નૈઋત્યનુ ચોમાસુ સક્રિય થયુ પરેશ ગોસ્વામી || Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2024
  • નૈઋત્યનુ ચોમાસુ સક્રિય થયુ પરેશ ગોસ્વામી || Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV
    #pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
    #India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ
    નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
    docs.google.com/forms/d/e/1FA...
    our application
    play.google.com/store/apps/de...
    Our websiteweathertv
    pareshgoswami.in/
    Facebook
    profile.php?...
    Twitter
    PareshG60941777?s=08
    Paresh_Goswami_WeatherTV

Komentáře • 821

  • @PareshGoswami
    @PareshGoswami  Před 23 dny +67

    facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

    • @JayPatel-rd9bl
      @JayPatel-rd9bl Před 23 dny

      Kale thi thyu loda

    • @hamirkhavadiya9799
      @hamirkhavadiya9799 Před 23 dny +2

      જુનાગઢ જિલ્લાના મા અને વિસ્તારમાં સારળિક થાસે વરસાદ ભાઇ⛈️

    • @ahirhimatkalsriya
      @ahirhimatkalsriya Před 23 dny +1

      જય દ્વારકાધીશ પરેશભાઈ

    • @balasaravijay952
      @balasaravijay952 Před 23 dny +1

      Namaskar🙏

    • @rakeshtadha
      @rakeshtadha Před 23 dny +2

      જય સોનલ માં 🙏

  • @user-ws2lp9jb6w
    @user-ws2lp9jb6w Před 23 dny +27

    એકદમ સારા સમાચાર છે મહાદેવની ક્રુપા આપને સારું આયુષ્ય આપે 🙏

  • @user-vq9wb1gu4v
    @user-vq9wb1gu4v Před 23 dny +15

    આજે ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સારો પડ્યો છે 😊😊

  • @rathavamaheshbhai1655
    @rathavamaheshbhai1655 Před 21 dnem

    પરેશભાઈ ખુબજ સરસ તમારી આગાહી સાચી પડી છોટાઉદેપુર મા સવારે પાંચ વાગે વરસાદ પડ્યો.

  • @jograjiyakishanmkishan5672
    @jograjiyakishanmkishan5672 Před 23 dny +11

    ચોટીલા માં વરસાદ ફુલ શાલુ સે જય માતાજી

  • @bhavessorathiya2792
    @bhavessorathiya2792 Před 23 dny +47

    બોટાદ બાજુ અત્યારે વરસાદ ચાલુ છે.

    • @DineshSongra-cn3rr
      @DineshSongra-cn3rr Před 23 dny +1

      અતીયારે ચાલુ છે

    • @dhoriyavelshibhai1157
      @dhoriyavelshibhai1157 Před 23 dny

      બોટાદ જિલ્લામાં વરસાદ નથી અત્યારે

  • @user-qy4os6hq7l
    @user-qy4os6hq7l Před 23 dny +8

    ચોટીલા તાલુકા ના ખેરાણા ગામ માં વાવણીલાયક વરસાદ સારો પડ્યો પ્રેસ ભાઈ ❤❤❤

  • @OneMusicalGujrati
    @OneMusicalGujrati Před 23 dny +11

    સુરેન્દ્ર નગર જિલ્લાના ચોટીલા ના આજુ બાજુ ના તમામ ગામડામાં વરસાદ પ
    પડ્યો કપાસિયા સારી રીતે ઉગી જશે 🙏🙏🙏🙏જય માતાજી

  • @gohildalpat931
    @gohildalpat931 Před 22 dny +1

    जय द्वारकाधीश

  • @hareshbhaivlog.
    @hareshbhaivlog. Před 23 dny +7

    જય શ્રી કૃષ્ણ પરેશભાઇ ખૂબ સારા સમાચાર આપ્યા મહાદેવના નાં આશીર્વાદ આપનો વર્તારા મુજબ વરસાદ આવસે

  • @NavghanbhaiSaraiya-yb9ym

    જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી

  • @jodhabhainakum32
    @jodhabhainakum32 Před 23 dny

    જય સોમનાથ મહાદેવ

  • @utadiyamahesh436
    @utadiyamahesh436 Před 23 dny +1

    શરશ

  • @mansukhtholiya3686
    @mansukhtholiya3686 Před 23 dny

    જય દ્વારકાધીશ પ્રેરેશ ભાઈ

  • @SagramSabhad-bv1qy
    @SagramSabhad-bv1qy Před 23 dny

    જય દ્વારકાધીશ

  • @vijeshjambukiya5383
    @vijeshjambukiya5383 Před 23 dny +2

    જય વરસાદ દેવ આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ના ચાચકા માં વરસાદના શ્રી ગણેશ થયા

  • @user-oe5ln3be6x
    @user-oe5ln3be6x Před 23 dny +11

    જય માતાજી પરેશભાઈ સરસ માહીતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન

