Kardiya Karmi Kevana (RAJPUT) || Poonam Gondaliya || New Gujrati Kardiya Rajput Song 2024

Sdílet
Vložit
  • čas přidán 2. 02. 2024
  • Kardiya Karmi Kevana (RAJPUT) || Poonam Gondaliya || New Gujrati Kardiya Rajput Song 2024
    #poonamgondaliya #karmikardiya #rajputsongs #rajputana
    Singer :- Poonam Gondaliya
    Lyrics :- Jayesh Prajapati ( JAYKAVI )
    Music :- Ajay Vagheshwari
    Editing :- Indradeep Vyas
    Producer :- Dayaram Gondaliya
    Contact Mo :- 76980 00060
    #studiojaysomnath
    #poonamgondaliya
    #kardiyakarmikevana
    #rajputana
    #rajputsongs
    #kardiyarajputsong
    #karmikardiya
    #newgujratisongs
    #gujratisong
    #newgujratisong2024
    #gujratistatus
  • Hudba

Komentáře • 340

  • @hitubhavala3668
    @hitubhavala3668 Před 5 měsíci +80

    ખુબ સરસ બેનબા.અભિનંદન ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ આપનો આભારી રહેશે. ... આવનારા સમયમા આપ વિર અરસિહ પરમાર.રણસિહ ડોડીયા.વિર તેજાજી વિર રાજાજી .કાધંમલજી દાહિમા જેવા વિરો ને સાકળી ને એક નવુ ગીત આપશો તેવી અપેક્ષા

    • @kacharabhaizankat9887
      @kacharabhaizankat9887 Před 5 měsíci +3

      😊

    • @PATELENTERPRISE-bl7ju
      @PATELENTERPRISE-bl7ju Před 5 měsíci +9

      આ બેન હંમેશા કારડીયા રાજપૂતો ના ઈતિહાસ ના અને કારડીયા રાજપુત સમાજ માટે સારા ગીતો ગાય છે જે કારડીયા રાજપૂતો એ ભૂલવું ના જોઈએ. માટે કારડીયા રાજપૂતો એ તેની વધારે પ્રગતિ થાય એવી હંમેશ મદદ કરવી જોઇએ

    • @technicalharsh9440
      @technicalharsh9440 Před 4 měsíci +2

      Vir bhuvadsinhji chavda ❤

    • @hematchavda2701
      @hematchavda2701 Před 3 měsíci

      સત ધર્મના સંભારણામા કારડીયા પરખાય...
      સમશેર લઈ ધર્મ રક્ષા કારડીયા થી જ થાય..
      નિતી ધર્મ નિભાવ્યા‌‌ એની નજરે હિરા મોતી નથી.
      પ્રતિષ્ઠા છે કારડીયાની પતનની પરવા હોતી નથી.
      જય ભવાની...જય શ્રી કૃષ્ણ...

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      ભાઈ એક અનામત તો અમારા માટે રહેવા દ્યો મારા વ્હાલા નહીંતર આગલા ઈતિહાસ પણ ખોટા પડશે એ ભુવળ ચાવડા કારડીયા રાજપુત ક્ષત્રિય નહોતા તપાસ કરી લેજો.
      મારા વ્હાલા રાજપુતોને ઈતિહાસ ની ચોરી ના શોભે......

  • @kathiyawad246
    @kathiyawad246 Před 2 měsíci +5

    Kathi karadiya ne garasiya aekta❤❤

  • @mehulsinhrajput5707
    @mehulsinhrajput5707 Před měsícem +3

    Kathi Karadiya and Nadoda ekta 🙏🏻❤🔥🚩⚔️

  • @technicalharsh9440
    @technicalharsh9440 Před 5 měsíci +15

    Jay Bhavani 🙏🚩
    Jay rajputana 🚩🙏
    Badha kardiya rajput bhaiyo aa video ne like karjo ❤

  • @parmar_kuldeepsinh_147
    @parmar_kuldeepsinh_147 Před 5 měsíci +21

    વાહ સત્ય સનાતની રાજપુત્રો પર નું આપનું આ સોંગ જબરદસ્ત છે 🎉
    જય માં ભવાની
    જય રાજપૂતાના

  • @user-ou8un4fw6s
    @user-ou8un4fw6s Před 3 měsíci +6

    Ha rajputana Jay maaa bhavaniii 🎉🎉

  • @chauhannirmal7405
    @chauhannirmal7405 Před 5 měsíci +8

    શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ નું આવું સરસ ગીત ગાવા બદલ આપની સમગ્ર ટીમ નો ખુબ ખુબ ધન્યવાદ.. માતાજી આપના રખોપા કરે 🙏

