ગામનો ડાયરો -1| "બાયુ સવારે વોકિંગમાં ન જાય અને કામ કરે તો શું વાંધો?" Vaat Gujarati Gam no Dayro

Sdílet
Vložit
  • čas přidán 2. 04. 2023
  • #gamnodayro #vaatgujarati #comingsoon #gujarat #saurashtra #gamdu #village #villagelife
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" CZcams ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : vaat_gujarati_o...
    Facebook : profile.php?...
    Tweeter: GujaratiVaat?s=20

Komentáře • 156

  • @newsagent4172
    @newsagent4172 Před rokem +8

    Dada ne shambdhi ne radvu aay gyu je vaat kari che aa jamana karta dada na jamana ma janam hot to maza aavot ane kevi maza aavati..old days is always Golden days.

  • @hvekariya
    @hvekariya Před rokem +10

    દાદા ની વાત સાંભળીને રૂડા ગામડાંની યાદ આવી જાય . હું રોજ એકવાર સાંભળું છું . દાદા નું એકદમ નિર્દોષ હાસ્ય અને નિખાલસતા જોઈને મજા આવી

  • @hardikkumbhani
    @hardikkumbhani Před rokem +13

    વાહ દાદા વાહ, જમાવટ કરી દીધી હો બાપા, જેટલું મોટિવેશન અને મજા મોટા મોટા મોટિવેશન સ્પીચ માંથી મલે એટલી જ મજા તમારી નિખાલસ વાતો માંથી આવી.😊

  • @malnathhill
    @malnathhill Před rokem +3

    વાહ ગામ નો ડાયરો ખૂબ મજા આવી

  • @abj3985
    @abj3985 Před rokem +3

    વાહ ખુબ સરસ વડીલોના અનુભવો સાંભળી મજા આવી👌

  • @r.indian
    @r.indian Před rokem +4

    આ બાપા એક દમ સાચી વાત કરી

  • @govindherbha8281
    @govindherbha8281 Před rokem +9

    જય દ્વારકાધીશ વિડીયો બહુ સરસ છે દાદા નો આવા વિડિયો મોકલતા રહેજો

  • @rakeshsapariya3752
    @rakeshsapariya3752 Před rokem +7

    સરસ વાતું કરી છે દાદા એ અનુભવ બોલે છે

  • @prakashmakwana2926
    @prakashmakwana2926 Před rokem +5

    સત્યતા,
    નિખાલસતા,
    અને કાળી કરુણતા...

  • @user-bc6tc6fx1e
    @user-bc6tc6fx1e Před rokem +3

    વાહ ભાઈ વાહ.😊😊😊❤❤❤

  • @kishorvadoliya8376
    @kishorvadoliya8376 Před rokem +5

    Wah dayra ni moj

  • @globalpeopleslife9686
    @globalpeopleslife9686 Před rokem +15

    વાહ બાપા વાહ... જબરજસ્ત ઇન્ટરવ્યૂ ભાઈ.... એક વધુ વિડીયો આ બાપાનો બનાવો. મજા આવી ગઈ...

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k Před rokem +9

    જય શ્રી કૃષ્ણ દાદા એ ખુબ સરસ વાત કરી 🙏🙏👌👌

  • @keshuparmar7725
    @keshuparmar7725 Před rokem +15

    👌ભાઈ દાદા એકદમ નિખાલસતા થી વાતું કરેછે મજા આવી ગઈ બીજા વિડિઓ બનાવો 👌👍

  • @gadhavidilip4707
    @gadhavidilip4707 Před 9 měsíci

    Khub j sachi vat kari Dada A

  • @rambha932
    @rambha932 Před rokem +2

    વાહ બાપા વાહ મજા આવી ગઈ હો

  • @jadejaranchhodji8051
    @jadejaranchhodji8051 Před rokem +4

    દાદા. નિખાલસ વાત. કરી જય માતાજી.

  • @bhattvishal5099
    @bhattvishal5099 Před rokem +6

    વાહ ગામડા ની પવિત્ર નિખાલસતા

  • @jivarabari7994
    @jivarabari7994 Před rokem +2

    Bapu moj kri tme

  • @markhibhaihardashbhai6308

    Bahu saras vato kari dada ae Mane gamdani yad aavi gay

  • @latamehta7562
    @latamehta7562 Před 3 měsíci

    દાદાએ બહુ મઝા કરાવી.