  • @ghanshyambavaliya4454
    @ghanshyambavaliya4454 Před 23 dny +11

    સાયલા તાલુકા ના ગઢશિરવાનીયા જોરદાર વરસાદ પડ્યો

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya Před 23 dny +4

    જય દ્વારકાધીશ પરેશભાઈ 🙏🙏 તમારી આગાહી મુજબ આજે જેસર આસપાસ વરસાદ હતો

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 Před 23 dny +2

    🙏ખેડૂત ભાઈઓ આપણા ખેડૂતો ના લોક લાડીલા પરેશ ભાઈ ગોસ્વામી એ 🙏ભર ઉનાળામાં કરેલી જુન મહિનામાં આપેલી આગાહી🙏 સાચી પડી છે ૩ થી ૧૦ તારીખ સુધી ની આગાહી એકદમ પરફેક્ટ થઈ છે 🙏અને
    🙏૧૪ થી ૨૦ ની આગાહી સાચી પડી છે ભલે વિસ્તાર ઓછા લીધા છે પણ આગાહી પરફેક્ટ છે 🙏
    🙏ખુબ ખુબ આભાર તમારો પરેશ ભાઈ 🙏

  • @user-de7nr5zu1g
    @user-de7nr5zu1g Před 23 dny +1

    Jay mataji bhai

  • @user-kx2tp3wk7c
    @user-kx2tp3wk7c Před 23 dny +16

    જય સોમનાથ 🙏પરેશભાઈ
    ગીર સોમનાથ માઁ ક્યારે વરસાદ થાશે

  • @nanjinanji19
    @nanjinanji19 Před 23 dny +21

    સુરેન્દ્રનગર જિલ્લામાં તા.ચુડા માં વરસાદ સારો છે

  • @BoliyaDolabhai
    @BoliyaDolabhai Před 23 dny +15

    બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં વરસાદ છે 🌧️🌧️

  • @mukeshpatelmukeshpatel9848

    જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @VIPULRATHWA97
    @VIPULRATHWA97 Před 22 dny +1

    Jay ramdevpir

  • @rameshparjapti310
    @rameshparjapti310 Před 23 dny

    ऐकदम शाचि आगाही कार परेश भाई

  • @kishorbhaipal6839
    @kishorbhaipal6839 Před 23 dny

    હર હર મહાદેવ પરેશ ભાઈ ❤❤🌹🌹🌹💯🌹✌️

  • @narsihadiya3284
    @narsihadiya3284 Před 23 dny +7

    જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ પરેશભાઈ

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před 23 dny +1

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં વરસાદ ના ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છે. પરેશભાઈ આભાર જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @VashramVaid-fi3hf
    @VashramVaid-fi3hf Před 23 dny +1

    આભાર ❤❤❤

  • @alpeshkumarsodha1607
    @alpeshkumarsodha1607 Před 23 dny +6

    જય શ્રી કૃષ્ણ પરેશભાઇ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

  • @user-wx8fr2be5l
    @user-wx8fr2be5l Před 23 dny +1

    Thankyou Sir...🙏🙏

  • @RajbhaRajput-sy2yl
    @RajbhaRajput-sy2yl Před 23 dny

    Jai Bhavani

  • @mjdhandhala9716
    @mjdhandhala9716 Před 23 dny +5

    ભાવનગરમાં અત્યારે પવન સાથે વરસાદ ચાલુ છે

  • @BholuToyHouse
    @BholuToyHouse Před 23 dny +16

    આજે જેસર ના રાણપરડા માં જોરદાર વરસાદ થયો

  • @KaderJat-yk2xm
    @KaderJat-yk2xm Před 23 dny +13

    પરેશભાઈ કચ્છ સમગ્ર મા વાવણી વરસાદ ક્યારે કચ્છનું આમાં તમે નામ નથી લીધો તમારા ચેનલ 2018 થી લઈને 2024 સુધી જોઈ રહ્યા છે તમારો વિડીયો આવે ત્યારે અમને આનંદ થાય

