Chandanki Village Of Gujarat | NRI Village | આખું ગામ એક રસોડે જમે

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2021
  • Chandanki Village Of Gujarat which is also known as NRI Village has the tradition of having food together.
    આખું ગામ એક રસોડે જમી શકે? એવું પણ બની શકે ખરું?
    જુઓ ચાંદણકી ગામની અદભુત કથા : bit.ly/3hIsVYz
    Download OTT India App
    Google Play - play.google.com/store/apps/de...
    App Store - apps.apple.com/us/app/ott-ind...
    For more updates, stay Connected With Us:
    Facebook: / ottindia.tv
    Instagram: / ottindia.tv
    Twitter: / ottindia1
    LinkedIn : / ott-. .

Komentáře • 615

  • @govindmakwana1328
    @govindmakwana1328 Před 4 měsíci +14

    મહેસાણા જિલ્લામાં આવેલા ચાદરકી ગામમાં આખું ગામ એકજ રસોડે સાંજ સવારે જમે છે ગુજરાત માઆવેલ લોકોને કોટી કોટી વંદન આ ગામ ઉપરથી પ્રેરણા મળે જો ગુજરાત સરકાર તરફથી આવા ગામને આભડછેટ દુર કરવા માટે નોએકનવતરપ્રયોગ છે જેને એવોર્ડ આપી સન્માનિત કરવું જોઈએ ઼🌹👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️

  • @natvarlal223
    @natvarlal223 Před rokem +12

    આ એક સુંદર ઉદાહરણ છે દરેક
    સંપી ને રહે છે આ એક નવાઈની વાત લાગે છે પોલીસની જરૂર નથી
    ખુબ ખુબ ધન્યવાદ

  • @rameshdave638
    @rameshdave638 Před 3 lety +68

    ખુબ જ સુંદર, અનુકરણીય ઉદાહરણ છે,આગામના દરેક વડીલો ને વંદન, તેમના પરિવારજનોને ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ,

  • @nandalalmanvar2330
    @nandalalmanvar2330 Před 3 lety +15

    આને કહેવાય છે એકબીજાને હડિમડીરહે એતો રામ રાજ્ય થીં પણ સારૂં ગામ કહેવાય ધન્યવાદ આ ગામ વડિલો અને બહેનો ને નેતા ઓ થી આઘા રેજો

  • @harsukhlalupadhyay8402
    @harsukhlalupadhyay8402 Před 2 lety +18

    આ ગામના વડીલો ને વંદન
    ગામના લોકોને અભિનંદન
    બહુચર માં ની કૃપા ગામ પર રહે
    તેવી પ્રાર્થના સહ.

  • @sureshparmar3983
    @sureshparmar3983 Před rokem +22

    આ ગામ ના વડીલો ને કોટી કોટી વંદન જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏

  • @ACADIVASISAMAJ
    @ACADIVASISAMAJ Před 3 lety +7

    Bahu saras,,ખુશ રહો માતૃ પિતૃ દેવો ભવઃ તમારા આ ગામ અને ગામના લોકોને મારા લખ લખ્.. જોહાર.......

  • @rameshrajput5321
    @rameshrajput5321 Před 2 lety +9

    ખુબ સરસ આ ગામ ની એકતા નું પતિક છે
    ખુબ ખુબ ધન્યવાદ આ ગામ ને દીલથી

  • @sakhibhajanmandalbayad2222
    @sakhibhajanmandalbayad2222 Před 8 měsíci +7

    🌻💐 આ ગામના લોકોને અભિનંદન અને વડીલોને વંદન આવું તમને જોઈને બીજા ગામના લોકો પણ આવો સંપ રાખે🌷 ખુબ સરસ ખૂબ ભગવાનની કૃપા વરસી રહે

  • @manilalharia6798
    @manilalharia6798 Před 3 lety +15

    ખૂબજ સરસ કહેવાય . કચ્છમાં જૈન વસતી વાળા દરેક ગામમાં દરેક જૈન નાના મોટા જણ એકજ રસોડે વરસોથી જમે છે.