  • @kumardodia1770
    @kumardodia1770 Před 5 měsíci +7

    મધુર કંઠે ગવાયેલુ આ ગીત અમારા ખમીરવંતા પૂવઁજોના બલિદાનોની યાદ અપાવે છે

  • @baldevrajput513
    @baldevrajput513 Před 5 měsíci +5

    પૂનમબેન ને આવું સુંદર ગીત ગાવા બદલ તહે દિલ સે ખુબ ખુબ અભિનંદન ખુબ સરસ બેનબા.&Studio Jay Somnath Official Channel અભિનંદન ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ આપનો આભારી રહેશે

  • @vikramsinhnakum
    @vikramsinhnakum Před 3 měsíci +5

    જય ભવાની

  • @moribhavshang6863
    @moribhavshang6863 Před 5 měsíci +9

    વાહ જય કવિ વાહ ખૂબ જ સુંદર રચના
    પૂનમબેન ખૂબ જ સરસ ગીત ગયું છે
    ખૂબ ખૂબ ધન્યવાદ

  • @parmarnaransinh835
    @parmarnaransinh835 Před 5 měsíci +4

    ખૂબ સરસ સચના પૂનમબેન. અમારો ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ
    તમારો આભારી રહેશે

  • @GamingX2507
    @GamingX2507 Před 3 dny

    Jai karadiya rajput 🚩🚩🙏

  • @baradkuldipsinh7220
    @baradkuldipsinh7220 Před 5 měsíci +8

    ખુબ ખુબ અભિનંદન બધા ક્ષત્રીય ભાઈઓને

  • @valasagar5949
    @valasagar5949 Před 5 měsíci +4

    જય માં ભવાની.
    રક્તશુદ્ધ રાજપૂત 🚩

  • @vishalbarot9917
    @vishalbarot9917 Před měsícem +2

    જય હો રાજપુતો ની જય હો
    આ કવિતા લખનારને અને ગાનારને
    કવિ સુખા દુલા બારોટ ના
    લાખો વંદન

  • @mehulsinhrajput5707
    @mehulsinhrajput5707 Před měsícem +1

    Jay Bhavani 🙏🏻🚩⚔️ jay Surajbhan 🙏🏻🚩⚔️🌞

  • @Jaydipsinhparmar2001
    @Jaydipsinhparmar2001 Před 3 měsíci +3

    Jay maa Bhavani, Jay ho kardiya rajputo 🇮🇳🇮🇳🇮🇳

  • @rameshkumar-qt3zq
    @rameshkumar-qt3zq Před 5 měsíci +4

    ખુબ સરસ હૃદય સ્પર્શી ગીત ના શબ્દો જય સતી આઈ માં જય ⚔️શૂરવીર અરસિંહ આતા ⚔️

  • @user-dk4eo5sg9n
    @user-dk4eo5sg9n Před 5 měsíci +8

    ખૂબ સરસ ગીત બેનબા આપને ખૂબ ખૂબ અભિનંદન.

  • @parmarmitesh196
    @parmarmitesh196 Před 5 měsíci +4

    પૂનમ બેન હું તમારો બહુજ મોટો ચાહક છું
    રોજ ફક્ત તમારા જ ભજન શંભાળું છું
    ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે અને સાદા સોમનાથ દાદા તમારી સહાય કરે.

  • @parmarjapal8931
    @parmarjapal8931 Před 2 měsíci +3

    જય ભવાની બેન

  • @chiragparmar5477
    @chiragparmar5477 Před 5 měsíci +6

    આવા સરસ ગીતો ની રચના કરવા માટે આપને ઘણી મહેનત કરવી પડી હશે.ઘણા ઇતિહાસ ના પાના ઓ ફેરવવા પડયા હશે જે નાં માટે અથાગ પ્રયાસો કર્યો હશે જે બદલ ખૂબ ખૂબ આભાર

    • @Djadav007
      @Djadav007 Před 4 měsíci

      Talvar ni bik thi dikri deva wala salah ape chhe..

