New Dongreji Maharaj Katha Part 13

Sdílet
Vložit
  • čas přidán 20. 11. 2017
  • Watch, Like, Share And Subscribe To Support the Channel
    "Sadhguru Full Discourses"
    • Sadhguru Discourses
    "Different People Different Religion"
    • Different people diffe...
    "Mooji Discourses"
    • Mooji
    "New Dongreji Maharaj Katha"
    • New Dongreji Maharaj K...
    "Sri Prabhupada Discourses"
    • Bhagavad Gita As It Is...
    "Brahmakumaris Guided Meditations"
    • Brahmakumaris Meditation
    "Nick Vujicic Inspirational Videos"
    • Nick Vujicic Inspiration
    "Brahma Bindu Upanishad by Swami Jyotirmayananda"
    • Brahma Bindu Upanishad...
    "Ramayana Retreat By Swami Jyotirmayananda"
    • Ramayana Retreat By Sw...
    "The Great Master Sri Ramakrishna - AudioBook"
    • The Great Master Sri R...
    ************************************************* -~-
    Exerpt from Shrimad Bhagwat katha by Dongreji Maharaj
    ।। શ્રી ગણેશાય નમઃ ।।
    ।। શ્રી સરસ્વત્યૈ નમઃ ।।
    ।। શ્રી ગુરુભ્યો નમઃ ।।
    ।। ઓમ નમો ભગવતે વાસુદેવાય ।।
    પરમાત્મા શ્રીકૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. શ્રીકૃષ્ણ દર્શન માનવ શરીરમાં જ થાય છે. માનવેત્તર કોઇને પણ ભગવાનના દર્શન થતાં નથી. માનવને જ પ્રભુએ શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે. માનવ શક્તિનો ઉપયોગ બુદ્ધિનો ઉપયોગ કેવલ પૈસા માટે સંસાર સુખ માટે ન કરે. શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ જે ભગવાનના માટે કરે. તેને મરતાં પહેલાં જ ભગવાનના દર્શન થાય. સ્વર્ગના દેવોને પણ ભગવાનના દર્શન થતાં નથી. સ્વર્ગમાં રહેલાં દેવ આપણા કરતાં બહુ જ સુખ ભોગવે છે. દેવો અતિ સુખ તો ભોગવે છે, દેવોને શાંતિ મળતી નથી. અતિ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. માનવ અનેક વાર એવું સમજે છે મને પૈસા મળે, મારો બંગલો થાય, સ્ત્રી મળે, પુત્ર થાય હું સુખી થઇશ. માનવની કલ્પના બરાબર નથી. કેવલ સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. સંસારનો એક નિયમ છે કે અતિ સુખ ભોગવે છે એની ઇચ્છા હોય કે ન હોય એણે દુઃખ ભોગવવું જ પડશે. સુખના પાછળ દુઃખ ઉભુ જ છે. સુખ અને દુઃખ બે સગા ભાઇઓ છે. દુઃખની સમાપ્તિ શ્રીકૃષ્ણ દર્શનથી થાય છે.
    આ સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી છે. સંસારમાં સુખ છે શાંતિ નથી. આ જીવ જ્યારે ઇશ્વરથી અલગ થયો જીવાત્માએ ભગવાનને કહ્યું મારે હવે સંસારમાં ફરવું છે. આપણે બધા એક દિવસ એવો હતો ભગવાનના ચરણમાં હતાં. ભગવાન સાથે જ આપણે રહેતાં હતાં. આ જીવની કંઇ બુદ્ધિ બગડી અને ભગવાનને છોડીને જગતમાં રખડવાની ઇચ્છા થઇ. જ્યારે જીવ ભગવાનને છોડીને જગતમાં જવા લાગ્યો ત્યારે ભગવાનની પણ આંખો ભીની થઇ. મારો અંશ છે. મારો બાળક છે. હવે એને મારી પાસે રહેવું ગમતું નથી. મને છોડીને જાય છે. પ્રભુએ કહ્યું કે બેટા, તું મને છોડીને જાય છે. ભલે જા, યાદ રાખજે તું જ્યાં સુધી મારી પાસે ના આવે ત્યાં સુધી તને શાંતિ મળશે નહીં. સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી છે. રાજાને શાંતિ નહીં, રંકને શાંતિ નહીં. રાજા રાજમહેલમાં સુખ ભોગવે છે એને તમે પૂછો તમારું મન શાંત રહે છે. મન અતિ ચંચળ રહે છે અને તેથી જ સિદ્ધ થાય છે શાંતિ નથી. પ્રભુએ સંસારમાં જાણીને જ અશાંતિ રાખી છે
    Credit Goes to - Bhakti.tv
    New Dongreji Maharaj Katha Has came up
    New Dongreji Maharaj Katha - Part 13
    Thank you for listenening New Dongreji Maharaj Katha - part 13
    New Dongreji Maharaj Katha Part 13 - Jai shri krushna