  • @rajuthakkar5300
    @rajuthakkar5300 Před rokem +7

    ભાઈ ખુબ સાચી વાત કરી દાદા ઍ અને તમે ખુબ સરસ વિડિયો બનાવ્યો જ્ઞાન સાથે ગમ્મત 😂🙏👌🏾

  • @gadhavidilip4707
    @gadhavidilip4707 Před 9 měsíci

    Bapa A moj karavi

  • @vajuvajuahir1037
    @vajuvajuahir1037 Před rokem +1

    Khub. Maja.a Avi. Aava. Video jovani

  • @PasubhaVadher_92
    @PasubhaVadher_92 Před rokem +3

    Khoob saras
    Bija aava ne aava video banavta raho
    Dada ni vat bilkul sachi se

  • @patelanand3064
    @patelanand3064 Před rokem +2

    Jordar bhai 🎉🎉🎉🎉

  • @ashokdabhi4319
    @ashokdabhi4319 Před rokem +2

    Va dada va tame to mij lavi dibhi

  • @vipulpbhai8352
    @vipulpbhai8352 Před rokem +5

    આ વિડીયો મને બોવ ગમ્યો છે ભાઈ અવાજ વિડીયો બનાવજો

  • @rasoinirangat277
    @rasoinirangat277 Před rokem +3

    वाह मौज हा

  • @renishkureshi2172
    @renishkureshi2172 Před rokem +2

    Mja padi gai dada ni vat sambhrine 🥰🥰

  • @vijayj2004
    @vijayj2004 Před rokem +1

    Juna Loko ek bija ne madad ni Bhavana hati old is gold❤❤❤

  • @mayur9374825041
    @mayur9374825041 Před rokem +4

    મજા આવી ગઈ....

  • @noopurpancholi4497
    @noopurpancholi4497 Před rokem +5

    🌾🌳🌿Village Life is better than stressful cities life

  • @ddm9449
    @ddm9449 Před rokem +1

    વાહ

  • @dineshgojiya446
    @dineshgojiya446 Před rokem +2

    Wah wah bapa

  • @jaysinhzala8639
    @jaysinhzala8639 Před rokem +6

    વાહ દાદા મોજ કર દી ... 😎

  • @mamtagadhvi3380
    @mamtagadhvi3380 Před rokem +6

    Wahhh Dada...👏👏

  • @sanjaytada6084
    @sanjaytada6084 Před rokem +5

    આ તો અમારા દાદા છે હો વાલા કાઈ નો ઘટે

  • @janki_404patel8
    @janki_404patel8 Před rokem +4

    Ati sundar Dada ni ne Ganda ni vat avu lagyu Jane 40 varas pacha jindgi ma jti rahi avu juni vatu Dada ni sabhli ne a divaso yad aavyo

  • @khodarajput5245
    @khodarajput5245 Před rokem +2

    કેટલા મોજીલા સે બસ મોજ મોજ ને મોજ વાત વાત માં હસવું એ એક નસીબ ની વાત સે

  • @pratap888
    @pratap888 Před rokem +6

    દાદા મોજ કરાવી હો

  • @hiteshbhayani6344
    @hiteshbhayani6344 Před rokem +2

    વા મસ્ત 👌🥰👍

  • @govindchavda1331
    @govindchavda1331 Před rokem +5

    વાહ દાદા મજા આવી ગઈ.બીજો વીડિયો બનાવજો

  • @DineshPatel-bo5xz
    @DineshPatel-bo5xz Před rokem +4

    મસ્ત આવા વિડીયો બનાવતા રહો

  • @HarshadVasoya
    @HarshadVasoya Před rokem +4

    વાહ બાપા વાહ...

  • @bhaveshrabari8287
    @bhaveshrabari8287 Před 8 měsíci

    દાદા નિ વાત સાંભળી બહુ મજા આવી

  • @gadhavimahesh775
    @gadhavimahesh775 Před rokem +3

    J ho 👌

  • @dolasiyakamleshbhai4509
    @dolasiyakamleshbhai4509 Před rokem +7

    ખરેખર આ દાદાની વાત પ્રેરણાદાયી છે......
    પેલી કહેવત યાદ આવી જાય કે : ઘરડા ગાડા વાળે....
    પણ હવે તો અમુક અપવાદોને ઘરડા કયાં ગમે છે...

  • @karamurala7544
    @karamurala7544 Před rokem +4

    ખૂબ સરસ ભાઈ

  • @alpagadhvi2489
    @alpagadhvi2489 Před rokem +1

    Wah...
    DADA

  • @vipultala9302
    @vipultala9302 Před rokem +4

    Vah narsibapa Tala charan pipdiya vara

  • @dhirubhaikumbhani6232
    @dhirubhaikumbhani6232 Před 10 měsíci

    જયહો....ગામનોડાયરો.....જયહો

  • @vivekkumarjakhotra6143
    @vivekkumarjakhotra6143 Před rokem +4

    bahu sari series chalu kari 6 tame 👍

  • @yuvabhyo
    @yuvabhyo Před rokem +6

    Dada ae jabar vato Kari che ❤

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 Před rokem +4

    Wah..!!!

  • @desairajan5996
    @desairajan5996 Před rokem +2

    Dada ni vat ma khub sachi che... Atle j dada aaje pan aatla khush che

  • @user-iw1xo6un3b
    @user-iw1xo6un3b Před rokem +1

    Maja aavi Gy..gamdu to gamdu Cha.

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 Před rokem +2

    Va dada moj avi.ho vala🙏🙏🙏👍👍👍👇⤵️⤵️⤵️⤵️

  • @pratipalsinhjadeja7920
    @pratipalsinhjadeja7920 Před rokem +3

    Wah bapu

  • @rajeshkumarjadeja7601
    @rajeshkumarjadeja7601 Před rokem +2

    vah gamdu.....

