યોગીરાજ ❤️| Jay Sakariya | Kathiyawadi Horse | Marwari Horse | Horse Vlog | Horse Video | Horse Love

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #jaysakariya #marwarihorse #kathiyawarihorse
    મિત્રો આજના વિડીયોમાં આપણે પોહચ્યા છીયે, અણિયારા ગામ, અંકુરભાઇ રોલાને ત્યા, જ્યાં એક વાર આપણે લાડુનો વિડીયો બનાવેલો હતો, પરંતુ આજે ફરીવાર મુલાકાતનો અવસર મળ્યો. જેમાં યોગીને એક વછેરો આવેલો છે. જેના sire : રુદ્ર છે. અને રુદ્ર - ચંદ્ર (સરકારી પેડુક)નો છે. જેની ઉંમર સવા મહીનો થઈ છે. ખાસ અહીંયાનું વાતાવરણ ખૂબ મહત્વનું છે. જેને જોઈને આનંદ આવી જાય. ધન્યવાદ

Komentáře • 12