ભણી ગણીને શું તોડી લીધુ? રોજગારી તો છે નહીં. Bharuch | Ankleshwar

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • gujarat
    gujarat berojgari dar
    gujarat news
    gujarat rojgar divas
    gujarat rojgar samachar
    gujarat rojgar samachar 2021
    gujarat rojgar samachar today,gujarat bharti
    berojgari bhatta
    #berojgari
    gujarat job,gujarat aap,gujarati news,#gujarat
    bharuch Ankleswar
    ankleshwar Hotel
    Unemployment in gujarat
    Gujarat model state

Komentáře • 110

  • @sunilparmar.18
    @sunilparmar.18 Před měsícem +15

    આવા જ પત્રકારો ની જરૂર છે ગુજરાત અને ભારત મા 🙏 જય હિંદ

  • @user-ev6ze3lv2m
    @user-ev6ze3lv2m Před měsícem +19

    સાચા ને સાચું પત્રકાર આને કહેવાય પત્રકાર

  • @manubhaivankar4607
    @manubhaivankar4607 Před měsícem +20

    સવથી વધારે બેરોજગારરી હોયતો ગુજરાતમાં

  • @mnveer8120
    @mnveer8120 Před měsícem +7

    હું પટેલ ભાવિષા 17વર્ષ થી ચિત્ર,
    ની ભરતી ની રાહ જોવું છુ મારાં માતા પિતા ને ફી ફરતા ખુબ જ તખલીફ પડી છે

  • @tadvikalabhai
    @tadvikalabhai Před měsícem +13

    નમસ્કાર!!!સાહેબ... હું પણ બેરોજગાર છું,,, મેઁ M.A. b.ed m.ed પૂરું કર્યું છે તથા ત્રણ ત્રણ વાર tat પરીક્ષા પાસ કરી છે કોઈ option નથી... તમે અવાજ ઉઠાવો છો.. તે બદલ thanks sir g....,..

  • @mnveer8120
    @mnveer8120 Před měsícem +9

    હવે સરકાર ચિત્ર, સંગીત, યોગ, કમ્પ્યુટર ના વિષય ને ગૌણ ગણે છે સરકાર ને શરમ આવી જોઈએ

  • @chaudharigirish9945
    @chaudharigirish9945 Před měsícem +7

    ગુજરાત મા ભણેલ યુવાનો ની મજાક બની ગયા છે

  • @manubhairathva4369
    @manubhairathva4369 Před měsícem +3

    Very good સાહેબ
    100 %સાચી વાત છે 😢

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 Před měsícem +6

    નિમિત્ત ભાઈ તમને ખુબ ખુબ ધન્ય વાદ🙏🪴🙏

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt Před měsícem +5

    Kranti marg thanks

  • @nareshgoyal8096
    @nareshgoyal8096 Před měsícem +1

    પગકાર સાહેબ નોકરી તો ઘણી છે. પણ આડો ફાઓ ભરતી કરવી નથી બધુ પ્રાઈવેટ વાળા ને વેચી દેવું છે.

  • @hasmukhsonagara1755
    @hasmukhsonagara1755 Před měsícem +4

    સાચી વાત છે હાલતો જુઓ યુવાનોના 😂😂

  • @ajayvala7229
    @ajayvala7229 Před měsícem +4

    गुजरात मा सवती बेरोजगारी वधारे से EVM HATAVO देश Basavo

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 Před měsícem +1

    સાચી વાત છે વિનીતભાઈ

  • @VinodVinod-pr5nj
    @VinodVinod-pr5nj Před měsícem +2

    Aava patrkarni gujratma jarur 6e

  • @Jagdishrathwa5355
    @Jagdishrathwa5355 Před měsícem +3

    ખુબ સરસ ભાઈ વાત છે તમારી

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 Před měsícem +2

    નોકરી આપવાની તાકાત નહી હોય તો સરકાર રાજીનામું આપી દેવું જોઈએ

  • @rahulparmar6490
    @rahulparmar6490 Před měsícem +4

    મજૂરી કરવી પડે છે,,,,આલ એવું ચાલે છે,,

  • @ratilalgamit523
    @ratilalgamit523 Před měsícem +2

    ખાનગી શાળાઓ ખોલી અને બેકારોની ફેક્ટરી ઉભી કરી.

