Lok Garba | Non Stop Traditional Raas Garba | Rushabh Ahir | Prathmesh Bhatt | Navratri 2023

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024

Komentáře • 96

  • @rushabhahirofficial
    @rushabhahirofficial  Před 11 měsíci +34

    માત્ર “ઓખો તો દુનિયાથી નોખો કેવાય” રચના જ નવી છે જે આ આલ્બમમાં મે સાંકળી છે, એનું કારણ એ છે કે આ ગીત મને પોતાને ખુબ પ્રિય છે અને મિત્ર રાજભા ગઢવીએ આ રચના થકી લોક હ્રદયનાં ભાવને લોક ભોગ્ય શબ્દો દ્વારા વાચા આપી છે, અને આવી રચના જ સમય જતા એક કવિની કૃતિમાંથી લોકગીતની જેમ લોક હ્રદયમાં વસી જાય છે.

  • @Rktkrh
    @Rktkrh Před 11 měsíci +5

    સ્વામિનારાયણ ભગવાન ના સંત શ્રી કવીશ્વર બ્રમ્હાનંદ સ્વામી ના છંદ થી રાસ ની શરૂવાત થઇ અદભુત છે... અને ધન્ય છે એવા મહાન સંત ને....

  • @actorhamdevahir109
    @actorhamdevahir109 Před 11 měsíci +3

    તમારા આવાજની પહેલેથી મને ગમતી વાત એજ છે કે સીધો કાળજામાં ઉતરી જાય જે મેં કાનુડા થી તમારો પરાણે કોન્ટેક કરવાનું મન થાય એવું❤❤❤❤

  • @dhruvipatel3962
    @dhruvipatel3962 Před 11 měsíci +3

    ઋષભ આહીર સર આપનો અવાજ ખૂબ જ સુંદર છે🥰👌🙌અને આપના અવાજમાં ગરબા સાંભળવાની મજા જ કંઈક અલગ છે🥰❤️🙌 આપનો સુર બોવ જ મીઠો છે અને માતાજી કાયમ તમારા મીઠા સૂરમાં સૂર પુરાવતા રહે એવી મારી માતાજીને પ્રાર્થના🥰❤️🙏
    ઘણી બધી શુભેચ્છાઓ નવા ગરબાનાં આલ્બમ માટે🥰❤️🙌
    ઘણો બધો પ્રેમ🥰❤️🫶
    જય માતાજી🥰❤️✨🫶🙏
    જય મુરલીધર🥰❤️✨🫶🙏

  • @Nileshjoshi119
    @Nileshjoshi119 Před 11 měsíci +5

    ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર...આટલી સુંદર રચના બદલ઼... યશસ્વી ભવ

  • @rushabhahirofficial
    @rushabhahirofficial  Před 11 měsíci +5

    કોમેન્ટમાં મને જણાવો કે કયો ગરબો / લોકગીત આપને સૌથી વધારે ગમ્યું?

    • @swarsajansangeetam1122
      @swarsajansangeetam1122 Před 11 měsíci

      Mane Sona vatakadi, kidi bichari, Ane okho to duniya thi nokho gamyaa....jordar rushabh bhai....tamri Shakti 2 track pan jordar chhe...

    • @sagarmg6481
      @sagarmg6481 Před 11 měsíci

      Halaji, okho jag thi nokho, Bramhanand swami❤

    • @kalariyaneel808
      @kalariyaneel808 Před 10 měsíci +1

      Badhay jordar 6e koi ek ne Sara ni upma apiye to bija song khotu lagadi jay ❤😂

  • @sscsjc
    @sscsjc Před 11 měsíci +3

    God gifted versetile melodious voice ...Ambar gaaje પછી વધુ એક સુરીલી ભેટ...

