @kanuvlog1349
    @kanuvlog1349 Před 4 lety +1

    Great Job Sachin and Jigar

  • @shwetavaidya07
    @shwetavaidya07 Před 3 lety +2

    My mom love this song really she have Unlimited love for this song😘😘

  • @rikeshchampaneria1943
    @rikeshchampaneria1943 Před 4 lety +3

    I am waiting for this whole Gujarati song after valam in made in china and valam unplugged and i got it today, touches heart great job done

  • @SurendraRathore
    @SurendraRathore Před 4 lety +3

    Soulful voice , lyrics & music👌👌😘😘

  • @mehulprajapati8704
    @mehulprajapati8704 Před 4 lety +2

    સાચે જ ગુજરાતી ભાષાના શબ્દોમાં અનહદ પ્રેમ છુપાયેલો છે આભાર ગીત બહુ જ સુંદર છે.

  • @raptor9888
    @raptor9888 Před 3 lety +2

    Your voice makes me fall for it... Like a hard fall...🔥