સાવરકુંડલાના કાઠી દરબારે છૂત,અછૂત અભડસેઠ વિષે કરેલ ડિબેટ||મો.9537901723||
Vložit
- čas přidán 4. 11. 2022
- खास फ़ायदे पाने के लिए इस चैनल की सदस्यता लें:
/ @mansukhrathod
સાવરકુંડલાના કાઠી દરબારે છૂત,અછૂત અભડસેઠ વિષે કરેલ ડિબેટ||મો.9537901723||
...................THANKS FOR WATCHING.....................
ધન્યવાદ બાપુ કાઠી દરબાર આવા ક્ષત્રીય ઑ ની જરૂર છે આ દેશ માં 🙏🙏
આવાં કાઠી ની જરૂર છે,, સમાજ માટે..
Wahh darbar
સલામ છે .. આવા કાઠી દરબારો ને મારા લાખ લાખ વંદન છે આવા ક્ષત્રિયો ને
માનવ ધર્મ મહાન
બહુ ગમ્યું એકજ પાણી એકજ પથરા એક નાવણ કા આરા
એક મૂર્તિ એસી દેખી જેના રામ ક્રિષ્ના પૂજારા
सरस
Jay shree RAM 🚩🚩🚩
ભાઇ ભાઇ...❤
જય ભીમ જય સવિધાન🙏
જય હો ખુમાણ 🙏🙏
બહુજ સરસ વિચાર છે કાઠી દરબાર
ખુબ સરસ વાત કરી દરબાર આપના પવિત્ર વિચાર ને લાખ લાખ વંદન છે
આ કાઠીભાઈ સાચી વાત કરે છે.
Jay bhim namo buddhay mansukh bhai
Good 👍👌 મનસુખ ભાઇ જય ભીમ
માનવ ધર્મ મહાન છે
બધા ને બધો હક છે... માનવતાથી મોટું કાય નથી.... ભાઈ.. ઉચ્ચ નીચ બંધ થાય બસ એ જરૂરી છે
સો વાત ની એક વાત એસ સી લોકો નો પહેલા થી બહુ વિરોધ થાય છે
Manshukh bhai kathi darabar very good 👍
ધન્ય બાપુ જ ય મોગ લ માં
Nice Jay Bhim namo buddhay Jay savidhan jindabad jindabad jindabad jindabad jindabad
Jo badhaj darbar ava hoy to koi pan bapu kaheva ma saram nathi❤
વાહકાઠીબાપુનેઅભિનંદન.
જય.ભીમ મનસુખ ભાઈ
સારો વિચાર છે
Jay bhim jay darbar🙏🙏
જય હો શ્રીરામ ! જય હો શ્રીકૃષ્ણ ! જય હો મનુસ્મૃતિ !
આને બાપુ કહેવાય આર જે ભાઈ 🙏🏻
Je Manas Sachhu Bole Aena Gana Jana Virodhi Hoy Che 🙏🔱🙏
Jay bhim 💙💙💙💙💙💙💙💙💙 Jay samvidhan 💙💙💙💙
Saras bhai
જય ભીમ જય સંવિધાન 💙
Jay mataji Jay bhim❤
Jay kathiyavad
જયભીમ્્્સાહેબ
❤❤❤❤
વાહ ખુમાણ સાહેબ 👌👌👌🙏🙏🙏
Khati Darbar ne khub khub abhinandan
ખુબ સરસ વિચાર
Very good , very nice 🙏
Dhanyvad Kathi Darbaro tamane Dhanyvad I Salut,,,,,
Sara's mara mosal nu Kudala vah darbar ❤❤very good
Va darbar va jay bhim
Chhut.achhut.n.hovu.joiye.bhagvan.badhay.ne.mate.sarkha
Khub saras 🎉
Jay bhim namo budhay 🇪🇺
Wah bhai wah 🙏🏻
Jay mataji jay bhim
Ha moj ha
કાઠી નો અવાજ સેજ નય આ અવાજ ૬કા નો સે ૩ડી કાઠી હાયલોસે
Jay bhim❤
Vah darabar tamalagani ne dhanay chhetamara jeva Loko hoy to deshanu shoshan thatu atake
Hanuman ji Sudra nota e revade bhai Hanuman ji Kshatriya hata.... Have biji var no bolto
Salute. Bhupat.bhai.khuman
Hanumanji maharaj shudra hata evu kya lakhe lu che jara puravo aap sho ????