Komentáře • 59

  • @parabatbhaybhetariya4714
    @parabatbhaybhetariya4714 Před 10 měsíci +2

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે બોલો

  • @parabatbhaybhetariya4714
    @parabatbhaybhetariya4714 Před 10 měsíci +2

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે બોલો

  • @parabatbhaybhetariya4714
    @parabatbhaybhetariya4714 Před 10 měsíci +2

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે બોલો

  • @parabatbhaybhetariya4714

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે

  • @manshigadhvi6179
    @manshigadhvi6179 Před rokem +1

    પ.પુ.ડોગરેજી મહારાજ ને કોટી કોટી પ્રણામ ‌🙏🙏🙏🙏🙏

  • @kokilabenraval8555
    @kokilabenraval8555 Před rokem +1

    શ્રી ડોંગરેજી મહારાજ ની કોટી કોટી પ્રણામ

  • @solankilalubha.devubha.rjt3490

    જય શ્રી કુર્ષ્ણ,, 🌺🌹🙏🙏🙏🙏🙏🌹🌺

  • @bhartithakkar734
    @bhartithakkar734 Před rokem +1

    Koti koti naman

  • @varshabensuchak205
    @varshabensuchak205 Před rokem +1

    Jayshree Krishna

  • @sudhapatel8106
    @sudhapatel8106 Před 3 lety +2

    Jay Maharaj

  • @devanshripatel9976
    @devanshripatel9976 Před rokem +1

    Jai shree Krishna

  • @pravinbhaivekariya7540
    @pravinbhaivekariya7540 Před rokem +1

    Om nmobhagavatevasudevay

  • @gokulhitesh3458
    @gokulhitesh3458 Před 2 lety +3

    રાધે રાધે

  • @bharatkukadiya8817
    @bharatkukadiya8817 Před 2 lety +2

    Jay Shri Hari Divya Katha Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna

  • @sudhapatel8106
    @sudhapatel8106 Před 3 lety +1

    Jay w

  • @pradyumanshinde2404
    @pradyumanshinde2404 Před 2 lety +2

    राम कृष्ण हरि

  • @dkgadhavi3574
    @dkgadhavi3574 Před 11 měsíci +1

    જય હો ભાગવત ભગવાન 🙏જય ડોંગરેજી મહારાજ🙏 જય સોનબાઈ મા🙏

  • @milanrabadiya1709
    @milanrabadiya1709 Před 6 lety +8

    જય કૂષણ

  • @devendrakhasor8754
    @devendrakhasor8754 Před 5 lety +5

    मेरा निश्चय बस एक यही, एक बार तुम्हे पा जाऊं मैं।
    अर्पण करदूँ दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में॥

