દીકરાએ વૃદ્ધાવસ્થામાં માતાને ભટકવા માટે મજબૂર કર્યા ત્યારે એવુંથયું કે? gujarati story | moral story

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • દીકરાએ વૃદ્ધાવસ્થામાં માતાને ભટકવા માટે મજબૂર કર્યા ત્યારે એવુંથયું કે? gujarati story | moral story
    #Gujarativartao #shortstories #lessonablestories #emotionalgujaratistories #hearttouchingstories #gujarati_story
    આ વાર્તા ના બધા જ પાત્ર અને ઘટનાઓ કાલ્પનિક છે કોઈપણ ધર્મ કે જાતી થી તેને કોઈ લેવા દેવા નથી.
    કૃપા કરીને આ વાર્તા ને કોપી કરીને youtube કે કોઈપણ પ્લેટફોર્મ પર મુકવાની કોશિશ ના કરતા.નહીંતર કોપીરાઇટ સ્ટ્રાઈક દેવામાં આવશે.
    પારિવારિક ગુજરાતી વાર્તા જે તમારું હૃદય સ્પર્શી જશે વાર્તા ગમે તો પ્લીઝ લાઈક કરજો અને આવી જ બીજી વાર્તાઓ માટે ચેનલને સન્સ્ક્રાઇબ જરૂરથી કરજો.😊😊
    ગુજરાતી વાર્તાઓ
    હૃદય સ્પર્શી ગુજરાતી વાર્તાઓ
    ટૂંકી ગુજરાતી વાર્તાઓ
    Gujarati વાર્તાઓ
    Gujarati vartao
    heart touching stories
    emotional stories
    lessonable stories
    short stories
    Gujarati short stories
    short stories in Gujarati
    emotional Gujarati stories
    Gujarati quotes
    Gujarati suvichar
    pati patni Ni vartao
    Gujarati kahaniyan
    Gujarati video
    sad stories
    Sad Gujarati stories
    golden stories

Komentáře • 75

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 Před 2 měsíci +57

    જય પરબ્રહ્મ પરમાત્મા ખૂબ સરસ સ્ટોરી બનાવી આવી સ્ટોરી ની જરૂર છે કે લોકો સુધી પહોંચે અને કોઈ દીકરા અને વહુઓ ને સમજાય અને મા બાપને પણ સમજાય સમય પ્રમાણે ચાલીને આપણે આપણી સલામતી કરવી જોઈએ વિમળા બેને જે નિણૅય લીધો તે પણ એમનાં જેવા ને સાથ અને સહકાર મળી રહે નટવરભાઈ ભાઈ સારુ કામ કર્યું બીજા પણ આમાં થી શીખે અને ચેતીને ચાલે વિડિઓ બનાવવા બદલ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય પરબ્રહ્મ પરમાત્મા સૌનું કલ્યાણ કરો 🍁🌿🍁🌿🍁🌿🍁🌿🍁🌿🍁

  • @user-nn9wk1rs3n
    @user-nn9wk1rs3n Před 2 měsíci +12

    Har har mahadev

  • @sobhnabenpatel5256
    @sobhnabenpatel5256 Před měsícem +2

    ખુબ ખુબ આભાર ભાઈ આવી સરસ સ્ટોરી બનાવવા બદલ

  • @FrancisVakharia
    @FrancisVakharia Před 24 dny +2

    Story sras lagi God bless you.

  • @jyotsanabosamia1237
    @jyotsanabosamia1237 Před 2 měsíci +4

    હર હર માહાદેવ

    • @Gujarativoice2
      @Gujarativoice2  Před 2 měsíci

      હર હર મહાદેવ ખૂબ ખૂબ આભાર

  • @jalarammoneytransferhare5521

    Har had mhadev

  • @rhqmehta3923
    @rhqmehta3923 Před měsícem +1

    Har Har Mahadev

  • @sulochanashah1237
    @sulochanashah1237 Před 2 měsíci +4

    હર હર મહાદેવ

  • @bhawarlaljain5453
    @bhawarlaljain5453 Před měsícem +2

    Mere bhagwan Mere ma. Bap hai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dhayabhaigodadbhaichaudhar771
    @dhayabhaigodadbhaichaudhar771 Před 2 měsíci +5

    HARHAAHADEV

  • @tersingbaria8201
    @tersingbaria8201 Před 2 měsíci +2

    આજના સમયમાં આ વાર્તા બિલકુલ 100% સાચી

  • @savitadidiparmar94
    @savitadidiparmar94 Před 2 měsíci +2

    ખૂ બ શર શ

  • @Nalini-ci5hk
    @Nalini-ci5hk Před 2 měsíci +7

    સરસ છે કહાની અત્યારના સંતાનો ની કોઈ આશા રાખવી ન જોઇએ આપડે પણ આપણી રીતે જીવન જીવવું જોઈએ

    • @Gujarativoice2
      @Gujarativoice2  Před 2 měsíci

      સાચી વાત કજે અત્યારના સંતાનો પોતાની મનમાની કરવામાં વ્યસ્ત હોય છે

    • @dahyabhairaval7399
      @dahyabhairaval7399 Před 2 měsíci +1

      0pp

  • @manjuladhudshia331
    @manjuladhudshia331 Před 2 měsíci +9

    Jay Leno

  • @pravinbhatt10
    @pravinbhatt10 Před 2 měsíci +1

    ખુબ સરસ માર્ગદર્શન મળે તેવી આ સ્ટોરી છે. ખુબ ખુબ ધન્યવાદ.

