Wooden Temple For Home 🛕 || સેવન ના લાકડાનું મંદિર || Wooden Temple Wholesale Market || Pooja Mandir

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Shree Chamunda wooden art જે અમદાવાદમાં આવેલી છે. આ કંપની ISO સર્ટિફાઇડ છે જ્યાંથી તમને સેવન ના લાકડા માંથી બનતા મંદિર તથા સુંદર કલાત્મક મૂર્તિઓ જે મોટાભાગે કદમ ના લાકડા માંથી બનતી હોય તેવા પવિત્ર મંદિર તથા મૂર્તિઓ લેવાનું એક વિશ્વાસપાત્ર સ્થળ. જેઓ મોટાભાગે વિદેશની બહાર પણ ફોલ્ડિંગ મંદિર મોકલા ના સ્પેશ્યાલીસ્ટ છે. જ્યાં તમને તમારી અનુકૂળતા મુજબ નાના, મીડીયમ તેમજ મોટા મંદિર મળી રહેશે.
    --------------------------------------------------
    Chepest Chaniya Choli Market:
    • ચણીયા ચોળી💃|| Navratri...
    Big Boss Zula:
    • Swing Jhula || Big Bos...
    Ahmedabad's Cheapest Cloth Market:
    • Ahmedabad's Cheapest C...
    Shree Chamunda wooden art located in Ahmedabad. The company is ISO certified where you can get a reliable place to take a temple made of sevan wood and beautiful artistic sculptures which are mostly made of kadam wood. Most of them are specialists from abroad even sending folding temples. Where you will find small, medium as well as large temples as per your convenience.
    ------------------------------------------------
    Address: 4/3 Deshvali Society, opp. Bapa Sitaram Madhuli, umiya hall, Ghatlodiya, Ahmedabad
    Contact : Hiteshbhai Panchal
    + 91- 9825432937
    =========================
    Be a Friend on Facebook: / sarvopari.gujarat
    Instagram : / sarvopari_gujarat
    ==========================
    હેલો ફ્રેન્ડ્સ....સ્વાગત છે તમારું Sarvopari Gujarat માં....કેમ છો મજામાં...🙂
    આ આપણી પોતાની ગુજરાતી ચેનલ છે. અહીંયા તમને મળશે ખાસ ગુજરાત માં જોવાલાયક સ્થળની માહિતી, દર્શન કરીશું મંદિરમાં અનેમાણીશુ તેનો ઈતિહાસ, જાણીશું શોપિંગ માટે સારી જગ્યાઓ,સમાજ માં સારું કર્યા કરતા આપણા મિત્રોને મળીશું, અને ગુજરાત ના દરેક ખૂણે જઈને ને જગ્યાને જાણવાનો એક નાનો પ્રયાસ કરીશું ક્યારેક તમને પણ મળીએ.... શું કેહવુ...?બસ આમજ મોજ મજા અને મસ્તી સાથે મળતા રહીશું.બસ જોડાયેલા રહો આપણી આ ચેનલ ને subscribe કરીને.....તો મળીએ ત્યારે નવી જગ્યાએ નવા વિષય સાથે...ત્યાં સુધી આવજો.....🙋🏻
    Thank you 😄

Komentáře • 122