ચાલુ પ્રોગ્રામ માં સોનીયા માસીએ કમલેશ બારોટ ને છોકરા ની જેમ ઝુલાવ્યા || સોનીયા માસીનું રિએકશન 😱😂😅

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • જગદીશ રાઠવા ના લગ્ન માં કમલેશ બારોટે કરાવી ચાહકો ને ફુલ મોજ. ચાલુ પ્રોગ્રામ માં કમલેશ બારોટ ને સોનીયા માસીએ નાના છોકરાની જેમ હાલરડાં ઝુલાવ્યા. કમલેશ બારોટ ની આવી અદા ને કારણે જ આજે તેઓ ના આટલા બધી મોટી સંખ્યામાં ચાહકો છે.અને તેઓ નું આખા ગુજરાત માં ખુબ મોટુ નામ છે.
    આવા બીજા ધમાકેદાર વિડીઓ જોવા માટે અમારી ચૅનલ મેલડી સ્ટુડિયો છોટાઉદેપુર ને સબ્સ્ક્રાઇબ કરો.અને બાજુની ઘંટડી ને દબાવી દેજો. જેથી અમારા વિડીઓ ની નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે આવી શકે.
    જય માતાજી.
    #kamleshbarot
    #kamleshbarotnewstatus2021 #kamleshbarotnewtimli
    #kamleshbarotnewstatus2023
    #kamleshbarotofficial
    #jagdishrathva #parulrathva
    #meldistudiochhotaudepur

Komentáře • 12