    • @Gujarativoice2
      @Gujarativoice2  Před 2 měsíci

      હર હર મહાદેવ ખૂબ ખૂબ આભાર વડીલ આશીર્વાદ આપતા રહેજો🙏🙏

  • @manjulakothary
    @manjulakothary Před 2 měsíci +1

    Jay jinendra nice story for todays young generation ❤🎉

  • @preetijethi5702
    @preetijethi5702 Před 2 měsíci +1

    બહુજ સરસ ધણુ બધુ જાણવા મળ્યુ

    • @Gujarativoice2
      @Gujarativoice2  Před 2 měsíci

      ખૂબ ખૂબ આભાર
      અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી આવી નવી નવી વાર્તાઓ સાંભળતા રહેજો🙏🙏

  • @patelkashiben5930
    @patelkashiben5930 Před 2 měsíci +1

    હરહરમહાદેવ

    • @Gujarativoice2
      @Gujarativoice2  Před 2 měsíci

      હર હર મહાદેવ ખૂબ ખૂબ આભાર

  • @varshaparmar6606
    @varshaparmar6606 Před 2 měsíci +1

    સારી👍👍

  • @ganpatsinhparmar2215
    @ganpatsinhparmar2215 Před 2 měsíci +1

    Har har mahadev ❤❤❤

    • @Gujarativoice2
      @Gujarativoice2  Před 2 měsíci

      હર હર મહાદેવ ખૂબ ખૂબ આભાર

  • @redrose8983
    @redrose8983 Před 2 měsíci +1

    Har Har mahadev 🙏

  • @dhaniboricha8763
    @dhaniboricha8763 Před 2 měsíci +1

    Har Har Mahadev ❤

  • @dilipbhaipatel1130
    @dilipbhaipatel1130 Před měsícem +1

    Very nice

  • @user-tm8yv3qy7j
    @user-tm8yv3qy7j Před 2 měsíci +1

    Jay shree Krishna 🎉

  • @vishrampatel8433
    @vishrampatel8433 Před 2 měsíci +1

    બહુસરસ છે કહાની

  • @sarlapatel471
    @sarlapatel471 Před 2 měsíci +1

    Very very good story 😊🙌

  • @ravipandya371
    @ravipandya371 Před 2 měsíci +1

    વાહ ખુબ સરસ વાત છે વિમળાબેન જેવો વિચાર સૌ માં બાપ ને આવે ❤

    • @Gujarativoice2
      @Gujarativoice2  Před 2 měsíci

      ખૂબ ખૂબ આભાર
      અમારી બીજી વાર્તાઓ પણ સાંભળવાનું ભૂલતા નહીં🙏🙏

    • @user-mp7um3eo1d
      @user-mp7um3eo1d Před 2 měsíci

      ​@@Gujarativoice2😊😊😊😊😊😊0⁰ દી વે😢😊😅😢😊🎉😂❤

  • @djpatel3157
    @djpatel3157 Před 2 měsíci +27

    માત્રુ દેવો ભવ પિત્રુ દેવો ભવ

    • @Gujarativoice2
      @Gujarativoice2  Před 2 měsíci +5

      હર હર હર મહાદેવ

    • @lalitshah5532
      @lalitshah5532 Před 2 měsíci +2

      ​@@Gujarativoice2😊😊

    • @user-gg7ud4hj3y
      @user-gg7ud4hj3y Před 2 měsíci

      T ii vii in no in it hu hu hu hu hu
      Unહુંu ઓન🎉​@@Gujarativoice2

  • @Ritaparikh5982
    @Ritaparikh5982 Před 2 měsíci +1

    Very Nice 👍

  • @latashah9063
    @latashah9063 Před 2 měsíci +1

    Very nice n true.
    M experienceing the same fate.😂

  • @JayeshPatel-ih2xt
    @JayeshPatel-ih2xt Před měsícem +1

    It's very common in our society. J. P.

  • @pvrmenan5976
    @pvrmenan5976 Před 2 měsíci +1

    કોમેંટ કરવા માટે કોઈ શબ્દ મલતો નથી। માતા, પિતા, ગુરુ, ઈશ્વર।

    • @Gujarativoice2
      @Gujarativoice2  Před 2 měsíci

      હર હર મહાદેવ ખૂબ ખૂબ આભાર🙏🙏

  • @jayantilalpatel5360
    @jayantilalpatel5360 Před 2 měsíci +2

    TAMARO,,,. AVAJ. MITHO. ANE. SARO. CHE. AAVAT. PAN. MITHI. ANE. BODH. WALI. CHE. VAT. SATHE. BODH. TO. AAPNA. SNIDHYA. VART. Thi. MALYU,,AAP. DHANYAVAD. NE. PATRA. CHO,,,,,,,,BIJI. BODH. SHIKAMAN. NI. ASHA. SATHE. JAISHRIKRUSHNA. .......J..C..PATEL

    • @Gujarativoice2
      @Gujarativoice2  Před 2 měsíci +1

      ખૂબ ખૂબ આભાર જ્યંતિલાલ ભાઈ બસ અમે તમારા આવા જ આશીર્વાદ ની આશા રાખીએ છીએ અમને તમારા શુભ આશિષ આપતા રહેજો તમારી આવી લાગણી સભર કોમેન્ટ વાંચીને અમને ખૂબ પ્રોત્સાહન મળે છે અને અમારી ચેનલ માં આવા ઘણા બધા વીડિયો મોજુદ છે એટલે એ વીડિયો પણ એકવાર જોવા માટે વિનંતી છે ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DilipPatel-xs7tc
    @DilipPatel-xs7tc Před 2 měsíci +1

    Har har mahadev

    • @Gujarativoice2
      @Gujarativoice2  Před 2 měsíci

      હર હર મહાદેવ
      ખૂબ ખૂબ આભાર

  • @user-ze9jk8xv4k
    @user-ze9jk8xv4k Před 2 měsíci +4

    Har Har Mahadev