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 Před 2 lety +5

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @indirapatel3492
    @indirapatel3492 Před rokem +8

    ખુબજ સરસ સગવડ કરી છે વડીલો માટે જય શ્રી કૃષ્ણ ભાઈ

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 Před 2 lety +7

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.

  • @kiransinhrathod1818
    @kiransinhrathod1818 Před 3 lety +42

    આવી એકતા કાયમ રાખજો. જય માતાજી.

  • @girdharlalkalariya3677
    @girdharlalkalariya3677 Před 3 lety +34

    ખુબજ આનંદ ની વાત છે આવી વ્યવસ્થા દરેક ગામમા હોવી જોઈએ જેથી વૃધો ને સરલ રહે

    • @jada32819
      @jada32819 Před 3 lety

      L

    • @jada32819
      @jada32819 Před 3 lety

      C
      Gg
      He
      Pop Itû you

    • @akridarvideo5156
      @akridarvideo5156 Před 3 lety +1

      Khali Jamva maj bhega hoy mari Jay tyare chokraw samsane pan nathi pochi sakta ane Ekta keway
      Khali khawdawathi maa bap ni sewa no Thay hare rewu pade
      Bimar hoy tyare sewa karwi pade
      Baki bhathuy Chodu banawani Wat che bhai

    • @publicchannel2506
      @publicchannel2506 Před 3 lety

      @@akridarvideo5156 taru Gyan tara pase rakh

    • @akridarvideo5156
      @akridarvideo5156 Před 3 lety

      @@publicchannel2506 Ema gyan nathi j Sachu che ej kithu

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 Před 2 lety +3

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @harshadodiya4490
    @harshadodiya4490 Před rokem +6

    ખૂબ ખૂબ અભિનંદન આ ગામ ને 🙏🙏🙏

  • @gopalparmar8846
    @gopalparmar8846 Před 3 lety +8

    જેનુ રસોડુ એક એનુ મન એક,જેના રસોડા જુદા તેના મન જુદા,આજ સાચી આત્મીયતા છે્

  • @ManojKumar-gm3ny
    @ManojKumar-gm3ny Před rokem +1

    ખુબ ખુબ ધન્યવાદ આવા લોકા ના ગામના આગેવાનો નો સમજણ છે તે બદલ ખુબ ખુબ શુભકામના

  • @rajendrakumardoliya4894
    @rajendrakumardoliya4894 Před 8 měsíci +1

    તમારા. ગામ. માં. રહેવાનું. મનન. Tthai. છે. ખૂબ. અભિનંદન

  • @harigoswami2623
    @harigoswami2623 Před 3 lety +1

    वाह बहु सरस भाईचारो आमझ आगड़ रे एवी मारी भगवान् पासे प्राथना 🙏🙏🙏

  • @AmitShah-mg2iw
    @AmitShah-mg2iw Před 3 lety +2

    OTT India ખરેખર ખૂબ જ સુંદર. દુનિયા અને આખી ભારતની વસ્તી એ આમાંથી શીખ લેવા જેવી વાત

  • @jyotisinora5049
    @jyotisinora5049 Před rokem +1

    આ ગામ ની યુવાપેઢી ને ધન્યવાદ, વડીલો ને આટલુ સારુ સાચવે છે.

  • @shashichaudhary6682
    @shashichaudhary6682 Před 3 lety +4

    વાહ અભિનંદન આ અદભૂત વિચાર અમલ કરવા વાલા ને ગામ માં એકતા ને સુખ-શાંતિ ખુશી પ્રેમ રહે વાહ

  • @shishirtjoshipura5158
    @shishirtjoshipura5158 Před 2 lety +4

    ખુબ ખુબ ઉમદા કાર્ય કરી રહ્યા છે. અન્ય પણ આ કાર્યથી પ્રેરણા લઇ આગળ આવે તો કોઇ જ Senior Citizen તકલીફમાં ન રહે.

  • @sureshpuntambekar1290
    @sureshpuntambekar1290 Před 3 lety +24

    Very positive and unique way of being together. Now a days even a family of three dose not have meals together. Must be very difficult initially to put this novel concept in reality. The entire village needs to be complimented. Great way of being together. My Pranam!