Dil ❤ thi kav su..bapu❤.......ane sathi thoki ne bolu6u...jay maharana prtap...jay xtry a🎉🎉
यs वेरी गुड
Wah kathi wah sawarkundla etle jogidas khuman ni dharti
જયભીમ
Jaybeem
આ વધારે બ્રરામણો નુ ખોટુ વાવેલ છે
વાહ ભાઈ અપવાદ રૂપ એક વ્યક્તિ સાચું કહેનાર નિકળે પણ ખરી.
યા,,,,,પરશુરામ્❤
❤❤❤ Jay bhim ❤❤❤
Mansukhbhai ava kathidarbsarne mara lakh lakh lakh salamse
Very good amaj hovu joye
Very good
Hanumanji shudr hata evu kya lakhelu che bhai
Good 💕
Bov vat sachi kari bapu tame
Vah Kathi darbar vah Jay hind
હા ભાઈ
💯 Right vat che bhai
દીકરી દીકરા પ્રાણ છે બે નાતમાં
Bhai dhanyvad tamne pan pahela je koi jativad rakhe chhe ane samjao ke pahela Manas Thai je pasu layak pan nathi
❤
Jay shree Ram
Jay Bhim bau sras devit Kari Jay Bhim
❤vah rajvadu vah❤🎉🎉
ખૂબ સરસ ભાઈ ❤❤❤સે
Chita achut shirt bharat me chalti hai baki manav dharam se koi bada nahi hai jay naya bharat jay bhim jay savidhan
જય માંધાતા
જય વેલનાથ....
જય બીજલ ટભીયા ની જય હો....
નતા ચંદ્ર નતા સુરજ નતા નવલખ તારા તેદી શંકર પાવતી ના જન્મ પણ નોતા ,પછીત ફાડી મજીદે બેઠો રોટી બેડી ને લગોડી, ત્રણ માંથી ઇ ધુળ ના ઢગલે સમાયો, ઇ મારો પાલણ પીર ,દુનિયા માં બધાંના ફોટા જોવા મળે આપો નય ,પણ ત્યાંર પછી થયેલા તમામ દેવી દેવતાઓ ને દિલથી વંદન શત્ શત્ નમન ,પણ હવે વેદ બોલ્યા છે એ વાત સાચી ઠરશે કે વાગડદે વગડો થાશે ઠાઠે મળશે ઠાગ પસમમા કે પરલો થાશે નય ઊગરવાનો આર ઠાડા, મોડા, ને મહુવા ત્રણ માં થી ધર્મનો એક દિવો રહેશે ને ફરીથી દુનિયા બંધાશે જયાબેન ખુમાણ ના સોને જય માતાજી ઓળખાયા તો ઓળખી લેજો એક મુર્હૂત એસી હે જેના રામ ઓર કૃષ્ણ પુજારી અંલખ ના ઓટલે ધર્મ બંધારણો છે જતી સતી આમાં ભવસાગર પાર ઉતરીયા છે
વાહ જયા બહેન.ધન્યવાદ....
આ ચાર વેદની વાણી અને આવીજ આશરે દશેક પાનાની વૈખરીણી એટલે કે નિજ્યા ધર્મ પ્રેરિત સતી માતા તોરલનો પણ એમાં ઉલ્લેખ છે.
એમાં અથ થી ઇતિ સુધી ની વાણી સનાતન ધર્મ ની આખી કહાની છે.
જો મળે તો જોઈ લેજો.
વોટસ એપમા પણ છે.
ના મળે તો કહેજો.
ખુબજ આધ્યાત્મિક સમજ નો નિચોડ એમાં છે.
જય સુર્ય દાદા જગતનું કલ્યાણ કરો.