  • @ridhampatel9045
    @ridhampatel9045 Před 7 měsíci +1

    આપણ ને સરમ આવવી જોઈએ કે આવા સુંદર અને મધુર અવાજ વાળા કલાકાર ને આટલાજ વ્યું કેમ આવે છે મિત્રો વીડિયો વધુમાં વધુ શેર કરો.અને લાઈક કૉમેન્ટ કરો.🙏🙏🙏🙏

  • @moj638
    @moj638 Před 11 měsíci +1

    પ્રાચીન રાસ ગરબા ની મજા જ અલગ છે 🙏 અભિનંદન ઋષભ આહીર અને સમગ્ર સાથે જોડાયેલ સંગીતકારો ની ટીમ ને ❤

  • @growwithvatsalin2023
    @growwithvatsalin2023 Před 11 měsíci +1

    Bhai Bhai jordar, kub Sarasssssss 👏👏👏👏

  • @alpeshthakerGplus
    @alpeshthakerGplus Před 11 měsíci +2

    Khub Sundor 👌👌👌

  • @chauhanchintan5553
    @chauhanchintan5553 Před 4 měsíci +1

    તમારા અવાજ માં લોક ગરબા સાંભળી ને મન મોર બની થનગાટ કરવા લાગ્યું ❤

  • @ghansyamahir9504
    @ghansyamahir9504 Před 11 měsíci

    ફેન ઓફ ❤

  • @bharatbhankhar6288
    @bharatbhankhar6288 Před 11 měsíci +1

    Great... Achievement...
    Very Sweet sound and voice.....
    Keep..It...Up.....KIP.
    With Best wishes .... From:: Bharat Bhankhar, Applied Mech.Dept, Ahmedabad.

  • @kavitaahir9
    @kavitaahir9 Před 11 měsíci +2

    તમારા બધા જ ગરબા સરસ છે અને તમારું ગામ કયું છે આહીર ભાયુ.

  • @virenpopat5212
    @virenpopat5212 Před 4 měsíci

    Awesome🎉❤

  • @manjuahir9487
    @manjuahir9487 Před 10 měsíci

    Awesome voice bhai ... 👏👌maa sarsvati ni saday krupa bani rahe tmara par ..🥰
    Jay shree krishn..🙏

  • @rajivdabhi919
    @rajivdabhi919 Před 11 měsíci +3

    excellent ! traditional voice and seamless signing, મોર બની થનગાટ કરે

  • @milansiyani379
    @milansiyani379 Před 11 měsíci

    ખૂબ અદભૂત યોજના♥️ આપને એક વિનંતી છે. આપની ઓખો તો દુનિયાં થી નોખો કેવાય એનું ઓડિયો ઇન્સ્ત્રગ્રામ મા મૂકવા વિનંતી જેથી રીલ બનાવી શકાય.

  • @sushilkumarkevath4860
    @sushilkumarkevath4860 Před 22 dny

    Pramot this album it is very nice

  • @d.v.ahir.......
    @d.v.ahir....... Před 11 měsíci

    Superb 👍🏻👍🏻

  • @gayatrigamara8327
    @gayatrigamara8327 Před 11 měsíci

    Nice keep it up 🎉🎉🎉🎉

  • @AHIR4154.
    @AHIR4154. Před 11 měsíci

    Awesome.....❤

  • @sanju10520
    @sanju10520 Před 11 měsíci

    Badha khub saras chhe rushabhbhai pan okho to duniya thi nokho bahu vadhare gamyu
    Best wishes 👍👌👌👌👌👌

  • @ravalsunil7386
    @ravalsunil7386 Před 11 měsíci

    Bahuchar maa 🙏

  • @SonigraTech
    @SonigraTech Před 11 měsíci +2

    વાહ દોસ્ત... Proud of Gujarat...

  • @pateldhaval8377
    @pateldhaval8377 Před 11 měsíci

    વાહ શરૂઆત જ બ્રહ્માનંદસ્વામી ના છંદ થી થઈ ❤

  • @makwanamukesh4972
    @makwanamukesh4972 Před 11 měsíci

    All good 👍

  • @satishgorilive5899
    @satishgorilive5899 Před 11 měsíci +1

    ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @dipeshbharad4098
    @dipeshbharad4098 Před 11 měsíci +1

    Moj Padi Gai 👌🏻👌🏻👍🏻

  • @AshutoshLimbachiyaVlogs
    @AshutoshLimbachiyaVlogs Před 11 měsíci +2

    Wah rushabh bhai you never disappointed us🥰🥰 maja avi gai

  • @mihirmehta3575
    @mihirmehta3575 Před 11 měsíci

    Very Nice collection and your voice Rushabh bhai.. Mari sheriye thi Kannkuvar avta re lol...!! Liked that Lokgeet very much 💐💐💐

  • @sharmajaimin3754
    @sharmajaimin3754 Před 11 měsíci +1

    કલેક્શન બઉ જ સરસ. Sound માં ક્યાંક બેઝ ખૂટે એવું લાગે.

