સાંખ્યયોગ આધ્યાય ૨ શ્ર્લોક ૩૪🔥||પ્રસિદ્ધ વ્યક્તિએ બચવું?

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • સાંખ્યયોગ આધ્યાય ૨ શ્ર્લોક ૩૪🔥||પ્રસિદ્ધ વ્યક્તિએ બચવું?#youtube‎@Geetagyanganga
    Every Day Video Uploaded At 6:00 Pm💯❤️🙏
    આપને ગીતા જ્ઞાનગંગા ચેનલ માં મળશે
    સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ડાયરેક્ટ ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખથી નીકળેલી વાણી|મનુષ્ય જીવનના
    ચારેય પુરુષાર્થ-ધર્મ-અર્થ-કામ અને મોક્ષ
    પૂરી કરનાર|તેમાં બધા જ આધ્યાત્મિક
    માર્ગો જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગ-ધ્યાનમાર્ગ
    કર્મયોગ-યોગ માર્ગ તથા સંસારી અને
    આધ્યાત્મિક જીવનના તમામ પ્રશ્નોનું-
    તમામ સમસ્યાનું સરળ ભાષામાં નિવારણ
    શ્રીમદ ભગવદ ગીતા-અબાલ વૃદ્ધ સૌ માટે
    દરેક ધર્મના તટસ્થ વ્યક્તિઓ માનવ માત્ર
    ના સર્વાંગી વિકાસ માટે નો રાજમાર્ગ છે.તો
    મિત્રો સત્સંગમાં રસ હોય, અને માનવ જીવનનું
    પરમલક્ષ મોક્ષ પ્રાપ્ત કરવા માંગતા હોય તો
    જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર આધાર સત્સંગ જ છે.
    સત્સંગ થી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. બીજાથી નહીં. તો સત્સંગ નું મૂલ્ય સમજનાર જિજ્ઞાસુ
    ચેનલમાં જોડાઈને સત્સંગ માણી શકે છે.
    શ્રીમદ્ ભગવદ્ ગીતા ના દરેક શ્લોકનો અર્થ
    સાથે સાથે તેનો સત્સંગ youtube ઉપર
    શાયદ પહેલીવાર પ્રસારિત થઈ રહ્યો છે. તો
    સર્વ ધર્મ પ્રેમી જિજ્ઞાસુ વર્ગ કોઈપણ જાતના ભેદભાવ વગર જોડાઈ શકે છે.સૌનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ.
    શ્રીમદ ભગવદ ગીતા 1 થી 18 અધ્યાય
    શ્રીમદ્ ભગવદ્ ગીતા 1 થી 700 શ્લોક
    સત્સંગ ક્રમશ:
    દરરોજ સાંજે ૬ વાગે વિડિયો અપલોડ થશે 🤩ઉપર પ્રથમવાર-શ્લોક પાઠ-
    અર્થ અને તેનો સત્સંગ ફક્ત આ ચેનલ પર
    આધ્યાત્મિક જિજ્ઞાસુ માટે સુવર્ણ તક
    દરેક ધર્મના આધ્યાત્મિક લોકોને ભાવભીનું
    આમંત્રણ
    #સાંખ્યયોગ આધ્યાય ૨ શ્ર્લોક-
    #શ્રીમદભગવદ્ગીતા9youtube
    #શુંભગવદ્ગીતામાનવમાત્રનોધર્મછે.?
    #GITAAMRUT
    #GITASATSANG
    #ગીતાકેમવાંચવીજોઈએ?તેના ફાયદા શું?
    #શ્રીમદ્દ ભગવદ્ ગીતા સત્સંગ ગુજરાતી
    #ગીતાવિશેનામહાનુભાવોનાવિચારો
    #youtubeગીતાજ્ઞાનગંગા
    #દરરોજ સાંજે 6.pm video upload
    #શેરલાઈકકોમેન્ટસબ્સ્ક્રાઇબકરો
    #સંપૂર્ણશ્રીમદભગવદગીતાઅધ્યાય ૧થી૧૮
    #સંપૂર્ણશ્રીમદભગવદગીતા૧થી૭૦૦શ્લોક
    #youtubeવૈદિકગીતા009
    My All Facebook Page And profile Link describe Here:-⬇️
    Follow in Facebook
    :-www.facebook.c...
    Facebook Shreemadbhagvadgita Page:-
    www.facebook.c...
    Sagar Manthan Page:-
    www.facebook.c...
    Ayurveda Manthan Page:-
    www.facebook.c...

Komentáře • 7

  • @GeetaGyanGanga
    @GeetaGyanGanga  Před 2 měsíci +3

    જય શ્રી કૃષ્ણ મિત્રો જોતા રહો અને જોડાતા રહો ગીતાજ્ઞાન સંત્સંગમાં 🙏🇮🇳🚩❤

  • @user-ty4li1qw5w
    @user-ty4li1qw5w Před 2 měsíci +1

    Jay shree krishna❤❤

  • @SanataniRajput77
    @SanataniRajput77 Před 2 měsíci +1

    Jay shree Krishna ❤❤

  • @NATVARJISOLANKI
    @NATVARJISOLANKI Před 2 měsíci +1

    Jay shree Krishna 🥰🥰

  • @N.Jgamer
    @N.Jgamer Před 2 měsíci +1

    Jay shree Krishna 😊❤

  • @Rxbaba10
    @Rxbaba10 Před 2 měsíci

    Jay shree krishna 🙏

  • @VaidikGyan369
    @VaidikGyan369 Před 2 měsíci

    Jay shree Krishna 😊😊