Kaydo and bandharan badhaye vachelu che and vachvu j joi e bhai
હા બાપુ હા
સુરત માં કય જગ્યાએ ફ્લેટ લેવું છે કેજો ભરવાડ ને પુછા કરી જોજો
Jay bhim
Fake Call recording che bhai Hamunhaji Vise Khoti vat And Darbar No Avaj J Nathi
Kathi darbar no awaz ma su kai bijo alg awaz ave che
@@diliprathod9554ame darbar chhu olkhi jai kevo hoy darbar no avaj....vat valo
Same Vara na mobile number kya...?
Kaydo Raja no pan Raja se je bharat na badha j public mate saman j che
બીફેર હસે કાઠીનુ લોય નથી
વસુદેવ સમાજ એક
Kashi jevo laptop nadhi
khoti vato na karo hu Gujrat na Bhavnagar ma rahu chhu koyi mandir ma koyi ne pan rokava ma aavata nahi
👍👍
Ayavej chowk che tiya khodiyar ma nu mandir che tiya jav sir ane tiya Jay ne koi pan loko ne tame puchu ke valmiki samaj na loko ne mandir adar pravesh apava ma ave che ke nathi avatu e tame jani lejyo atle tamne khiyal avi jashe mota bhai
@@PrafulGhareniya to bhailu aapde javu j shu kaam aapde vihar che j buddh vihar maa jav ne tya kon naa pade che aa loko no niyam che je naa pado e j karvu che
@@PrafulGhareniya bhai hu Bhavnagar ni vat karu chhu hu pote darbar chhu mara ghana mitro valmiki samaj na chhe koli chhe muslim chhe farva jayiye tyare badha sathe mandir ma pan jayiye chhiye Bagdana virpor chotila sathe besine jamiye pan chhiye
Friends hoi to jamiya hoi gaya hoi ani kya na j che e vat ma to hu pan agree chu but vat samaj na pravesh ni vat thay che je kshetriy ( darbar) samaj ni kuldevi nu khodiyar mata nu mandir che je bhavangar ma avelu che palitana thi chowk gam che me teni vat tamne share kari
આ કાઠી નો અવાજ નથી
1001
Sachu bhai
Aa khoti no che aa kathi darbar nathi
Hindu dharma brabhan alag mane che dharma mane che.
આ કાઠી નો અવાજ જ નઠી
सासु भाई
💯💯💯💯💯💯💯💯
@@rtter352 tame keva
@dharmik gamara😂😂😂😂😂😂
Aa j Manshikta na karane hindu ek thata nathi.
To tane kono avaj lage bol
Jitubhai khuman tamone BAPU kaheva yogyase
Aa dalit j lage bhai
Tme su kam bolavo katha karva koi same thi nt jata katha krva 🤣🤣🤣🤣 tme lagan ne bhda ma bandh kri dyo bolavnu kon tmne samethi kye ke mne bola vo mne bolavo am 😅😅😅😂😂
Pn e tu tara apartment ke ploting vada ne kene patar hindu samaj ni su kam thoko tme betha betha
સવંત 1875ફરગણીયા ફરહાર જલ સોરઠ જોગો ધણી અને ખોભણ થલ ખુમાણ જોગા જન્મ નો થાત જો ધણમુલા હાદલ ધેર તો કાઠી કી કેવાત સામી વળ સુબા તણી તુ ટીંબે જુનાણા તણે અને ફે હડીયો ફોજે તેદી બીબડી યુ બંગલે બેહી તને જુવે જોગીદાસીયા જય ભીમ જય કાઠીયાઆવાડ
सरस
ખાચર ખુમાણ વાળા,એક થઇ જો સંગ્રામે ચડે
ધરા ધૃજે ગોહિલ વાડની હાક એની રણમાં પડે
ફૌજુ ફરે ગોહિલવાડ ની સામે તલવાર તાણશે.
ખમીરવંતા કાઠીએમાં જોગીદાસ ખુમાણ છે.
વાહ કાઠીયાવાડ જય હો.....જય સુર્ય દાદા..
સારો વિચાર છે
Jay bhim
Jay bhim