  • @binankpatel9110
    @binankpatel9110 Před 2 lety +1

    Jai shree krishna

  • @manojjoshi7251
    @manojjoshi7251 Před 2 lety +1

    જય મહારાજ

  • @jagdishvadher8032
    @jagdishvadher8032 Před rokem +2

    2-9-22

  • @karsanbhaiporiya4337
    @karsanbhaiporiya4337 Před 2 lety +3

    🙏🕉 નમઃ ભગવતે વાસુદેવાય 🌹👏

  • @madhukantshah6307
    @madhukantshah6307 Před 3 lety +1

    Jay shree krishna 🙏🙏🙏
    Guruji Dongrrj maharaj koti koti vandan 🙏🙏🙏

  • @devendrakhasor8754
    @devendrakhasor8754 Před 6 lety +3

    radhe radhe.............shiv ni kripa thi shyam na darshan thay che
    narsinh mehta
    bodana
    nand baba...

  • @pragjikakkad5505
    @pragjikakkad5505 Před 2 lety +2

    👍👍👍

  • @devendrakhasor8754
    @devendrakhasor8754 Před 5 lety +3

    hari har nu adbhut milan na darshan ane katha srvan pan durlabh che

  • @madhukantshah6307
    @madhukantshah6307 Před 2 lety +1

    Jay shree Radhe Krishna 🌷🙏🙏🌹
    Guruji Dongrej Maharaja ne Katha sunne se manko Santi milti hai 🌷🙏🙏🌷

  • @jagdishvadher8032
    @jagdishvadher8032 Před 3 lety +2

    best , sambhlo 🙏

  • @jagdishvadher8032
    @jagdishvadher8032 Před 3 lety +3

    very nice👍🙏

  • @parabatbhaybhetariya4714
    @parabatbhaybhetariya4714 Před 10 měsíci +1

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે રાધે રાધે રાધે રાધે બોલો

  • @ashwinshah7000
    @ashwinshah7000 Před 3 lety +1

    જયશ્રી કૃષ્ણ

  • @manojjoshi7251
    @manojjoshi7251 Před 2 lety +3

    જય શ્રીકૃષ્ણ

  • @ashishshah5667
    @ashishshah5667 Před rokem +5

    પ. પુ. શ્રી ડોંગરેજી મહારાજ ને કોટિ કોટિ દંડવત્ પ્રણામ નમસ્કાર વંદન 🙏💐❤️🙌

  • @hrushikeshvyas5840
    @hrushikeshvyas5840 Před 2 lety +3

    Unable to listen

  • @blessedgirl4299
    @blessedgirl4299 Před 3 lety +2

    🙏🙏🙏🙏🙏 dandvat pranam gurudev

  • @hrushikeshvyas5840
    @hrushikeshvyas5840 Před 2 lety +2

    No audio

  • @hariharrao5717
    @hariharrao5717 Před 3 lety +2

    🙏🙏પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ ના સહ સ્મરણો માંથી મોહ સકલ વ્યાધી કર મુલા : Because desire is a ignorance & there is no limit of human desire 🙏🙏🙏🙏🙏પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ ના સહ સ્મરણો માંથી હે અર્જુન તત્વ સે મુજે જાન તું🙏🙏🙏so.god never proves himself but has hints all around 🙏🙏🙏🙏🙏🙏શ્રી ડોંગરેજી મહારાજ ના સહ:સમરણો માંથી 🙏🙏નંદ ઘરે આનંદ ભયો પણ સત્ય તો તે હતું કે આનંદ ઘરે આનંદ ભયો કેમકે નંદજી હંમેશા સમાજ ને આનંદ વહેચ્યો હતો so.IT IS A NATURALLY ECHO SYSTEM 🙏🙏🙏