    • @rajnikantvadilalpatel3737
      @rajnikantvadilalpatel3737 Před 3 lety +1

      Thank you very much for your motivating comment...
      We are proud to be a son of this village....
      We do respect your comment...

  • @HaZala-xv1cr
    @HaZala-xv1cr Před 2 měsíci +1

    Khub khub abhainandn.

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 Před rokem +1

    સમૂહ ભોજન વડીલો ના આશીર્વાદ મળે.

  • @jayjayjay5808
    @jayjayjay5808 Před 3 lety +17

    ખૂબ સરસ પ્રેરણાત્મક અને બોધત્મક ....સર્વે વડીલોને દંડવત પ્રણામ...

  • @abdulhai4297
    @abdulhai4297 Před 3 lety +9

    ખુબ સરસ
    ઈશ્વર એમની આ એકતા ને હમેશાં કાયમ રાખે અને કોઈની નજર ન લાગવા દીએ.એમની આ એકતા ને ખુબ ખુબ અભિનંદન અને કોટી કોટી સલામ.

  • @ggreligiousandhistoricalvl5531

    આ ગામની મુલાકાત લેવી છે

  • @gamdanimoj3344
    @gamdanimoj3344 Před 3 lety +1

    Super gam che ak Bhudev na jay ho

  • @dujadeja6404
    @dujadeja6404 Před 3 lety +4

    Ati-sunder, anukarniya. Dhanya chhe aava santano. My heartiest congratulations to all of them. God bless them.

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před rokem +1

    આને સાચા અર્થમાં ગામ કહેવાય

  • @keshavajibhai7892
    @keshavajibhai7892 Před rokem +2

    ખુબ આદરણીય ગામજયજવાનજયકિશાન 🎉🙏હર હર મહાદેવ ૐનમશિવાય

  • @rekhbenpatel5280
    @rekhbenpatel5280 Před měsícem

    Khubj saras🎉 Aekta che Ae saru che❤

  • @YqqqGirish
    @YqqqGirish Před 3 lety +6

    સુન્દર દાખલો સમાજ માટે અભિનંદન 🙏🙏

  • @shrenikchudgar453
    @shrenikchudgar453 Před 3 lety +9

    અતિ સુંદર જય રણછોડ જય કનૈયા લાલકી જય જય ગરવી ગુજરાત આને કેહવાય મેરા ભારત મહાન

  • @rameshrajput5321
    @rameshrajput5321 Před 22 dny

    જય માતાજી સત્ય મેં જય તે સંપ ત્યાં જંપ

  • @vinupatel7426
    @vinupatel7426 Před 3 lety +6

    Amuk loko ni coment vanchi ne em thay ke patelo thi bhu badtra che jay swaminarayan🙏🙏🙏

  • @dilippanda2900
    @dilippanda2900 Před 3 lety +3

    Danya che tamara jeva ghamada ne
    🙏 Satt guru saheb 🙏

  • @venkatpillai3152
    @venkatpillai3152 Před 3 lety +4

    Excellent
    Unity brings peace and progress

  • @mahendrasinhchauhan9796
    @mahendrasinhchauhan9796 Před 3 lety +3

    Very nice planning of Chandarika village people. Awosem.. 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jhalabatuksinh8167
    @jhalabatuksinh8167 Před 3 lety +4

    વાહ ભાઈ વાહ .. પ્રણામ છે આ ગામના દરેક નાગરીક ને દિલ થી.

  • @manojmistry4935
    @manojmistry4935 Před 3 lety +4

    ખુબ સુંદર આયોજન....🙏👍

  • @TANTRA64SANATAN
    @TANTRA64SANATAN Před 3 lety +2

    सर्वे भवन्तु सुखिन सर्वे संतु निरामया सर्वे भद्राणि पश्यंतु मां कश्यचिद दुःख भाग भ्वेत
    एकता में बल और शांति पुरस्कार मिला,,,,, पाण्डेय महाराज

