પહેલીવાર જુગલબંધીમાં મણિયારો | Maniyaro | Bhikhudan Gadhvi & Jitudad Gadhvi 2020 | New Dayro 2020

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • 🔵 Title : મણિયારો જુગલબંધી માં
    - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
    🔵Artist : Bhikhudanji Gadhvi
    : Jitudaad Gadhvi
    - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
    🔵Producer : Jitudaad Gadhvi Official
    - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
    🔴🔅🔴🔅🔴🔅🔴🔅🔴🔅🔴🔅🔴🔅🔴
    ⚜જય માતાજી મિત્રો . . . .
    Subscribe to folk literature, folk literature, poetry, folk song, patriotic stories, brave stories.
    🚩🎶🚩🎶🚩🎶🚩🎶🚩🎶🚩🎶🚩🎶
    Jitu Daad Gadhvi official CZcams Channel ને SUBSCRIBE કરી બાજુમાં રહેલ બેલ 🔔 પર પ્રેસ કરી દેજો જેથી અવનવા વીડિયોની આપ સુધી જાણ થાય . . .
    #Subscribe_now #Jitudaad_gadhvi_Official
    ⭕ Thanks For Visit My CZcams Channel

Komentáře • 340

  • @harshadmaru2894
    @harshadmaru2894 Před 7 měsíci +4

    કુવા કાંઠે ઠીકરી મેં 1 મહિના પેલા જ આ મણિયારો સાંભળ્યો તમારા મુખે ખુબ ગમ્યો ઈ તૈયાર કરી ને ગીર ગઢડા માં જિલ્લા કક્ષા ની કલા મહાકુંભ સ્પર્ધા માં ગાઈ ને રજુ કર્યો એમાં પ્રથમ ક્રમાંક મળેલ છે.. ખુબ રાજીપો ખુબ સરસ શબ્દો.. જય હૉ બાપુ.. 🙏🏻🙏🏻🙏🏻

  • @mushabhainoyada56
    @mushabhainoyada56 Před 2 lety +13

    એ ભીખુદાન બાપુ વાહ સલામ છે તમને બાપુ આને જીતુદાનભાઈ જીયો સો સો સાલ જીતુભાઈ આ પ્રોગ્રામ જેટલી વાર સાંભળો એટલી વખતે સાંભળવા ગમે છે તમને બાપુ 🙏❤️ થી સલામ આભાર સાહેબ આભાર કવિરાજ આભાર દાન આભાર 🙏🙏🙏

    • @Malagadhavi
      @Malagadhavi Před 2 měsíci

      હમમ

    • @Malagadhavi
      @Malagadhavi Před 2 měsíci

      મોણ આપણા ખબર😊😊😊😊😊😊😊😊😊

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 Před rokem +12

    જય માતાજી વાહ બંને ચારણો ને હજારો વંદન છે.આ જુની સંસ્કૃતિ ને આપણે બધાએ સંભાળી રાખવી ઐ આપણી નૈતિક ફરજ છે બાપ.આવા કવિ ને લાખ લાખ વંદન છે.શું કલમ હાંકી છે.અને ગવૈયાઓએ શું લાજવાબ શુર આપ્યો છે.ધન્ય હો બાપ જય હો ચારણ તમારો. જોગમાયા ના ખમકારા કાયમ માટે તમારા અને આપણા સૌ ઉપર બની રહે તેવી માં ના શ્રી ચરણમાં પ્રાર્થના....જય હો જગદંબા

  • @kalubhaigadhvi6069
    @kalubhaigadhvi6069 Před 2 lety +5

    વાહહ જીતુ ભાઈ આપનો કંઠ અદભુત છે ભાઈ અને સાથે સોના માં સુજ્ઞધ કે દાદ બાપુ ની રચના પછી તો નાભિ માંથી વાહહહ શબ્દ જ નીકળે હો અને દાદ બાપુ અમર રચના વર્ષો જશે પણ જૂની નય થાય

  • @naimishdbhatt7922
    @naimishdbhatt7922 Před 2 lety +7

    અત્યાર સુધીમાં કેટલીક વાર સાંભળ્યું એની ગણતરી નથી હજી કેટલીક વાર સાભળીસ તેનો કોઈ અંદાજો નથી 👌👌👌🙏🙏🙏🙏

  • @gautamajana2254
    @gautamajana2254 Před 2 lety +9

    જય માતાજી 🙏
    કોઈ માત્ર ૧ વાર નહિ જોતા હોય આ વિડિઓ..
    બીજીવાર જોવા મજબુર 🙏

  • @user-uc1mw1mp9v
    @user-uc1mw1mp9v Před 3 lety +5

    Jay ho va jitu dad vah mithuda bhanejo ha Jay muralidhar. .......