  • @mohanbaraiya7747
    @mohanbaraiya7747 Před měsícem +1

    જોરદાર

  • @manojthakor3571
    @manojthakor3571 Před měsícem +1

    Sachi vat

  • @HitendrasinhDodiya-t5z
    @HitendrasinhDodiya-t5z Před měsícem +1

    Right

  • @RathvaKamlesh-vi2hx
    @RathvaKamlesh-vi2hx Před měsícem +1

    Yes

  • @navinparmar478
    @navinparmar478 Před měsícem +1

    સરકાર જવાબદાર

  • @GhatlodiawardassemblyAhmedabad

    TRUE VERY TRUE 💯

  • @mnveer8120
    @mnveer8120 Před měsícem +3

    ચિત્ર, સંગીત, યોગ ની ભરતી કરો 17વર્ષ થી નથી કરી

  • @anime-sketches900
    @anime-sketches900 Před měsícem +1

    TAT ne pn 2011 thi 2023 sudhini bharti thay aem karavo.. Sir

  • @pareshpatel1470
    @pareshpatel1470 Před měsícem

    Good 👍👍

  • @laxmantalpada2512
    @laxmantalpada2512 Před měsícem

    Kranti Marg thanks

  • @laxmantalpada2512
    @laxmantalpada2512 Před měsícem

    એકદમ સાચી વાત

  • @Mukeshblock-sb2zv
    @Mukeshblock-sb2zv Před měsícem

    Mojj bhai sachi vat che bhai

  • @દેવીપૂજક-જ7ય

    ભણતર ને નોકરી સાથે ના જોડો....

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt Před měsícem +1

    Sav sachivat

  • @danajivanol2469
    @danajivanol2469 Před měsícem

    ૨૦ વષૅથી આ મુદ્દો ચાલે છે ચૂટણીમા 156 આપી શુ આના જવાબદાર યુવાનો નથી ?

  • @ashokgarod5753
    @ashokgarod5753 Před měsícem

    Ekdam. Sachi. Vat. Che....😢

  • @dineshvasava3526
    @dineshvasava3526 Před měsícem

    True sir❤

  • @rajukhant4316
    @rajukhant4316 Před měsícem

    🙏🙏👌👌

  • @user-zv6mj8sm2b
    @user-zv6mj8sm2b Před měsícem

    I agree to with

  • @Divine89844
    @Divine89844 Před měsícem

    Right bro ❤

  • @dambhaliyabhavana3472
    @dambhaliyabhavana3472 Před měsícem

    સાચી વાત ભાઈ તમારી

  • @mayurgandhi1765
    @mayurgandhi1765 Před měsícem

    ગમે તે બોલો, પરંતુ જયારે જયારે ચુંટણી આવે છે તે વખતે આપણે ગુજરાતીઓ ને હીંદુ, મુસલીમ નો ભેદભાવ યાદ આવે છે જે કારણે વોટ એક તરફી ભાજપ ને જ મલે છે જે મોટી ચિંતા નો વીષય છે,

  • @ghanshyambaria6678
    @ghanshyambaria6678 Před měsícem +2

    BA Bed..MA ..berojgar

  • @janakshah2170
    @janakshah2170 Před měsícem +1

    आपने सच कहा कय उखाड लीया पढके मगर ए सरकारकी नही हमारी (मातापिताकी)भूलसे एसा होता हे
    समजाता हु
    सालमे 3 करोड बचचे पेदा होते हे ओर नौकरीया 50 लाख ही हे बाकी सब बेकार
    आबादी कौन। बढाता हे हमारे माता पिता या सरकार ?
    आप सोचो
    अपनी भुलका सवीकार करो
    सरकार कया करे ?
    सरकारतो कहते हे रुक जाव मगर हम नही रुकते

    • @vrajkubavat2706
      @vrajkubavat2706 Před měsícem +1

      e koi nai samje aava lampt dlali angutha chap patrkar ni ha ma ha j padse

  • @Dhvanu
    @Dhvanu Před měsícem

    Joha jay adivhse

  • @hemalkaria4380
    @hemalkaria4380 Před měsícem

    Make video on less salary of vocational trainer in Gujarat

  • @user-hj9vw1wt4f
    @user-hj9vw1wt4f Před měsícem

    ❤110/सांची वातछे सर ❤

  • @ansuyaraval803
    @ansuyaraval803 Před měsícem +2

    Ma. bed karela tat pass hoy toy bekar.niyamo j eva che k berojgari j ubhi thay.