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před 3 lety +1

    Jordar

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 Před rokem +1

    ખૂબ સરસ એકતાનું ઉદાહરણ. પોરબંદર🙏

  • @ketanpadaria9702
    @ketanpadaria9702 Před 3 lety +5

    માં બાપ ના ચરણ માં નમન કરું છું કેટલો પ્રેમ એક બીજાને ધન્ય છે ગામ ની માટી ને બધા ને જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏

  • @jagdishbhagat5731
    @jagdishbhagat5731 Před 3 lety +6

    બહુ સરસ કહેવાય જય સ્વામિનારાયણ 🙏

  • @abdulkotadiya2995
    @abdulkotadiya2995 Před 3 lety +3

    Wah very positive organization I liked this arrangement very much Salute to organizers

  • @ramgadhavi1192
    @ramgadhavi1192 Před 3 lety +2

    ખૂબ સરસ આયોજન, અદભુત, અભિનંદન

  • @reemamiteshmakwana2798
    @reemamiteshmakwana2798 Před 3 lety +1

    Boj Sara's mne khubj gamyu

  • @pavanthakor3835
    @pavanthakor3835 Před 3 lety +2

    Bau saras kevay ma bap ne potana vatan maj fave ane gamna badha umar layak vadilo jore be time sathe jamvanu moj padi jaay bau saras video 👌👌👌👌

  • @ismailbadi9143
    @ismailbadi9143 Před 3 lety +3

    અલગ અલગ જાતિના લોકો રહેતા હોય ત્યા આ કમ કરે તો કહેવાય કામ

  • @user-cx7me5xq5q
    @user-cx7me5xq5q Před 20 dny

    ખુબ સરસ 🎉🎉🎉🎉🎉🎉

  • @rameshparmar7374
    @rameshparmar7374 Před měsícem

    વાહ જાણીને ખૂબ આનંદ થયો.

  • @miragiriraj2764
    @miragiriraj2764 Před 3 lety

    Waah waah ji ,bahot achha he

  • @missgitadodiya7460
    @missgitadodiya7460 Před 3 lety +1

    વાહ....🤗🤗🤗🤗😃🤗🤗🤗🤗

  • @shingadgogan8523
    @shingadgogan8523 Před 3 lety +18

    ખુબ જ સરસ હો ભાઈ જય શ્રીકૃષ્ણ જય માતાજી જય યોગેશ્વર રામ રામ ભાઈ 👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @dineshpatel7669
    @dineshpatel7669 Před 3 lety +2

    Very nice Jankari Dene Ke liye Dhanyavad 👌🌷🙏 Jay Mataji 🙏🙏🙏 Jay Shree Ram 🙏🙏🙏

  • @SAI-le8dz
    @SAI-le8dz Před rokem

    supab jordarrrrrrrrrrrr jordarrrrrrrrrr jordarrrrrrrrrr

  • @vinodthakor8562
    @vinodthakor8562 Před 3 lety +2

    ખૂબ ખૂબ ધનવાદ

  • @atulbabariya1475
    @atulbabariya1475 Před 3 lety +2

    Salute
    Jai swaminarayan

  • @jesingbhaivasava7039
    @jesingbhaivasava7039 Před rokem

    Khubaj Anand ni vaat che
    Akhi duniya e ahithi shikha levaa ni
    Jarur se aapna badha gram janone
    Mara khub khub vandan temaj
    Jay shree krishna

  • @PANKAJKUMAR-eo2sd
    @PANKAJKUMAR-eo2sd Před 3 lety +1

    ખુબ સરસ 👍👍👍👍👍👍

  • @hemantvaidya1772
    @hemantvaidya1772 Před 3 lety +4

    Excellent work.

  • @raypatel5707
    @raypatel5707 Před 2 lety +1

    Very good for small townhighest thinning every village must adopt this system in Gujarat like one big family many many thanks for organisers

  • @lavkushsoni3377
    @lavkushsoni3377 Před 3 lety +1

    God bless this village

  • @harsham8739
    @harsham8739 Před 3 lety +8

    "Khubj saras ho... Aavu to pehli vaar joyu aakhu gam ek Sathe jame chhe vaah...👍👍👍👌👌👌 Jay Matadi...🙏🙏🙏"

    • @moon-ny2ug
      @moon-ny2ug Před 3 lety

      czcams.com/video/XQ6221TquI4/video.html
      .

