ચોમાસાની સૌથી મોંધી ભાજી..૨૦૦ થી ૪૦૦ રૂ.કીલો મળે છે..તોય લોકો લેવા પડાપડી કરે છે....જાણો તેનું કારણ

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • ચોમાસાની સૌથી મોંધી ભાજી..
    ૨૦૦ થી ૪૦૦ રૂ.કીલો મળે છે..
    તોય લોકો લેવા પડાપડી કરે છે...... જાણો તેનું કારણ..

Komentáře • 145

  • @amrutjthakor
    @amrutjthakor Před měsícem +7

    જય ભગવાન મનહરભાઇ 😍આભાર...જય શ્રીકૃષ્ણ ❤જય સધીમાં❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏😍

  • @PradipKhagram
    @PradipKhagram Před měsícem +6

    Katiyavad ma Ane rada rudi khe che Ane ye kata Vali jagaya ma uge che basen Ane dhi naki ne anu sak Bane che

  • @mukeshgajjar4846
    @mukeshgajjar4846 Před měsícem +1

    *॥ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुखम वरधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:॥*
    *॥॥॥:वंदे मातरम् :॥॥॥*
    *” जय हिन्दु राष्ट्र “ साथे “ जय श्री कृष्ण “*
    *बिलकुल बराबर , सटीक , रोचक दर्शन / प्रस्तुति / स्वर ❤~> साधु साधु

  • @dashrathdas7449
    @dashrathdas7449 Před měsícem +1

    સુપ્રભાત જય શ્રી કૃષ્ણ જય ભગવાન સાહેબજી , આપના જ્ઞાનસભર અને અતિ ઉપયોગી વિડીયો માટે આપનો ખુબ ખુબ આભાર.

  • @MahendraJadav-m3v
    @MahendraJadav-m3v Před 11 dny

    Very good

  • @gohilrajbha3305
    @gohilrajbha3305 Před měsícem +1

    અમારા ભાવનગર જિલ્લામાં આને વાસેટી કહે સે

  • @vinubhaisolanki4334
    @vinubhaisolanki4334 Před měsícem +1

    ખૂબ ખૂબ આભાર aa માહિતી માટે.

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 Před měsícem +1

    🌺અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત🌺

  • @BhavanaPatel-sn7nv
    @BhavanaPatel-sn7nv Před měsícem +4

    જય ભગવાન મનહર ભાઈ 🙏🙏🌹🌹
    મને તો ખબર નથી આ નામ પહેલીવાર સાંભળ્યું

  • @madhabhai51
    @madhabhai51 Před měsícem +2

    અમારી બાજુ પહેલા પુષ્કળ થતી હતી હાલમાં. જોવા મળતી નથી અમારી બાજુ અને ડોડી કહે છે..
    ઓમ નમો ભગવતે વાસુદેવાય

  • @user-pj7ke8cd7y
    @user-pj7ke8cd7y Před 14 dny

    Manharbhai.dodi.na.bij.mokalso.at.bhader.ta.dhoraji.dist.rajkot

  • @geetapatel7332
    @geetapatel7332 Před měsícem +1

    Jay shree krishna 🙏 🙏 Radhe Radhe 🌹 🌹

  • @gamingexpress4875
    @gamingexpress4875 Před měsícem +1

    Bhavnagar Ma Vaseti ni Bhaji Kae se Bov Thay se

  • @ketanchaudhari6084
    @ketanchaudhari6084 Před měsícem +2

    Amare dev bajji kaheta Jay adivasi manhar Sir

  • @kanuchavda-gk4me
    @kanuchavda-gk4me Před měsícem +1

    જય શ્રીકૃષ્ણ ♥️🙏🙏

  • @sumitrapatel2409
    @sumitrapatel2409 Před měsícem +1

    Jay shree Krishan thank you very much ghuru jii

  • @harishgamit9947
    @harishgamit9947 Před měsícem

    Khub saras mahiti. Manhar bhai apno khub khub abhar.🎉🎉🎉

  • @nathabhaiamrutiya6615
    @nathabhaiamrutiya6615 Před měsícem +1

    મનોહર અમારી બાજુ આ ભાજીનેકલીનીભાજીકેતા

  • @manjulaben9286
    @manjulaben9286 Před měsícem +2

    🎉🎉વાસેટી નામ પણ કહેછે.