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt Před měsícem +1

    Shiksko ni 70000✝️✝️✝️bharti kari rojgari apo હવે હદ થાય છે

  • @mukeshbhaibhabhor9471
    @mukeshbhaibhabhor9471 Před měsícem

    ભાઈ હજી તો 180 ગુજરાતવાળને આપો

  • @maheshthakor6468
    @maheshthakor6468 Před měsícem

    Bhai,10 fail sathe degree pass kaam krese, companyo ma😢, aa kamalgataone badhi khbrj se,

  • @shobhanabenpagi5796
    @shobhanabenpagi5796 Před měsícem

    Ame dristriy pariksh pas kri chhta amari pase nokri nthi

  • @KrishnaPatel-uz9rx
    @KrishnaPatel-uz9rx Před měsícem

    Berojgar vyakti ne bow mena tona sabhalva pade chhe koi sanman nahi maltu and koi gagya ye marriage nahi thata avi halat chhe

  • @user-ks7xs7hs5v
    @user-ks7xs7hs5v Před měsícem

    ખાઉ ધ રા ને તા ઓ ને ક્યા પડી છે બરોજ ગા રીની

  • @thakorvinu2708
    @thakorvinu2708 Před měsícem

    આ સરકાર યુવાનો ની કોઈ જ કિંમત નથી

  • @gutamvaniya7216
    @gutamvaniya7216 Před měsícem

    ❤❤❤❤❤👌👌👌👌👌👍👍👍👍

  • @HirenPatel-cj9ck
    @HirenPatel-cj9ck Před měsícem

    Ho graduate cho 14 years thaya ak j medical store ma job kara, atara 10,000 hazar thayo pagar, sarkara minimam daily 500 kara to 15,000 hazar pagar thay 1 month no.

  • @Veervs567
    @Veervs567 Před měsícem

    Gujarat ma jagya khali che.. Pan bharti nathi karti BJP sarkar

  • @MukeshPatel-qi8ji
    @MukeshPatel-qi8ji Před měsícem

    Kranti marg name sundar❤

  • @JayrajsinhGohil-ue5hd
    @JayrajsinhGohil-ue5hd Před měsícem +1

    4/Pass Plen me ghum raha he Padhe likhe Pakoda tal Rahe he

  • @bhumichaudhari5920
    @bhumichaudhari5920 Před měsícem

    Gujarat ma bcom mcom vala auto chalavine 2 time no pet no khado pure chhe...

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt Před měsícem +1

    Jarak samjo to saru sarkar

  • @sampatbhaichaudhari6685
    @sampatbhaichaudhari6685 Před měsícem

    Kemera jivi pm tayafa karava sivay kay nathi

  • @Rahil316
    @Rahil316 Před měsícem

    You r rait sir

  • @ansuyaraval803
    @ansuyaraval803 Před měsícem

    Apprettish ni bharti kari on pepar rojgari api em batave che 11 mahina pachi bekar.

  • @mohsinotlawala106
    @mohsinotlawala106 Před měsícem

    Wah Andhabhakat wah Modi ji wah mastar stroke

  • @bhumichaudhari5920
    @bhumichaudhari5920 Před měsícem

    Badha pakoda talase to khase kon.. modi saheb..

  • @jaydeeepradhanpara4714
    @jaydeeepradhanpara4714 Před měsícem

    સારું થયું😂

  • @ALL7865
    @ALL7865 Před měsícem

    Jo bhai tame cha vechanar and tadi par loko ne satta aapo to ae tamne aemna jeva j banvani salah aapi sake naki education mujab job aapvani aemni vicharsakti j hoti nathi.

  • @jayshreeparmar6388
    @jayshreeparmar6388 Před měsícem

    Tola tanai Jay chhe ne dhhada ne bazi re chhe.

  • @mohsinotlawala106
    @mohsinotlawala106 Před měsícem

    To pan hajou bjp na vote app ce Andhabhakato

  • @rajukhant4316
    @rajukhant4316 Před měsícem

    B A bed tat1tet 2 pas berogar😢

  • @badjipargibadjipargi1169
    @badjipargibadjipargi1169 Před měsícem

    Hupnberojagar

  • @JitendraPanwala-xj5ew
    @JitendraPanwala-xj5ew Před měsícem

    Aapjo bjp ne vote haju.

  • @patelvipul1753
    @patelvipul1753 Před měsícem

    Sar tet 2 mo age mo vedharo kro

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před měsícem

    bjp joint kari levay ane bhashtrachar chalu kari devay

  • @diliprathava174
    @diliprathava174 Před měsícem +1

    ના આ બે રોજગારી નથી, આ કોન્ગ્રેસ પ્રેરિત કાવતરાં છે.

    • @VIJAYAKUMARVASAVA
      @VIJAYAKUMARVASAVA Před měsícem

      વિશ્વમાં કદાચ તારા કરતા મોટો અંધભક્ત તો નાજ હોઈ.અથવા તો તું અંગુઠા છાપ તો ચોક્કસ જ હશે.

  • @BasirKhandheria-zb1fr
    @BasirKhandheria-zb1fr Před měsícem

    ચાટુ કાર

  • @vishalmakwana5584
    @vishalmakwana5584 Před měsícem

    Modi nu Gujarat modal 🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩

  • @bhaveshkumarparmar7842
    @bhaveshkumarparmar7842 Před měsícem

    B.E(I.T) still not find a job.