  • @jeevakuchhdia1161
    @jeevakuchhdia1161 Před 2 lety +6

    Ha moj ha...🙏🔥🔥🔥🔥 Real kathiyawad bhatigad jai Natharaj ... maniyaro ... Maher culture 🔥🔥🔥🔥 ..mast🔥🔥🙏🙏👌

  • @chavdabhovansang5167
    @chavdabhovansang5167 Před 4 lety +6

    Jio kaviraj .....
    Kya bat......
    Jio jio .....dad...jio...bhikhudan..........

  • @vipulsolanki9335
    @vipulsolanki9335 Před 3 lety +7

    અત્યાર ના નવા ગીતો નુ આયુષ્ય તો ખુબ જ ટુંકુ હોય છે પરંતુ જુના ગીતો તો આજે પણ એટલા જ નવા લાગે હો.
    જય સોરઠ વાહ કવિરાજ વાહ
    આપણા જુના લોકગીતો ની તો કંઈક અલગ જ મોજ છે હો વાલા.
    🙏🙏🙏

  • @cricketnewslive3211
    @cricketnewslive3211 Před 3 lety +20

    વાહ વાહ એમાંય અમારા કરછ કઠા નો ગીત જગી ના ઝાડવા વાળા વા અદભૂત

  • @vishvdipsinhrathod1149
    @vishvdipsinhrathod1149 Před 3 lety +4

    12.50 - 13.20 🙌🙌🙌🙌

  • @vikrambhaichaudhary1646
    @vikrambhaichaudhary1646 Před 3 lety +6

    જય હો

  • @mushabhainoyada56
    @mushabhainoyada56 Před 2 lety +3

    વાહ ભીખુદાન બાપુ વાહ જીતુભાઈ વાહ જમાવટ જીયો જીતુદાદ સો સાલ સલામ દોસ્ત સલામ 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏

  • @sondanigautambhai3599
    @sondanigautambhai3599 Před 2 lety +7

    વાહ ભાઈ વાહ ખૂબ સરસ જિતુભાઈ અને ભિખુદાનભાઈ
    જોરદાર વડિલો 👌🏻👌🏻👌🏻

  • @kanubharvad6245
    @kanubharvad6245 Před 3 lety +6

    હા મણીયારો હા

  • @ramksakhara
    @ramksakhara Před 3 lety +19

    આવા ગીતો જ આપણો વારસો છે. ધન્ય હો ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણી. કાંઠા ની માયા લાગી...... આહાહાહાહા.....

    • @kkmend
      @kkmend Před 2 dny

      ભાઈ આ આર્તનાદ કચ્છના કાંઠા વિસ્તારનો છે કાંઠાના આહીરો અને કાયા જાડેજા વચ્ચેની વાત્ત છે

  • @shayamgadhavi4318
    @shayamgadhavi4318 Před 3 lety +4

    जय हो चारण बंधु माननीय श्री जय माताजी

  • @kanjibhanushalihasraj5519

    VAH VAH KAVIRAJO VAH
    JORDAR DAYRO VAH BHAI VAH
    LOK SAHITYA NI JABAR JAST JODI
    VAH GADHVIO VAH
    JAY JAY GARVI GUJRAT

  • @krishna-cd1lu
    @krishna-cd1lu Před 2 lety +5

    હા ચારણ હા અદભૂત વર્ણન કર્યું છે
    વારમ વાર સાભળ વા નુ મન થાય છે

  • @variyaharshad3138
    @variyaharshad3138 Před 2 lety +10

    વાહ ચારણ વાહ 👑 ..યાદ ચારણ આવશે... Miss u ishardan 👑😔

    • @geetavadher5260
      @geetavadher5260 Před 2 lety

      Hip 90th in

    • @mushabhainoyada56
      @mushabhainoyada56 Před 2 lety

      જીતુભાઈ જ્યારે સાંભળી ત્યારે એટલી મજા આવે છે હો ભાઈ ‌સલામ 👍🙏❤️ થી સલામ 🙏🙏🙏🙏🙏

    • @user-cn6tp1rc6y
      @user-cn6tp1rc6y Před 2 lety

      Vah carn vah

    • @user-cn6tp1rc6y
      @user-cn6tp1rc6y Před 2 lety

      યાદ ચારણ આવતી

  • @yashanandlamba3178
    @yashanandlamba3178 Před 3 lety +4

    જય હો..જોટાળો મણીયારો!!?

  • @kanjirajput1963
    @kanjirajput1963 Před 4 lety +17

    હા મોજ હા સુ તમારા સુર છે મોજ આવી ગઈ

  • @praliyarajesh1540
    @praliyarajesh1540 Před 4 lety +8

    વાહ ભાઈ વાહ

  • @gadhavihitendra8264
    @gadhavihitendra8264 Před 4 lety +16

    વાહ ઘણા સમય પછી આપની કંઠ માં તાજગી પાછી વળી હોય તેવું આજે આ વીડિયો માં લાગયુ જશોદાનગર ની બીજ ઉજવણી નો એ અવાઝ જાણે ગહેકતો કેસરી ગીર થી આવતો હોય તેવો સમાજ આખા ને ભરોસો છે આપ પર અને આપના વારસા ઉપર પણ

  • @vipulsolanki9335
    @vipulsolanki9335 Před 3 lety +3

    વાહ બે કવિરાજો ની જોડલી
    ભાઈ ભાઈ 👏👏

  • @yashbagdana1861
    @yashbagdana1861 Před 3 lety +6

    વાહ ભીખુદાનજી ....ખમ્મા બાપ

  • @kishantarpara1512
    @kishantarpara1512 Před 3 lety +5

    Wah JITU DADBAPU & BHIKHUDAN GADHVI ISHWAR TAMANE LONG LIFE AAPE

  • @nikhildanidhariya4749
    @nikhildanidhariya4749 Před 4 lety +15

    Jay ho Charan
    Jio kaviraj jio
    Jay Siyaram
    Jay Ma Sonal
    Jay Ma Mogal
    Jay Mataji

  • @devabhaiparmar900
    @devabhaiparmar900 Před 4 lety +5

    જય સિયારામ

  • @piyushpurohit1118
    @piyushpurohit1118 Před rokem +2

    વાહ ચારણ વાહ ચારણ વાહ ચારણ .....🙏🙏🙏 લાખ લાખ વંદન.... 💟

  • @jaydeepgadhvi6120
    @jaydeepgadhvi6120 Před 2 lety +4

    Va jitudan va bhikhudan va

  • @kanubhadarka2112
    @kanubhadarka2112 Před 3 lety +3

    જય સોનલ માં

  • @vishvdipsinhrathod1149
    @vishvdipsinhrathod1149 Před 3 lety +6

    જય હો 🙏🙏🙏

  • @vallabhbhaikhoyani7696
    @vallabhbhaikhoyani7696 Před 3 lety +6

    Jay Dwarkadhish Khub Sundor

  • @ravigadhavirudach5173

    Jay ho

  • @pravingadher1583
    @pravingadher1583 Před 2 lety +1

    Ha bhikhudan ha bapa ha bharat nu gharenu ho bhai

  • @saileshmori884
    @saileshmori884 Před 3 lety +7

    જય હો જયહો ⚘⚘🙏⚘⚘

  • @kpahir6037
    @kpahir6037 Před 3 lety +3

    હા જંગી ના ઝાડવા હા... અદભુત

  • @mushabhainoyada56
    @mushabhainoyada56 Před 2 lety +2

    વાહ વાહ ન ભુતો ન ભવવ્યીશી આવો ડાયરો ક્યા જોવા મળશે નહીં સલામ 🙏🙏🙏🙏🙏

  • @dineshahir3049
    @dineshahir3049 Před rokem +3

    હા ભાણેજ હા મોજ વાહ સુર

  • @KaviKag
    @KaviKag Před 4 lety +7

    Adbhut

  • @jadejayuvrajsinh9601
    @jadejayuvrajsinh9601 Před 2 lety +3

    વાહ કવિરાજ મોજ આવીગઈ એમાય અમારા કચ્છ કાંઠા નુ જંગી ના ઝાડવા વાલા .. અદ્ભુત

  • @charan-gadhavi8161
    @charan-gadhavi8161 Před 2 lety +3

    પદ્મ શ્રી ભીખુદાનભાઈ ગઢવી અને સોરઠ નો મોરલા જેવા સુરલા જીતુ દાદ ગઢવી જય હો

  • @ilajoshi7139
    @ilajoshi7139 Před 3 lety +2

    Mataji shskti aape🙏🏻🙏🏻👍👍👍

  • @jayeshbharavad1719
    @jayeshbharavad1719 Před 4 lety +10

    જોરદાર મોજ હા કવીરાજ

  • @mahipatsinhparmar4208
    @mahipatsinhparmar4208 Před 4 lety +2

    Jitubhai tamaro talne sur kabeledad jay mataji

  • @rohitsadhu4988
    @rohitsadhu4988 Před 2 lety

    વાહ

  • @gadhavisamir7814
    @gadhavisamir7814 Před 3 lety +4

    Vaah Charan

  • @pravinbarot_edits
    @pravinbarot_edits Před 3 lety +9

    Vah jitudad gadhvi no aavaj jordar ,,, vah,,,,sup...👌👌👌👌😢

  • @jaydeepparmar6134
    @jaydeepparmar6134 Před 4 lety +11

    AATO Charan ni jibh
    Ha Charan ha❤️🙏

  • @ajaydangarahir8349
    @ajaydangarahir8349 Před 2 lety +1

    ભલે મોજ ભલે જય હો સોરઠ ની ધરતી
    જય મુરલીધર જય દ્વારકાધીશ

  • @yashbagdana1861
    @yashbagdana1861 Před 3 lety +14

    વાહ અવાજ જિયો બાપ ..... હા મણિયારો ❤️

  • @Gujarat.ni.Garima
    @Gujarat.ni.Garima Před 3 lety +3

    જય હો 🙏

  • @AvaldanGadhavi
    @AvaldanGadhavi Před rokem +1

    હા હાજી રમકડાં ની મોજ🙏🙏🙏

  • @sagarbodar6349
    @sagarbodar6349 Před rokem

    Bhai bhai
    Wah hawajo🦁
    ઈ ચારણ હો 🖤

  • @devabhaiparmar900
    @devabhaiparmar900 Před 2 lety

    આપણી વૈદિક સંસ્કૃતિક અને ભાતીગળ પરંપરા ના વારસા માં પ્રાણ પુરતા રહેતા પ.પૂ. પ્રાતઃ સ્મરણીય પૂજ્ય મોરારી બાપુ ના ચરણોમાં કોટી કોટી દંડવત સહ વંદન 🙏🏻

  • @kanjiktaria1725
    @kanjiktaria1725 Před 3 lety +4

    VAH KHUB SARASH.
    SHU KANTH CHE VAH

  • @piyushpurohit1118
    @piyushpurohit1118 Před rokem

    વાહ કંઠ.... ❤️

  • @nikunjdhakan3802
    @nikunjdhakan3802 Před 4 lety +4

    Waaah Jitu Dan Bhai Waah
    Moj Aavi Gai Ho

  • @rabarivishal8712
    @rabarivishal8712 Před 4 lety +4

    Whaa bhikhuban Bhai
    Whaa jitu bhai dad🙏🙏

  • @the_mojilo_svj2690
    @the_mojilo_svj2690 Před 4 lety +23

    Vah Gadhvi samaj na savajo ne maa sonal long Life Aape 🙏🙏🙏

  • @rameshsinhparmar7718
    @rameshsinhparmar7718 Před 2 lety +2

    જય હો જય હો

  • @m.k.gadhavi6420
    @m.k.gadhavi6420 Před 2 lety +2

    જય હો બાપલીયા ભીખુદાનભાઇ

  • @user-df5vl3km1e
    @user-df5vl3km1e Před 4 lety +3

    જય માતાજી

  • @bhaviram3885
    @bhaviram3885 Před 4 lety +9

    Aavu biju koi na gai sake ho જીતુભાઈ

  • @devabhaiparmar900
    @devabhaiparmar900 Před 4 lety +17

    કલમ દાદ બાપુ ની , ગળું જીતુદાનનુ વાહ કવિરાજો ધન્યહો , જયહો જય સિયારામ .

  • @vipulbhai51
    @vipulbhai51 Před 3 lety +4

    વા ચારણ વા🙏🙏🙏

  • @kapilmahetagurudev2358
    @kapilmahetagurudev2358 Před 3 lety +2

    Ama gujrat no best dholak haji ramkdu pn chhe jene loko kem bhuli jaay??

  • @meruodedra767
    @meruodedra767 Před 2 lety +4

    આ વીડીયો એટલો સરસ છે કે મે 10 વાર જોયો

  • @officialmanav4355
    @officialmanav4355 Před rokem

    Jay mataji

  • @jethajam300
    @jethajam300 Před rokem

    Ha mojjj ha vaah bhai

  • @viramkhunti774
    @viramkhunti774 Před rokem

    Vandan tamne lakh

  • @mnbharwad7663
    @mnbharwad7663 Před 4 lety +26

    Ha mara gujrat nu loksahitya ha..... international song pan tuka pade hooo ama😍😍😍😍😍😍

  • @shaileshbharvad2418
    @shaileshbharvad2418 Před 4 lety +2

    Ha ચારણ.maldhari

  • @kkk-kb2lq
    @kkk-kb2lq Před 2 lety +1

    જમાવટ કરાવી દીધી... હો...

  • @m.k.gadhavi6420
    @m.k.gadhavi6420 Před 2 lety +2

    જુના કલાકાર અને જુના સાજિંદા🙏

  • @bhaveshsavaliya6339
    @bhaveshsavaliya6339 Před 3 lety +2

    હા જુગલબંધી હા

  • @mushabhainoyada56
    @mushabhainoyada56 Před 2 lety +7

    વાહ બાપુ વાહ ચારણ આવાં જ હોય જે આવી મોજ કરાવે પણ્ આજે તો જીતુભાઈ ફુલ મોજમાં છે ભીખુદાન બાપુ મોજ આવી ગયા વાહ ક્યા બાત હૈ 👍🙏🙏🙏🙏 સલામ છે તમને બાપુ

  • @bhaveshbppatel
    @bhaveshbppatel Před 3 lety +2

    ha charan ha moj ha bhikhudan bhai ha moj ha

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 Před 3 lety +6

    વાહ વાહ જુગલ બંનધી

  • @hiteshparmar85295
    @hiteshparmar85295 Před 3 lety +4

    Ha moj

  • @vinodkothivad7633
    @vinodkothivad7633 Před 4 lety +49

    જય હો પદ્મ શ્રી ભીખુદાન ભાઈ ગઢવી ..જય હો ગુજરાત નું ગૌરવ જય હો બાપ...જય જીતુદાદ બાપુ... જય હો...બાપ... જય હો ચારણ... જય હો

  • @javidnoyda9923
    @javidnoyda9923 Před rokem

    વાહ ચારણ વાહ

  • @dhanjimetaliya5756
    @dhanjimetaliya5756 Před 3 lety +2

    Jay matji

  • @vagheladashrathji4309
    @vagheladashrathji4309 Před 3 lety +8

    જય માતાજી
    ભીખુદાન સિંહ છે
    તો
    જીતુદાન પણ સિંહ બાળ છે
    ઘણું જીવો કવિરાજો

  • @MrHitesh181
    @MrHitesh181 Před rokem

    સરસ.. પ્રફુલ્લ દવે ઘટે.. મણીયારો

  • @shambhunaranbhaiahir855
    @shambhunaranbhaiahir855 Před 3 lety +2

    હા જુગલબંધી હા
    હા મોજ હા

  • @hareshgaraiya4037
    @hareshgaraiya4037 Před 4 lety +2

    વાહહ મોજ જય હો

  • @pandyapradipkumar7092
    @pandyapradipkumar7092 Před 7 měsíci

    હા ભાઈ હા મણિયારો વાહ જીતુદાન ગઢવી અને પદ્મશ્રી ભીખુદાન ભાઈ
    હા ❤

  • @bipinmakvana9465
    @bipinmakvana9465 Před 3 lety +2

    Ha bhikkhu dan ha Jitu ban

  • @rajadasa2353
    @rajadasa2353 Před 3 lety +4

    Jay hooo

  • @nakumvipul3808
    @nakumvipul3808 Před 4 lety +19

    સુર અને સંગીત નો ભવ્યવરસો 6 ભાઈ ભાઈ જોરદાર વાલાવ ફોજ માં રહીને આવા પ્રોગ્રામ ની મોજ વતન ની યાદ અપાવી જાય ને મોજું આવીજાય

  • @chandrashekhardave639
    @chandrashekhardave639 Před 3 lety +1

    જીઓ કવિ જીઓ 🙏🙏🙏🙏

  • @satishvala2916
    @satishvala2916 Před 3 lety +3

    Jay mogalma

  • @pro_pratik-FF.
    @pro_pratik-FF. Před 4 lety +8

    Grdho toy Sinh khevay
    Bhikudan Bapa ne Vandan Varam var.

  • @mushabhainoyada56
    @mushabhainoyada56 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 શબ્દ નથી હું શું લખુ સલામ ❤️ થી સલામ

  • @Siraj_dal_111
    @Siraj_dal_111 Před rokem

    Va jitudad hu ketli var sambhdu to pan sambhda nu man thai jai

  • @user-io9zt3sj7l
    @user-io9zt3sj7l Před 3 lety +1

    જીયો બાપ જીયો વાહ...ચારણ

  • @aalakaramur1647
    @aalakaramur1647 Před 3 lety +2

    ખૂબ અભિનંદન સાહેબ વાહ