    • @JakirMlek
      @JakirMlek Před 23 dny

      Kutch srada ma varsad nahi thay ghar bhego tha

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 Před 23 dny

    જય સોમનાથ

  • @user-xi5ny5po6b
    @user-xi5ny5po6b Před 23 dny +1

    Jay shree Ram

  • @user-nu3zi5rv4d
    @user-nu3zi5rv4d Před 23 dny +10

    પરેશભાઈ તળાજા આજુબાજુના વિસ્તારમાં પવન સાથે જાપટા હતા 🙏

  • @ajayvarmora2842
    @ajayvarmora2842 Před 23 dny +8

    જય સોમનાથ સર. મહાદેવ હર સર. ⛈️⛈️⛈️⛈️🌧️💯💯😍😍💯💯💯💯💯⛈️💯⛈️💯⛈️💯💯⛈️😍⛈️😍😍😍😍😍🌧️

  • @nagrajjebliya4981
    @nagrajjebliya4981 Před 23 dny

    જય મોગલ

  • @kingoftaviyaparmar3591
    @kingoftaviyaparmar3591 Před 23 dny +16

    અત્યારે બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ છે

  • @juvansinhmasani3017
    @juvansinhmasani3017 Před 21 dnem

    Jay gurudev

  • @jethavatapubhie7460
    @jethavatapubhie7460 Před 23 dny +11

    મહાદેવ ની દયા,સોમાશાનીતો,રાહહતી

  • @rathodkishorbhai8624
    @rathodkishorbhai8624 Před 23 dny +7

    જય શ્રી કૃષ્ણ જયશોમનાથ જયમાતાજી પરેશભાઈ

  • @gujarati.youtube6681
    @gujarati.youtube6681 Před 23 dny +1

    👍👍👍👍

  • @paraliyavijay8926
    @paraliyavijay8926 Před 23 dny +2

    Chotila🌧🌧🌧

  • @gohiljashpal7014
    @gohiljashpal7014 Před 23 dny +3

    જય સોમનાથ
    ખૂબ સરસ માહિતી આપી પરેશ ભાઈ
    ધન્યવાદ.

  • @user-vo8iu5dj7e
    @user-vo8iu5dj7e Před 23 dny +7

    જય સોમનાથ મહાદેવ પરેશભાઈ

  • @Rajesh-bw9fn
    @Rajesh-bw9fn Před 23 dny +8

    🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ

  • @chaudharyamratbhairgamruni2596

    જય દ્વારકાધીશ પરેશભાઈ અમરતભાઈ તરફથી

  • @arshiodedra3754
    @arshiodedra3754 Před 23 dny

    જય માતાજી

  • @narendrasinhchavda1936

    જેસર તાલુકા પંથક ના ગામડાઓમાં ખુબજ સારો વરસાદ થયો છે સાથે સાથે પવન ના કારણે ખેડૂતો ને નુકશાન પણ ઘણું થયું છે

  • @Banubha5555
    @Banubha5555 Před 23 dny +4

    જય સોમનાથ મહાદેવ આભાર પરેશભાઈ

  • @user-yw4ox2if4y
    @user-yw4ox2if4y Před 23 dny

    Jay Mataji

  • @madhavstudio3205
    @madhavstudio3205 Před 23 dny

    પરેશ ભાઈ જય માતાજી

  • @user-kg2rj4bo8z
    @user-kg2rj4bo8z Před 23 dny

    ❤આ❤ભા❤ર❤❤

  • @ll_Mr_KANUDO_181_ll
    @ll_Mr_KANUDO_181_ll Před 23 dny

    અયાવૈજગામેવરશાદ

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb Před 23 dny +4

    જય શ્રી સોમનાથ મહાદેવ
    સાદર નમસ્કાર

  • @GAVTARCHHAGAN5110
    @GAVTARCHHAGAN5110 Před 23 dny +7

    જય શ્રી દ્વારકાધીશ

  • @ManishbhaiZinzala
    @ManishbhaiZinzala Před 23 dny

    જય જય માતાજી ❤❤

  • @syaleshrajput8846
    @syaleshrajput8846 Před 23 dny +4

    કચ્છ માં વરસાદ ની કેમ કહેતા નથી

  • @ram.davahir2297
    @ram.davahir2297 Před 23 dny

    Jay somnath

  • @user-ci6ob9cf7r
    @user-ci6ob9cf7r Před 23 dny +6

    જય ભવાની

  • @metaliyaprabhat3126
    @metaliyaprabhat3126 Před 23 dny

    હા મોજ હા❤❤❤❤❤❤❤❤❤

  • @Bhaveshmankoliya
    @Bhaveshmankoliya Před 23 dny

    Jay mataji

  • @vmodedara8978
    @vmodedara8978 Před 23 dny

    સારૂ સારૂ

  • @user-bd2qx8hd1r
    @user-bd2qx8hd1r Před 23 dny +2

    જય દ્વારકાધીશ પરેશભાઈ
    અમારું અનુમાન સાચું પડ્યું 36 થી.૭૨ કલાક વેલુ કેમોડુ. 20 25 જૂન વચ્ચે. અમારું અનુમાન હતું પરેશભાઈ
    તે મુજબ બન્યું