  • @sagarjoshi2067
    @sagarjoshi2067 Před 11 měsíci +1

    Superb voice nd amazing composition ❤

  • @niravshah5835
    @niravshah5835 Před 11 měsíci +2

    Superb......

  • @anonymous_aspirant1947
    @anonymous_aspirant1947 Před 11 měsíci

    Vah rushabh bhai vah..
    Bapo bapo❤❤❤❤ having no words to explain how i love your different natkhat in every garba..

  • @parmarrohit6839
    @parmarrohit6839 Před 11 měsíci

    ❤️❤️ 🔥🔥

  • @123RajaThe
    @123RajaThe Před 11 měsíci +1

    Exceptional collection of traditional garba songs! Excellent THANGANAT music. Melodious voice of Rushabh has won the hearts of garba lovers!! Keep it up and wish you great success!!

  • @gogagoga4100
    @gogagoga4100 Před 11 měsíci

    Perfect ❤❤❤❤🎉🎉🎉 garba nice bhai aagal vadho
    Jay goga sikotar

  • @rakeshwani478
    @rakeshwani478 Před 11 měsíci +1

    Adbhut gayaki ne Kamal rythem arrange ❤❤❤
    Love from heart mitra 🎉

  • @nayannokanudo4936
    @nayannokanudo4936 Před 11 měsíci

    જય મુરલીધર
    વા ખૂબ સરસ કાનુડા ના ગીતો સાંભળીને હૈયું હરખી ગયુ

  • @msofficial2946
    @msofficial2946 Před 11 měsíci

    વાહ ખુબ જ સરસ વૃષભ ભાઈ 👌🏻👌🏻 મેહુલ મિસ્ત્રી ભાવનગર

  • @aarti17.
    @aarti17. Před 10 měsíci

    All song are very nice but I like ohko to duniya thi nokho

  • @khantghanshyam1403
    @khantghanshyam1403 Před 9 měsíci

    ❤❤❤❤❤

  • @devendraram294
    @devendraram294 Před 11 měsíci +1

    🎉❤😍 Jai Ho

  • @gijuahir8029
    @gijuahir8029 Před 11 měsíci +1

    Jay dwarkadhish🙌

  • @deepvdl
    @deepvdl Před 11 měsíci

  • @bhanushalimavvijay7042
    @bhanushalimavvijay7042 Před 11 měsíci

    ❤ bahuj mast che Rushabh bhai Kharekhar moj aavi gai

  • @khantghanshyam1403
    @khantghanshyam1403 Před 9 měsíci

    ❤🌹🌹🌹❤️👌👌👌

  • @shashwatbhatt1976
    @shashwatbhatt1976 Před 11 měsíci +1

    Jorrr! Maja karavi didhi

  • @bharatdattani7492
    @bharatdattani7492 Před 11 měsíci

    Jay ho bhai baut acche❤ always rocking
    you are future of our folk music

  • @CookwithJatin
    @CookwithJatin Před 11 měsíci

    ખૂબ ખૂબ અભિનંદન, જૂનું તેટલું સોનું 👌👌👌

  • @jigneshshaparia-uv3hu
    @jigneshshaparia-uv3hu Před 11 měsíci +2

    Very very nice... 👌👌

  • @hasmukhbaldaniya9316
    @hasmukhbaldaniya9316 Před 11 měsíci

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ 💐🙏🏻💐
    જ્યારે સંગીત ચાહક ને સંગીત સાંભળતા સાંભળતા હૃદયના ઊંડાણમાંથી આહ......અને વાહ......શબ્દો નીકળી જાય ત્યારે સમજવાનું કે ખૂબ સરસ સંગીત પીરસાયુ છે.
    સમગ્ર ટીમ દ્વારા પ્રાચીન ગરબાને અર્વાચીન યુગમાં લોકોના હૃદય સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે તે બદલ સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભ કામનાઓ 💐🙏🏻💐

  • @bhavishya_malika
    @bhavishya_malika Před 11 měsíci

    Big fan of you. Always top notch singing, composition and always taste of Gujarati tradition❤

  • @jahanvitrivedi6339
    @jahanvitrivedi6339 Před 11 měsíci

    ખુબ સુંદર અવાજ અને સુપર્બ music

  • @bhavishya_malika
    @bhavishya_malika Před 11 měsíci

    EXCEPTIONAL! THE BEST GARBA TRACK EVER!!!