  • @manojjoshi7251
    @manojjoshi7251 Před 2 lety +1

    જયશ્રીકૃષ્ણ

  • @chndrakantbhaijoshi255

    Pp

  • @ShakuntlaDave-fe5dx
    @ShakuntlaDave-fe5dx Před rokem

    Ĺ0000

  • @narendrabhaipatel8729
    @narendrabhaipatel8729 Před 3 lety

    Kk ckicçikkzccockviickcçjzjvzjzjvhi8ojihzzhhzijzhzzzjzjzzhcvjzzxzzzjhzjzczzzjcjcchchhzzbzzhzhzhzzjzch8vhzhvzzzhccbzjzhcvjzjzccvcjcccjccjzzzzhzvzckzkcxcckcjcjzzjzjxjzkzkjzjzchzjzjzjzjzjzjzjchjzzxzjzjcjvzkkkzzzkckjzkzkzkxkzkcjzjzizjzjzcjzjckcjzhzzchzzckczkzkcckzzkckzckjzzckzkxjcckzzkckzkzkzkzkkzzkckkkzkzkzkckckzkzkckccxickzkzkckzjzkzkzkckkzkzkzizkkkzcjckkckzkckckckzkkzzkzkcjckizzkzkckcjzkckkckkckkckkkzxkkcxzkvkzckzkzckckzkzkzzkzkzkckkkzcjzcxckvjzkkzkzkcgikkzkkkccjzgikgzzkckckkjzckkczzckjxxikzzcjcjzkckxckckcckzkckzkzzkkzzjzkkzkckjcjzkkckckkkcckcZkcckkzkkckckckzzkckkkzkckckkzizkkkzckickzkkkkkzckzkckkkzjzkckckckckckzkkzkicxzkcickxiizzkckcizkckxkkcVckckckcckckkckkkkckxckxcozckckckckkzkzkckcckzkkckcockcxckckckckvzkzkckkxkkkkckckkzkkckckczvzkckjckzjxiickzzkkzzjxjzckckzkckxkkkzckckkkkzcxkkkkcxzkzkckzkzkczzkkkkzkckckkcjkzkckkckzzkkvzkggkckzckccgjzkckcckkkckxkckcz ICC ckizkckckzkzkzkckckzkzcccxkckckciikczzkkzkzkzkckzzkxkkcxzkckzzkckczcczzkkcvzkkikkcickckkkcckzkkckzckkzckckkzkkzckckzkzkzkczcczckckzczczckcicvkckckzkckckkkzkzkzkczzkzkckzkckzkzkzkzcczcccCzkckkkcczzkzkckzkckzkckzckzkckkcckkkcxkkckckckxkckxcjckckkzkzkzkckckczkckxkzkzkckckckkckkkckcxcxzkckkckzckkgzckkkkckcckcxxicickkOkckkzkkczgkk ii czcvkczikzckkcicickcickckkzcikzkkkzkckckckckckkckkkzckkzkkckkckzkkzzzkkckvzzkcczcvxkkkcckkckkckkckkckczzkckckczckkkcxckckzkzkcvzcxckckzckckkzkzkzkckzkckcckkckkcxzkkvkcckkcickccxckckzkcjzkckkzkickckckkkckkckkckzkzkzkcckziziOZkzicciizickzkzkckkcizkczikxkvkzkOZkckiczczkkzkzicickzkkzkzkzickzizkzkckccZ

  • @parabatbhaybhetariya4714
    @parabatbhaybhetariya4714 Před 10 měsíci +1

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે બોલો

  • @parabatbhaybhetariya4714

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે

  • @sudhapatel8106
    @sudhapatel8106 Před 3 lety +1

    Jay Maharaj

  • @shreemjewels144
    @shreemjewels144 Před 2 lety +1

    Jay shree krishna

  • @manojjoshi7251
    @manojjoshi7251 Před 2 lety +1

    જય શ્રીકૃષ્ણ

  • @parabatbhaybhetariya4714
    @parabatbhaybhetariya4714 Před 10 měsíci +1

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે બોલો

  • @parabatbhaybhetariya4714

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે

  • @parabatbhaybhetariya4714

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે

  • @parabatbhaybhetariya4714

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે

  • @parabatbhaybhetariya4714

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે

  • @parabatbhaybhetariya4714

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે

  • @parabatbhaybhetariya4714

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે

  • @parabatbhaybhetariya4714

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે

  • @parabatbhaybhetariya4714

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે