Video není dostupné.
Omlouváme se.

દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા

Sdílet
Vložit
  • čas přidán 19. 08. 2024
  • 🌹🌹🌹🌹🙏 જય શ્રી રામ 🙏🌹🌹🌹🌹
    દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
    મને ભજવા દે ભગવાન મને લેવા દે હરિ નામ દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
    રામ નામની માળા બનાવી લેવા દે હરિ નામ
    લેવા દે હારી નામ મારે ઉતરવું ભવ પાર દૂર થઈ જ્યારે નીંદરડી મને ભજવા દેવ ભગવાન
    રામ નામની કથા બેસાડી સાંભળવા દે આજ
    સાંભળવા દે આજ મારો બેડો પાર થઈ જાય દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
    રામ નામનો આસન પાથર્યું ભજવા દે મને જાપ
    ભજવા દે મને જાપ હરી દર્શન થઈ જાય દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
    રામ નામનો ભોજન બનાવ્યું જમશે રે મારો નાથ
    જમશે મારો નાથ મારો ફેરો ટળી જાય દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
    કપરો કળીયુગ આવ્યો છે મારે લેવું છે રામ નામ
    લેવું છે હરિ નામ મારો જન્મ મરણ ફેરો જાય દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
    દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
    ભજવા દે ભગવાન મને લેવા દે હરિ નામ દૂર થઈ જા રે નીંદરડી મને ભગવાન
    🌹🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
    કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,

Komentáře • 59

  • @PatelSaya
    @PatelSaya Před měsícem +4

    જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા.ખુબ.ખુબ.સરસ.છે. કીર્તન

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા છાયાબેન હમારા વિડિયો જોવા બદલ તમને ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

  • @bhartibenjada
    @bhartibenjada Před 28 dny

    ખૂબ સુંદર પ્રસ્તુતિ 👌👌🙏🙏🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 27 dny

      થેન્ક્સ ભારતીબેન ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @NitinbhaiTimbadiya-se7ke

    Jay gurudev

  • @indubenchauhan7686
    @indubenchauhan7686 Před 25 dny

    Very nice 🙏🙏

  • @kgfpower8337
    @kgfpower8337 Před měsícem

    Very nice 👍👍👍

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      થેન્ક્સ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @alpabenrojivadiya5086

    Very very good ❤

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 9 dny

      થેન્ક્સ અલ્પાબેન ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ હર હર મહાદેવ 🙏🙏🙏

  • @RameshbhaiPatel-fs2nv
    @RameshbhaiPatel-fs2nv Před měsícem

    ❤❤❤❤❤ good

  • @HarshPatel-rw2uy
    @HarshPatel-rw2uy Před měsícem +1

    બહુજ સરસ હંસાબેન જય શ્રી કૃષ્ણ

  • @babubhaipatel2354
    @babubhaipatel2354 Před 12 dny

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ ભજનછેવાહવાહ😂😂

  • @user-lt1of9yr6d
    @user-lt1of9yr6d Před měsícem

    Jayho jayho marujalaram mndl

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @mnjulabenpatel9668
    @mnjulabenpatel9668 Před měsícem

    Super Bhajan
    Jay shree krishna 🙏🙏👍

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 Před měsícem

    Jay Shri Krishna

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ચંદ્રકાંતભાઈ 🙏🙏🙏🙏🙏

  • @GeetabenKanojiya-yv1if
    @GeetabenKanojiya-yv1if Před 14 hodinami

    લખીને મેલો બહુજ સરસ છે વાંવા

  • @Bagavatibenpatel-dr7zt
    @Bagavatibenpatel-dr7zt Před měsícem

    Super bhajan lucky ne mukho

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      આ ભજન નીચે લખીને જ મુકવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @darshnamistry6093
    @darshnamistry6093 Před měsícem

    Nice bhajan

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      થેન્ક્સ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Před měsícem

    વાહ વાહ મને ભજવા દે ભગવાન......ખૂબ સુંદર ભજન રજૂ કર્યું🎉🎉🎉🎉❤❤❤❤❤

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      થેન્ક્સ ભાવિકાબેન ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Před měsícem

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ ❤❤❤❤

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @jay._.dwarkadish007
    @jay._.dwarkadish007 Před měsícem

    ખુબ સરસ જય દ્વારકાધીશ 🙏🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @sushilakapadi2943
    @sushilakapadi2943 Před měsícem

    સરસ ભજન છે 🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @meenapatel2123
    @meenapatel2123 Před měsícem

    Khub Sara’s bhajan❤❤❤

  • @PATELHARVISHA
    @PATELHARVISHA Před měsícem

    Jay shree Krishna

  • @user-hp1lp3uu2w
    @user-hp1lp3uu2w Před měsícem

    Jay Shri Krishna Radhe Radhe

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏

  • @PatelShantaben638
    @PatelShantaben638 Před měsícem

    બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે ❤❤❤❤❤

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર 🙏🙏

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Před měsícem

    Srs 👌👌👌🙏🙏🙏🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      થેન્ક્સ રસીલાબેન ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @bhajanmadhubenpatelsahelimanda

    ખુબ જ સરસ મધુબેન પટેલ સહેલી મંડળ હિંમતનગર ના સૌ બેનોને જે શ્રીકૃષ્ણ

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      થેન્ક્સ મધુબેન ખૂબ ખૂબ આભાર જલારામ મંડળના તમને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ માતા 🙏🙏🙏🙏🙏

    • @ramilapatel3737
      @ramilapatel3737 Před měsícem

      Z😊​@@jalarammandal5125

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před měsícem

    બહુ સરસ ભજન ગાયુ છે તમે ભજન બહુ સરસ છે જય શ્રી કૃષ્ણ

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      થેન્ક્સ રસીલાબેન ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      ખુબ ખુબ આભાર મંજુલાબેન જય શ્રી કૃષ્ણ જય હો માતા 🙏🙏🙏

  • @કૃષ્ણમંડળ

    બહુ સરસ નેયના બેન ખુબ સરસ હંસાબેન હેતલબેન ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તમારી સખીઓની જોડી કાયમ માટે ભક્તિમય રહે ખૂબ ગાવાની ભક્તિ અને શક્તિ આપે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના તમારી સખી કાજલબેન ના જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹💐💐💐💐💐🎈🎈🎈🎈🎈❤️❤️❤️❤️🌟🌟🌟💫💫👌👌👌👌👌✨✨✨🙏🙏🙏🙏👍👍👍👍👍

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      થેન્ક્સ કાજલબેન ખૂબ ખૂબ આભાર ખુબ ખુબ ધન્યવાદ કૃષ્ણ મંડળ ના આશીર્વાદ સદાય જલારામ મંડળ સાથે રહે એ ભગવાનને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા 🙏🙏🙏

  • @taraparmar-xo4vk
    @taraparmar-xo4vk Před měsícem

    ભજનનો રાગ લખી જણાવશો સુંદર ભજન છે જલ્દી રાગ લખજો મારે મારાં મંડળમાં ગાવું છે. જય શ્રી કૃષ્ણા

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před měsícem

      ભજન જે ગાઈએ છીએ તે જ રાગમાં ભજન છે અને ભજન લખીને પણ નીચે મૂકવામાં આવેલો છે જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @ramilabenpatel202
    @ramilabenpatel202 Před 21 dnem

    આ ભજન લખીને મોકલો

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 21 dnem

      આ ભજન નીચે ડિસ્પ્લેક્શનમાં લખીને જ મુકવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