  • @bloodyroadrasher
    @bloodyroadrasher Před 3 lety +1

    Khub saras

  • @meenapandya2622
    @meenapandya2622 Před 3 lety

    V. Nice.. vasudev Kutumbakam.. Jai gurudev

  • @SureshPrajapati-ih1mv
    @SureshPrajapati-ih1mv Před 3 lety +1

    Jordarrrr

  • @manishpanjwani4682
    @manishpanjwani4682 Před 3 lety +1

    Great work

  • @m.spatel4120
    @m.spatel4120 Před 3 lety +1

    Aaj na jamana ma avo jova malto nathi aje aavo samp joine majaa avi gai aa gaame to Dil jiti lidhu

  • @shantilalmanvar5157
    @shantilalmanvar5157 Před 3 lety +1

    Khub sundar

  • @leenagada2928
    @leenagada2928 Před 3 lety +1

    Wah ! Khub khub saras saras
    Saras

    • @moon-ny2ug
      @moon-ny2ug Před 3 lety

      czcams.com/video/XQ6221TquI4/video.html
      ..

  • @pravinapatel8978
    @pravinapatel8978 Před 3 lety

    Wah vah ho bhai

  • @mickymousehubby7791
    @mickymousehubby7791 Před 3 lety

    Khub sundar ne saras ayojan chhe...👌👌👏👏👏

  • @maheshbhavsar6796
    @maheshbhavsar6796 Před 3 lety

    ખુબજ આનંદ થયો 🙏🙏🙏

  • @urveechawda5303
    @urveechawda5303 Před 3 lety +2

    ખરેખર ખૂબજ સુંદર અને પ્રેરણા દાયક 🙏🙏

    • @moon-ny2ug
      @moon-ny2ug Před 3 lety

      czcams.com/video/XQ6221TquI4/video.html
      .

  • @sanjaybhaipanchal9980
    @sanjaybhaipanchal9980 Před 3 lety +1

    ખુબ ખુબ સરસ

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 Před 3 lety +2

    Great video

  • @nareshshah4609
    @nareshshah4609 Před 3 lety +2

    Excellent

  • @kanizaattarwala8202
    @kanizaattarwala8202 Před 3 lety +2

    Wow 🤩 what a unique idea 👍👍👌🏻🙌

  • @virupatel6478
    @virupatel6478 Před 3 lety +1

    Well done..

  • @arunabijal5189
    @arunabijal5189 Před 3 lety +1

    Saras vat chhe

  • @pateltirth2737
    @pateltirth2737 Před rokem

    You can’t imagine and happiness of those people ❤❤.. this is the best way to live life ..

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai18 Před 3 lety +1

    Jai swaminarayan vala 🙏

  • @niminimi918
    @niminimi918 Před rokem +1

    વાહ👌👌🙏

  • @ansuyapatel9910
    @ansuyapatel9910 Před 3 lety

    Khub khub sarsh.
    Old mata pita ne temanu gam j game

  • @vijayahir7566
    @vijayahir7566 Před 3 lety

    Bahu Saras

  • @foodydaddy1283
    @foodydaddy1283 Před 3 lety +2

    Nice 👍

  • @ravindrapatel8071
    @ravindrapatel8071 Před 3 lety

    Supar video

  • @alkapatel8649
    @alkapatel8649 Před 2 lety

    खूब सुंदर....

  • @khumankishor2024
    @khumankishor2024 Před 3 lety +1

    ખુબ સરસ કહેવાય

  • @sonaljoshi2640
    @sonaljoshi2640 Před rokem

    Super se bhi Uper Arrangement ane Ekta . Wah Dil Khush thai gyu joine. God Bless you

  • @RdSoni-rh1bo
    @RdSoni-rh1bo Před 3 lety

    સરસ....અદભૂત

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 Před 2 lety +5

    વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.

  • @dilsadbabvani0110
    @dilsadbabvani0110 Před 3 lety +1

    Great job 👍