    • @vijayrajsinh.000
      @vijayrajsinh.000 Před 3 měsíci

      ​@@rajendrasinhjadeja3281aapde pan obc leva ghana valkha marya pan mel na padyo ne obc aadhare kai lohi na badle barobar

    • @vijayrajsinh.000
      @vijayrajsinh.000 Před 3 měsíci

      ​@@rajendrasinhjadeja3281kagda ne hans banvu pan nathi ben dikri ne vevar kari mal milakato nathi rakhi atle rakt sudh rajput kar bhaari kardiya thaya 1526 ma saltana kal ma atle itihas tu vachi leje baki taro aakho itihas padyo che atle sindh mathi aavi ne tame vatlaya ane jadeja kevana tamara mul sindh pakistan ma che atle vachi leje

    • @vijayrajsinh.000
      @vijayrajsinh.000 Před 3 měsíci

      ​@@rajendrasinhjadeja3281sinh ne badnam roti beti na vevar karya ne tyar thi thaya baki sinh lakhave kai sinh no thay javay ana mate matha ane milkat mukvi pade samay aave ne tyare

    • @rajendrasinhjadeja3281
      @rajendrasinhjadeja3281 Před 3 měsíci +1

      @@vijayrajsinh.000 tane etli badhi hava hoy to taro number aap

  • @pratapsinhrajput3814
    @pratapsinhrajput3814 Před 5 měsíci +5

    जय भवानी 🚩
    रण खेती रजपूत री,कबहू न पीठ धरेह !
    देश रुखाले आपणे, दुखिया पीड़ हरे !

  • @rajdeepparmar9172
    @rajdeepparmar9172 Před 2 měsíci +2

    જય ભવાની 🚩🚩🚩🚩🚩

  • @jitendarsinhrajput982
    @jitendarsinhrajput982 Před 16 dny

    Jay bhavani

  • @rathodmansangbhai6353
    @rathodmansangbhai6353 Před 5 měsíci +16

    પૂનમબેન ને આવું સુંદર ગીત ગાવા બદલ તહે દિલ સે ખુબ ખુબ અભિનંદન ⚔️⚔️

  • @rameshparmar8078
    @rameshparmar8078 Před 4 měsíci +2

    Wah Ben wah.. jordar song..jai somnath🚩

  • @user-qg2wl6oc8n
    @user-qg2wl6oc8n Před 4 měsíci +3

    Jay Ma Bhavani 🙏🏻 Jay Rajputana 🙏🏻

  • @harshrajofficial3212
    @harshrajofficial3212 Před 5 měsíci +4

    Wah ... super lyrics & voice 👍🏻

  • @baradkirit7210
    @baradkirit7210 Před 5 měsíci +3

    ખુબ ખુબ અભિનંદન બેન અતિ સુંદર વર્ણન કરી રુવાડા ઉભા કરી દીધા આવનારી પેઢી તમને સલામ કરશે

  • @vijayrajsinh.000
    @vijayrajsinh.000 Před 3 měsíci +2

    Vah benba kharekhar khub adbhut aapni vani ane swar che 🚩🌞👍🏻

  • @JagdishKher-qu7qk
    @JagdishKher-qu7qk Před 2 měsíci +2

    ખુબ ખુબ સરસ અભિનંદન

  • @yrjadejayt7817
    @yrjadejayt7817 Před 3 měsíci +2

    Jay bhavani maa
    Jay rajputana

  • @vipuljaykhodiyar4986
    @vipuljaykhodiyar4986 Před 5 měsíci +4

    Jai maa bhavani
    Jai Rajputana
    Bhatti charkhadi

  • @dodiyavanraj5116
    @dodiyavanraj5116 Před 5 měsíci +5

    🎉🎉🎉 super

  • @maheshrajput6499
    @maheshrajput6499 Před 5 měsíci +3

    જય ભવાની🙏 જય હો કારડીયા રાજપૂત... જય હો મારો સમાજ🙏🙏🚩🚩🚩🚩

  • @Bhavan5054
    @Bhavan5054 Před měsícem

    Very nice

  • @harizala1002
    @harizala1002 Před 4 měsíci +3

    ❤❤❤❤❤❤❤❤જય માં ભવાની જયહો

  • @user-fy3pk4td5q
    @user-fy3pk4td5q Před 5 měsíci +3

    જય ભવાની
    ખુબ સરસ ગીત ગાયું છે આપે
    આભાર સહ 🙏⚔️🛡️⚔️

  • @hardevsinhchudasama2072
    @hardevsinhchudasama2072 Před 5 měsíci +2

    ખુબ ખુબ અભિનંદન પાઠવું આખી ટીમને 🎉🎉🎉

  • @mauleshbhatti117
    @mauleshbhatti117 Před měsícem +1

    Jay Bhavani 🙏

  • @sukhdevsinhasvar2741
    @sukhdevsinhasvar2741 Před 5 měsíci +3

    ખૂબ જ સરસ ગીત છે.
    ખૂબ ખૂબ આભાર.