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 Před měsícem

    વેરી નાઈશ👍 ઈન્ફોર્મેશન👌 ભાઈ સાહેબ

  • @thakorkartikkartik7680
    @thakorkartikkartik7680 Před měsícem +1

    🙏 Dhanyvad 🙏💐🙏 Jay Mataji🙏🌹

  • @SejalSorathiya
    @SejalSorathiya Před měsícem +1

    Jay bhagavan

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 Před měsícem

    રાઘે રાઘે રાઘે કીષના
    જય ભગવાન જય ગુજરાત
    ગુરુદેવ🙏🌺
    ખુબજ સરસ ભાજી સાહેબ છે.

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 Před měsícem

    💐ભાઈ શ્રી મનહરભાઈ🙏 જય ભગવાન 💐ભાઈ સાહેબ🙏

  • @sodhamahotsinhhemaji4564
    @sodhamahotsinhhemaji4564 Před měsícem

    જય શ્રી રામ કૃષ્ણ ભગવાન 🙏🙏👌👌❤️❤️👋👋

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 Před měsícem

    જય શ્રી રામ🙏 જય માતાજી🙏 જય શ્રી કૃષ્ણ

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 Před měsícem

    💐🌸જય શ્રી ગુરુદેવ દત્ત 🌸💐

  • @Chhatrasinh
    @Chhatrasinh Před měsícem +1

    આને ડોડીની ભાજી કહેવાય છે.

  • @bhartipatel7889
    @bhartipatel7889 Před měsícem

    કસોટી ની ભાજી. મનહરભાઈ નામ જ પહેલી વખત સાંભળીયુ. ખૂબ સરસ માહિતી આપી. બજાર માં તપાસ કરશું. મળે તો લાવશું. જય શ્રી કૃષ્ણ.🙏

  • @madhusarvaiya4852
    @madhusarvaiya4852 Před měsícem

    જય ભગવાન મનહરભાઇ સાહેબ જય ગુરુદેવ

  • @smitpatel6850
    @smitpatel6850 Před měsícem +1

    Jay Bhagwan 🙏🏽

  • @rajeshthakor9510
    @rajeshthakor9510 Před měsícem +1

    જય શ્રી રામ

  • @visvia1887
    @visvia1887 Před měsícem

    Rada rudi na ful chhe... really golden chhe. But rarely jova male chhe.

  • @NareshBaria-sj9xg
    @NareshBaria-sj9xg Před měsícem

    ધન્યવાદ મનહરભાઈ

  • @samirpatel2606
    @samirpatel2606 Před měsícem

    🎉 હરે કૃષ્ણ જય ભગવાન 🎉

  • @rathodanil3464
    @rathodanil3464 Před měsícem

    જય શ્રી કૃષ્ણ સાહેબ 🙏

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 Před měsícem +1

    જય ભગવાન 🙏

  • @shilpasinnarkar3278
    @shilpasinnarkar3278 Před měsícem +1

    Jay Bhagvan 🌹🙏🌹

  • @ushathanawala1652
    @ushathanawala1652 Před měsícem

    Jaishrikrishna

  • @parasmaljain6007
    @parasmaljain6007 Před měsícem

    NAME OF THE BHAJJI IN HINDI GUJRATI

  • @rameshbhaipatel6817
    @rameshbhaipatel6817 Před měsícem

    મનહરભાઈ ને મારા જયભગવાન

  • @mukundraivyas6941
    @mukundraivyas6941 Před měsícem

    Jay Bhagvaan 🙏🙏🌹, Manharbhai

  • @user-bg1mh1cr2y
    @user-bg1mh1cr2y Před měsícem +1

    Jai shree krushna

  • @DilipPatel-dq7jy
    @DilipPatel-dq7jy Před měsícem

    Jay shree krisana

  • @bhadreshchaudhary6297
    @bhadreshchaudhary6297 Před měsícem +1

    સીતા ડોડી, આનું નામ છે.