  • @geetatrapasia2027
    @geetatrapasia2027 Před 11 měsíci +1

    Jordar voice Amazing God gifted Awesome God bless you dear ❤ ❤❤

  • @shilparathod6376
    @shilparathod6376 Před 11 měsíci

    Amazing garba vrushbh bhai.. 🎉

  • @kirtisolanki8713
    @kirtisolanki8713 Před 11 měsíci +1

    Nice Bhai ❤️🙏

  • @td_fighter6978
    @td_fighter6978 Před 11 měsíci

    Fabulous singing ❤ keep it up ..

  • @nidhivideofilms
    @nidhivideofilms Před 11 měsíci +1

    Awesome

  • @rammalde9657
    @rammalde9657 Před 11 měsíci +1

    Wah,moj

  • @abhidhara
    @abhidhara Před 11 měsíci

    Vah rushabh bhai vah 👌🙏🏻🙇❤

  • @ravalsunil7386
    @ravalsunil7386 Před 11 měsíci

    Radhe Krishna 🙏

  • @Ghayal_premi21
    @Ghayal_premi21 Před 11 měsíci

    Khubaj sars Bhai 👌🏻👌🏻

  • @kamalprajapati5130
    @kamalprajapati5130 Před 10 měsíci

    Supar ahir bhai ❤part 2 pan lavjo 2024 ma

  • @Patel_Mikin
    @Patel_Mikin Před 11 měsíci

    Vah bhai vah

  • @parmarchiman
    @parmarchiman Před 11 měsíci

    ખુબ સરસ ઋષભ ભાઈ હા મોજ હા

  • @jayanaghera9559
    @jayanaghera9559 Před 11 měsíci +1

    Jay dwarkadhish

  • @harshadkachhiya44
    @harshadkachhiya44 Před 11 měsíci

    ખૂબ સરસ. 👌👌👌👌👌

  • @arunarajgor412
    @arunarajgor412 Před 11 měsíci

    Vah khub j Sundar ...

  • @kesharbhavanidigital2538
    @kesharbhavanidigital2538 Před 11 měsíci

    Wah wah 🎉🎉🎉🎉🎉

  • @rahir3956
    @rahir3956 Před 11 měsíci +1

    Jay ma ashapura ma kutch dhaniyani

  • @hasmukhdoshi4656
    @hasmukhdoshi4656 Před 11 měsíci

    Excellent 🎉

  • @BhimshiKarangiya-rn6wb
    @BhimshiKarangiya-rn6wb Před 11 měsíci

    Jordar

  • @LonchaNitinpethabhaiLoncha
    @LonchaNitinpethabhaiLoncha Před 11 měsíci

    Very nice bhai

  • @karamshipatelkaramshipatel2995

    ખુબ જ સરસ રચના કરી છે ખુબ ખુબ સુંદર

  • @dipak7100
    @dipak7100 Před 11 měsíci

    🎉🎉🎉❤❤

  • @patelramanbhairevabhai4322
    @patelramanbhairevabhai4322 Před 11 měsíci +1

    Khoob Sundar atma ne Shanti apna suar good

  • @user-wf2ng8dl4r
    @user-wf2ng8dl4r Před 11 měsíci

    I advise you to change the way you sing and apologize for not liking this advice. (Sorry🙏)

  • @alpeshthakerGplus
    @alpeshthakerGplus Před 11 měsíci +1

    Khub Sundor 👌👌👌

  • @kesharbhavanidigital2538
    @kesharbhavanidigital2538 Před 11 měsíci

    Very very nice 🎉🎉🎉

  • @ahirpayal
    @ahirpayal Před 11 měsíci +1

    Nice 👍

  • @gijuahir8029
    @gijuahir8029 Před 11 měsíci +1

    Jordar voice amazing🎉❤

  • @rathodjalpa6435
    @rathodjalpa6435 Před 11 měsíci

    Suparb subarb ❤