  • @jaydevsinhmori2777
    @jaydevsinhmori2777 Před 5 měsíci +2

    Jay Bhavani
    Khub khub Abhinandan Poonamben 🙏🙏🙏

  • @hemantsinhtank9535
    @hemantsinhtank9535 Před 3 měsíci +1

    ખુબ ખુબ અભિનંદન બેનબાcongratulations

  • @user-js6rt3yz6y
    @user-js6rt3yz6y Před 5 měsíci +3

    Jay jay Rajputana

  • @ajitsinhtank5407
    @ajitsinhtank5407 Před 5 měsíci +4

    સરસ પૂનમબેન રાજપૂત ના બલિદાન

  • @rajamasanimeladiofficel8129
    @rajamasanimeladiofficel8129 Před 5 měsíci +3

    વા બેનબા ખુબ સરસ સોન્ગ જય રાજપુતાના 🙏🚩

  • @j.d.chavda750
    @j.d.chavda750 Před 5 měsíci +2

    Wahh khub saras

  • @vishalAmreli
    @vishalAmreli Před 5 měsíci +2

    Ha poonam Gondaliya ha❤️👌🏻👌🏻😊

  • @user-cz3ei1ww5r
    @user-cz3ei1ww5r Před měsícem +1

    Jai. Bhavani

  • @SolankiRahulsinh-vp9cp
    @SolankiRahulsinh-vp9cp Před 5 měsíci +3

    Wah ben wah

  • @pradipsinhchauhan1711
    @pradipsinhchauhan1711 Před 3 měsíci +1

    Khub saras benba... Jay bhavani

  • @dilipsinhchauhan4162
    @dilipsinhchauhan4162 Před 4 měsíci +2

    ખૂબ ખૂબ અભિનંદન બેન ને ... જય માં ભવાની

  • @yogirajsinhchavda7876
    @yogirajsinhchavda7876 Před 5 měsíci +2

    khub saras song che Jay bhavani

  • @mukeshdarbarofficial
    @mukeshdarbarofficial Před 5 měsíci +2

    જય શ્રી રાજપૂત સમાજ

  • @vipulparmar6874
    @vipulparmar6874 Před 5 měsíci +1

    જય ભવાની ...સુપર વોઇસ ... ખુબ સરસ સોંગ .. જોરદાર પૂનમબેન

  • @goganbhaisagar7935
    @goganbhaisagar7935 Před 5 měsíci +1

    Vah... Jay kavi excellent 👍

  • @ganpatsinhrajput3472
    @ganpatsinhrajput3472 Před 5 měsíci +1

    જય હો.... સુ સ્વર આપનો !!! આ ગીત ખૂબ જ ગમ્યું...રચના પણ ખૂબ સુંદર લખી...આપના સુર , સ્વરમાં નવા આલ્બમની રાહ જોતા હોઈએ છીએ અમે...
    ...........⚔️જય ભવાની⚔️......
    ............jay rajputana........

  • @MILANSINH.
    @MILANSINH. Před 5 měsíci +2

    Jay rajputana☀️🙏

  • @jaymataji5331
    @jaymataji5331 Před 4 měsíci +2

    જય ભવાની 🙏

  • @Rutvikamori
    @Rutvikamori Před 5 měsíci +1

    Jay bhavani ⚔️
    Super 👌👌

  • @vanrajjaliya
    @vanrajjaliya Před 5 měsíci +2

    khub saras

  • @harubha.rajput
    @harubha.rajput Před 5 měsíci +2

    Jay rajputana

  • @BhavaniMori001
    @BhavaniMori001 Před 4 měsíci +2

    જય માં 🔱 ભવાની 🚩 જય રાજપુતાના ⚜️

  • @kuldipsinhparmar8869
    @kuldipsinhparmar8869 Před 5 měsíci +2

    Khub khub Aabhar Benba🚩🙌

  • @Aryaveer1991
    @Aryaveer1991 Před 3 měsíci +1

    Bahot khub

  • @baldevrajput6021
    @baldevrajput6021 Před 5 měsíci +1

    વાહ પૂનમબેન ખુબ જ સરસ રચના
    જય માં ભવાની

  • @maheshrajput1375
    @maheshrajput1375 Před 3 měsíci +1

    જય ભવાની જયરાજપુતાના

  • @ranbanka_08.28
    @ranbanka_08.28 Před 5 měsíci +2

    Jay maa bhavani🚩🚩

  • @vijaydodiya1753
    @vijaydodiya1753 Před 5 měsíci +1

    વાહ ખુબ જ સુંદર
    જય મા ભવાની

  • @user-hr4ki1mz3y
    @user-hr4ki1mz3y Před 2 měsíci +1

    Karadiya Rajput❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @virendrasinhbarad1324
    @virendrasinhbarad1324 Před 3 měsíci +1

