Nagal Ma Na Nehde / નાગલ માંના નેહડે / Charan Hamir / Vejal Gadhvi / Nagbai Ma Song

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • Nagal Ma Na Nehde / નાગલ માંના નેહડે / Charan Hamir / Vejal Gadhvi / Nagbai Ma Song
    𝐍𝐚𝐠𝐚𝐥 𝐌𝐚 𝐍𝐚 𝐍𝐞𝐡𝐝𝐞 ‼️ 𝐍𝐚𝐠𝐛𝐚𝐢 𝐌𝐚 𝐍𝐞𝐰 𝐒𝐨𝐧𝐠 2023 ‼️ 𝐂𝐡𝐚𝐫𝐚𝐧 𝐇𝐚𝐦𝐢𝐫 ‼️ 𝐕𝐞𝐣𝐚𝐥 𝐆𝐚𝐝𝐡𝐯𝐢 ‼️ નાગલ માંના નેહડે
    🔵Titel :-𝐍𝐚𝐠𝐚𝐥 𝐌𝐚 𝐍𝐚 𝐍𝐞𝐡𝐝𝐞
    🔴Singer :-𝐂𝐡𝐚𝐫𝐚𝐧 𝐇𝐚𝐦𝐢𝐫 𝐀𝐧𝐝 𝐕𝐞𝐣𝐚𝐥 𝐆𝐚𝐝𝐡𝐯𝐢
    🔵Lyrics:- Charan Hamir
    🔴Music :- 𝐀𝐬𝐡𝐨𝐤 𝐏𝐫𝐚𝐣𝐚𝐩𝐚𝐭𝐢
    🔵Recording-Mixing & Mastering:- Vraj Audio_Rocky Jesing {Rajkot}
    🔴Cameramen :- Hiren Vadiya
    🔵Editing:- Ganesh Film Batva {Hiren Vadhiya} MO.9909462940
    Makeup:-Manisha Bharada
    🔴Direction:- Charan Hamir
    🔵Rass Group:-𝐑𝐮𝐩𝐚𝐥 𝐌𝐚 𝐃𝐡𝐚𝐦 𝐑𝐚𝐦𝐩𝐚𝐫𝐚
    🔴𝐋𝐨𝐜𝐚𝐭𝐢𝐨𝐧 :- 𝐍𝐚𝐠𝐛𝐚𝐢 𝐌𝐚 𝐃𝐡𝐚𝐦 (𝐏𝐚𝐭𝐚𝐧)
    🔴Special Thanks:- 𝐏𝐮𝐚𝐣𝐫𝐢 𝐒𝐡𝐫𝐞𝐞 𝐍𝐚𝐠𝐛𝐚𝐢 𝐌𝐚 𝐌𝐚𝐧𝐝𝐢𝐫
    𝐀𝐧𝐝 𝐌𝐚𝐝𝐡𝐚𝐯 𝐒𝐭𝐮𝐝𝐢𝐨 𝐁𝐡𝐚𝐯𝐧𝐚𝐠𝐚𝐫
    🔵Label:- Swar Shakti
    🔴Producer:- Charan Hamir
    ©️ All Copyrights Reserved to Swar Shakti Channel Owner Charan Hamir
    Please Like Share and Subscribe
    🔴Note:- Requested all, I am the Member's of IPRS organization, kindly note don't take any of Videos and photography copy from my channels without my permission letter according to copyright acts/rules and IPRS Norm's.
    𝐋𝐲𝐫𝐢𝐜𝐬
    વેજલ :- હે ધૂપ સુગંધી ધમકે રે...
    હે ધૂપ સુગંધી ધમકે રે નાગલ માઁના નહેડે
    હમીર :- હો ઢોલ ત્રાંબાળુ ઢમકે રે નાગલ માઁના નહેડે
    વેજલ :- હો ધૂપ સુગંધી ધમકે રે નાગલ માઁના નહેડે
    હમીર :- હો ઢોલ ત્રાંબાળુ ઢમકે રે નાગલ માઁના નહેડે
    વેજલ :- હો નાગલ માઁના નહેડે
    સંગીત-1
    હમીર :- હે... તેળા મોકલીને ભૂવાઓ તેડાવ્યા...
