Kana Aavje Re | Meera Bhajan | Suresh Raval | Gujarati Devotional Krishna Bhajan

Sdílet
Vložit
  • čas přidán 13. 05. 2024
  • Kana Aavje Re | Meera Bhajan | Suresh Raval | Gujarati Devotional Krishna Bhajan
    Song : Kana Aavje Re
    Album : Meera Aaj Mahele Nache Re
    Singer : Suresh Raval
    Music : Pankaj Bhatt
    Label : Soor Mandir
    #meerabhajan #sureshraval #soormandir #bhajan #lokbhajan #Krishnabhajan #devotionalsongs #bhaktisongs #meerakeprabhu #soormandirkrishnabhakti
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    ========================================================================
    ⬇️ Watch Our Latest Audio Song ⬇️
    ========================================================================
    🎵 LISTEN ON AMAZON MUSIC : www.amazon.de/s/ref=nb_sb_noss...
    🎵 LISTEN ON iTunes : geo.itunes.apple.com/at/album...
    🎵 SEARCH ON Deezer : www.deezer.com/album/91535842
    🎵 SEARCH ON musicMe : www.musicme.com/#/page.php?q=M...
    🎵 SEARCH ON Qobuz : www.qobuz.com/recherche?q=Meer...
    🎵 SEARCH ON KKbox : www.kkbox.com/tw/en/search.php...
    🎵 SEARCH ON Spotify : open.spotify.com/album/0PkdQov...
    🎵 SEARCH ON Tidal : listen.tidalhifi.com/search/M...
    🎵 SEARCH ON 7Digital : www.7digital.com/Search?search...
    ===========================================================================
    કાના આવજે રે મીરા જુવે તારી વાટ
    મને આવતી રે જોને કાના તારી યાદ
    એ મીઠી મોરલી રે કાના લાવજે સંગાથ
    માખણ મીસરી રે કાના દેશુ તુને આજ
    કાના આવજે રે મીરા જુવે તારી વાટ
    મને આવતી રે જોને કાના તારી યાદ
    એ મીઠી મોરલી રે શોભે કેવી તારા હાથ
    ડોકે હારલો રે શોહે કુડળ તારે કાન
    કાના આવજે રે મીરા જુવે તારી વાટ
    મને આવતી રે જોને કાના તારી યાદ
    એ કાના ભાવ થી રે કહુ છુ છાની તને વાત
    મીરા એકલા રે મહેલે જુવે તારી વાટ
    કાના આવજે રે મીરા જુવે તારી વાટ
    મને આવતી રે જોને કાના તારી યાદ
    એ કાના આવીયા રે ઉતર્યા મીરા નેરે કાજ
    મીરા નાચતા રે બેઠા સામા સુંદિર શ્યામ
    કાના આવજે રે મીરા જુવે તારી વાટ
    મને આવતી રે જોને કાના તારી યાદ
    એ મીરા બાવરી રે બનીયા કાના કેરે કાજ
    ગીરઘર વિનવુ રે દેજો માઘા મારી પાસ
    કાના આવજે રે મીરા જુવે તારી વાટ
    મને આવતી રે જોને કાના તારી યાદ
    We are glad that we meet virtually on CZcams through our music.
    If you are new to our channel, ***Pranam Namaste!***
    Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
    Thank You All from the bottom of our Hearts.
    સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
    Please "Subscribe" on this Link for more Videos.
    / @soormandir
    We are glad that we meet virtually on CZcams through our music. If you are new to our channel, Pranam Namaste!
    Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
    આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    ---------------------------------------
    Let’s Stay Connected:
    ---------------------------------------
    Subscribe Our Channel 👇👇👇👇
    આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
    👉 Subscribe to Soor Mandir : / @soormandir
    👉 Subscribe to DEVOTIONAL BHAJAN : / @devotionalbhajan
    👉 Subscribe to Gujarati Bhakti Sagar : / gujarati%20bhakti%20sagar
    👉 Subscribe to Soor Mandir Krishna Bhakti : / @krishna .
    👉 Subscribe to Soormandir Hindi : / soor%20mandir%20hindi
    👉 Subscribe to Soor Mandir Audio Jukebox :
    / @soormandiraudiojukebox
    👉 Subscribe to GujaratiLokGeet : / @gujaratilokgeet
    👉 Subscribe to SM GUJARATI : / @smgujarati
    👉 Like us on Facebook Page: 1. / soormandir
    2. / soormandirdevotional
    👉 Follow us on Instagram: / soormandirm. .
    👉 Follow us on Twitter: / soormandirindia
    Stay Blessed & Always Connected With Soor Mandir All Above Platforms@@!!!
  • Hudba

Komentáře • 16

  • @soormandir
    @soormandir  Před 20 dny +8

    આ વિડીઓ તમને પસંદ હોય તો Like, Comment, Share કરો અને તમારા મિત્રો ને જરૂર થી મોકલો.😇😇
    Soor Mandir is the best channel as Devotional Songs કાન્હા આવજે રે | Kana Aavje Re | Meera Bhajan | Suresh Raval | Gujarati Devotional Krishna Bhajan with us for more Garba, Raas, Mantra, Dhoon, Bhajan, Aarti, Thaal
    czcams.com/video/QMfqidT-eu8/video.html

    • @akshayrathod4290
      @akshayrathod4290 Před 16 dny

      તમારો કોન્ટેક્ટ કરવો છે.

  • @ashkashah4468
    @ashkashah4468 Před 16 dny +1

    Jay shree radhe krishna

  • @short..111
    @short..111 Před 21 dnem +1

  • @ajameljirabari5043
    @ajameljirabari5043 Před 21 dnem +1

    Jay...Ho..❤❤

  • @janampatel4440
    @janampatel4440 Před 21 dnem +2

    Very nice Song

  • @alkeshpatel9785
    @alkeshpatel9785 Před 20 dny +2

    ❤❤Jay shree Krishna ❤❤✔️🎵☑️🥀🎶

  • @pravinpravin6302
    @pravinpravin6302 Před 19 dny +1

    जयमुरलिधर जयजयश्रिराधे

  • @akshayrathod4290
    @akshayrathod4290 Před 16 dny +1

    તમારો કોન્ટેક્ટ કરવો છે.

  • @JagdishMaheshwari12
    @JagdishMaheshwari12 Před 20 dny +1

    🌺🌺 જય શ્રી કૃષ્ણ 🌺🌺