    જય માતાજી🙏
    ખુબ સરસ ગાઉ છે બેનબા 🔥🔥🔥

  • @gohilj.r9272
    @gohilj.r9272 Před 4 měsíci +1

    Vah Punamben khub saras gayu tami

  • @vishurajrajput5831
    @vishurajrajput5831 Před 5 měsíci +1

    JAY JAY BHAVANI JAY RAJPUTANA ⚔️🚩

  • @sandipsinhchauhan3492
    @sandipsinhchauhan3492 Před 2 měsíci +1

    Jay ma bhavani 🙏

  • @DodiyaJaydevsinh
    @DodiyaJaydevsinh Před 5 měsíci +2

    🙏🚩 जय भवानी 🚩🙏

  • @rathoddipraj9066
    @rathoddipraj9066 Před 5 měsíci +1

    Jay rajputana jay ekilng ji 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @rohitsinhgohil3255
    @rohitsinhgohil3255 Před 5 měsíci +1

    Khub saras Poonam ben

  • @tankmahavirsinh9663
    @tankmahavirsinh9663 Před 3 měsíci +2

    તમને ધન્ય છે બેન બા 🙏🙏🙏

  • @yashpal.solanki.33
    @yashpal.solanki.33 Před 5 měsíci +2

    Jay bhavani 🚩

  • @anirudhdhsinh6834
    @anirudhdhsinh6834 Před 5 měsíci +2

    Jay ભવાની

  • @user-ot1rk5hu8j
    @user-ot1rk5hu8j Před 5 měsíci +2

    Jay Bhavani 🚩

  • @arjunsinhparmar7564
    @arjunsinhparmar7564 Před 5 měsíci +1

    Vah, superb 👌👌👍👍

  • @girishprajapati5940
    @girishprajapati5940 Před 5 měsíci +2

    ખૂબજ સરસ 👌🏻
    જય ભવાની 🙏

  • @yashpalsinhdodiya5305
    @yashpalsinhdodiya5305 Před 5 měsíci +2

    Jay Maa Bhavani

  • @virensinhdodia9835
    @virensinhdodia9835 Před 5 měsíci +1

    ખૂબ ખૂબ આભાર પૂનમબેન
    જય ભવાની

  • @Aniruddhsinh_Padhiyar05
    @Aniruddhsinh_Padhiyar05 Před 5 měsíci +1

    #jai_ho
    #jai_Rajputana🚩
    #jai_Bhavani

  • @jagdishbhaichauhan2301
    @jagdishbhaichauhan2301 Před 5 měsíci +1

    વાહ ખુબ સરસ
    જય ભવાની

  • @rahulsinhkashela8351
    @rahulsinhkashela8351 Před 5 měsíci +1

    Khub saras jay Bhavani

  • @jaypalsolanki3120
    @jaypalsolanki3120 Před 5 měsíci +1

    🚩Jay bhavani jay Rajputana 🚩

  • @vishalsinhrajput4074
    @vishalsinhrajput4074 Před 5 měsíci +2

    Jay hooo

  • @user-jk5wj4wi7i
    @user-jk5wj4wi7i Před 5 měsíci +2

    ખૂબ ખૂબ આભાર બેન

  • @indrajeetbarad166
    @indrajeetbarad166 Před 5 měsíci +1

    Wahhh ... Jay mataji

  • @gambhirsinhkathiya4403
    @gambhirsinhkathiya4403 Před 5 měsíci +1

    ખુબ ખુબ આભાર પૂનમબહેન મારો સમાજ તમારો આભારી રહેશે

  • @Eajajnwjwjwj-fy7ce
    @Eajajnwjwjwj-fy7ce Před 5 měsíci +2

    જય માં ભવાની...🚩⚔️

  • @parthrajsinhbarad8825
    @parthrajsinhbarad8825 Před 5 měsíci +3

    જય હો

  • @maheshmori2351
    @maheshmori2351 Před 5 měsíci +2

    ખુબ સરસ જય ભવાની

  • @dodiyaharpal2282
    @dodiyaharpal2282 Před 5 měsíci +1

    Jay rajputana 🛡️⚔️🚩

  • @mukeshnakum6274
    @mukeshnakum6274 Před 5 měsíci +2

    Abhinandan🎉🎉🎉