    • @rajubhairathod4849
      @rajubhairathod4849 Před měsícem

      ભાઈ, દ. ગુજરાત મા આને સીતા ડોડી કહે છે. વાડ અને ઝાડી મા આના વેલા થાય, આ વેલા ના ફૂલ છે, જેને અમે શોઘી ને શાક બનાવી ઉપયોગ કરી એ છે.

  • @joshijagdishbhai5500
    @joshijagdishbhai5500 Před měsícem +1

    કેવી રીતે બનાવવી રેસીપી પણ જણાવશો
    જય શ્રી કૃષ્ણ

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb Před měsícem

    જય ભગવાન
    સાદર નમસ્કાર

  • @shashikantsolanki
    @shashikantsolanki Před měsícem

    આ આકાડોળી ફુલ છે.બહુ મોંધી હોય છે.

  • @bhavnaantani5730
    @bhavnaantani5730 Před měsícem

    Saras

  • @artidave2725
    @artidave2725 Před měsícem

    I see this first time what is ayurvedic name where it's available?

  • @alkaprajapati2862
    @alkaprajapati2862 Před měsícem

    Jay shree krishna 🙏🙏

  • @falgunipatel326
    @falgunipatel326 Před měsícem +1

    Varsha Dodi na ful & bhaji kahie che Ahd. ma Rs. 400/-/500/- per kg. male che toy lavie che .

  • @atmiyaadvent4050
    @atmiyaadvent4050 Před měsícem

    thanks manharbhai

  • @nirubenpatel7990
    @nirubenpatel7990 Před měsícem

    Jay swaminarayan manhar bhai

  • @user-rk9wc1mr2c
    @user-rk9wc1mr2c Před měsícem

    Jay shree krishna

  • @minaxikanani2324
    @minaxikanani2324 Před měsícem

    Saras 🎉❤

  • @OdedaraKaranM_20
    @OdedaraKaranM_20 Před měsícem

    Jay shree Krishna

  • @kalpeshshah217
    @kalpeshshah217 Před měsícem

    Ela Bhai tame ek aavi restaurant kholo jema badhu shaktidayak j vastu malti hoy.

  • @chitranjanshah8186
    @chitranjanshah8186 Před měsícem

    How to grow it? This information is very import.

  • @heenamaru3745
    @heenamaru3745 Před měsícem

    Jay Bhagvan 🙏🙏

  • @pravinbhaivaishnav9843
    @pravinbhaivaishnav9843 Před měsícem

    અમારી બાજુ અને કસોટી નહિ પણ વાસાટી અને રડારુડી ની ભાજી કહેવાય
    મારાં અંગણાં માં છે

  • @shivramgondaliya1780
    @shivramgondaliya1780 Před měsícem +1

    કસોટી નય આને વાસેટી કેવાય ની ભાજી કેવાય

  • @arpitajoyalrana2478
    @arpitajoyalrana2478 Před měsícem

    Kai bhaji

  • @9kapu
    @9kapu Před měsícem

    Radarudi pan kahe chhe

  • @UshaGandhi-cu8pu
    @UshaGandhi-cu8pu Před měsícem

    What is the English name of this bhaji jai shree Krishna

  • @bipinparmar7118
    @bipinparmar7118 Před měsícem

    મનહર ભાઇ આપણી બાજુ પંચમહાલ જિલ્લામાં ક્યાં મળે છે, જણાવશોજી.

  • @shahetansinhchavda803
    @shahetansinhchavda803 Před měsícem

    JAY mataji.

  • @KrishnaPlaysXD
    @KrishnaPlaysXD Před měsícem

    Jay bhagwan

  • @jivandolasiya8738
    @jivandolasiya8738 Před měsícem

    Vaseti lasn ni akhi kliyu nakhine bhnavay ce

  • @vijaykumarzala1836
    @vijaykumarzala1836 Před měsícem

    વષૉડોડી,વાછેટીની ભાજી,વાસંતી ના ફુલ વગેરે નામે ઓળખાય છે.