  • @pruthvirajsinhzala864
    @pruthvirajsinhzala864 Před rokem +5

    ભાઈ મોજ આવી ગઈ 😂😂😂😂. Please હજી આવા વિડિયો બનાવજો.

  • @jayantilalmakani6553
    @jayantilalmakani6553 Před rokem +1

    Dada e 100% sachi vaat kari

  • @unavakalubhai6788
    @unavakalubhai6788 Před rokem +2

    Moj aavigay dada

  • @pritidoshi1248
    @pritidoshi1248 Před rokem +3

    Dada maja karav jo

  • @harendrasinhjadeja6668
    @harendrasinhjadeja6668 Před rokem +2

    હા મોજ પડી ગઇ

  • @latamehta7562
    @latamehta7562 Před rokem +2

    મઝા આવે છે તમે વૃધ્ધોની વાતો રજુ કરો છો

  • @5StarExam
    @5StarExam Před rokem +4

    જૉરદાર દાદા નો attitute જોરદાર છે

  • @vishalpatelfarm3951
    @vishalpatelfarm3951 Před rokem +2

    Wahh dada

  • @asy449
    @asy449 Před rokem +4

    👌👌👌👍👍👍🙏🏻

  • @sodhashyam1413
    @sodhashyam1413 Před rokem +3

    👍👍👍👍👍

  • @Nilesh_Ahir_3636
    @Nilesh_Ahir_3636 Před rokem +6

    વાહ દાદા મોજ કરાવી દીધી

  • @dpkapdi7658
    @dpkapdi7658 Před rokem +2

    🙏

  • @dpkapdi7658
    @dpkapdi7658 Před rokem +2

    Ramujsathe sachivat

  • @sumitrapanchani6141
    @sumitrapanchani6141 Před rokem +3

    Very nice

  • @dishantpatel3991
    @dishantpatel3991 Před 4 měsíci

    Kharekhar ajna yuvano alag duniya ma jive chhe , Bharat no atma gamda ma vase chhe 100 ana sachi vat chhe aa

  • @pritidoshi1248
    @pritidoshi1248 Před rokem +3

    Dada saru bole che. Sachu j che

  • @Loinofgir
    @Loinofgir Před rokem +6

    બાપા પણ પરસોતમ રૂપાલા ની કોપી છે હો 😊

  • @rudrabhatt765
    @rudrabhatt765 Před rokem +1

    વેરીગુડ દાદા

  • @dpatidar8009
    @dpatidar8009 Před rokem +1

    નિખાલસ મોજ

  • @jiganeshmakavana8299
    @jiganeshmakavana8299 Před rokem +1

    Ha moj ha🤣🤣

  • @ramjichauhan4669
    @ramjichauhan4669 Před rokem +2

    Nice

  • @rajusolanki4719
    @rajusolanki4719 Před rokem +1

    Fentastic

  • @somnathrefrigeration94
    @somnathrefrigeration94 Před rokem +1

    5:25👌

  • @isheetampancholi
    @isheetampancholi Před 6 měsíci

    He is soo cute :)❤

  • @gujarthistory3408
    @gujarthistory3408 Před rokem +3

    😀😀😀👌👌

  • @nathahajasisodiya1076
    @nathahajasisodiya1076 Před rokem +3

    Bhai... Aa buzurg dayro chalu j rakhjo...

  • @armylover2034
    @armylover2034 Před rokem +1

    ગામડાં ના માણસો ની વાત જ અલગ હોય

  • @somnathrefrigeration94
    @somnathrefrigeration94 Před rokem +1

    14:17👌

  • @manishchalodiya5557
    @manishchalodiya5557 Před rokem +2

    Jadeja bapu raja rajwada ni pan old and latest life vishe video banavo

  • @he.236
    @he.236 Před rokem

    Waah bapa ame e city wada

  • @virjibhaivalera82
    @virjibhaivalera82 Před rokem +2

    ઇ બાપા એ મોજ કરાવી દીધી. પણ એને વિજુડી બતાવો સાહેબ.

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 Před rokem +3

    😂😂👍🏻👍🏻👍🏻👍🏻
    વાહ દાદા 😂

  • @sukaveja95
    @sukaveja95 Před rokem +3

    બાપા રમોજી હે ભાય

  • @ajjubannaji6993
    @ajjubannaji6993 Před rokem +2

    કાકા યેતો મોજ કરાવી દીધી 😂😂

  • @gujarthistory3408
    @gujarthistory3408 Před rokem +27

    ભઈ એને હારુ જ સે..તમે મોબાઈલ મુકો અને શાક વધારો🤣😀😀

  • @crazyl381
    @crazyl381 Před rokem +2

    12:30

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 Před rokem +2

    Dada kyu gam che bhai 💐🙏☕🌾🦋🌴🙏

  • @user-er9jq6qt4b
    @user-er9jq6qt4b Před 7 měsíci

    ભાઇ ઉત્તર ગુજરાત ના માલધારી નો વિડિયો પણ બનાવજો

  • @maheshghadiya246
    @maheshghadiya246 Před rokem +5

    Aata nam kadhi gya ho jamavt

  • @crazyl381
    @crazyl381 Před rokem +1

    11:58