ભૂત રૂંવે ભેંકાર ❗❗ ગાયક : હિતેશ ભાલ

Sdílet
Vložit
  • čas přidán 19. 05. 2020
  • વીર માંગડાવાળો ... એ આપડા કાઠીયાવાડ નું એક એવું પાત્ર છે..કે જેના થી કોઈ સૌરા્ટ્રવાસીઓ અજાણ ના હોય શકે...
    આવા વીરતા અને શૃંગાર થી ભરેલી કથા ની યાદી અપાવતો એમનો એક દુહો...આપની સમક્ષ રજુ કરે છે.
    ગાયક : હિતેશ ભાલ
    દુહો રચના : ઝવેરચંદ મેઘાણી (સૌરાષ્ટ ની રસધાર) *
    Editing : Dr.Harshraj H. Sutariya
    Photos credit : internet

Komentáře • 2