  • @dhirajpatel6598
    @dhirajpatel6598 Před měsícem

    જય બજરંગ બલી

  • @VasavaPradip-eu8kz
    @VasavaPradip-eu8kz Před měsícem

    Saheb ame dodi ni bhaji kahie che di bharuch at umalla

  • @mineshpatel8367
    @mineshpatel8367 Před měsícem +1

    સાહેબ વરસાદ માં ઔષધી ના છોડ વિશે માહિતી આપશો.

  • @anakbhaipopat636
    @anakbhaipopat636 Před měsícem

    મનહર ભાઈ અમારી બાજુ આ ભાજી ને વાસેટી ની ભા જી કહેવામાં આવે રાજુલા

  • @bhikhubhaisavat676
    @bhikhubhaisavat676 Před měsícem +1

    અમારી બાજુ વાછેટી કહે છે.

  • @hansabensolanki544
    @hansabensolanki544 Před měsícem

    Vaseti ke kasoti ni bhaji

  • @ravan3ytgaming309
    @ravan3ytgaming309 Před měsícem

    Jay shree Krishna 🌸🙏

  • @saileshgondalia865
    @saileshgondalia865 Před měsícem

    Amare ahi junagadh ma male chhe. Ahi tene va chhtiyana ful kahe chhe.

  • @user-vj3zs6qo7o
    @user-vj3zs6qo7o Před měsícem

    Varsa dodi ni bhaji aankho mate bov faydakrak che

  • @jumanacontractor1933
    @jumanacontractor1933 Před měsícem

    Kem cook karwu

  • @alaypatel8671
    @alaypatel8671 Před měsícem

    Aamara gam ma sita dodi kahe 6e

  • @user-gr1xr1qp2b
    @user-gr1xr1qp2b Před měsícem

    અમારી બાજુ આને રાડારૂડીની ભાજી કહેવાય છે

  • @akhileshrank7498
    @akhileshrank7498 Před měsícem

    Rada rudi anu name 6

  • @manjaririndani3530
    @manjaririndani3530 Před měsícem

    નામ પહેલી વાર સાંભળ્યું..

  • @meenapatel6420
    @meenapatel6420 Před měsícem +1

    Kyarey joi nthi

  • @anjanasoni6788
    @anjanasoni6788 Před měsícem

    Dodi ni bhaji khavay

  • @bhanubenpatel690
    @bhanubenpatel690 Před měsícem

    Saph karine kanda nakhine banavvi

  • @purohitkadam36
    @purohitkadam36 Před měsícem

    An am vanchhan tiya na ful khi y 6

  • @ManubhaiPatel-ku5fp
    @ManubhaiPatel-ku5fp Před měsícem

    Varshadodi kahe 6e

  • @jayeshthakkar833
    @jayeshthakkar833 Před měsícem

    Sitpit ni dava batavo

  • @hansachauhan1416
    @hansachauhan1416 Před měsícem +2

    Amari baju nathi Malti

  • @rasikapandit4493
    @rasikapandit4493 Před měsícem

    Kasotinibhaji ane ankadolinafull ekaaj chhe k juda kuda chhe

  • @chandrikabendodiya1330
    @chandrikabendodiya1330 Před měsícem

    Me pan paheli var nam sambhaliyu.!😮

  • @niravribadiya
    @niravribadiya Před měsícem

    અમારે જૂનાગઢ મા વાસેટી કા તો રાડારૂડી ક્યે આને

  • @varshafafale8755
    @varshafafale8755 Před měsícem

    Vadodara ma varshadodi ni bhaji kahe chhe

  • @rajushah6037
    @rajushah6037 Před měsícem

    સુરતમાં આજે પચાસ રૂપિયા ની ૧૦૦ ગ્રામ ખરીદી

  • @vinodpatel1611
    @vinodpatel1611 Před měsícem

    Aa dodi jeva ful se ana falthase. Tesara tenapan sara

  • @bharatidesai9574
    @bharatidesai9574 Před měsícem

    તમે જ દેખાઓ છો ભાજી તો જોવા મળી નહીં

  • @pravindabhi5197
    @pravindabhi5197 Před měsícem

    વર્ષાડોડી જે ફક્ત ચોમાસા માં થાય છે પણ આજે લુપ્ત થવાના આરે છે

  • @gunvantghevrya419
    @gunvantghevrya419 Před měsícem

    Amare vashti khe che