  • @hanubhaiandhani5237
    @hanubhaiandhani5237 Před 23 dny +1

    Good

  • @imcorgonicbigness6648
    @imcorgonicbigness6648 Před 23 dny +2

    डिसा बनासकाठा विस्तार मो आजे वरसाद नु मुहूर्त थई चुकी छे भाई

  • @ShileshMarakana
    @ShileshMarakana Před 22 dny +1

    Ok

  • @bhaveshkhuntbhaveshkhunt8142

    જય

  • @DineshPatel-ek1bl
    @DineshPatel-ek1bl Před 23 dny

    Paresh Bhai thanks 😮😮😮❤❤

  • @vikrambhaidhima2903
    @vikrambhaidhima2903 Před 23 dny +1

    જય શ્રી ધરણીધર ભગવાન
    જય શ્રી ઢીમણનાગ દાદા ......ઢીમા થી

  • @user-mv3tt1cy4v
    @user-mv3tt1cy4v Před 23 dny

    પરેશભાઈ

  • @rajeshjalu7781
    @rajeshjalu7781 Před 23 dny

    Ha bhai ha

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 Před 23 dny +4

    Jay. Somnath 🎉🎉. HAR har Mahadev 🎉🎉. Paresh. Bhai 🎉🎉

  • @rajjaviya3200
    @rajjaviya3200 Před 23 dny +1

    પરેશ ભાઈ એક વિનંતી છે કે વૃક્ષા રોપણ પર એક વીડિયો બનાવો
    SAVE THE TREES 🎄🎄🎄

  • @juvansinhmasani3017
    @juvansinhmasani3017 Před 21 dnem

    Jay shree Krishna

  • @user-li5rg4gm3e
    @user-li5rg4gm3e Před 23 dny

    જય ધરણીધર...
    થરાદ ના આસોદર માં વાવણીલાયક વરસાદ પડ્યો છે

  • @KathechiyaNagajibhaj-li8ow

    ધન્યવાદ પરેશભાઈ જોષી માહિતી આપવા બદલ આભાર નાની કઠેચી લિંબડી સુરેન્દ્રનગર

  • @bhammarpachubhai1999
    @bhammarpachubhai1999 Před 23 dny +5

    Jay morlidhar

  • @rashimjaviya7752
    @rashimjaviya7752 Před 23 dny +1

    જે ભગવાન

  • @bharatbhaivirani2129
    @bharatbhaivirani2129 Před 23 dny +1

    જય માતાજી પરેશ ભાઈ રાજકોટ તાલુકાના હોડથલી ગામ થી ભરતભાઈ વીરાણી 🙏

  • @jatmamdstar3755
    @jatmamdstar3755 Před 23 dny +1

    પરેસ ભાઇ કરછ માં વરસાદ થસે કીયારે નલીયા માં માદવી મા

  • @farmingindiaindia3604
    @farmingindiaindia3604 Před 23 dny

    આભાર સર

  • @ashvindhamecha6615
    @ashvindhamecha6615 Před 23 dny

    Jay mataji paresh bhai Rajkot Jeela Thi Jetpur Taluko Thanagalol Gam thi Ashvin Dhamecha

  • @user-bd2qx8hd1r
    @user-bd2qx8hd1r Před 23 dny +1

    જય.બજરંગબલી.હમારી.કોમેટ.વચી.
    ઍબદલ.ખુબ.ખુબ.આભાર
    હર.હર.મહાદેવ

  • @mrfarmer265
    @mrfarmer265 Před 23 dny +3

    હર હર મહાદેવ

  • @pranjivanbhaikasundra3734

    ❤ જયસીતારામ પરેસભાઈ ❤

  • @KanjiBhai-pp9nl
    @KanjiBhai-pp9nl Před 23 dny +1

    કરછ માં

  • @rakeshtadha
    @rakeshtadha Před 23 dny +2

    જય સોનલ માં પરેશ ભાઈ

  • @khuntsatish8016
    @khuntsatish8016 Před 23 dny +4

    જય માતાજી પરેશભાઈ ખુબજ સરસ માહિતી આપી તે બદલ ખુબ ખુબ આભાર ભાઈ

  • @satarabhairabari337
    @satarabhairabari337 Před 23 dny +3

    જય શ્રી કૃષ્ણ પરેશભાઈ 🙏🚩🚩🚩

  • @ashvinrojasara2015
    @ashvinrojasara2015 Před 23 dny +1

    સાયલા તાલુકા ના સાંગોઇ માં જોરદાર તળાવ ભરાઈ જાય તેવો વરસાદ છે

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před 23 dny +1

    jay mataji paresh Bhai g 🌹🌹🌹

  • @MansukhbhaiKhunt-kv9bi
    @MansukhbhaiKhunt-kv9bi Před 23 dny +1

    . જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ

  • @sukhabhaimakwana7537
    @sukhabhaimakwana7537 Před 23 dny +2

    જય સોમનાથ મહાદેવ પરેશ ભાઈ

  • @KishorKapadiya-rj2pn
    @KishorKapadiya-rj2pn Před 23 dny +1

    જય.હનુમાન.દાદા