    હો તેળા મોકલીને ભૂવાઓ તેડાવ્યા પરાશક્તિને ઈ પ્રાથે વધાવ્યો ઢોલને અતિ વિવેકથી શરણાઈના સુર સાથે
    હો શરણાઈના સુર સાથે
    વેજલ :- અંતરીયું ઉમળકે રે.. અંતરીયું ઉમળકે રે નાગલ માઁના નેહડે હો ધૂપ સુગંધી ધમકે રે નાગલ માઁના નહેડે
    હો નાગલ માઁના નહેડે
    સંગીત-2
    હમીર :- હો ત્રાંબાની છાબમાં મેડો સ્થાપ્યો..
    હો ત્રાંબાની છાબમાં મેડો સ્થાપ્યો બાનાધારીના હાથે
    હાં ચિતર્યા કળશમાં ત્રિશૂળને સાથીયા મેલ્યો નારિયેળ માથે, માથે મેલ્યો નારિયેળ માથે
    વેજલ :- જ્યોત દિવડાની જબકે રે...
    હે જ્યોત દિવડાની જબકે રે નાગલ માઁના નહેડે હો ધૂપ સુગંધી ધમકે રે નાગલ માઁના નહેડે
    હો નાગલ માઁના નહેડે
    સંગીત-3
    હમીર :- હે...ખનકતી કાંબીયું ઘમકતા ઘુઘરા...
    ખણણ ખનકતી કાંબીયું ઘમકતા ઘુઘરા નવલી જોડ નેવરીયું
    હાં સિંદૂર કાંગસી પડીને સોહ્યરો ધજા કાપડને ધુપેલીયુ હાં ધજા કાપડને ધુપેલીયુ ધુપેલીયુ
    વેજલ :-ભેરીયો રૂડો ભભકે રે...
    ભેરીયો રૂડો ભભકે રે નાગલ માઁના નહેડે હો ધૂપ સુગંધી ધમકે રે નાગલ માઁના નહેડે
    હો નાગલ માઁના નહેડે
    સંગીત-4
    હમીર :- હે... ચારણ હમીર કહે આવે નાગલ માઁ..
    હો ચારણ હમીર કહે આવે નાગલ માઁ મેડલે રમવાને માટે ખમ્મા ખમ્માના મીઠા કરી ખમકારા છાંટણા અમીના છાંટે છાંટે છાંટણા અમીના છાંટે
    વેજલ :- હે સુખ સમદરિયા છલકે રે...
    હો સુખ સમદરિયા છલકે રે નાગલ માઁનાં નેહડે હો ધૂપ સુગંધી ધમકે રે નાગલ માઁના નહેડે
    હો નાગલ માઁના નહેડે
    Nagal Ma Na Nehde / Nagbai Ma Song / Charan Hamir / Vejal Gadhvi / નાગલ માંના નેહડે
    🔵--Swar Shakti
    બીજા વીડિયો જોવા નીચેની લિંક ટચ કરો
    / @swarshakti
    Majethi Premier league !! live cricket tournament today #swar_shakti
    🔴 this Page
    / charan-hamir-%e0%aa%aa...
    🔵Our Fb ID
    / charan.hamir
    🔴Follow My Blog
    swarshakti.blo...
    Contact for :
    🔵Charan Hamir Mo.9574272829
    NagbaiMaSong
    NagalMaNaNegeri
    VejalGadhvi
    CharanHamir
    NagbaiMaNewSong
    નાગલમાંનાનેહડે
    NagalMaNaNehde
    nagbaimaasong
    #ashadhibijsong
    #ashadhibijsongkirtidangadhvi
    #ashadhibijbhajan
    #ashadhibijaaviregeetarabari #ashadhibijujvayjayjagannath #ashadhibijtoraniya2023
    #ashadhibijnastatus
    #ashadhibijgujaratisong
    #ashadhibijtoraniya
    #ashadhibijstatus
    #nagbaimaasong #nagbaimaasongkirtidangadhvi #nagbaimaasongrajbhagadhvi #nagbaimaasonggeetarabari #nagbaimaasongjigneshkaviraj #nagbaimaasongstatus
    #nagbaimaasongdj
    #nagbaimaanewsong
    #nagbaimaanasong
    #kinjalrabarinagbaimaasong

Komentáře • 137